(1)60 વર્ષથી ઉપરના કે જેને પુખ્ત ઉંમરનો પુત્ર ન હોય (2)60 વર્ષથી ઉપરના કે જેનું નામ બીપીએલ યાદીમાં હોય(બીપીએલ સ્કોર નિયત થયેલ છે તે મુજબ હોવો જોઈએ) ઉપરોક્ત માહિતી ટૂંકમાં આપેલ છે. આ યોજનામાં ઘણી શરતો/નિયમો છે , તે બંધનકર્તા રહેશે.
સાહેબ વૃદ્ધ પેન્શન યોજના સાલું હોય તો શુ વિધવા ગંગા સ્વરૂપ યોજના નો લાભ લયી શકે બન્ને લાભ મળી શકે રિપ્લાય જરૂર કરજો ખુબ જ સરસ વિડિઓ માહિતી આપતો બનાવ્યો છે, ધન્યવાદ જય હિન્દ 🙏🙏🙏
Aapni chennlma badhu sachu hoy che te badl danyvad, pan aap vidio mukocho te pahela dhni badhi chennloma aavi gayo hoy che, to aap savthi pahela video muko tevi vinnti.
હું એક ભાવનગર જિલ્લામાં શિહોર ગામ આવેલો છે ત્યાં નહીં વિધવા મહિલા છે મારે પોતાને ઘરનું મકાન નથી મારે દીકરો નથી મારે બીપીએલ કે દઈ રેશનીંગ કાર્ડ નથી મારે પોતાનો રહેવા માટે મકાન નથી તો મને કોઈ સલાહ સૂચન આપશો
Hu Ahmedabad ma rahu chu ana hu nanpanthi kumari chu marrage karyaj nathi.hal mata pita ana tran bhai hata have nathi .badha gujri gayacha.hu Bhadana makanma rahuchu ana tana mata mara su karvu hoia kahaso.hava sinier citizen chu to mara avu sahay nu form bharvu ka nahi janavso.
Mere pure documents submitte kardiye hey order bhi a gaya hey par post Vale bol rahe hey k abhi tak account me paise nai aye hey 1 year ho gaya hey To kya Kare ?
🙏👉👉👉👉 PLEASE ANSWER GIVE ME👉👉👉👉🙏 🙏🙏Maru tamarathi ek saval che, aasa che ke tame javab aapso. Maru e saval che ke widow sahay nu form hamna bharyu hoy to aagal na years paisa male ke na male ? Ane jo male to aena mate alag thi form bharvu pade ke shu Karvu pade? Jarurthi javab aapso ji 🙏🙏
@@DigitalAllianceAllianceGroup vidhva sahay nu, je hamna sahay male che pan aagal na varsh na paisa male ke jyarthi bharyu hoy tyarthi j male aeni vaat karu chu.
Sir...mara mummy pan vidhva che..pan ame from bharva tray kryo to 600rs kharcho thase avu kevama avyu..bdha kagdiya krva pde atle ama 600rs kharcho thase...sir su rs thay from bharvana...pls sir help mee...
જાતે ફોર્મ ભરી લો તો 150 થી 200 રૂપિયાનો ખર્ચો આવે(સ્ટેમ્પ લેવો પડે અને સોગંદનામું/નોટરી કરાવવી પડે). બીજા પાસે ફોર્મ ભરાવો તો એ એની રીતે પૈસા તોડતા હોય છે.
મે બે વરસ થી ફોર્મ ભરેલ છે મને કોઈ સહાય મડેલ નથી મે ઘણી વખત તપાસ કરાવેલ પણ કોઈ જવાબ મળ્યો ન હોવાથી મે ચોપડા તપાસ કરવા યા તો તમારે ધરે ટપાલ મોકલવામાં આવી છે પણ મને કોઈ ટપાલ મળેલ નથી હવે મને ફરી વાર ફોર્મ ભર્યું પણ મને પહેલા ભરેલ ફોર્મ થી રૂપિયા મળવા જઈએ તો સારું છું કરવુ જોઇએ આનો મને સલાહ આપવામાં આવે તેવી પાથના
ભાઈ મારે ધોરાજી બીઓબી માં સમાઈ જમા થાય છે અને હું પાટણવાવ માં રહું છું તો મને પાટણવાવ બેંક માં મલે એવું કરી આપોને ભાઈ મારે કમાવા વારૂ કોઈ નથી મારે ૪ દિકરી ઓછે દિકરો પણ નથી કે કોઈ કુટુંબ પણ નથી કાઈ વધારે લાભ મલે તેવું હોય તો કહેજો
Vidhva sahay yojna nu form bharya pachhi putra expired thai jay to varasdar ma kon aavi sake ? Ane biju k putra expired thai gayo hoy to vrudhdh sahay yojna no tatha vidhva sahay yogna aem banne no labh mali sake ?
Halma ame fakt sarkari Jan dhan Khatu kholavau 6.Biju koi pan account nathi.To ame aa Jan dhan Khatu kholavau 6, to teni passbook an aa account number chale? Purava mate, su teo aane (valid) ganse, plz Mane Tamara rply ni khub j jarur 6.plz
1saptember na roj ame form bharine aapyu che. Haji sudhi mamalatdar ka cheri mathi fon aavyo nathi. Manjur thaya no dakhlo aavyo nathi. Kyare fon aavase?
પહેલી વાર પૈસા જમા થવામાં વાર લાગે, પૈસા એકસાથે આવશે. જો હુકમ થયાને 7-8 મહિના થઈ ગયા હોય તો તમારા આધારકાર્ડ , બેંકની પાસબુક તથા મંજૂરીના હુકમ સાથે તમારી મામલતદાર કચેરીએ રૂબરૂ સંપર્ક કરો
Thank you BhaiSalahAapyabadalGod blessYou
ચેનલ સાથે જોડાવા બદલ આપનો આભાર
લખાણ કરેલું હોવા છતાં પણ બોલિવૂડ કલાકાર મિલકત પચાવી પાડી છે દરજી ખાલી કરતાં નથી હરામખોર નાગીના પચાવી પાડી છે કલાકાર મિલકત પચાવી પાડી છે🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢
દરજી ખાલી કરતાં નથી પાછી આપતા નથી બોલિવૂડ કલાકાર મિલકત પચાવી પાડી છે🙏🙏🙏🙏😢😢😢
મારા થી દાદર ચઢવાની મુશ્કેલ છે દરજી ખાલી કરતાં નથી હરામખોર બોલિવૂડ કલાકાર મિલકત પચાવી પાડી છે😢😢😢😢😢😢😢😢😢
વીધવા સહાય અને વુરધા સહાય બે લાભ મળી શકે છે સર
બેમાંથી એક જ લાભ મળી શકે
થેન્ક્યુ તમને જણાવતા રહેજો અને લાભ મળે
Ok. Welcome
@@DigitalAllianceAllianceGroup please number apo
ઙોકટર વિષનું સગીતા ને બોલિવૂડ કલાકાર નાગીના ઓ રીસપોનસ😢😢😢😢😢😢આપે છે બોલિવૂડ કલાકાર મિલકત પચાવી પાડી છે🙏🙏😢
Have kari sake ashai ma bhai
?
અમને કોઈ જાતની સહાય નથી મળતી
Saras
Bhai
Welcome
good luck sir thanks
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
Jay shri Krishna 🙏
જય શ્રી કૃષ્ણ
મારે જાન્યુઆરી મહિનાનો હપ્તો નથી આવ્યો
@@savanilaxmiben5379 આજુબાજુમાં કોઈને આવ્યો?
🙏aabhar tamaro amne jankari aapva badal 🙏👍
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
વૃદ્ધ સહાય યોજનાનો લાભ કોણ લઈ શકે
(1)60 વર્ષથી ઉપરના કે જેને પુખ્ત ઉંમરનો પુત્ર ન હોય
(2)60 વર્ષથી ઉપરના કે જેનું નામ બીપીએલ યાદીમાં હોય(બીપીએલ સ્કોર નિયત થયેલ છે તે મુજબ હોવો જોઈએ)
ઉપરોક્ત માહિતી ટૂંકમાં આપેલ છે. આ યોજનામાં ઘણી શરતો/નિયમો છે , તે બંધનકર્તા રહેશે.
Hu vidhva su
સારિ સુવિધા કરિ તે બદલ ખુબ ખુબ આભાર 🙏🌹🙏🌹🙏
કોઈ પણ પ્રકારની સહાય મળી નથી .
અરજી ક્યારે કરી?
@@DigitalAllianceAllianceGroup અરજી આપવા માટે જઈએ તો એમ કહે છે કે આવી કોઈ સ્કીમ જ નથી.
Vn Tnx for Ganga swarupa beno mate bahu saras kam karyu
Bahu Ashirwad madshe PM. N C M 😷🙏🙏🙏🙏🙏
BARIYA. Mukeshbhai
Good
મારી મમ્મીને 15 વર્ષથી સહાય નથી મરતી
Ena mate અરજી કરવી પડે પહેલાં
Hbg🎉
થેન્ક્યુ
વેલકમ
સાહેબ વૃદ્ધ પેન્શન યોજના સાલું હોય તો શુ વિધવા ગંગા સ્વરૂપ યોજના નો લાભ લયી શકે બન્ને લાભ મળી શકે રિપ્લાય જરૂર કરજો ખુબ જ સરસ વિડિઓ માહિતી આપતો બનાવ્યો છે, ધન્યવાદ જય હિન્દ 🙏🙏🙏
કોઈ પણ એક જ સહાય મળી શકે. જો વિધવા સહાય નો લાભ મેળવવો હોય તો વિધવા સહાયની અરજી આપી દેવાની અને સાથે સાથે વૃદ્ધ સહાય બંધ કરવાની અરજી પણ આપી દેવાની.
Nice video 👍🏻☺️
Thanks
Allianc
Ok p
@@DigitalAllianceAllianceGroup pp
બોલો
શું વિધવા બહેનોને મકાન ના મળી શકે અને જેને કોઇ નથી
તેમને મમદ થઈ શકે
Kon se vidhava
Kya makan jotu se
જે ભાઈ બહેન ને વસ્તી ,બારક ના હોય તેના માટેની સહાય કરી જણાવ શો
Amara ધ્યાનમાં નથી
Aapni chennlma badhu sachu hoy che te badl danyvad, pan aap vidio mukocho te pahela dhni badhi chennloma aavi gayo hoy che, to aap savthi pahela video muko tevi vinnti.
Ok ભાઈ. સમયના અભાવે ક્યારેક મોડું થઈ જતું હોય છે.
@@DigitalAllianceAllianceGroup.
Good sar.
આભાર
હું એક ભાવનગર જિલ્લામાં શિહોર ગામ આવેલો છે ત્યાં નહીં વિધવા મહિલા છે મારે પોતાને ઘરનું મકાન નથી મારે દીકરો નથી મારે બીપીએલ કે દઈ રેશનીંગ કાર્ડ નથી મારે પોતાનો રહેવા માટે મકાન નથી તો મને કોઈ સલાહ સૂચન આપશો
Hu Ahmedabad ma rahu chu ana hu nanpanthi kumari chu marrage karyaj nathi.hal mata pita ana tran bhai hata have nathi .badha gujri gayacha.hu Bhadana makanma rahuchu ana tana mata mara su karvu hoia kahaso.hava sinier citizen chu to mara avu sahay nu form bharvu ka nahi janavso.
સારી સુવિધા કરી છે
👍
thanks for information.
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
ખોટું નથી બોલતી😢😢😢😢😢
Mere pure documents submitte kardiye hey order bhi a gaya hey par post Vale bol rahe hey k abhi tak account me paise nai aye hey 1 year ho gaya hey
To kya Kare ?
મામલતદાર ઓફિસમાં તપાસ કરો
Maru Pention Manjur Thayane Bhu Samay Thai Gyoche Gaya Februarima Manjur Thayuche Pn Hji Peisa Post Khatama Jma Thaya Nthi. To Mahiti Kai Rite Melavavi? Abhar.🙏
રાહ જુઓ , કારણ કે પહેલી વખત પૈસા જવા થવામાં વાર લાગે છે. 2-3 મહિનાની અંદર એક સાથે જમા થઈ જશે
Thank U Sar!!!
@@usharaval2103 Welcome
Hello mere papa ki corona me dath thay gayel che aamne kay sahay mali sake plz replay aapjo
તમારી ઉંમર કેટલી છે?
Good sahay
મારુ વિધવાસાયનુ ફોમ ભર્યાના ડોઢવર્ષથયુછે પણ મને હજુસુધી 4થી 5 મહીના નાજ પૈસા મળયાછે
મળી ગયા પૈસા?
Good
આભાર
વિઘવા ને ગામડાંમાં ઘર ના હોય તો શુ કરવુ અને તલાટી સરપંચ સાંભળતા નથી તો શુ કરવુ જવાબ જલદીથી આપજો મારા ભાઈ
ગામમાં નવું ગામતળ વસાવે ત્યારે પ્લોટ માંગણી કરાય. તમને એકને અલગથી મકાન કઈ રીતે બનાવી દે?
મને ફ્કત વિધવા સહાય મળે 6. ને આ મહિને નથી મળી....
સિનિયર સિટીઝન નું ફોર્મ ભર્યું હોય તો વિધવા સહાય નું ફોમ ભરી શકાય
हा, ભરી shakaay
🙏👉👉👉👉 PLEASE ANSWER GIVE ME👉👉👉👉🙏
🙏🙏Maru tamarathi ek saval che, aasa che ke tame javab aapso. Maru e saval che ke widow sahay nu form hamna bharyu hoy to aagal na years paisa male ke na male ? Ane jo male to aena mate alag thi form bharvu pade ke shu Karvu pade? Jarurthi javab aapso ji 🙏🙏
શેનું અલગથી ફોર્મ ભરવાની વાત કરો છો તમે?
@@DigitalAllianceAllianceGroup vidhva sahay nu, je hamna sahay male che pan aagal na varsh na paisa male ke jyarthi bharyu hoy tyarthi j male aeni vaat karu chu.
ફોર્મ ભર્યું હોય ત્યારથી પૈસા મળે
Sir...mara mummy pan vidhva che..pan ame from bharva tray kryo to 600rs kharcho thase avu kevama avyu..bdha kagdiya krva pde atle ama 600rs kharcho thase...sir su rs thay from bharvana...pls sir help mee...
જાતે ફોર્મ ભરી લો તો 150 થી 200 રૂપિયાનો ખર્ચો આવે(સ્ટેમ્પ લેવો પડે અને સોગંદનામું/નોટરી કરાવવી પડે). બીજા પાસે ફોર્મ ભરાવો તો એ એની રીતે પૈસા તોડતા હોય છે.
ખૂબ સરસ અપડેટ છે.પરિપત્ર ડાઉનલોડ કયાંથી થશે સર..અને ડોકયુમેનટ કયા આપવા
જણાવશો...
મારિ ઉમંર 67 વિઘવા મુંબઈ માં રહુ છુ તો તે માટે શું કરવું જોઈએ
જય શ્રી કૃષ્ણ શ્રી રાધે રાધે
જય શ્રી કૃષ્ણ
મે બે વરસ થી ફોર્મ ભરેલ છે મને કોઈ સહાય મડેલ નથી મે ઘણી વખત તપાસ કરાવેલ પણ કોઈ જવાબ મળ્યો ન હોવાથી મે ચોપડા તપાસ કરવા યા તો તમારે ધરે ટપાલ મોકલવામાં આવી છે પણ મને કોઈ ટપાલ મળેલ નથી હવે મને ફરી વાર ફોર્મ ભર્યું પણ મને પહેલા ભરેલ ફોર્મ થી રૂપિયા મળવા જઈએ તો સારું છું કરવુ જોઇએ આનો મને સલાહ આપવામાં આવે તેવી પાથના
વિધવા સહાય અરજીપત્રક ૨૦૨૨ નુ ભરાઈ છે?
2022 નું અલગ ન હોય, અરજી ન કરેલી હોય એ ગમે ત્યારે અરજી કરી શકે છે
ભાઈ મારે ધોરાજી બીઓબી માં સમાઈ જમા થાય છે અને હું પાટણવાવ માં રહું છું તો મને પાટણવાવ બેંક માં મલે એવું કરી આપોને ભાઈ મારે કમાવા વારૂ કોઈ નથી મારે ૪ દિકરી ઓછે દિકરો પણ નથી કે કોઈ કુટુંબ પણ નથી કાઈ વધારે લાભ મલે તેવું હોય તો કહેજો
Paripatra joi chhe
.jsk good seva
આભાર
મારે પણ છોકરા નથી બે છોકરીઓ છે યુનિયન બૈક માં ખાતૂ છે મારૂં ગામ કોટવટ છે
Hi
Hi
હા એક બહેન છે પણ એમને પૈસા આવતા નથી
મામલતદાર કચેરીએ રૂબરૂ તપાસ કરો
Mai lakh rupya Keval Tamil se vidhva Sahay Yojana
આ યોજના કયારે આવશે સાહેબ
Vidhva sahay yojna nu form bharya pachhi putra expired thai jay to varasdar ma kon aavi sake ? Ane biju k putra expired thai gayo hoy to vrudhdh sahay yojna no tatha vidhva sahay yogna aem banne no labh mali sake ?
કોઈ પણ એક યોજનાનો જ લાભ મળી શકશે
અમારૂ ખાતા નં.બદલાઈ ગયો છે.માટે પૈસા આવતા નથી તો શું કરવું
ચેન્જ થઈ ગયું કે?
👌👌
આભાર
Ok
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
Vidhva Sahay rupya Ja Mata Na Thi yah prashn Puche
દરજી ખાલી કરતાં નથી લખાણ કરેલું હોવા છતાં પણ
Badhi process thai gai che
Pension maltu hoy to vidhva Sahay male?
કેટલું પેંશન મળે છે?
Hal vidhava form bharvanu chalu chhe ?
હા
વિધવા સહાયતા મળે... મા.રૂપિયા.નથીઆવતા...ફોમ.જમા.કરાવેલછે....ચાર.મહિના..ઉપરથયાછે.તો.કયા.સહલા.આપો
મળે છે હવે?
Halma ame fakt sarkari Jan dhan Khatu kholavau 6.Biju koi pan account nathi.To ame aa Jan dhan Khatu kholavau 6, to teni passbook an aa account number chale? Purava mate, su teo aane (valid) ganse, plz Mane Tamara rply ni khub j jarur 6.plz
Vidhava talim yojna ma mne vidhva thye 10 vrs thya hji talim ma kem nhi jodi aema sukrvanu mahiti aapso
Hi sar Mari mummy ne jaru chhe
?
Paeshani
Fom barvu chhe to su karvu padshe
હુ એક એક રાશન કાડ ની દુકાન ધરાવુ છુ
બોલોને
Thms. Ni. Print na aave to. Su karva nu
પૈસા જમાનથીથતા
સરસ
ચેનલ સાથે જોડાવા બદલ ખુબ ખૂબ આભાર
@@DigitalAllianceAllianceGroup Xuân Đã Về Xuân Đã Về karaoke
My vidhva Sahay pansion I am not getting from post from March to now so what can I do plz suggest me for my panssion
મળે છે હવે પૈસા?
બદલવો હોયતો
Mara khata pesa awavta nathi hu problem hase
વિધવા સહાય હજુ ચાલુ થઈ નથી.બઘા ડોક્યુમેન્ટ જમા કરાવી દિઘા છે
શરૂ થઈ ગઈ હવે?
Haju chalu che aa?
Yesh
sir me feb - 20 ma vidhva shay nu form bariyu che. Badhi parose pati gaei che. To karthi mane shay chau thase
મળે છે હવે સહાય?
😊😊
Mala betel ka sir
Good morning
Ha mare pan card nu karavu che
Ok
penshan maltu hoy to vidhava no lab mali shake
કેટલું પેંશન મળે છે?
તમને સર બેથી 3ણ વખત આ તમને પૂયછૂ તમે મને જવાબ નથિ આપ્યો
Bhai Maru vidhva penson band Thai gayu che 1mahinathi
ક્યારથી બંધ થયું?
Akvis ma skor ma malse vrudh pe nsan?
No labh
Mamlatdar office dar varshe kya documents aapvana hoy chhe?
વિડીયો ફરી વખત જોઈ લ્યો
વિધવા સહાય ના પદરશો રુપિયા ક્યારથી વધ્યા છે?
1saptember na roj ame form bharine aapyu che. Haji sudhi mamalatdar ka cheri mathi fon aavyo nathi. Manjur thaya no dakhlo aavyo nathi. Kyare fon aavase?
થોડીક વાર લાગશે ભાઈ
મારી મમ્મી ને શહાય નથી મળતી ભાઈ 😢
Sir Maru from 7 July 2020thi pass thatu che pan Mara Khata ma rupiya haju ek pan var JAMA nathi thaya to mare su karvu please answer aapjo
એકવાર હપ્તો મળ્યા નથી શુ કરવુ
Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram Ram maakhukarmldimaarambarajavalimaaamarukatavujoiymaaramra
રામ રામ
Sar mari aarji ne 6mas,taya haju pan mari aarji pas tay nati
પોસ્ટ ઓફિસમાં ખાતુ ખુલી ગયું છે પણ હજુ સુધી પૈસા કોઈ આવ્યા નથી તપાસ કરવા માટે શું કરવું પડે
જમા થઈ ગયા?
લેટર્ આયવૌ છે.પણ પૈસા જમા નથી થતા
પહેલી વાર પૈસા જમા થવામાં વાર લાગે, પૈસા એકસાથે આવશે. જો હુકમ થયાને 7-8 મહિના થઈ ગયા હોય તો તમારા આધારકાર્ડ , બેંકની પાસબુક તથા મંજૂરીના હુકમ સાથે તમારી મામલતદાર કચેરીએ રૂબરૂ સંપર્ક કરો
અને ધારોકે બેન્ક બદલવી હોયતો બદલી શકાય ખરી
હા, બદલી શકાય
Sir we didn't receive VIDHVA SAHAY YONANA GUIDE PROPER WHAT WE CAN DO
શું માહિતી જોઈએ છે?
Vidhava ma thi Gangaswarupa Namabhidhan kari ne beno ne j sanman apyu te badal khub khub Abhar
Bharat Mata ki jay Ho
Vandey Mataram😷🙏
Thank U Sar
Vidhva sahay ane vudha sahay bane ak j vaykti Labh melvi shke kahra
Hello sar mari mami. Naa khatama.750.rupiya ja aawe chhe paysa wadhare.aawe.ena mate.sun.karwo padase.plis.help.mi.hun.jamnagar.bed.gam.thi.chhun.
Jamnagar Gujarat bed gam