નિત્ય સવારે ઊઠીને આટલા વાક્યો જરૂર બોલવા , પછી જોવા જીવન માં કેવો પરિવર્તન આવે .|| Gyanvatsal Swami.

Поділитися
Вставка
  • Опубліковано 13 жов 2023

КОМЕНТАРІ • 124

  • @gitaachaudhari5143

    🙏🏻 સૌ જીવ માટે ખુબ ખુબ હિતકારી વાતો કરો છો, સ્વામિનારાયણ ભગવાન આપ શ્રી ને બો લાંબુ આયુષ્ય આપી સમાજ સુધારણા, જીવો ના કલ્યાણ માટે નિમિત્ત બનાવે એજ શ્રી જી ચરણોમાં હૃદય પૂર્વક પ્રાર્થના 🙏🏻.

  • @prabhudaspatel5333

    અલગ પડ્યા તો મૂળ સંસ્થા ની મૂર્તિ, આરતી, ગ્રંથો, ઉપાસના પદ્ધતિ અને સંપ્રદાય ના તિલક ચિહનો તમે નૈતિક રીતે વાપરી ન શકો.

  • @jogibhaipatel8178

    C.B.I,E.Dની એક્ટિવ ની વાત કરી તે બહુ સાચું નથી ! તે ફક્ત.સૂચન અને દાયારેકશન પ્રમાણે એક્ટિવ થાય છે .બાકિયાનુકરણીય છે.

  • @RajnikantMakwana-ks7kv

    ❤❤ખુબ સરસ પ્રવચન સ્વામિજી નુ જીવનમાં પરિવર્તન લાવવા માટે અત્યંત જરૂરી છે 🙏🙏

  • @hetalpatel2928
    @hetalpatel2928 День тому

    જય શ્રી સ્વામિનારાયણ

  • @reyansgama3727

    જયશ્રીકૃષ્ણ.તમારો સત્સંગ ખૂબજ ગમે છે.મારામા રહેલ કુટેવો અને ખરાબ વિચારોને સદા તિલાંજલિ આપી દઊ એવી અસીમ કૃપા કરો.કોઈ કામમાં આળસ ન આવે સારા કામ કરું એવી દુઆ કરવા નમ્ર વિનંતી....

  • @mansukhbhaivaghasia6543

    જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર

  • @rasikthakor728

    શુભ સંધ્યા ની પ્રાર્થના સારા વિચારો સુવિચાર આપણા ધર્મ નુ જ્ઞાન ગુન છે સુખ દુઃખમાં હસતાં રહેવું દરેક પ્રશ્નનો હલ હોય છે ખુબ સરસ વાત સ્વામી ની જય સ્વામિનારાયણ સુંદર શ્યામ ગુડ મોર્નિંગ સૌ ભક્તો ના

  • @PragnaMepar

    જય શ્રી સ્વામિનારાયણ

  • @user-gw7qs3oi3b

    જય સ્વામિનારાયણ 🎉🎉❤🌹🙏👌😄

  • @LakhabhaiRathod-jz7tq
    @LakhabhaiRathod-jz7tq 4 години тому

    જય શ્રી સ્વામિનારાયણ ❤❤❤🎉🎉🎉🎉

  • @kirtidabhatt5763
    @kirtidabhatt5763 9 годин тому

    🙏🙏🙏🙏🙏 Jay Swami Narayan Bapa 🙏. 🙏

  • @BhaveshPatel-hr1xr
    @BhaveshPatel-hr1xr 21 день тому +1

    Jay swaminarayan

  • @BhaveshPatel-hr1xr
    @BhaveshPatel-hr1xr 21 день тому +1

    Pujya: gyanvatsal Swami

  • @chaudharinagin4195
    @chaudharinagin4195 14 днів тому

    jayswami narayana

  • @daxajoshi5621

    Jay shree swaminarayan 🎉🎉 nice katha nice speech Swamiji

  • @1LifeHindi

    Jay Swaminarayan Bhagwan na charanon charanon mein koti koti pranam

  • @n.dsuthar8413

    Life changing speech...Guruji...thank u swami ji🙏🙏🙏🙏🙏

  • @dhansukhbhuva462

    Jay swaminarayan

  • @user-hw8rf5xh3d

    Nice pravahan ❤