મગફળી માં ખાતર, મગફળી નું ખાતર, વધારે ઉત્પાદન લેવા, magfali ma khatar

Поділитися
Вставка
  • Опубліковано 26 сер 2024
  • નમસ્કાર મિત્રો
    આ વિડીયો ના મધ્યમ થી આપણે મગફળી માં કયું ખાતર નાખવા ફાયદો મેળવી શકાય તેની માહિતી આપી છે
    મગફળી ના પાક માં ઓર્ગનીક ખાતર
    રાસાયણિક ખાતર ની કૃષિ યુનિવર્સિટિ ની ભલામણ કેટલી છે.
    પાયા માં કયું ખાતર નાખવા થી ફાયદો મેળે છે.
    વધારે માહિતી માટે મારા વ્હોટસ એપ ગ્રુપ માં જોડાવ અને મારી જોડે ચર્ચા કરો.
    વ્હોટ્સ એપ ગ્રુપ માં જોડતા પેલા તેના નિયમો અહી જ વાંચી લેજો
    1 તમારે સારી ખેતી કરવી હોય તો અમારી જોડે જોડાવ
    2 ગ્રુપ માં ખોટી ચર્ચા ના કરો
    3. ગ્રુપ માં મગફળી સિવાય ની માહિતી મૂકવી નહિ અન્યથા તેને ગ્રુપ માંથી કાઢી નાખવા માં આવશે
    4. કોઈ એ જાહેરાતો મૂકવા માટે આ ગ્રુપ માં જોડાવું નહીં તેની ખાસ નોંધ લેવી.
    5 એક ની એક માહિતી વરંવાર મૂકવી નહિ
    6 વધારે પ્રોબ્લેમ હોય તો મારો સીધો સંપર્ક કરવો.
    આ શરતો મંજૂર હોય તો જ ગ્રુપ માં જોડાવવું
    chat.whatsapp....
    #khedut #kheti #kharif #groundnut #magfali #મગફળી
    વધારે માહિતી માટે મારા નંબર પર સંપર્ક કરો
    સમય સવારે 9.00 થી 12.00 અને બપોરે 3.00 થી 6.00

КОМЕНТАРІ • 186

  • @Bharatsinh_sisodiya
    @Bharatsinh_sisodiya 3 місяці тому +23

    સર સોયાબીન પર પણ એક વીડિયો મુકજો.

    • @Bharatsinh_sisodiya
      @Bharatsinh_sisodiya Місяць тому +1

      મારી અરજી ને લાઈક કરવા બદલ આપ સૌ નો આભાર.. 🚩

  • @ishwarpatel175
    @ishwarpatel175 2 місяці тому +1

    સરસ માહિતી આપી સાહેબ... જય દ્વરકાધીશ

  • @narendrasinhrathod359
    @narendrasinhrathod359 2 місяці тому +2

    સમાજવવા ની પદ્ધતિ khub સારી છે 🎉

  • @JunachamuSchool
    @JunachamuSchool 24 дні тому

    ખૂબ સરસ...સાહેબ

  • @desairamesh3111
    @desairamesh3111 2 місяці тому +2

    ખેતીના નિષ્ણાત મનીસભાઈ ગુજરાતના સૌથી શ્રેષ્ઠ વૈજ્ઞાનિક છે

  • @kanuahir6170
    @kanuahir6170 3 місяці тому +3

    ભાઈ ભાઈ જોરદાર બાકી સમજાવવાની રીત સારી બેસ્ટ છે,🙏(મહુવા)

  • @ravjidelvadiya4258
    @ravjidelvadiya4258 2 місяці тому +1

    ખુબ ખુબ આભાર સાહેબ તમોને માહીતી આપવા બદલ આભાર

  • @vadhel_vipul_ahir
    @vadhel_vipul_ahir 3 місяці тому

    ખૂબ સરસ માહિતી સર👌👌👌👌👌👌

  • @rameshbhairam1501
    @rameshbhairam1501 3 місяці тому +4

    ખૂબ સરસ સાહેબ

  • @mr.amrabhai3489
    @mr.amrabhai3489 2 місяці тому

    સરસ માહિતી આપી

  • @mohitbambhaniya2676
    @mohitbambhaniya2676 3 місяці тому +1

    ખૂબ સરસ માહિતી સર

  • @devatbhaibhola2997
    @devatbhaibhola2997 3 місяці тому

    ખૂબ સરસ માહિતી

  • @anandgadhvi3239
    @anandgadhvi3239 3 місяці тому +12

    100% હૂં ચોમાસામાં એકય ખાતર વાપરતો નથી 2/3 વર્ષ એક વાર છાણીયું ખાતર વાપરુ ઉત્પાદન સારું રહે છે

  • @VitthalBhai-lp1vu
    @VitthalBhai-lp1vu 2 місяці тому

    Tamari,mahiti,,khubj,,saras,,chhe,,kheduto,,mate,,khubjupyogichhe

  • @dineshpatel8636
    @dineshpatel8636 3 місяці тому

    સરસ માહિતી સાહેબ

  • @merbabubhai
    @merbabubhai 2 місяці тому

    ખુબ સરસ સાહેબ માહિતી આપો છો

  • @maheshchapla219
    @maheshchapla219 18 днів тому

    આભાર ભાઇ સચોટ માહિતી આપે આપી...્

  • @HardikParmar-c8i
    @HardikParmar-c8i Місяць тому

    Nice 👍

  • @HardikParmar-c8i
    @HardikParmar-c8i Місяць тому

    Good sir

  • @BhailalbhaiSolanki-ys4om
    @BhailalbhaiSolanki-ys4om 3 місяці тому

    Bahu saras mahiti api saheb Jay mataji

  • @nanjibhairatdananjibhairat6207
    @nanjibhairatdananjibhairat6207 3 місяці тому

    ખુબ સરસ સાહેબ

  • @Gamdiyo
    @Gamdiyo 3 місяці тому +2

    Super

  • @arshiodedra3754
    @arshiodedra3754 3 місяці тому +1

    सुपर

  • @KarshanSuva-fl6tg
    @KarshanSuva-fl6tg 3 місяці тому +1

    જયજવાનજયકિસાન

  • @kamaliyagovind4694
    @kamaliyagovind4694 3 місяці тому +1

    સર તમારો ખૂબ ખૂબ આભાર માહિતી આપવા બદલ

  • @atulbhaiparmar5789
    @atulbhaiparmar5789 3 місяці тому +23

    સાહેબ તમારી બધી વાત 100/સાસી મનેએક વાત સમજાતી નથી કોય ખેડુત બોવ ઉડુ ખાતર વાવે કોય બોવ સીસરુ વાવે કોય વાવણી ના દાણા સાથે વાવે સાસો‌ ઉડાયનો માપ જણાવો

  • @ashok.m.joriyajoriya2410
    @ashok.m.joriyajoriya2410 3 місяці тому +1

    રામ.રામ.સાહેબ.❤❤

  • @ketansurani5302
    @ketansurani5302 18 днів тому

  • @rashidbloch4410
    @rashidbloch4410 3 місяці тому

    સારી માહીતી આપી સર

  • @dansinhbarad9380
    @dansinhbarad9380 3 місяці тому

    👌👍👍👍

  • @hemantbhairojmala4878
    @hemantbhairojmala4878 3 місяці тому +2

    સાહેબ તમારે સમજાવવાની સટા એટલી બધી સુંદર અને સરળ છે કે અભણ ખેડૂત પણ સમજી શકે.આભાર ❤

  • @KhandarKanajibhai
    @KhandarKanajibhai 3 місяці тому +3

    ❤❤❤❤❤❤❤❤😊

  • @karshanbhairajput8809
    @karshanbhairajput8809 3 місяці тому

    Very good

  • @sahdevpatel9440
    @sahdevpatel9440 2 місяці тому

    Saras

  • @laxmabhaibharvad6623
    @laxmabhaibharvad6623 Місяць тому

    Varinac

  • @rajshikhuti6271
    @rajshikhuti6271 3 місяці тому

    જય જવાન જય કિસાન

  • @રાધેરાધે123
    @રાધેરાધે123 3 місяці тому

    જયગિરનારિ

  • @karshanbhairajput8809
    @karshanbhairajput8809 3 місяці тому

    Good morning sir thank

  • @Jigar_patel07
    @Jigar_patel07 3 місяці тому +9

    12,32,16 sathe SSP nakhiye to chale ne?

  • @c.m.rajput225
    @c.m.rajput225 Місяць тому

    Aabhar

  • @vaghelalakhan5997
    @vaghelalakhan5997 3 місяці тому

    ખુબ સરસ માહિતી આપી.

  • @solankikarshan5980
    @solankikarshan5980 3 місяці тому +1

    સરસ .જાણકારી. આભાર

  • @TravelwithGaumy-youtube
    @TravelwithGaumy-youtube 3 місяці тому

    Jay javab jay kishan

  • @modidinesh8725
    @modidinesh8725 3 місяці тому +3

    0:58

  • @bharatbhaisavaliya4842
    @bharatbhaisavaliya4842 3 місяці тому +1

    Khub saras me

  • @jadavhari410
    @jadavhari410 3 місяці тому +1

    જોરદાર શાનદાર જબરજસ્ત ભેરુ બનાવ્યો ખેડૂત ને
    પછી આપી વધું ઉપજ ની ભલામણ 👌👍
    💫હરી 🌟

  • @KDAHIR4077
    @KDAHIR4077 2 місяці тому

    Wah sir great information

  • @ChauhandansinglakhamanBhaiChau
    @ChauhandansinglakhamanBhaiChau 3 місяці тому

    Best very very👍👍👍👍👍 good information

  • @fulabhaiboghara
    @fulabhaiboghara 3 місяці тому

    😮😊

  • @mahendrabhaipatel8383
    @mahendrabhaipatel8383 2 місяці тому +1

    Sir Arandi na vavatar no vidyo mukva vinanti ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @navnitchovatiya1319
    @navnitchovatiya1319 3 місяці тому

    Veriged

  • @mjr801
    @mjr801 Місяць тому +1

    પાછળથી વોટર સોલ્યુબલ પોટાશ આપી શકાય

  • @sanjayvaghela7713
    @sanjayvaghela7713 3 місяці тому +2

    સાહેબ એરંડા નો ખાતર વયવસથાપન નો વિડીયો બનાવવા વિનંતી 🙏

  • @hgchauhan7038
    @hgchauhan7038 3 місяці тому

    Pl provide us information about fertilizer for mango plant, trees.

  • @mukeshpatel-us2hy
    @mukeshpatel-us2hy Місяць тому

    Sars

  • @ketansurani5302
    @ketansurani5302 13 днів тому

    ષ😢

  • @ashvindabhi6153
    @ashvindabhi6153 3 місяці тому +1

    સુપર શકિત દાણાદાર ખાતર ૯૬૬૨૦૨૫૩૧૬

    • @ashvindabhi6153
      @ashvindabhi6153 3 місяці тому

      100% રિઝલ્ટ આપેશે

  • @rohitbhambhana599
    @rohitbhambhana599 3 місяці тому +2

    સર મે ssp લીધુ છે પણ ઝીંક + બોરોન સાથે આવે છે એ નખાઈ કે નહી

  • @danajivanol2469
    @danajivanol2469 2 місяці тому +1

    ssp ખાતર ન મળે તો dap ની સાથે કયા ખાતર આપવા અને તેનુ પ્રમાણ કેટલું રાખવુ

  • @rameshraiyanirameshraiyani8933
    @rameshraiyanirameshraiyani8933 3 місяці тому

    Limbudi ni vadi ni kheti vishe mahiti apko.

  • @SulemanPatel-d6l
    @SulemanPatel-d6l Місяць тому

    Sar rasayan khatar na badha ttvo vise batavo chho pan orgenic mate to batavo

  • @KalpeshSojitra-sj2vn
    @KalpeshSojitra-sj2vn 3 місяці тому +7

    તમને અમારી જમીન ની ખબર જ નથી તો ખાતરની ભલામણ કેમ કરો છો

    • @hemantbhairojmala4878
      @hemantbhairojmala4878 3 місяці тому

      તને પુછ્યા વગર

    • @SureshPatel-td6xt
      @SureshPatel-td6xt 2 місяці тому

      ભાઈ જરુર તમારે છે મનીષ ભાઈ ને નથી ...તમારી જમીન નું પૃથક્કરણ કરાવો પછી તમને ખબર પડે કે તાસીર કેવી છે જમીનની એ પ્રમાણે ખાતર કેવું લેવું પડે....

  • @BALAJI...THAKOR840
    @BALAJI...THAKOR840 Місяць тому

    બધુંય ખોટું છે બધા એક છે ડોક્ટરો કછુ નામાનવૂ

  • @nenajimali781
    @nenajimali781 2 місяці тому +1

    સર મારા ખેતરમાં ઊનાળુ મગફળી સારો ઉત્પાદન આપે છે અને ચોમાસું મગફળીનું ઉત્પાદન નથી મળતું નુકસાન થાય છે

    • @dineshpatel8636
      @dineshpatel8636 2 місяці тому

      પાક ની ફેરબદલી કરો

  • @dasharathbhaipatel9847
    @dasharathbhaipatel9847 3 місяці тому +1

    0:24 0:25 0:27 0:28 0:29 0:29

  • @rinkulpatel6993
    @rinkulpatel6993 2 місяці тому

    PGR ma triacontanol 0.1%EW use kri skay k km? Magfali ma

  • @VipulBhaiRamani-ni4yx
    @VipulBhaiRamani-ni4yx 3 місяці тому +2

    સોયાબીન મા પાયાનું ક્યૂ ખાતર નાખવું તેની માહિતી આપો,

  • @Chessmania888
    @Chessmania888 2 місяці тому

    Fe , Sulphur ane nitrogen deficiency na difference batavo picture sathe

  • @BhimshibhaiChavda
    @BhimshibhaiChavda 12 днів тому

    કયૂખાતરછાટવાનૂ

  • @spatel719
    @spatel719 3 місяці тому +2

    સર કારિ જમીન (ચીકણી) મા મગફારી વાવિસકાય?

  • @babuchaudhary4495
    @babuchaudhary4495 2 місяці тому

    SSP,mop,amonium mix karine vavi sakay

  • @flixsir2.025
    @flixsir2.025 3 місяці тому

    Thanks manish bhai

  • @yadavnaresh7436
    @yadavnaresh7436 3 місяці тому +3

    12 - 32 - 16 મગફળીમાં નખાય કે?

  • @jayeshbarad2533
    @jayeshbarad2533 3 місяці тому +2

    Sar Soya bin ma payana khatar ni mahiti apo

  • @vishalkanazaria
    @vishalkanazaria 3 місяці тому +2

    સાહેબ12 32 16 + s s p મગફળી માં પાયાના ખાતર તરીકે વાપરી શકાય?

  • @khodidasbhaithumar8865
    @khodidasbhaithumar8865 3 місяці тому

    Jay shree krishna

  • @rathodarjanbhai2898
    @rathodarjanbhai2898 2 місяці тому

    Sr.kharas Vali jamin ma DAP apay ke nahi

  • @vanrajdabhi7744
    @vanrajdabhi7744 3 місяці тому

    Sir organic khatar ni mahiti apo kya kYa khater bazar malta hoy

  • @PranamiSangitaben
    @PranamiSangitaben Місяць тому

    Shiyarama variyari vavi hoy to magafarima kayu khatar apavup

  • @pithabhaichhetariya9837
    @pithabhaichhetariya9837 3 місяці тому +2

    એટલી વાત કરવામા ખાલી 5 મીનીટ થાય 🤦

  • @vanarajjataparavanarajjata5184
    @vanarajjataparavanarajjata5184 3 місяці тому

    ભાઈ તુવેર અને સોયાબી તુવેર અને મગફળી આ મિક્સ વાવેતર માટે વીડિયો બનાવો

  • @nakumrupeshbhai9818
    @nakumrupeshbhai9818 3 місяці тому

    આવા વિડિયો-કૅસેટ દરરોજ અમને મળતા રહે

  • @borichananjibhai6875
    @borichananjibhai6875 Місяць тому

    સાબ ઓર્ગેનિક ઘરે કેવી રીતે દવાબનાવવી

  • @DilipPatel-jb2kk
    @DilipPatel-jb2kk Місяць тому

    બેક્ટેરિયા આવ્યા પછી રાસાયણિક ખાતર ક્યારે આપી શકાય

  • @rushibamnoliya7218
    @rushibamnoliya7218 Місяць тому

    Saheb 45 divash ni magfli g20 che ...aema paya ma khatr vavelu nathi vadhi jay che bov aetla mate.....45 divse azoxystrobin tebukonazol + Culter 5ml no spry karelo che have posan mate uper thi kya khatar na gred aapvo saro

  • @karmurchanabhai3825
    @karmurchanabhai3825 3 місяці тому +6

    દેશી ખાતર શિવાય એકેય ના નંખાય

  • @masaribhaikambaliya6815
    @masaribhaikambaliya6815 3 місяці тому +1

    સાહેબ ઓર્ગેનિક ખેતી મારે કરવાની સે ઓરવીને મગફળી વાવેતર થસે ચઈડા મારેલસે ૧૦ વીઘા જમીન સે કયું બીયારણ કેટલું ખાતર પાયાનું આપવું કેટલૂ

  • @user-jd2ny9yl1e
    @user-jd2ny9yl1e 3 місяці тому +3

    ભાઈ તમને જાહેરમાં ડીકલેર કરવામાં સૂ વાંધો છે

    • @MANISHBALDANIYA
      @MANISHBALDANIYA  3 місяці тому

      મને ફોન કરજો હું જવાબ આપીશ તમને

  • @jayeshbanugariya6506
    @jayeshbanugariya6506 3 місяці тому

    Amoniyam salphet hare biju khatar mix kari sakiye??

  • @zalavijaysinh5805
    @zalavijaysinh5805 2 місяці тому

    Sir magfali vavti vakhate sah ma j khatar aapvathi magfali ne ugvama kai samsya na thay ne

  • @odedarabhimji8995
    @odedarabhimji8995 Місяць тому

    12 61 mandavi ma maray k nay

  • @AmitMer-tv9pw
    @AmitMer-tv9pw 3 місяці тому

    Hi

  • @jaydeep1030
    @jaydeep1030 Місяць тому

    Paya ma potas nathi apel to su krvu?

  • @kanhayadav09
    @kanhayadav09 3 місяці тому +1

    સર ગયા વર્ષે મે ઉનાળુ તલનો પાક લીધા હતા તો પણ ૩૬ મણ મગફળી થય હતી, હજી ઉત્પાદન વધારવું છે

    • @kamaliyagovind4694
      @kamaliyagovind4694 3 місяці тому +1

      ભાઈ હવે નો વધારાય નકર ભાવ ખાડે વય જસે😂

    • @pppppatel4687
      @pppppatel4687 2 місяці тому

      kai magafali vavi hati bhai

    • @kanhayadav09
      @kanhayadav09 2 місяці тому

      @@pppppatel4687 israel

  • @RamsinhZala-zc6jl
    @RamsinhZala-zc6jl Місяць тому

    નર્મદા ફોસ્ફરસ ચાલે સર

  • @balvantsinhparmar5757
    @balvantsinhparmar5757 3 місяці тому

    Sir magafali ma chikanguniya ne rokava kem

  • @JunachamuSchool
    @JunachamuSchool 2 місяці тому

    Varsad aavvathi kharar jamin ma niche na utri jay

  • @mukeshrathod351
    @mukeshrathod351 2 місяці тому

    વાવણી પહેલાં છુટ્ટા હાથથી આપી શકાય?

  • @hasmukhpatel6474
    @hasmukhpatel6474 3 місяці тому

    Bataka vala khetarma khater nakhvu joiye ke nahi?

  • @lakhmankhodbhaya1490
    @lakhmankhodbhaya1490 3 місяці тому

    (મગફળી નું) ઓરવાણ કરતી વખતે ક્યારામાં ખાતર ઉડાડી દઈએ તો ચાલે..?