સોલર નુ લાઇટ બીલ કઇ રીતે બનાવવામા આવે છે ? સોલર નુ લાઇટ બીલ કેવી રીતે બને છે ?
Вставка
- Опубліковано 6 жов 2024
- સોલર નુ લાઇટ બીલ કઇ રીતે બનાવવામા આવે છે ?
સોલર નુ લાઇટ બીલ કેવી રીતે બને છે ?
સોલર બીલ
સોલર બીલ ગણતરી
solar bill calculation
solar bill kaise banaye
solar bill kaise banata hai
સોલાર બિલ ગણતરી કેવી રીતે કરવી || Mgvcl solar bill calculator
#mgvcl
#pgvcl
#ugvcl
#dgvcl
#gujarat
#solar
#solarsystem
Bahu saras information bhai....2 bill copy aave chhe Ema khabar nathi padati...e samjavi Sako to vadhu saru....
હા ચોક્કસ..... 1 બિલ બાયડાયરેક્શનલ મીટર નું હોઈ છે. જેમાં 2 reading આવે 1. ઈમ્પોર્ટ અને 2. એક્સપોર્ટ..
ઈમ્પોર્ટ એટલે તમે GEB ના યુનિટ વાપર્યા એ
એક્સપોર્ટ એટલે તમે GEB ને યુનિટ આપ્યા એ
બીજું મીટર જનરેશન નું હોઈ છે જેમાં એકજ READING આવે એ દર્શાવે છે કે તમારી સોલર પેનલે કેટલા યુનિટ જનરેટ કર્યા
Very good information...
ભઈલા તમારું કામ જોરદાર છે.તમારું જ્ઞાન અમારા માટે કામે લાગે એવી માતાજી ને પ્રાથના,
સોલાર નાખ્યું છે મે.ઘરે,
Pgvcl એ પોતાનું કામ ઊંધું કર્યું. જ્યાં જનરેશન મીટર આવે ત્યાં બાયદિરેકશન લગાડી દીધું.અને ઓલું અહી,
હવે import exports no koi hisab
Aapne aavdto nathi.
Pgvcl mne 3 mahinanu 1500 unit nu bill bharvanu ke chhe.
Mara janreted 1200 gya aem ke chhe.
Maro 2 mahinano evrage vapras 150 unit no chhe,
સોલાર ઊંધું પડ્યું સાહેબ,મારા યુનિટ pgvcl માં સીધા ગરી ગયા અને વપરાશ + જનરેટર નું બિલ દે છે😐😐😐
વાહ, ખુબ સરળ રીતે તમે બિલ ની ગણતરી સમજાવી...
Thank you so much
વાહ! એકદમ સરળ સમજૂતી.
બહુ ઉપયોગી માહિતી પીરસવા બદલ આભાર...🙏🙏
ધન્યવાદ 🙏🏼
Thank you ...Su aa samjuti Bill ni copy sathe samjavi sakso step wise ....
બિલકુલ
Very Nice information provided.... Easy to understand... 💐👍
Thank you
ખૂબ સરસ માહિતી આપવામાં આવેલ છે
Thank you
So nice video sir to understand
Thank you
સારી માહીતિ આપી ્ધનયવાદ.
Welcome
ખૂબ ખૂબ સરસ માહિતી સરળ રીતે સમજાવી
Thank you
Very nice & useful information
Thank you so much
Bahuj saras mahiti
Thanks
ખૂબ જ સાદી સરળ અને સારી ભાષામાં માહિતી સમજાવેલ છે...ખૂબ ખૂબ આભાર..🙏
Thank you.
Ghana loko em kahe che k genrat thayela unit ni calculate 2.25 paisa Leche j aavela bil mathi baad male che total unit mathi sachu k khotu janavajo?
@rahuldharaiya5412 tame vaparya hoi j unit emathi export unit bad male and pasi pan unit vadhata hoi to ena 2.25 lekhe jama male
ખૂબ સરસ માહિતી આપેલી છે.
Thank you
ખૂબ સરસ રીતે સમજાવ્યું,
Thank you
ટૂંક સમયમાં જૂન મહિનામાં ગુજરાતમાં જો વાવાઝોડું આવે તો સોલારની જાળવણી કેવી રીતે કરવી તે અથવા જો પેનલને ઉતારવી પડે તો કેવી રીતે તે વિશે આગામી વિડિયો આપશો.વહેલાસર.
Sure
Bilkul sachi muddo chhe Kem ke have vavazodani sakhiya vadhvani chhe to penalty utarta ketli samay thay vavazodu pasar no thay tiya sudhi unit generate na thay etle 4 ke 5 divas unit import Kari ne vaprva pade Biju ke chomasa ma aa system nakami chhe 5 divas tadko bilkul no nikle to su thay March April May June 15 ke 20 sudhi saru chhe
Very easy to understand
Thank you
Very important information
Thank you
Kay sujtu natu bhai tamaro video joy ne badha douts clear thay gya😊😊
Thank you sir,
Very informative 👍
Thank you
Bhai Torrent power bill ma gantri kevi rite thay che?
Nicely explain sirji✌️✌️👍
Thank you sir ji 🙏🙏
Thanks bhai 🎉🎉
Welcome
સોલાર બિલ અંગે સરસ માહિતી આપી. સોલારના બન્ને મીટરમાં ઈમ્પોર્ટ એક્સપોર્ટ અને જનરેશન સિવાયના જુદા જુદા આંકડા વારંવાર રીપીટ થાય છે, તે અંગે માહિતી આપશો.
તે આંકડા આપડા માટે કામના નથી
Very nice information 👍
Thank you so much.. subscribe the channel and share with friends
Good information
Thank you
Great anaylist 🥰
Thank you
હજી પણ સાદી ભાષા માં અને ટૂંકાં માં સમજાવી સક્યા હોત !!
આનાથી સાદી ભાષા કંઈ હોય શકે
Tare sadi bhasa ma video banavo joie ne.
Vahhhhhh sarvayabhai namshkar
Namskar 🙏
Super duper
Thank you
Bhai Kamlesh 126,135 na bill Kem banava assessment Kem karvu jeva video banavo jethi meter reading Karela junior assistant office nu kaam shikhi shake office na darek table ni series banavo 🙏🙏🙏
jordaar
Thank you
Very good
Thank you
Tame kahyu ke Generation na vadhare hoy to pan export ochu batave, kem ke apde vijdi vapri hoy ee baad thay che.
Pan apde to Solar thi je pan Electricity generate thay che ee Inverter thi DC ma thi AC ma convert thai ne pachij Meter ma jay che ... ane ee Purepuru baddhuj apde GEB ne aapi daiye chiye.
Solar thi generate thati Electricity to apde bilkul vapartaj nathi, pure puri aapij daiye chiye. To Loss kevi rite aave che?
Apde je Electricity no vaprash kariye chiye, ee to purepuro GEB noj che, Solar thi generated electricity to apde bilkul vaparta nathi. To aa Explaination bhai bilkul gade nathi utartu.
Have m kahevama aave chhe k solar panel thi aapda meter sudhi j cable aavto hoi teni length na lidhe aa difference aave chhe.
M pan kehvama aave chhe k j panel thi meter sudhi nu wiring hoi ema wire saro na vaprano hoi to pan generation loss thay.
Me ghana badha loko ne pusyu k mare aa generation loss ochho krvo hoi to shu kri shakay?
To mane javab malyo k tamari solar panel and meter vachhe nu antar ochhu hovu joia and cable saro use thayelo hovo joia
@drpriteshpatel3035
Tmari vat bilkul sachi che.. to solar lgavano matlab su riyo k aapde solar lgavvano ne aapde geb ni electricity use kri ne pachu bill bhrvanu .
Thanks
Saras
Thank you
Bill ketlu bharvu pade?vidieo adhuro che.
Saheb subsidy ketla time maa male meter aavya baad athav online chekup kem karwanu ane online mobiles maa kem jovu e pan janavjo
60 days ma aavi jay chhe
Solar agency vala no contact kro a joi aapshe
Nice 👍
Thank you
Nice
Thank you
❤️❤️👍
EKAPLINED IN VERY SIMPLE LANGUAGE WITH EXAMPLE.
IN MAIN BILL, WHERE DOES THE UNITS GENERATED FIGURE COMES INTO PICTURE i.e. HOW CAN I KNOW THE MGVCL HAS RECEIVED THE UNITS GENERATED LIKE IN THIS CASE 500 UNITS ?
There are two meter
1st is generation meter that record only generation unit
2nd is bidirectional meter that record important and export reading
Import means we used unit of mgvcl
Export means unit we give to mgvcl
Meter bav fast fare che...
Solar nu?
Sir jama rakam kyare ane kayi rite malse kemke mare hazu bank ma jama nai thaya
January k February na bill ma jo rakam jama bolti hoi to a rakam tamne jun mahinama bank account ma male
Khub saru janavyu
Thank you
Thanks, good information
Thank you so much
@@Gujarati_bhai08એનો મતલબ એવો થયો ને કે એક્સ્પોર્ટ યુનિટ જનરેશન યુનિટ થી ક્યારેય વધારે હોય શકે નહીં???
@@kamleshbera87 ha
@@Gujarati_bhai08 Ok, thanks
@@Gujarati_bhai08બેંક ચાર્જ જનરેશન ૫૦૦-૪૦૦ એક્સપર્ટ=૧૦૦ યુનિટ જે આપણે ડાયરેક્ટ કંજ્યુમ કર્યા તેના પર જ લાગે કે પછી ૨૦૦ સર પ્લસ+૧૦૦ ડાયરેક્ટ કંજયુમ= ૩૦૦ યુનિટ પર લાગે???
અમારે બે જ મીટર છે ઇમપોટૅ એકસપોટૅના બિલ પણ એક જ આવે છે જનરેટનુ નથી
એ આપતાં નય હોઈ
Yummy
❤❤❤❤
Thank you
6-7 rupye unit vijdi aape ane apdi pase thi 2.25 paise le aa kevo niyam aama b cheterpindi govt lohi piva j bethi che
bhai solar meter upar video bnavo youtube ma kyai nthi bnne meter no reding no
Ok
🎉🎉🎉🎉🎉🎉🎉
Ame 3.24 kw nu solar lagavyu chhe jo 2 month 900 unit generation thay ane use 1000 unit no hoy to bill ketlu aave ?
એક્સપોર્ટ કેટલા થાય છે?
@@Gujarati_bhai08 aa andaje kau chhu haju aaje j solar lagavyu chhe pan billing no idea nathi atle puchyu
સોલાર બાય-ડાયરેક્શનલ મીટર માં બે રીડિંગ આવશે.
એક ઈમ્પોર્ટ અને બીજું એક્સપોર્ટ
ઈમ્પોર્ટ એટલે તમે વાપર્યું એ
એક્સપોર્ટ એટલે તમે વેસ્યુ એ
હવે તમે 1000 યુનિટ વાપર્યાં અને 900 યુનિટ એક્સપોર્ટ કર્યા તો તમારે 100 યુનિટ નું બિલ ભરવાનું આવે
@@Gujarati_bhai08 khub khub Dhanyawad bhai shree aapno have clear Thai gayu
🤝🤝
Saras but vadhare unit vapariyeto 8 rs chadave che Te tacan khotu che, 1year after unit rate credit/debit, Aapana jama 1year after aapeche this is Rong method
Government સ્કીમ chhe atle aapdu aama na chale
Baki tame j kaho a barabar chhe
Varshe unit credit-debit thay to faydo thay aapanane
Credit amount etle??
A shu che pls answer apjo ne
તમારા બિલ માં રકમ જમા રહે એ.
મેં હાલ એક નવો વિડિઓ અપલોડ કરેલ છે. સોલાર પેનલ ને લગતો તો તમે એ પણ જોઈ શકો છો
Etle apde bill ma je credit amount lakhi hoy te pay karvani nathi??
હા નહિ ભરવાની. રકમ ની પાછળ CR લખ્યું હશે
Credit amount kyay jama thy e check kyi rite karvanu?
May-jun માં થાય આપડે જે બેંક ડિટેલ્સ આપી હોંઈ એમાં
Atyare Jena ghare Solar 6 tene electricity bill ma je unit jama thaya hoy te bad male 6. Jyare smart metre avshe tyare solar na unit kai rite bad malshe
એના લીધેજ હાલ પૂરતું સોલાર મીટર હોઈ તેને સ્માર્ટ મીટર લાગવાના નથી.
કેમ કે એમાં રોજ બરોજ યુનિટ અડજસ્ટ થાય તો ગ્રાહક ને લોસ જાય એમ છે
import 300 hoi export 250 hoi to bill kevi rite bane..300-250= 50 unit na j bharva na?
geb vapras no bhav Rs8 hoi vechan no bhav 2 hoi .
to 8x50=200 thay ke.?
(300x8=2400) - (250x2=500)
2400-500= 1900 bharvana?
50 unit nu bane
For example 1 યુનિટ ના 8 રૂપિયા હોઈ તો
8*50=400
Thay🤝
Commercial solar nu calculation kevi rite thay chhe? New policy is very confused
Commercial ma solar banking charge alagthi geb dwara levama aave chhe.
Banking charge ni ganatri kevi rite karvi a janvu hoi to maro bijo video joi shako chho
@@Gujarati_bhai08 Can you share me your contact number? I want to shate my bill of GEB
ઘર ઉપર લગાડેલ સોલાર માં કોઈ ટેક્સ ભરવાનો આવે છે?
આમાં બેન્કિંગ ચાર્જ કેવો હોય છે?
ઘર ના કનેક્શન માં નથી લાગતો બેન્કિંગ ચાર્જ
@@Gujarati_bhai08ok thank you sir
સાઈબ આ માહિતી કોમર્શિયલ કનેક્શન ના બિલ વીસે પણ જણાવી સકો તો ખૂબ ખૂબ આભાર ને પાત્ર રેસો માહિતી બિલ હાથ માં લઈ ને જણાવવા વિનંતી કેમકે આ કેલક્યુલેશન બિલ માં કરી સકાય તો સારો આઇડિયા આવે એટલા માટે આભાર
Ok
यदि आप गुजरात राज्य में ड्राइविंग लाइसेंस में जन्म तिथि सही करना चाहते हैं तो क्या करें? गुजरात राज्य में परिवहन सेवा पोर्टल के ऑनलाइन ड्राइविंग लाइसेंस में जन्म तिथि सही करने का कोई विकल्प नहीं है।गुजरात राज्य में ऑनलाइन (परिवहन सेवा सारथी पोर्टल) के माध्यम से ड्राइविंग लाइसेंस प्रक्रिया में जन्म तिथि कैसे बदलें? यदि संभव हो तो, UA-cam पर ऑनलाइन एक वीडियो बनाएं, इससे गुजरात राज्यके लाइसेंस धारक के लिए प्रक्रिया करना आसान हो जाएगा।
Thank you
Ruftof Soler panel system 25 year karar cancel kevi rite karvo e jo.....aa soler system ma khot j 6e ....light hoy to j chale 6e tema
Ahiya khali bill kay rite calculate thay a janavama aavyu chhe
આના સોલ્યુશન માટે ઇન્વર્ટર લગાવવું જોઈએ
ભાઈ વાવાઝોડા વખતે સોલાર માટે સુ કાળજી રાખવી અને સુ કરવું એના વિશે સવિશેષ માહિતી આપો
પેનલ છોરાવી લેવી
Dori thi bondhi rakhvanuuuuuu
Solar panel no kharcho bill per thi ketla time ma nikdi gayo te nu calculation kevi rite karvanu tena per video bana vo ni
Next video 🤝
સોલર જનારેટ કરેલા યુનિટ ડાયરેક્ટ ઘરમાં કંઈ રીતે વપરાઈ જાઈ ? એ ખબર નથી પડતી ભાઈ.
javab apo motabhai
Solar agency vala no contact kro
કુલ વપરાશ કેટલો થયો તે જાણવા ?
જેટલાં યુનિટ ઈમ્પોર્ટ થયાં એ અને
જનરેશન - એક્સપોર્ટ કરતા જે ડિફરન્સ આવે એને ઈમ્પોર્ટ માં એડ કરો એ કુલ વપરાશ
ઉપરના ઉદાહરણમાં જનરેશન 500 છે એમાંથી એકસપોર્ટ 400 છે એટલે વપરાશ 100 યુનિટ અને ઇમ્પોર્ટ 200 એમ ટોટલ 300 યુનિટ કુલ વપરાશ કહેવાય.
Generation unit details kya male
Biju meter hoi jode ema
A meter ma kwh kri ne reading aave
Gamete,karo,pan,luntase,to,public,j,ane,favse,goverment,ke,company,ye,satya,chhe,
Bhai aapde generation loss kevi rite ochu Kari sakiye
Solar panel thi meter sathe connect thayel wire saro hoi and distance ochu hoi to
Adjustment amnt meaning?
G E B no ret kaetlo che . Tamara 6 kae 7 Rupees . Aamara 2.25 kaem.
જે કઈ પણ રેટ હોઈ એ ગુજરાત સરકાર દ્વારા નક્કી કરવામાં આવે છે.
Mgvcl, pgvcl, dgvcl, ugvcl થી રેટ નક્કી ના થઈ શકે.
સોલાર ના 2018 પહેલા ના કનેક્શન માં એક યુનિટ ના 3.75 રૂપિયા હાલ પણ ચૂકવવામાં આવે છે.
જનરેશન મીટર માં જે 100 યુનિટ નો ગોટાળો છે તે સમજાતો નથી
A solar panel thi aapda meter ma je wire aave chhe ena lidhe pn loss thay chhe
Solar wala o ne Gujarat sarkar bijli utpaden na 2,25 bhav aape che ane adani pasebijli kharidi maate 8,50 no bhav aape che.loko pase mafat na bhave kharide che.sarkar na aapva levana taraju juda che.
To Bhai vapri nakhavani
❤❤🎉😅😅😊
જનરેશન મીટર માં 1000 ની આસપાસ યુનિટ જનરેટ થયા છે...જ્યારે અન્ય મીટર માં ઇમ્પોર્ટ 900 ની આસપાસ અને એક્સપોર્ટ 700 જ થયા છે...લગભગ 300 યુનિટ ડાયરેક્ટ વપરાશ થઈ શકે ખરા...જવાબ આપવા વિનંતિ
Import ketla chhe?
@@Gujarati_bhai08 comment km nai thati 2 var try kri
Thay to chhe?
Import 953
@@Gujarati_bhai08 export 740
સોલાર ના ૧૦૦ યુનિટ ડાયરેક્ટ વપરાય છે તો એ મીટર માં કેમ નથી બતાવ તા ., તો પછી મીટર શું ખાવા મૂક્યા?
Solar ni circuit evi aave chhe bhai
Jenu koi jode solution ny
Ema m Pan kehvama aave chhe k
Solara na unit generate thay a direct consumer vapri nakhe and bija j vapri nathi shakto a export kre chhe
Bhai tamaro number hoyto aapo ... Aju mane clear samaj Nathi parti
નવો વિડિઓ અપલોડ કર્યો છે એ જુઓ
Khotu chhe aa
?
Tame kahyu ke Generation na vadhare hoy to pan export ochu batave, kem ke apde vijdi vapri hoy ee baad thay che.
Pan apde to Solar thi je pan Electricity generate kariye chiye ee Inverter thi DC ma thi AC ma convert thai ne pachij Meter ma jay che ... ane ee Purepuru baddhuj apde GEB ne aapi daiye chiye.
Solar thi generate thati Electricity to apde bilkul vapartaj nathi, pure puri aapij daiye chiye. To Loss kevi rite aave che?
Apde je Electricity no vaprash kariye chiye, ee to purepuro GEB noj che. To aa Explaination bhai bilkul gade nathi utartu.
Example : genrate unit 1000 che,
Import unit 500
Export unit 500
આ રીતે બંધ બેસતુ કેમ ના આવે???
સોલાર પેનલ અને મીટર સુધી નું અંતર વધારે હોઈ અથવા સોલાર પેનલ થી મીટર માં આપેલ વાયર ઓછી કોલીટી વાળો હોઈ...
આ જવાબ મને ઘણા બધા એન્જીનીયર પાસેથી મળે છે
@@Gujarati_bhai08are Bhai video ma to tame evu kidhu k Directly ghar ma vapray jay, and tame aahi loss ni vaat kro chho.. sachi vat bolo Bhai.
Mane khayal chhe sir a,
a badal sorry..
Pahela jyare sharuaat maa pusyu tyare a j javab aapvama aavto hato.
Have puchiye atle aa javab tema add thayo chhe
New video comming soon.... With that topic
Have aa mujab javab male chhe
@@Gujarati_bhai08 100 Unit no loss na hoi. Directly kai rite use thay ae hu tamne kav, me thoduk research karyu.
Aema aevu chhe ke.. divas darmiyan jyre unit bane chhe ne tyare j export thay chhe ae je use thya hoi gharma and generate thya hoi eno difference hoi chhe and eva time darmiyan jyare Unit no use vadhare hoi n banta ochha hoi tyre import thay.... I wish aavu j sachu hase...
@@Gujarati_bhai08 tum ma aa je difference aave chhe Generation and export vache no ae chhe apno Divas no usage.
સ્માર્ટ મીટરમાં શું, કેવી રીતે ગણતરી થશે? કોઈ વિડિયો માં આ માહિતી ઉપલબ્ધ નથી તો આપ જણાવશો
એનો વિડિઓ પણ મુકેલ છે
ટૂંક સમય માં બીજો વિડિઓ પણ આવશે
Bhai kaik bhul pade 6.
Shu bhul pade chhe?
ભાઈ ખોટી ગણતરી છે. યુનિટ માઈનસ કરવામાં આવતા નથી. પહેલા યુનિટ પ્રમાણે પૈસા ગણાવા મા આવે છે. પછી ગણતરી કરવામાં આવે છે
જો એક્સપોર્ટ યુનિટ , ઇમપોર્ટ યુનિટ કરતા વધારે હોઈ તો એક્સપોર્ટ માંથી ઈમ્પોર્ટ યુનિટ બાદ કરવામાં આવે છે
Mane bhai ek var kaho solar na bill ma 743 unit batawe che
Ane geb na bill ma export 247 dekhade che
Jya sudhi mari jankari che amare tya total solar nu generate thayu geb ma jai che and ghar ma vaprash ma totally geb ma thi ave che
To aa solar nu generation 743 unit and geb ma 247 unit evu kem baki nu almost 500 unit kya jatu rahiyu
Baki import pan janavi dau 1300 unit
Aaa badhi details 2 month na bill ni che
Aap mane thodu aama samjavi do msg ma bau abhar thase tamaro
આના પર એક વિડિઓ અમે સ્પેશ્યલ બનાવવાના છીએ એ પણ પ્રેક્ટિકલ.
પણ આ વિડિઓ મા મેં કહ્યું છે કે એક્સપોર્ટ નો ડિફરન્ટ અને જનરેશન નો ડિફરન્ટ હોઈ એ ડાયરેકટ આપડે વાપરીએ છીએ.
આ બાબત પર વધુ તપાસ કરતા એવુ જાણવા મળેલ છે કે જે ડિફરન્સ આવે છે એ જનરેશન લોસ + આપડે ડાયરેકટ વાપરીએ એનો આવે છે.
જનરેશન લોસ થવા નું કારણ આપડા મીટર થી સોલાર પેનલ નું ડિસ્ટન્ટ જો વધારે હોઈ તો આ લોસ વધે છે અને સોલાર પેનલ તથા મીટર સાથે કનેક્ટ થતો વાયર સારી ક્વોલીટી નો હોઈ તો જનરેશન લોસ ઘટી શકે છે.
ઉપરોક્ત બાબત નું અમે પ્રેક્ટિકલ કરી ને વીડિયો બનાવવાના છીએ..