ઘઉંમાં 40-60 દિવસે કરો આ માવજત | ઘઉં ની ડૂંડી લાંબી અને વજનદાર કરવા માટે કેવી કાળજી રાખવી | Wheat

Поділитися
Вставка
  • Опубліковано 31 січ 2025

КОМЕНТАРІ • 142

  • @parmarjagdevsinh6908
    @parmarjagdevsinh6908 2 дні тому +1

    ખૂબ સરસ માહિતી આપો છો સાહેબ. તમારા વિડિયો થી ઘણા ખેડૂતો ને સાચું માર્ગદર્શન પણ મળે છે અને સારું ઉત્પાદન મળે પણ છે.
    Keep it up sirji........... 🎉

  • @arsunillakhnotra1848
    @arsunillakhnotra1848 6 днів тому +1

    ખૂબ સરસ માહિતી સર 🎉

  • @kalolagokul3973
    @kalolagokul3973 8 днів тому +2

    ખુબ સરસ માહિતી મળી. આપની ભલામણ પ્રમાણે યોગ્ય સમયે ઘઉંની માવજત કરીયે છીયે

  • @pirabhaiprajapati1854
    @pirabhaiprajapati1854 9 днів тому +7

    ધન્યવાદ રાઠોડ સાહેબને આવી માહિતી કોઈ નથી આપતું

  • @dashrathsinhgohil9302
    @dashrathsinhgohil9302 7 днів тому +1

    ધન્યવાદ રાઠોડ સાહેબ આપ શ્રી એ ખૂબ જ સરસ માહિતી આપી છે

  • @BabubhaiPrajapati-d9n
    @BabubhaiPrajapati-d9n 3 дні тому +1

    Aa baths tattoo 1 pump mou mix Kari saksy?

  • @merukarmur4493
    @merukarmur4493 7 днів тому +2

    જય દ્વારકાધીશ 🙏🏻

  • @khedutbolekhetrethi1857
    @khedutbolekhetrethi1857 4 дні тому +1

    Khub sars

  • @mohitbambhaniya2676
    @mohitbambhaniya2676 5 днів тому +1

    Khub sarsh mahiti sir

  • @nagabhaisolanki7743
    @nagabhaisolanki7743 3 дні тому +1

    👌💐👌

  • @kapilchhabhaiya733
    @kapilchhabhaiya733 7 днів тому +1

    સરસ માહિતી આપી છે....

  • @KiransinhParmar-qe8mh
    @KiransinhParmar-qe8mh 2 дні тому +1

    પોટે ઘઉ આવી ગયા છે તે ક્યું ખાતર છો ટી શકાય

  • @piyushkher8842
    @piyushkher8842 9 днів тому +1

    Good information 👍👍

  • @yaduvansh19-349
    @yaduvansh19-349 9 днів тому +1

    ખૂબ સરસ માહીતી સાહેબ ❤

  • @rampalrampal3120
    @rampalrampal3120 9 днів тому +1

    Nice information sir Ji ❤

  • @koratmanish5289
    @koratmanish5289 9 днів тому +1

    ખુબ સરસ સાહેબ 😍🙏🙏

  • @parmaramarsinh3404
    @parmaramarsinh3404 9 днів тому +1

    ખુબ સરસ માહિતી આપી સર🌾🌾🌱🌾🌾

    • @jppatel4165
      @jppatel4165 8 днів тому

      Khub sars mahiti api rathod sir.😊😮😅🎉

    • @jppatel4165
      @jppatel4165 8 днів тому

      J.p.patel chandrej ta..bayad

  • @govindmajithiya8033
    @govindmajithiya8033 8 днів тому +1

    ખૂબ ખૂબ આભાર રાઠોડ સાહેબ

  • @ramdemodhavadiya6126
    @ramdemodhavadiya6126 9 днів тому +1

    ખુબ સરસ માહિતી આપી સર 🙏

  • @ashwinkatba1410
    @ashwinkatba1410 9 днів тому +1

    ધન્યવાદ રાઠોડ સાહેબ.

  • @PatelJavarbhai
    @PatelJavarbhai 8 днів тому +1

    Good🎉

  • @jkfamily7247
    @jkfamily7247 9 днів тому +2

    Nice video

  • @MaheshMahesh-pq7mh
    @MaheshMahesh-pq7mh 6 днів тому

    Short mahiti ap ne bhai

  • @yuvrajsinhjadeja1800
    @yuvrajsinhjadeja1800 9 днів тому +1

    ખુબ સરસ સાહેબ
    ધન્યવાદ

  • @dineshpatel8636
    @dineshpatel8636 10 днів тому +1

    સરસ માહિતી સર દિનેશ ભાઈ મધ્ય ગુજરાત કપડવંજ 🙏

  • @Vasant3472
    @Vasant3472 9 днів тому +1

    ખુબ સરસ માહિતી છે સર

  • @BhgvanjibhaiSutriya
    @BhgvanjibhaiSutriya 5 днів тому +1

    0 52 34 bhegu zink api sakiye

  • @jeshabhaivarvariya4655
    @jeshabhaivarvariya4655 9 днів тому +1

    આભાર સર 🎉

  • @BhikhubhaiBabariya-z9u
    @BhikhubhaiBabariya-z9u 9 днів тому +1

    બહુ સરસ માહિતી આપી છે

  • @jadavsolanki9657
    @jadavsolanki9657 9 днів тому +1

    Saras Ramesh Bhai Jay mataji

  • @PithabhaiVansh
    @PithabhaiVansh 9 днів тому +1

    ખૂબ ખૂબ સરસ જય શ્રી રામ

  • @mayankpatel9959
    @mayankpatel9959 5 днів тому +1

    45 divase 2 pani apvnu che p6i ketla divas ma 0.52.34 no spre kari sakay

  • @dharmendrachauhan6318
    @dharmendrachauhan6318 9 днів тому +1

    Rathod sir variyadi ni mahiti apsho.....khub...khub....Abhar
    Please... please

  • @TrambadiyaPiyush
    @TrambadiyaPiyush 9 днів тому +1

    Khub j saras sir..

  • @SanjayVekariya-t4s
    @SanjayVekariya-t4s 9 днів тому +1

    Khub saras mahiti

  • @Vikram_D_Muliyashiya
    @Vikram_D_Muliyashiya 9 днів тому +1

    આભાર રાઠોડ સાહેબ 🙏

  • @KPFarm2
    @KPFarm2 5 днів тому +1

    0:52:34 અને બોરોન બંને સાથે મિક્સ કરી ને એક સ્પ્રે માં આપી શકાય?

  • @ThakorSunil-cu9cj
    @ThakorSunil-cu9cj 9 днів тому +1

    Thanks sir

  • @rajupatel-dk8cr
    @rajupatel-dk8cr 9 днів тому +1

    Good Good Ram ram

  • @crchaudhary9115
    @crchaudhary9115 5 днів тому +1

    Organic material છે?

  • @NARESHSOLANKI447
    @NARESHSOLANKI447 6 днів тому +1

  • @valbhabhaishingala7129
    @valbhabhaishingala7129 9 днів тому +1

    સરસ

  • @yuvrajsinhjadeja1800
    @yuvrajsinhjadeja1800 9 днів тому +1

    આભાર.રાઠોડ સાહેબ

  • @DhavalFaldu-i3t
    @DhavalFaldu-i3t 9 днів тому +1

    Khub sars post shaheb

  • @AffectionateDalmatianPup-oy2cm
    @AffectionateDalmatianPup-oy2cm 9 днів тому +1

    જય માતાજી

  • @bharatjadav6407
    @bharatjadav6407 9 днів тому +1

    🎉mahiti Aapva Badal Aabhar sir

  • @tajninama
    @tajninama 9 днів тому +1

    Thanks

  • @VadzaArvind
    @VadzaArvind 9 днів тому +1

    Thank you sir

  • @Roochit.Patel_official
    @Roochit.Patel_official 10 днів тому +2

    આભાર માહિતી આપવા બદલ 🙏

  • @mensisolanki6353
    @mensisolanki6353 9 днів тому +1

    Jay dwarkadhish

  • @samirZezriya1204
    @samirZezriya1204 9 днів тому +2

    મેં અત્યારે 35 દિવસના ઘઉંમાં 1919 સાથીઓ છે અને ઉગ્યા પછી દિવસના જીરામાં બાર એક્સાઈટ હોટલ સોલ્યુબલ ખાતર આપેલ છે

  • @Rajsha.Makvana
    @Rajsha.Makvana 6 днів тому +1

    Avta badhina kabrash

  • @bipinbhaivora7958
    @bipinbhaivora7958 9 днів тому +1

    સાહેબ સહકારી સંસ્થા મા વોટર સોલયુબર ખાતર 1થી2 વર્ષ જુના મળે છે

  • @kalolagokul3973
    @kalolagokul3973 8 днів тому +1

    રમેશ સાહેબ Gw 513 ઘઉં મા છેલ્લા સ્પ્રે મા 0 0 50 + બોરોનેટેડ કેલ્શિયમ નાઈટટ્રેટ છેલ્લા મા છેલ્લા કેટલા દીવસ ના ઘઉં થાય ત્યારે છાંટવુ યોગ્ય રહે. અને સાથે સ્ટીકર ઉમેરવુ કે નહી

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  8 днів тому +1

      સ્ટીકર સાથે નાખી દેજો....ઘઉં ની ડુંડી સાવ બહાર નીકળી જાય ત્યાર પસી સ્પ્રે

  • @લલીતવડાલિયા
    @લલીતવડાલિયા 7 днів тому +3

    0 52 34 સાથે નૈનો યુરીયા અપાય ઘઉં 60 દિવસ છે

  • @yogeshbamaniya8623
    @yogeshbamaniya8623 9 днів тому +2

    ઘઉં ની ડુંડી મા કેટલા દાણા હોવા જોઈએ Sir

  • @gohilhari3615
    @gohilhari3615 9 днів тому +1

    સાહેબ 1 ડુંડી માં 60 દાણા સે વેરાયટી 555 સે તો કેવું રહશે

  • @ynathubhaighoghari3583
    @ynathubhaighoghari3583 7 днів тому +1

    Saheb Mara gav 50 Devas na che Ema 0.52.34 sathe Boron satay

  • @RANAVADIYA
    @RANAVADIYA 9 днів тому +1

    સર એરંડાના પાક માં જાળીયા ના રોગ દૂર થાય એવી કોઈ માહિતી આપશો ?

  • @hiteshgohil8306
    @hiteshgohil8306 8 днів тому +1

    સાહેબ 13-0-45 ક્યારે વાપરી શકાય ઘઉં મા??

  • @VinodPatel-xd3uj
    @VinodPatel-xd3uj 9 днів тому +1

    ઘાસ ની દવા ની સાથે વોટર સોલ્યુબલ ખાતર છાંટી શકાય અને જો ના છાંટી શકાય તો બંને વચ્ચેનો ગાળો કેટલા દિવસ રહેશે ?

  • @gopaljoshi2999
    @gopaljoshi2999 8 днів тому +1

    50 divas na ghav ma 8 divas pela 05234 no spray Karel se dundi nathi nikri to paso 05234 ne sagarika no spray karay to ketla divse karye mahiti aapjo

  • @ashwinkatba1410
    @ashwinkatba1410 9 днів тому +1

    👍

  • @BharatPiprotar-
    @BharatPiprotar- 9 днів тому +1

    સર બોરોન્ટીડ કેલ્શિયમ નાઈટ્રેટ ફોર્ટીફીડ મગ્ને્શિયમ અને ઝીંક નો ઉપયોગ કરી શકાય 00:00:50 સાથે?

    • @BharatPiprotar-
      @BharatPiprotar- 9 днів тому

      સર જવાબ આપવા વિનંતી છે

  • @jayuparmarjayuparmar3295
    @jayuparmarjayuparmar3295 9 днів тому +1

    O 0 50 hare neno.urea marvathi kai faydo thase sir.kem ke aa vakhte urea ni thwli sathe farajiyat ek ek. Neno urea ni botle api che

  • @jayshukhgirigoswami1266
    @jayshukhgirigoswami1266 9 днів тому +1

    🎉🎉🎉

  • @BhupatbhaiKotadiya-b9j
    @BhupatbhaiKotadiya-b9j 9 днів тому +1

    કાગ. વિસે માહીતિ આપજો

  • @vineshkag3028
    @vineshkag3028 10 днів тому +16

    સોર્ટ માહીતી આપો ભાષણ ઓછું આપો

  • @mahipat8854
    @mahipat8854 9 днів тому +1

    Ghav ma vighe ketla pump karva joye?

  • @drdevahir1856
    @drdevahir1856 8 днів тому +1

    Sir 63 divas thya mare hu kayo grade maru

  • @rajchaudhry7831
    @rajchaudhry7831 7 днів тому +1

    બહુ ટાઈમ કાઢો છો ભાઈ

  • @jadejajaypal1266
    @jadejajaypal1266 9 днів тому +1

    સાહેબ મારા ઘઉં ને 47 દિવસ થયા છે . ડુંડી નથી નીકળી તો.wsf કયું છાંટવું.. કે બીજુ શું કરવું જણાવશો

  • @makwanasarjeshbhai3644
    @makwanasarjeshbhai3644 9 днів тому +1

    ઓકે.ભાઇ

  • @balvantpatel2118
    @balvantpatel2118 9 днів тому +1

    short to shour

  • @jaypalgohil8845
    @jaypalgohil8845 8 днів тому +1

    Aa vastu piyat pahela alvi k pachhi

  • @devjibhaiparmar321
    @devjibhaiparmar321 9 днів тому +1

    Dundi bar nikdya pachhi 0.52.34.no spry Kari shakay.

  • @vijaygor901
    @vijaygor901 9 днів тому +1

    0050 no spre dundi ne apvano k niche na pandadane?

  • @rajpalsinhgohil9898
    @rajpalsinhgohil9898 9 днів тому +1

    0 52 34
    Pachi ketla divse 00 50 no chatkav karvano

  • @Lalaji-j9r
    @Lalaji-j9r 8 днів тому +1

    સૉટ કટ માહીતી આપો

  • @patelkk5317
    @patelkk5317 9 днів тому +1

    માહિતી ટૂંકી આપો સાહેબ

  • @Grivaramani
    @Grivaramani 9 днів тому +1

    0 0 50 sathe celsim naitret Hale?

  • @Subajivaghela
    @Subajivaghela 8 днів тому

    આટલાં મોટાં લેક્ચર ના હોય, મૂળ મુદ્દાની વાત શોર્ટમાં કરવી જોઈએ. કોઈને ટાઇમ નથી આટલી બધી કોમેંન્ટરી સાંભળવાનો.

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  8 днів тому +3

      ખેતી માટે 12 મિનિટ નો ટાઈમ નથી....મેં એવા ઘણા બધા મિત્રો જોયા છે જે અઢી કલાક ના પિક્ચર જોવાના પૈસા આપી અને જોવે છે...મોબાઈલ માં ખેતી સિવાયની માહિતી દરરોજ કલાકો સુધી જોવે છે જેનાથી એક પણ રૂપિયા નો ફાયદો નથી થતો....

  • @mustkimghasura3893
    @mustkimghasura3893 9 днів тому +1

    Ghau ma sulpar 90 % chale??

  • @bharatzapda586
    @bharatzapda586 10 днів тому +1

    ખુબ ખુબ આભાર સાહેબ મે 513 વાવેતર કરેલુ છે

  • @dushyantbhaipatgit2671
    @dushyantbhaipatgit2671 9 днів тому +1

    Abhar

  • @parbatmaru9880
    @parbatmaru9880 6 днів тому

    ટુંકી કરને ભાઇ

  • @ગાયગામડુંઅનેખેતી

    સાહેબ સાગરિકા નુ પરીણામ કેવું મળે

  • @karabhaikhistariya1835
    @karabhaikhistariya1835 9 днів тому +1

    ટુકુ. ભાષણ. આપો

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  8 днів тому +2

      ખેતી માટે 12 મિનિટ નો ટાઈમ નથી....મેં એવા ઘણા બધા મિત્રો જોયા છે જે અઢી કલાક ના પિક્ચર જોવાના પૈસા આપી અને જોવે છે...મોબાઈલ માં ખેતી સિવાયની માહિતી દરરોજ કલાકો સુધી જોવે છે જેનાથી એક પણ રૂપિયા નો ફાયદો નથી થતો....

    • @vijaychaudhary7587
      @vijaychaudhary7587 8 днів тому

      Hachi vat​@@KrushiMahiti-RameshRathod

  • @hareshparkhiya4396
    @hareshparkhiya4396 9 днів тому +2

    લાંબી.મહિતી.ન.આપો.

  • @ramuramsinh9552
    @ramuramsinh9552 9 днів тому +1

    Dundi sukay se to su karvu

  • @dilippatel5239
    @dilippatel5239 9 днів тому +1

    Tme video labo kro sho

  • @chauhanjayesh3395
    @chauhanjayesh3395 10 днів тому +1

    ટ્રેક્ટર ના સબસિડી ફોર્મ ક્યારે ભરાશે

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  10 днів тому

      તમારા ગામના ગ્રામ સેવક નો સંપર્ક કરજો

  • @samirZezriya1204
    @samirZezriya1204 9 днів тому +1

    મેં તમારા વિડીયો જોઈને તમારા ભરોસા માટે ખેતી ચાલુ કરીશ

  • @manthanjogani7162
    @manthanjogani7162 9 днів тому +1

    ટૂક,મા,વાત,કરૉને

  • @sbdodia9783
    @sbdodia9783 9 днів тому +1

    જે.મુખય.માહિતી.આપીદો.ખોટુ.લેકચર.છોડો.વિડીયો.ટુકો.કરો.

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  8 днів тому +3

      ખેતી માટે 12 મિનિટ નો ટાઈમ નથી....મેં એવા ઘણા બધા મિત્રો જોયા છે જે અઢી કલાક ના પિક્ચર જોવાના પૈસા આપી અને જોવે છે...મોબાઈલ માં ખેતી સિવાયની માહિતી દરરોજ કલાકો સુધી જોવે છે જેનાથી એક પણ રૂપિયા નો ફાયદો નથી થતો....

    • @drdevahir1856
      @drdevahir1856 8 днів тому +1

      100 💯

  • @RudraMobile-i6z
    @RudraMobile-i6z 9 днів тому +1

    તાજી ફાલતુ વાત કરી મુદો છેલે કીધો આમા કોન પુરો વિડિયો જોવા?

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  8 днів тому

      ખેતી માટે 12 મિનિટ નો ટાઈમ નથી....મેં એવા ઘણા બધા મિત્રો જોયા છે જે અઢી કલાક ના પિક્ચર જોવાના પૈસા આપી અને જોવે છે...મોબાઈલ માં ખેતી સિવાયની માહિતી દરરોજ કલાકો સુધી જોવે છે જેનાથી એક પણ રૂપિયા નો ફાયદો નથી થતો....

  • @hareshparkhiya4396
    @hareshparkhiya4396 9 днів тому +2

    ભાષણ.બોવ.ન.કરો.

  • @vasiyangjilariya9019
    @vasiyangjilariya9019 9 днів тому

    ખોટું કાબૂ લેકચર ન આપો

    • @KrushiMahiti-RameshRathod
      @KrushiMahiti-RameshRathod  9 днів тому +1

      તમને એવું લાગતું હોય તો અહીંયા લખવા કરતા જોતા નહીં

  • @baldevbabariya9542
    @baldevbabariya9542 День тому

    Sot.kat.pleas

  • @karimbhai3560
    @karimbhai3560 9 днів тому +1

    બહુ સરસ માહિતી આપી સાહેબ