ભાગવત કથાકાર - સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે અને સર્વ અવતારના અવતારી છે | Supreme God Swaminarayan

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • गोपालानंद स्वामी का ऐश्वर्य | Gopalanand Swami Power | ગોપાળાનંદ સ્વામીએ અનંત બ્રહ્માંડ બતાવ્યા
    • गोपालानंद स्वामी का ऐश...
    HISTORY OF SALANGPUR HANUMANJI KASHTBHANJAN DEV | Exclusively Detailed History In Hindi
    • HISTORY OF SALANGPUR H...
    ⬇️ Particular Topic Videos ⬇️
    Lord Swaminarayan Supremacy ( Sarvoparita Katha )
    • Lord Swaminarayan Supr...
    Nand Santo Stories, Aishwarya, Parcha & Prasangs
    • Nand Santo Stories, Ai...
    Swaminarayan Bhagwan Na BhaktaRatno ( Male + Female )
    • Swaminarayan Bhagwan N...
    Shri Hari - Charitro, Divine Talks & Meetings
    • Shri Hari - Charitro, ...
    Temple, Dieties, Kirtans & Holy Places History
    • Temple, Dieties, Kirta...
    Swaminarayan Status Video
    • Swaminarayan Status Video
    🟥 NOTE : Only Highlighted Playlist Are Listed Here - For More Check Playlist Section
    🌈 Connect With Our Social Media
    💬 WhatsApp Channel - whatsapp.com/c...
    💬 Instagram Page - ...
    💬 Facebook Group - www.facebook.c...
    💬 Telegram Channel - t.me/swaminara...
    📩 Email ID - satsangscriptures@gmail.com
    ❌️❌️❌️ IGNORE THE TAGS ❌️❌️❌️
    #iskcon #iskcontemple #iskconvrindavan #shrihari #parabrahm #swaminarayan #swaminarayanbhagwan #swaminarayanchannel #swaminarayankatha #swaminarayankirtan #swaminarayandhun #swaminarayanstatus #swaminarayanaarti #swaminarayanvision #swaminarayantemple #swaminarayanmandir #swaminarayansarvopari #ram #krishna #shiv #mahadev #vishnu #brahma #mahesh #hanuman #ganesh #supremegod #narayan #hindu #hinduism #sanatan #sanatandharma #gujarat #india #vadtal #vadtaldham #vadtalmandir #gadhada #gadhpur #gadhpurdham #gadhpurmandir #kalupur #kalupurmandir #salangpur #salangpurhanumanji #salangpurdham #chhapaiya #chhapaiyadham #harikrishnamaharaj #gopinathjimaharaj #lakshminarayandev #narnarayandev #ghanshyam #ghanshyammaharaj #kashtbhanjandev #narayanmunidev #sahajanandswami #shriji #shrijimaharaj #shreeji #shreejimaharaj #sarvopari #hari #baps #smvs #nandsanto #paramhans #bhakt #bhakti #dharma #akshar #aksharbrahm #god #akshardham #golok #vaikunth #yamlok
    #સ્વામિનારાયણ #સ્વામિનારાયણકથા #સ્વામિનારાયણકિર્તન #સ્વામિનારાયણકિર્તન #વડતાલ #ગઢડા #હરિકૃષ્ણમહારાજ #હરિકૃષ્ણ #હરિ

КОМЕНТАРІ • 269

  • @madhukarvyas9081
    @madhukarvyas9081 3 місяці тому +9

    અતિ સુંદર સત્યા તી સત્ય વાત કહી આપશ્રીએ આપને દંડવત પ્રણામ

  • @urvashibharat8939
    @urvashibharat8939 2 місяці тому +2

    આજ કળિયુગ મા પરચા પુરે પ્રભુજી સ્વામિનારાયણ સત્ય છે...સત્ય છે... છે ને છે જ...yhi param satya hai
    Jay shree swaminarayan 🎉

  • @dilipshah5761
    @dilipshah5761 2 місяці тому +3

    जो भी हो सभी हमारे भगवान है और स्वामीनारायण की तो बात ही ऐक अलग विशेषटा है भक्तों लोगों की सेवा करते हैं आप और मजबूत बनें अभी विदेशी ओं हिंदु ओ का जाति में बांटने का आयाम और साजिश चल रही है सभी हिंदुओं इससे बचें किसी हिंदु धर्मका अपमान न करें

  • @bharatsinhrathod415
    @bharatsinhrathod415 Рік тому +75

    જય શ્રી સ્વામિનારાયણ🌹🚩❤🙏👍🌹શ્રી સહજાનંદ સ્વામિ ને જેણે જાણા નહિ માણા નથી તેનો તો આ મનુષ્યઅવતાર એળે ગયો કહેવાય. 🌹🙏 ભાવ થી જય શ્રી સ્વામિનારાયણ🌹🪔🌹🚩🙏👍🌹

    • @parmarsurpalsinh1886
      @parmarsurpalsinh1886 3 місяці тому

      પોતાનું સ્વરૂપ અને સ્વામી નારાયણ ભગવાન નુ સ્વરૂપ એક થશે તે દિવસે આ બધું બોલવાનું બંધ થઈ જશે આ ભેદ એકરૂપતા નથી થઈ તેનો છે.

    • @parmarsurpalsinh1886
      @parmarsurpalsinh1886 3 місяці тому

      સરિતા સાગર માં મળ્યા પછી સરિતા નથી રહેતી પણ સાગર રૂપ થઈ જાય છે

    • @parmarsurpalsinh1886
      @parmarsurpalsinh1886 3 місяці тому

      સ્વામી નારાયણ ભગવાન નુ સ્વરૂપ ઓળખાઈ જાય પછી જગત માં કાય મેળવવાનું બાકી નહિ રહે

  • @mansukhvaghasiya5700
    @mansukhvaghasiya5700 3 місяці тому +2

    ખુબજ સરસ સર્વોપરીની વાત કરી .ખૂબ ખૂબ અભિનંદન ❤❤

  • @vajdisimshala3682
    @vajdisimshala3682 3 місяці тому +8

    વાહ આવા કથાકાર હોય તો જ આ દેશ નું અને સમાજ નું કલ્યાણ થાય......

  • @NNN-123
    @NNN-123 Рік тому +21

    Wahhhh,,,,આ વકતા શ્રી સ્વામિનારાયણ ભગવાન વિશે નું સાચું જ્ઞાન સમજે છે કલ્યાણ લઇ ગયા. બાપુને લાખોવર THANK YOU 🌹🙏 ભાવ થી જય સ્વામિનારાયણ,,🌹🙏 બાપુ ને સ્વામિનારાયણ ખૂબ સુખિયા કરે 🙏🙏😍💪💪

  • @deenakadia9778
    @deenakadia9778 3 місяці тому +2

    વાહ ભાઈ તમારે રૂંવાડે રૂંવાડે મહારાજ ની નિષ્ઠા ભરેલી છે.
    મહારાજ તમારું ખુબ ખુબ રૂડું કરે એવી મહારાજ ના ચરણો માં પ્રાર્થના.
    Jay shree Swami Narayan 🙏🙏

  • @kbpatel-jw6ic
    @kbpatel-jw6ic 2 місяці тому

    સર્વોપરી ભગવાન છે સ્વામિનારાયણ

  • @kailashbenpatel6075
    @kailashbenpatel6075 Рік тому +6

    વાહ મહારાજ તમારી પર ખુબ જ રાજી રહેશે

  • @rekhapathar5066
    @rekhapathar5066 Рік тому +44

    મારા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હતા સર્વોપરી છે ને હમેશાં હંમેશા હમેશા હમેશાં હંમેશા ને હમેશાં સર્વોપરી જ રહેવા ના છે મારા સ્વામિનારાયણ ભગવાન ની મારા પર અઢળક અઢળક અઢળક અઢળક અઢળક ને અઢળક કૃપા છે જેને ભગવાન નો મહિમા નથી તે જ આવુ બાકી ભગવાન ભગવાન જ છે ને હમેશાં રહેશે ❤❤❤❤❤જય શ્રી સ્વામિનારાયણ ગુરુજી ❤❤❤❤❤❤❤❤❤❤

    • @PiyushPatel-ne8ez
      @PiyushPatel-ne8ez 3 місяці тому +2

      અંધભક્ત😂😂😂

    • @vinodbhaivaland5893
      @vinodbhaivaland5893 3 місяці тому +2

      નથી નથી ને નથી જ.
      સરજનહાર છે જ નહીં.
      થોડા સમય પછી લય થશેજ

    • @jayravaliya4472
      @jayravaliya4472 3 місяці тому

      Kon che aa ???

    • @Krishna369a
      @Krishna369a 3 місяці тому +1

      સ્વામિનારાયણ ભગવાન એક્ મહાન સંત હતા પણ bhagvan નાહી એ મહાન કૃષ્ણ ભક્ત હતા 🙏🙏🙏

    • @CHETANMISTERY
      @CHETANMISTERY 3 місяці тому

      સર્વ પરી તો એકજ છે દેવો ના દેવ મહાદેવ જેને સૃષ્ટિ ની રચના કરી જાણે બ્રંમાંડ બનાવ્યું પછી બાથા આવ્યા અવતાર લય ને

  • @ranchhodbhaitank6875
    @ranchhodbhaitank6875 Рік тому +19

    પુર્ણ પુરુષોત્તમ શ્રી સ્વામિનારાયણ ભગવાન ની જય જય જય સ્વામિનારાયણ ભગવાન ૨૩૫ વર્ષ પહેલાં હતા અત્યારે પણ છે અને ભવિષ્યમાં પણ હશે..... જ બોલો સ્વામિનારાયણ ભગવાન ની જય જય જય 🙏🌷🙏🌷🙏🌷

  • @niravpatelgodhra1629
    @niravpatelgodhra1629 3 місяці тому +1

    જયશ્રી સ્વામિનારાયણ
    આપણી કથા સાંભળીને છાતી ગદ ગદ ભૂલી ગઈ.
    આપનો ખૂબ ખૂબ આભાર , દંડવત સહિત પ્રણામ

  • @shekhaliyasanjay2440
    @shekhaliyasanjay2440 Рік тому +2

    Supreme God Swaminarayan Jay Ho

  • @vdbackup8275
    @vdbackup8275 2 місяці тому +1

    Jay Swaminarayan Bhagwan

  • @jitubhaikmolkamoljitubhai7137
    @jitubhaikmolkamoljitubhai7137 Рік тому +4

    🙏જય શ્રી સ્વામિનારાયણ ભગવાન🙏

  • @r.hpatel8346
    @r.hpatel8346 Рік тому +15

    અભિનંદન,તમે ભગવાન સ્વામિનારાયણના ઓળખ્યા છે.તમારુ કલ્યાણ પણ નક્કી જ છે.🙏

  • @divyeshkankotiyakankotiya3213
    @divyeshkankotiyakankotiya3213 3 місяці тому +1

    Wha ape Satya janu Ane swikar kariyu dhany chhe swaminarayan khare khar sarvo pari chhe ena vise jano to kha bar pade

  • @pateldipeshm
    @pateldipeshm Рік тому +11

    All Swaminarayan Santhas should get united to reveal the truth about Lord Swaminarayan

    • @pateldipeshm
      @pateldipeshm Рік тому +3

      Jai Swaminarayan

    • @themoai8451
      @themoai8451 Рік тому +1

      Only mul sampraday explains the true siddhant and swaroop of bhagwan swaminarayan.

  • @pinakinpatel926
    @pinakinpatel926 Рік тому +8

    Very nice and divine katha. thank you so much and jai swaminarayan.

  • @kailashbarana9477
    @kailashbarana9477 Рік тому +3

    જય સ્વામિનારાયણ 👌👏👏

  • @Ashokdamor-og3hr
    @Ashokdamor-og3hr Рік тому +15

    સ્વામિનારાયણ ભગવાન અમારા રૂંવાડે રૂંવાડે છે અમારા રગે રગ મા છે

    • @present8159
      @present8159 3 місяці тому

      Ame kya puchyu?

    • @hematchavda2701
      @hematchavda2701 3 місяці тому

      ​​@@present8159
      અરે ભાઈ તમે કથા ના સાંભળો તો કાંઇ વાંધો નહીં પણ વર્તમાન યુગના નુતન અંધ ભકતો ને તો સાંભળો.....
      ❤ 😂

  • @BHAGVANJIKOTAK
    @BHAGVANJIKOTAK Рік тому +1

    bhagvanji kotak.....
    VERY NICE ARGUMENT,COMENT AND EAXPLANATIONS BY KATHAKAR BAPU....
    JAY SHRI SWAMINARAYAN

  • @chetantank886
    @chetantank886 3 місяці тому

    JAY SHREE SWAMINARAYAN 🙏🙏🙏

  • @batukbhaibalar3824
    @batukbhaibalar3824 Місяць тому

    जय श्री स्वामी नारायण

  • @kantibhaitavethiya6872
    @kantibhaitavethiya6872 Рік тому +6

    બાપૂ જે બોલ્યા તે સો ટછ નું સોનું છે પણ ભેશ પાસે ભાગવત નકામું. બાપૂ ને વંદન

    • @vaidyaraj
      @vaidyaraj 3 місяці тому

      1 dam sachi vat.

  • @bachubhaipandav570
    @bachubhaipandav570 3 місяці тому +1

    જય શ્રી સ્વામિનારાયણ બચુભાઈ પાંડવ અમેરીકા થી બાપુ એ ખુબ ખુબ સારી શણાવટ કરી

  • @cpchintan3
    @cpchintan3 Рік тому

    🌹🌹🌹Jai Shree Swaminarayan 🌹🌹🌹🙏🏻 🙏🏻🙏🏻Dhanya che aa Sant ne jemne Swaminarayan Bhagwan no je Mahima Samje che emna charno ma Koti Koti vandan che mara🙏🏻🙏🏻

  • @mahendradewasi6827
    @mahendradewasi6827 Рік тому +10

    Swaminarayan 🎉🎉🎉is supreme God 🎉🎉🎉

  • @jayswaminarayan8789
    @jayswaminarayan8789 Рік тому +7

    સ્વામિનારાયણ ભગવાન બધાને આવિ સદ્દબુદ્ધિ આપે

  • @themoai8451
    @themoai8451 Рік тому +8

    Jai shree swaminarayan bhai, thanks for making this video. Swaminarayan sampraday is the best sampraday within all hindu tradition.

    • @umangchhatrola7223
      @umangchhatrola7223 Рік тому

      Lol. Only those who explored Sanatan Sharma in all its varieties can say that. Certainly that’s not you.

    • @themoai8451
      @themoai8451 Рік тому +3

      @@umangchhatrola7223 dude I joined swaminarayan sect after studying all hindu sects and scriptures because i found truth and real siddhants of hinduism in the swaminarayan sect and I don't think that you need to get offended by my statement I am just telling my point of view here....

    • @themoai8451
      @themoai8451 Рік тому +1

      @@vivekagravat3290 Jali na teri

    • @umangchhatrola7223
      @umangchhatrola7223 Рік тому

      @@themoai8451 Not at all offended. Why would I be? so what Sadhana does an average Swaminarayan Disciple do? It so happens that many of my relatives follow the Swaminarayan sampradaya and I haven't known them to be practicing any spiritual practices other than the daily puja. It is certainly not bad but they could do a lot more to accelerate their journey of spiritual transformation. Maybe I am missing something. Anyway, it is your path and your choice. Do you try to integrate as many spiritual practices as possible as mentioned in the Yoga Sutras of Patanjali? It won't hurt to look outside of your tradition if you find something missing in it.
      I have always been able to keep an open mind and look for the best tools that can transform my life so that I reach the ultimate goal of life - Liberation. I wish the same for all my fellow brothers and sisters of India.

    • @369DIVINE42
      @369DIVINE42 Рік тому

      SANATAN SHARMA NVU LAGE CHE VIVAD PCHI 2023MA

  • @anilbhaipatel3414
    @anilbhaipatel3414 Рік тому +7

    જય સ્વામિનારાયણ સત્ય છે

  • @pateldilipbhai8110
    @pateldilipbhai8110 3 місяці тому

    આપની દિવ્યતાને સાદર પ્રણામ...જય સનાતન

  • @jyotdobariya
    @jyotdobariya Рік тому +7

    Jay shree Krishna... Jay shree swaminarayan 🙏 મધ દરિયે હોડી ⛵ પહોંચી હોય ને ત્યાં જળ સિવાય કોઈ વસ્તુ પદાર્થ તો ક્યાં પણ ચારે તરફ પાણી જ પાણી દેખાય ત્યારે મુસાફરોને પૃથ્વી, પહાડ ના દેખાય ત્યારે શું ? વાસ્તવમાં પહાડ, પૃથ્વી, મનુષ્ય, પ્રાણી નહિ હોય? એવું છે.... thankyou Maharaj shree ....અજ્ઞાની ના ઓરતા ના કરાય..... ઘુવડ 🦉 ને પૂછ્યું સૂર્ય ☀️ છે....😊😂ua-cam.com/video/Zjc60HTVBU4/v-deo.html

  • @JBKAGDA
    @JBKAGDA Рік тому +6

    જય શ્રી સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાન 🙏🙏

  • @sanketjoshi5035
    @sanketjoshi5035 Рік тому +4

    જય શ્રી કૃષ્ણ
    ભગવાન શ્રી કૃષ્ણ સર્વોપરી છે... કૃષ્ણ જ સ્વામિનારાયણ છે...

  • @nitinantala9968
    @nitinantala9968 Рік тому +4

    વાહ ભાઈ વાહ જય શ્રી સ્વામિનારાયણ

  • @harsukhmistry8496
    @harsukhmistry8496 3 місяці тому +1

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન

  • @SureshPatel-nc7db
    @SureshPatel-nc7db 3 місяці тому +3

    મારા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હતા સર્વોપરી છે ને હમેશાં હંમેશા હમેશા હમેશાં હંમેશા ને હમેશાં સર્વોપરી જ રહેવા ના છે મારા સ્વામિનારાયણ ભગવાન ની મારા પર અઢળક અઢળક અઢળક અઢળક અઢળક ને અઢળક કૃપા છે જેને ભગવાન નો મહિમા નથી તે જ આવુ બાકી ભગવાન ભગવાન જ છે ને હમેશાં રહેશે જય શ્રી સ્વામિનારાયણ

  • @nimeshvora556
    @nimeshvora556 Рік тому +3

    Jay Swaminarayan🙏🙏🙏

  • @shyamlakhani1385
    @shyamlakhani1385 Рік тому +3

    જય સ્વમિનારાયણ

  • @dineshbhaipatel5256
    @dineshbhaipatel5256 Рік тому +1

    સ્વામિનારાયણ ભગવાન નો મહિમા જોરદાર રજૂ કર્યો છે ખૂબ ખૂબ આભાર

  • @lalitpopat7454
    @lalitpopat7454 3 місяці тому +2

    ભાઈ અમે તો સ્વામિનારાયણ ને સર્વોપરી માનીયે છીએ જેને જે માનવું તે માને

  • @nilkanthghanshyambhai6246
    @nilkanthghanshyambhai6246 Рік тому +3

    Jay swaminarayan

  • @GordhanbhaiVekariya-f3d
    @GordhanbhaiVekariya-f3d Рік тому +4

    जय स्वामिनारायण

  • @hasumkhpatel9133
    @hasumkhpatel9133 3 місяці тому +3

    સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન છે

  • @PermjibhaiBarot
    @PermjibhaiBarot 11 місяців тому +2

    સ્વામિનારાયણ સંપ્રદાય એ સમગ્ર વિશ્વમાં શ્રેષ્ઠ સંપ્રદાયોમાંનો એક છે. 🙏🏻

  • @dineshbhaisenma3937
    @dineshbhaisenma3937 Рік тому +1

    Bhai kathakar jiAe sachi vat kari swaminarayan bhagavanchhe Ane sarv Avatarana Avtaric

  • @damubenraychura5640
    @damubenraychura5640 3 місяці тому

    જય સ્વામિનારાયણ 🙏મહારાજ તમને સદા સુખિયા કરસે🙏

  • @girishpadshala9689
    @girishpadshala9689 Рік тому +5

    Jay Shree Swaminarayan 🙏 Aapni vaat satya che.

  • @rekhaparmar9908
    @rekhaparmar9908 3 місяці тому +2

    Jay swaminarayan ❤maharaj tamaru kalyan karshe Amara antar no nad che 🙏

  • @dilipbhairadadiya5716
    @dilipbhairadadiya5716 3 місяці тому +1

    જય સ્વામિનારાયણ ભગવાન છે ચાસ કીધુ

    • @dilipbhairadadiya5716
      @dilipbhairadadiya5716 3 місяці тому

      મારા લાખ લાખ વંદન તમને ભગવાન સ્વામિનારાયણ આશિર્વાદ તમને મળે

    • @rajputdaxa5749
      @rajputdaxa5749 3 місяці тому +1

      જય સ્વામિનારાયણ 🙏🏻🙏🏻🙏🏻 સો ટકાની વાત સાચી છે

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug Рік тому +5

    U R 100 percent absolutely Right Shashtriji,,pan Ghuvadne Em ke Suraj Ugato J Nathi,,E Varsati Dedkaone aa Badhu nahi Samjay,,athva Janta hova chhata Ajan Bane chhe

  • @amrutbhaipatel2744
    @amrutbhaipatel2744 3 місяці тому

    Thanks for perfect katha for swaminarayan Bhagawan

  • @chanchalbenpatel8023
    @chanchalbenpatel8023 Рік тому +2

    Jay shree swminarayan Jay hind Jay Bharata vande mataram swminarayan Bagwan cha sarvo pare cha avatar na pan avtari cha ❤❤❤🎉🎉

  • @kamanidharmesh7301
    @kamanidharmesh7301 3 місяці тому

    જય શ્રી સ્વામિનારાયણ ભગવાન છે

  • @l.k.desai.devsari2251
    @l.k.desai.devsari2251 Рік тому +7

    જયસ્વામીનારાયણ 🙏🙏

  • @vajdisimshala3682
    @vajdisimshala3682 3 місяці тому +1

    Jay shree Swaminarayan

  • @rekhapathar5066
    @rekhapathar5066 3 місяці тому +2

    મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી હતા સર્વોપરી છે ને હમેશાં હંમેશા હમેશા હમેશાં હંમેશા હમેશા હમેશાં હંમેશા હમેશા હમેશાં ને હમેશાં સર્વોપરી જ રહેવા ના છે મારા મોટાભાઈ મારા સ્વામિનારાયણ ભગવાન જેવુ કોઈ થયુ નથી ને કોઈ ની તાકાત પણ નથી કે મારા સ્વામિનારાયણ ભગવાન જેવુ થઈ શકે આઈ લવ માય બિગ બોસ માય બિગ બ્રધર સ્વામિનારાયણ ભગવાન 👍👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯💯💯

    • @dhavaldervaliya1217
      @dhavaldervaliya1217 3 місяці тому

      Har har Mahadev

    • @navinpandya5642
      @navinpandya5642 3 місяці тому

      તામરા વડદાદાઓ જે ગામના ચોરે બેસતા તે રામ મંદિર, શિવમંદિર કે કૃષ્ણ મંદિર હતા કે બીજા કોઇ, જરા શરમ કરો, જે પોતાના બાપના ન થયા તે સમાજ ના શું થાય.

  • @pankajdhakan342
    @pankajdhakan342 Рік тому +5

    गुणातीतो अक्षरबहम भगवान पुरुषोत्तम जनो जानम निधम सत्यम् मूचछयते भवबंधनात्।

  • @ushamehta7529
    @ushamehta7529 3 місяці тому +1

    વાહ પ્રણામ છે 🙏

  • @pankajgadhavi2158
    @pankajgadhavi2158 Рік тому +2

    Zaza karine jayswaminarayan🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @jaysukhpatel9335
    @jaysukhpatel9335 Рік тому +6

    ❤ Jay shree Swaminarayan ❤️

  • @Axayrajput1209
    @Axayrajput1209 3 місяці тому +1

    Jay swaminarayan❤❤

  • @mukeshvadodariya4310
    @mukeshvadodariya4310 3 місяці тому +1

    Sarvopari Shree Swaminarayan. Vah

  • @heni-ek5vi
    @heni-ek5vi Рік тому +2

    Swaminarayan Vijayte

  • @sureshpalasamarshing1563
    @sureshpalasamarshing1563 3 місяці тому +1

    Jay swaminarayan....raji rahejo...

  • @anandbhatt8276
    @anandbhatt8276 3 місяці тому

    Krishanam Vande Jagatguru
    Sudatshan Chakradhari j sarvasva chhe.

  • @PRYNCE90
    @PRYNCE90 Рік тому +1

    Jay Swaminarayan 📿👏🏻📿👏🏻📿

  • @PragajiGajera
    @PragajiGajera 3 місяці тому +1

    બાપા સીતારામ

  • @manjulapatel5801
    @manjulapatel5801 Рік тому

    Saccha guru bapane mara Jay swaminarayan j sarvopari Sahjanad swaminarayan bhaghavan che

  • @PIANO.KING.2009
    @PIANO.KING.2009 3 місяці тому +3

    Je Swaminarayan nam leshe tena badha papak tali deshe

    • @ghanshyamj.solanki8970
      @ghanshyamj.solanki8970 3 місяці тому +1

      Atyar na swami je chhokara sathe krutya kare chhe tema tamara chhokara hot to tame aa boli ne batavet to bhayada kahevay .😂😢😮😅😊

    • @soorsadhanaofficial5818
      @soorsadhanaofficial5818 3 місяці тому

      Cd bar pade chhe daru pita tamara santo na video fare chhe emna papo kyare dur thase? 😂

    • @hematchavda2701
      @hematchavda2701 3 місяці тому

      વ્યક્તિને ભગવાન માનવાના ગાંડાવેડા માત્ર ને માત્ર ભારતમાં જ થાય છે.‌ 😇‌ 🥳‌ 🥱
      અને સર્વોપરી બનાવીને સ્વૈચ્છિક રીતે માથે ચડાવી દેવાની તો જાણે હોડ જામી છે.😂
      ખરેખર ધર્મ પ્રત્યેની અજ્ઞાનતા જ સંપ્રદાયની મજબુતી નું કારણ છે...
      ❤ 😂 😅

  • @our_Democracy
    @our_Democracy 3 місяці тому

    પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન ની આરાધના કરો એટલે બીજી કઈ જરૂર નથી.પોતે પરમ બ્રહ્મ સ્વરૂપ છે.પછી તો બધા એના અંશ છે.

  • @Vk_43_
    @Vk_43_ 3 місяці тому

    🙏sarvopari Svaminarayan bhagvan no Jay Jay kar Ho🙏

  • @nanjibhaivasoya4810
    @nanjibhaivasoya4810 Рік тому +1

    વાહ્ ભાઇ વાહ્ ડોઝ્ મળી ગયો હો.ગુણ્ ગાન્ તો થાય્ જ્ ને કેમ્ નો થાય્.

  • @bariyajigna5471
    @bariyajigna5471 Рік тому +1

    🙏🙏🙏🙏🙏જય શ્રી સ્વામિનારાયણ

  • @ashokdobariya4245
    @ashokdobariya4245 3 місяці тому +1

    Jay ho swaminarayan ni jay jay ho

  • @mahendrabhaipatel9190
    @mahendrabhaipatel9190 3 місяці тому +2

    જયશ્રી સ્વામિનારાયણ પાલનપુર

  • @ashokvaland26
    @ashokvaland26 Рік тому

    Jay Swaminarayan bghvan sahunu saru kare ne sat budhi ape

  • @devshijesani8703
    @devshijesani8703 Рік тому +1

    Swaminarayan samprday no jay jaykar

  • @neetapatel1004
    @neetapatel1004 Рік тому +1

    Jay shree swaminarayan 🙏

  • @megbaivarsani4099
    @megbaivarsani4099 Рік тому +1

    Jay shree swaminarayan apni vaat satay cha

  • @themoai8451
    @themoai8451 Рік тому +3

    Jai shree swaminarayan. Iskcon karta aapda swaminarayan sampraday vadhaare aagad vadhi rahya che ane grow kari rahya che etle aa iskcon wala logo ne apda sampraday thi irshya thaay che etle aa loko apda virodh kare che. Sarvavtari Harikrushna maharaj eva bhramit thayela logo ne sadbuddhi aape ej prarthna sahit Jai swaminarayan.

  • @pravinpatel7538
    @pravinpatel7538 Рік тому +1

    તમારી વાત શ્રદ્ધાથી સાંભળે તેને મનાય બિન શ્રદ્ધા થી સાંભળે તેને પણ મનાય પણ જે દ્વેષથી ઈર્ષાથી સાંભળે તેને ક્યારેય નહીં મનાય ભગવાન બધા નું ભલું કરે જય શ્રી સ્વામિનારાયણ

  • @pateldipeshm
    @pateldipeshm Рік тому +1

    Jai Swaminarayan

  • @GopalbhaiParmar-lx6qy
    @GopalbhaiParmar-lx6qy 3 місяці тому

    જય સ્વામિનારાયણ વાહ બાપુ સરસ

  • @atulsoni9606
    @atulsoni9606 3 місяці тому

    જયશ્રી સ્વામિનારાયણ😊

  • @dhaneshwervaria2646
    @dhaneshwervaria2646 Рік тому

    Dhanya chhe tmari vanine .

  • @UnknownFact1928
    @UnknownFact1928 Рік тому +3

    Ravindra Maharaj sardhar..anushthan pith....🎉🎉🎉🎉🎉

  • @dharmendarbaria8989
    @dharmendarbaria8989 Рік тому

    Jay shree swaminarayan Aapni vaat sav Satya cha

  • @varshachavda2512
    @varshachavda2512 Рік тому +1

    Jay Swaminarayan sty se

  • @satishkanjariya5633
    @satishkanjariya5633 3 місяці тому +1

    Har har Mahadev

  • @suhanipatel6548
    @suhanipatel6548 Рік тому

    જે સ્વામી નારાયણ

  • @maheshbhagat9416
    @maheshbhagat9416 3 місяці тому

    Jaya.sri.swaminarayan.vha.vha.bahu.saras

  • @RdSoni-rh1bo
    @RdSoni-rh1bo Рік тому +2

    સ્વામિનારાયણ ભગવાન ની જય હો

  • @matholiyagovindbhai.b.2197
    @matholiyagovindbhai.b.2197 Рік тому +3

    Jay swaminarayan.
    tem na aasarit ne swaminarayan bhagavan samajay.
    pan bijane samajay તેના mota ભાગ્ય કહે vay.

  • @narshipatel8730
    @narshipatel8730 Рік тому

    Vah bapu jay swaminarayan

  • @pankajprajapati8410
    @pankajprajapati8410 3 місяці тому +1

    *સ્વામિનારાયણ ભગવાન એટલે સર્વોપરી સર્વોત્તમ સર્વવ્યાપી સર્વ અવતાર ના અવતારી સર્વાવતારી સર્વ કારણ ના કારણ સર્વે ધામ ના ધામી મહારાજાધિરાજ સર્વેશ્વર પરમેશ્વર જગદાધાર જગદીશ્વર વાસુદેવ પુરૂષોત્તમ નારાયણ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણપુરુષોત્તમ નારાયણ ભગવાન..જે ધર્મદેવ અને ભક્તિમાતા ના બાળ છે..જે ઈશ્વર ના પણ ઈશ્વર છે..જે કાળ ના પણ કાળ છે..જેનું ધાર્યું સર્વે થાય છે.. મહારાજ ની મરજી વિના તો કોઈ થી સૂકુ તરણુંય પણ તોળાતું નથી.. શ્રીજી મહારાજ તો ગૌબ્રlહ્મણ પ્રતિપાળ છે શ્રીજી મહારાજ ના વાયા વાયુ વાય છે..મહારાજ ના વરસ્યા મેઘ વરસે છે..મહારાજ ની આજ્ઞા માં તો સૂર્યદેવ અને ચંદ્રમા ઉદય અને અસ્ત પણા ને પામે છે..પાળ વગર ના સમુદ્રદેવ મહારાજ ની આજ્ઞા લોપાતા નથી અને સમુદ્રદેવ તેમની અવધિ માં રહે છે..અને જે આ પૃથ્વી ફરી રહી છે તે પણ મારા ઇષ્ટદેવ એવા સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ની જ ફેરવી ફરી રહી છે અને બીજા કોઈ ની ફેરવી ફરે એવી પણ નથી.. અને મહારાજ નું ટકાયુ જે તારામંડળ અને આકાશ વગર ટેકે ટકી રહ્યું છે.. તે પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન નું ટકાયુ ટકી રહ્યું છે..બીજા કોઈ નું ટકાયુ રહેતું નથી કેમ કે મહારાજ એક સર્વ સમર્થ છે..અને જે આ ધરતી માથી જે પણ હવા પાણી અને ખોરાક એટલે કે અનાજ ઊગે છે એ પણ મારા ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ ભગવાન જ આપે છે મહારાજ તો અખિલ બ્રહ્માંડાધીશ છે અને જે સૂર્યદેવ અને ચંદ્રદેવ માં જે તેજ છે તે પણ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નું આપ્યું છે.અને ચંદ્રદેવ માં જે કળા વધે ઘટે છે તે પણ મારા ઇષ્ટદેવ સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ નું થાય છે .અને કાળ કર્મ અને માયા માયા તો મહારાજ ની જ શક્તિ છે..અને મહારાજ ની આજ્ઞા માં વર્તે છે..અને મહારાજ ના ચરણો ની દાસી થઈ ને રહે છે..અને નદી અને દરિયા માં જે ભરતી અને ઓટ આવે છે તે પણ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ ભગવાન ની ધારી ભરતી અને ઓટ આવે છે..પૂર્વે જે ઐશ્વર્ય થયા છે અત્યારે જે ઐશ્વર્ય થઈ રહ્યા છે અને ભવિષ્ય માં જે પણ કઈ ઐશ્વર્ય થશે તે બધું જ મારા ઇષ્ટદેવ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ શું જ ધાર્યું થાય છે..મહારાજ તો સચ્ચિદાનંદ છે અને જળ ના બિંદુ માંથી મનુષ્ય બની આવે છે અને કાન નાક આદિક ઇન્દ્રિયો ફૂટી આવે છે તે બધું જ મારા ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નું જ થાય છે.. ભગવાન ના જે બધાજ અવતારો થયા છે જેમ કે શ્રી રામ શ્રી કૃષ્ણ શ્રી નરિંસહ શ્રી વામન શ્રી મત્સ્ય શ્રી પરશુરામજી શ્રી બુદ્ધ અને શ્રી કલ્કી અવતાર થશે બધા જ અવતાર ના ધરનાર ભગવાન વાસુદેવ નારાયણ એટલે કે સ્વામિનારાયણ ભગવાન જ છે..અને આ તો અવતારો કહ્યા અને મહારાજ તો સર્વ આવતાર ના અવતારી છે બધા જ અવતારો મહારાજ માંથી થાય છે અને મહારાજ ને વિષે લીન થાય છે.. ગોલોક માં શ્રી કૃષ્ણજી બિરાજે છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે વૈકુંઠ માં શ્રી વિષ્ણુજી બિરાજમાન છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે અને શ્વેતદ્વીપ માં જે ભગવાન વાસુદેવ બિરાજમાન છે તે પણ શ્રીજી મહારાજ નું જ સ્વરૂપ છે અને જે અક્ષરધામ માં જે ઘનશ્યામ મહારાજ બિરાજે છે તે જ દ્વિભુજ દ્વિચરણ સદા મનુષ્ય આકૃતિ એટલે સાક્ષાત ભગવાન પરમાત્મા પરબ્રહ્મ શ્રી સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ છે મહારાજ તો સૂર્ય સમાન છે જેમ સૂર્યનારાયણ આવવાથી બધાનું તેજ ચંદ્રમા અને તારાઓ નું તેજ ઢંકાઈ જાય છે તેમ આ સમય કળિયુગ માં સહજાનંદી સૂર્ય ઊગવાથી બધાનું તેજ મહારાજ ની આગળ ઢંકાઈ ગયું છે..મહારાજ તો અધમ ઉધારણ છે ભક્તવત્સલ ભગવાન છે કૃપાસિંધુ છે અશરણ ના શરણ છે પતિતપાવન છે દયાસિંધો છે કરુણાના સાગર છે ગુણો ના ભંડાર છે..દયા ના સાગર છે અઘ હરણ છે અને સુખ ના સાગર છે અને એવા આ સહજાનંદ સ્વામી તો પોતે પરમાત્મા પરબ્રહ્મ સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત વાસુદેવ નારાયણ છે..અને અસંખ્ય ગોલોક અસંખ્ય વૈકુંઠ અસંખ્ય શ્વેતદ્વીપ આદિક ધામ ના ધામી છે અને અનંત કોટિ બ્રહ્માંડો ની ઉત્પતિ સ્થિતિ અને લય ના કરનાર આજ ભગવાન જ છે અને જેને વેદ અને શાસ્ત્ર જેને શ્રી કૃષ્ણ કહે છે જેને શ્રી વિષ્ણુ કહે છે ગોવિંદ કહે છે મુરારી કહે છે માધવ કહે છે ઘનશ્યામ કહે છે મોહન કહે છે આદિક સર્વે અવતાર ના ધરતલ તો એક આ અક્ષરધામ ના અધિપતિ રાજાધિરાજ સર્વોપરી ભગવાન છે.* 🙏🏻🛕🛕 *જેમ અમેરિકા આદિક વિદેશી દેશો માં સૂર્યનારાયણ દેવ ઊગે છે તો અમેરિકા આદિક વિદેશી દેશો ના નથી અને સૂર્યનારાયણ દેવ જેમ ભારત માં ઊગે તો ભારતીયો ના પણ નથી પણ સૂર્યનારાયણ દેવ તો સર્વે સૃષ્ટિ વાસી ના છે તેમ આ સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ પણ સર્વે સૃષ્ટિ વાસીઓ જ ના છે* 🙏🏻🛕🛕

  • @labhukunatiya7877
    @labhukunatiya7877 Рік тому +2

    જય શ્રી સ્વામિનારાયણ ધન્યવાદ

  • @dineshbhalala993
    @dineshbhalala993 Рік тому +2

    Jay swaminarayan dayalu raji Rahejo Maharaj👌🙏 😍🙏🌿🎉