છોડી દીધા સૌએ ઘરના કામ... મોબાઈલ એ કરી કેવી ધમાલ... Mobile new Comedy Bhajan 👇 છે

Поділитися
Вставка
  • Опубліковано 5 лип 2024
  • છોડી દીધા સૌએ ઘરના કામ... મોબાઈલ એ કરી કેવી ધમાલ... Mobile new Bhajan 👇 છે
    other channel link
    / @rajnivoicegujarati
    નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏
    મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏
    #ભગવાનમારાડોક્ટરનેહુંભગવાનનુંપેશન્ટ
    #બાકીકરવુંકેનકરવુંએતોઉપરવાળાનીમરજી
    #કુમકુમપગલેપધારોમારારામ
    #અભિમાનકોઈનુંરહેતુંનથી
    #રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા
    #શ્રીરણછોડરાયનીબાવની
    #રણછોડરાયનુંભજન
    #રણછોડરાયનુંમહિમા
    #ભક્તિમાંલીલાલેરછે
    @ભક્તિમાંલીલાલેરછે
    #bhajan #kirtan
    #satsang
    #gujaratibhajan
    #krishnabhajan
    #krishnasong
    #prabhatiya
    #santvani #gujarat
    #newkirtan
    #newbhajan
    #garba #gujarati
    #ramjibhajan
    #shivjibhajan
    #hanumanJibhajan
    #hanumanchalisa
    #matajibhajan
    #bhagwatgeetagujarati
    #gujaratisong
    છોડી દીધા સૌ એ ઘરનાં કામ,
    મોબાઈલે કરી કેવી ધમાલ (2)
    _____🌿🌸🌿_____
    રોજ રોજ માં ને ફોન લગાવે,
    ઘરની બધી એ વાત સંભળાવે
    ગપ્પા મારે સવાર ને સાંજ,
    મોબાઈલે કરી કેવી ધમાલ
    છોડી દીધા સૌ એ ઘરનાં કામ,
    મોબાઈલે કરી કેવી ધમાલ (2)
    રોજ રોજ એ તો સેલ્ફી પાડે,
    વાંકા ચૂંકા મોંઢા બનાવે
    ફોટા પાડે સવાર ને સાંજ,
    મોબાઈલે કરી કેવી ધમાલ
    છોડી દીધા સૌ એ ઘરનાં કામ,
    મોબાઈલે કરી કેવી ધમાલ (2)
    સાસુ માને તો ચોપડી પકડાવી,
    પોતે તો મોબાઈલ માં ઘુસી જાય
    ટીક ટોક ચલાવે સવાર ને સાંજ,
    મોબાઈલે કરી કેવી ધમાલ
    છોડી દીધા સૌ એ ઘરનાં કામ,
    મોબાઈલે કરી કેવી ધમાલ (2)
    રોજ રોજ નવા નવા સ્ટેટસ લગાવે,
    આજ કર્યુ તે મોબાઈલમાં બતાવે
    પ્રોફાઇલ બદલે સવાર ને સાંજ,
    મોબાઈલે કરી કેવી ધમાલ
    છોડી દીધા સૌ એ ઘરનાં કામ,
    મોબાઈલે કરી કેવી ધમાલ (2)
    અડધી જીંદગી મોબાઈલમાં કાઢી,
    પૂજા પાઠમાં સમય ના કાઢે
    બોલ્યા એવું ભક્ત મંડળ,
    લઈ લો હવે પ્રભુનું નામ
    છોડી દીધા સૌ એ ઘરનાં કામ,
    મોબાઈલે કરી કેવી ધમાલ
    જય શ્રી કૃષ્ણ કનૈયા
    ધન્યવાદ
    🙏
    Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

КОМЕНТАРІ • 25

  • @NeetabaBarad
    @NeetabaBarad 5 днів тому +3

    Nice❤❤sachivatche🎉🎉

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  4 дні тому +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @lilavatishah6286
    @lilavatishah6286 День тому +1

    Sara's Saras😅

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  День тому +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 19 днів тому +3

    Nice sav 💯sachi vaat 6 ben 😂😂

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  19 днів тому +1

      ખૂબ ખૂબ આભાર 🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @gayatrimahilamandal1077
    @gayatrimahilamandal1077 18 днів тому +2

    જય શ્રી કૃષ્ણ રાધેરાધે 🎉🎉ખુબ સરસ ભજન ગાયુ બેન 🙏🙏🌹🌹👌

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  17 днів тому +1

      ખૂબ ખૂબ આભાર બેન જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @user-kp5qu9qz2b
    @user-kp5qu9qz2b 21 день тому +2

    Saras shikhva jevu che bhajan sambhline

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  20 днів тому +1

      ખૂબ ખૂબ આભાર 🙏🙏 જય શ્રી કૃષ્ણ 🙏😊

  • @JignaJoshi-rl6ei
    @JignaJoshi-rl6ei 21 день тому +2

    👌🏻🙏🏻🙏🏻💯sachu

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  21 день тому +2

      જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

  • @AmbikaMandalChuli
    @AmbikaMandalChuli 12 днів тому +1

    🙏🙏🙏🙏

  • @anuradhabhandary2806
    @anuradhabhandary2806 5 годин тому +1

    Jay shree Krishna 🙏🙏🌹

  • @anjanabhatt8692
    @anjanabhatt8692 21 день тому +9

    Jordar sunder Bhajan che sambhala malyu Tay badal thankeyou radhe radhe

    • @sudhatrivedi6296
      @sudhatrivedi6296 20 днів тому +3

      veri nice bhajan gayu bèn 😊😅😮😂❤

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  20 днів тому +1

      ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

    • @user-jy2qw7vr8i
      @user-jy2qw7vr8i  20 днів тому +1

      રાધે રાધે જય શ્રી કૃષ્ણ 🙏🙏😊

    • @rekhapathar5066
      @rekhapathar5066 16 днів тому

      👍👍👍👍👍👍👍💗👌👌👌👌👌👌👌👌👌👌

  • @user-df5nv9gu2w
    @user-df5nv9gu2w 15 днів тому

    Vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv