મારા મનમીત || Naresh Thakor New song || MARA MANMEET

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ •

  • @Bageshvardhamsarkar1137
    @Bageshvardhamsarkar1137 Рік тому +76

    નરેશ ભાઈ ઠાકોર આપડા ગુજરાત નો એક માત્ર એવા કલાકાર છે જે અરિજીતસિંહ અને હાનિસિંહ પણ પાછા પાડી દે એવો હાવજ છે ગુજરાતી સોન્ગ નો બેતાજ બાદશાહ છે. 👍✌️👍

  • @AnilThakor-ly2kt
    @AnilThakor-ly2kt Рік тому +20

    ખુશીનિ વાત તો એછે કે તમારી ચેનલનાં કેટલા દિવસ સે આ સોંગ આવ્યું એપણ આવું સુંદર ❤❤

  • @karanbhil7684
    @karanbhil7684 Рік тому +17

    વાહ નરેશ ભાઇ સુ તમારુ ગીત છે।। આવુજ ગીત જોયતુ હતુ મને ❤ દિલ ખુશ થઈ ગયુ અને આવાજ ગીતો લાવતા રેજો।।।। ❤❤❤

  • @kjbannaji980
    @kjbannaji980 Рік тому +32

    આ મલકનો મધુર મોરલો,,, Naresh Thakor.
    તમોને અમારા જવાબમા
    દિવાના તમારા અવાજના ❤🤗😍

  • @kalpeshsinhsolanki2266
    @kalpeshsinhsolanki2266 Рік тому +10

    સુપંર નરેસ ભાઈ ઠાકોર કેવા માટે સબ્દો
    નથી જે કહીએ એટલું ઓછું પડે તમારા ગીતો બધા જ સરસ છે કે સમાજને પબ્લીક ને ખોટો પ્રભાવ નપડે એવા સોગં બનાવો સો ભાઈ સરસ અત્યાર સુધી ના કોઈ એવાં સોગં નથી જેમાં તમે ખોટા શબ્દ❤વાપર્યા હોય કોય એવો કલાકાર નથી કે તમારા જેવા ગીતો🎤🎶 બનાયા હોય❤❤❤❤દીલથી સુપંર ભાઈ આવાને આવા ગીતો બનાવો અને ખુબ આગળ વધો એવી ભગવાન😇🙏👼 માતાજી ને પ્રાથના જય માતાજી નરેસ ભાઈ ઠાકોર❤❤

  • @VTPRODUCTION01
    @VTPRODUCTION01 Рік тому +28

    સુપર ડુપર હિટ તમારા બધા ના પરિવાર ની હર પળ ખુશીઓ માં વીતે ❤

  • @sumanvijayparmar6496
    @sumanvijayparmar6496 Рік тому +20

    જોરદાર સોન્ગ છે યાર નરેશ ભાઈ 👍બસ આવી રીતે આગળ વધો ભાઈ સદાય ma મોગલ આગળ લાવશે 👍🙏વિજય ઠાકોર સુમન સ્ટુડિયો

  • @kinjalvideoedit1432
    @kinjalvideoedit1432 Рік тому +36

    Super song Naresh thakor... Only Bhai ne Full Support 🎉❤

  • @mveditjalundra8358
    @mveditjalundra8358 Рік тому +27

    જલુન્દ્રા ના મેહુલ રાઠોડ તરફથી ફૂલ સપોર્ટ નરેશભાઈ ઠાકોર ને ખૂબ પ્રગતિ કરો ખૂબ જ આગળ વધો મારા હાવજ ભાઈ ❤️🙏🌎

  • @kjbannaji980
    @kjbannaji980 Рік тому +10

    મને અવતાર મળે જો પર ભવમા
    તારી કુખે અવતરવુ મારી મા
    તારા ચરણોની રજ થઇને રઉ મા
    તમે સાચવજો મુજને આ ભવમા
    Best line..... Vah writer/singer Naresh Thakor

  • @ManojSodha-qr5cb
    @ManojSodha-qr5cb Рік тому +49

    Super Song naresh bhai... આખી જિંદગી ની કહાની 6મિનિટ માં બતાવી દીધી અદભુત હો 🥰❤️

  • @pravinsinh_darbar_gj_07
    @pravinsinh_darbar_gj_07 Рік тому +78

    વાહ મારા ગુજરાત ના સુપરસ્ટાર નરેશ ભાઈ ઠાકોર એક નંબર સોંગ છે 😍🙏🏻 જીવન ની અણમોલ ઘડિયો 6 મિનિટ માં બતાવી દીધી છે સુપર yarr jordar song 1 number 😍🙏🏻

    • @maheshsolanki9463
      @maheshsolanki9463 Рік тому

      😊o😢😊😮z😅P😊😢😅😢😊😢😅px😅😊😢😢😢x😊😢😊😢xd

    • @mukeshthakor7797
      @mukeshthakor7797 Рік тому +1

      2:39 ❤❤😂😂😂😂

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +16

    સુપર હીટ સોંગ નરેશ ઠાકોર દિલ ને ટચ કરી જાય એવું સોંગ છે ❤❤❤❤

  • @VihaanDigitalGujarati
    @VihaanDigitalGujarati Рік тому +18

    જોરદાર સોન્ગ નરેશ ભાઈ 👌👌👌
    Nice team work 👌👌👌
    #vihaandigitalgujarati

  • @ravalraval-ce6kd
    @ravalraval-ce6kd Рік тому +16

    wha યોગેશ ભાઈ મહારાજ જબર હો😘

  • @jaysikotarmaaofficial
    @jaysikotarmaaofficial Рік тому +101

    એતો જેને ઘા વાગ્યા એને જ ખબર પડે 🥺 સુ કેવું મિત્રો હવે ઠોકો લાઈક ❤❤❤❤

  • @s.kcreation8328
    @s.kcreation8328 Рік тому +92

    બસ નરેશ ભાઈ આ જ રીતે પતિ અને પત્ની ના ગીત બનાવો બધી દુનિયા બદલાઈ જસે
    અને બધાય પત્ની ને જ પ્રેમ કરશે અને જીવન જીવશે

  • @nileshmethanofficial86
    @nileshmethanofficial86 Рік тому +69

    નરેશ ઠાકોર એટલે....પહેલા એવા ગુજરાતી સિંગર કે તેમનું કોઈ પણ જુનું ગીત સાંભળીએ તો મજા આવે....જેમ કે 90 ના હિંદી ગીતો.....❤બસ પ્રભુ ને પ્રાર્થના કે ભાઈ આવા ને આવા સુપરહિટ ગીત લાવતા રહે❤❤❤ I Always Support You Brother ❤

  • @s.kcreation8328
    @s.kcreation8328 Рік тому +21

    નરેશ ભાઈ તમારું આ સોન્ગ સાંભળીને અને જોઈને કેટલાય ના પતિ અને પત્ની નો પ્રેમ વધી જસે સુપર ભાઈ આમ આવા ઘણા બધા સોન્ગ રિલીઝ કરો

  • @mtcreation880
    @mtcreation880 Рік тому +27

    બહુ મસ્ત સોંગ નરેશ ભાઈ તમારા બધા સોંગ બહુ હિટ હોય છે અને તમારા અવાજ માં પણ કંઈ અલગ જાદુ છે હું તમારો બહુ મોટો ફેન શું ❤️✌️💯

  • @mahendraofishl9397
    @mahendraofishl9397 Рік тому +39

    આ ગીત સાંભળીને મને મારી લાઇફ પાર્ટનર સાથે હોય એવું અનુભવી રહ્યો છું 💓💝💯👌મજા નુ છે આ ગીત ❤

  • @Khantpruthvi----
    @Khantpruthvi---- Рік тому +33

    કોણ કોણ રાહ જોઈ રહ્યું હતું નરેશભાઈ ઠાકોર ના ગીત ની..... ❤🥰😍👍

  • @choteraja1137
    @choteraja1137 Рік тому +323

    બોલિવૂડમાં દર્દ ભર્યા ગીતો માં ભલે અરજીત સિંહ ચાલે પણ ગુજરાતમાં નરેશ ઠાકોર ને કોણ કોણ માને છે ❤❤

  • @PresleyPresley-e1j
    @PresleyPresley-e1j Рік тому +18

    💝જય સ્વામિનારાયણ
    યોગેશ ભાઈ મહારાજ🤟

  • @nileshmethanofficial86
    @nileshmethanofficial86 Рік тому +10

    વાહ ભાઈ શું ગીત બનાવ્યું એક જ નજરે જોયા કર્યું.....❤❤ તમારી વાત જ અલગ છે નવા કોન્સેપ્ટ નવી સ્ટોરી અને ગીત ખરેખર.....શું કહેવુ.....Gajjab.... awesome ❤❤

  • @tarankshirsagar6574
    @tarankshirsagar6574 Рік тому +20

    ખુબજ સરસ પારિવારિક ગીત છે 😍🙌🙌🤍❤️

  • @Official_amrut_786
    @Official_amrut_786 Рік тому +3

    Naresh thakor tamaru song to popular j hoy naresh bhai tamaru market wow kya baat he yaar aavi mahenat karta raho yaaar😮😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +76

    જોયતુ હતું એના કરતાં પણ મજા આવી ગઈ નરેશ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤❤

  • @Sb_Edits_1432
    @Sb_Edits_1432 Рік тому +20

    નરેશ ઠાકોર નું નવું જોરદાર લવ સોંગ ❣️ નરેશભાઈ દરેક સોંગ સુપર હિટજ હોય છે 💕 તમને કેટલા લોકોને ગમે છે આ ગીત...❣️🥀

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +4

    આ સુપરસ્ટાર નરેશ ઠાકોર નું સોંગ કેટલા લોકો ને ગમ્યું તો લાઇક કરો જોઇએ કેટલા લોકો નરેશ ઠાકોર ને પસંદ કરે છે તો લાઇક કરો ❤❤❤❤❤

  • @hiteshvankar6475
    @hiteshvankar6475 Рік тому +13

    આ સોંગ માં નરેશ ભાઈ તમે તો બહુ ઉતાવળ કરી યાર 😜😄♥️♥️👆

  • @leedon15
    @leedon15 Рік тому +10

    મુંબઈ ના મહારાજ😂
    જબર હો બાકી
    ❤❤

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +174

    મજા આવી ગઈ નરેશ ઠાકોર ક્ષત્રિય સમાજ નું ગૌરવ ❤❤❤❤

  • @_mukesh_rana
    @_mukesh_rana Рік тому +4

    नरेश भाई ठाकोर नो अवाज काईक अलग से धुम मचावे तो नरेश ठाकोर.... 🎉🎉🎉❤❤❤

  • @maxsitoytoy
    @maxsitoytoy Рік тому +9

    જબર લાગો 💕🙏મહારાજ
    ફરિથી ક્યારે આવશો છે

  • @paresh_001_official
    @paresh_001_official Рік тому +32

    Nice song
    Jay mataji 🙏

  • @solankijagdish9906
    @solankijagdish9906 Рік тому +6

    Full Saportt Bayad GJ 31❤
    Jay Mataji 🙏👑🤟

  • @sureshthakor3662
    @sureshthakor3662 Рік тому +6

    સુપર હીટ સોંગ નરેશ ઠાકોર ભાઈ ❤❤❤❤

  • @VishalThakor-o4z
    @VishalThakor-o4z Рік тому +12

    ❤❤હા મારા ઠાકોર સમાજ નું ગૌરવ❤❤

  • @RajeshZalaofficialTopic
    @RajeshZalaofficialTopic Рік тому +82

    આ ગીત સાંભરી મને મારાં જીવ ની યાદ આ વી ગઈ 😍👍❤️

    • @anyokhodana2432
      @anyokhodana2432 Рік тому

      ❤❤❤❤

    • @apkibestseries9770
      @apkibestseries9770 Рік тому

      મને પણ મારી વાલી ની યાદ આવી ગઈ. મારી પત્ની પણ એ હાલ મારા સાસરિયાં માં છે.❤❤❤❤

    • @padhiyarmangal9118
      @padhiyarmangal9118 Рік тому

      ​@@anyokhodana2432😅😅 4:54 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅888😅😅😅😅😅😅

  • @All_in_One_Motivate
    @All_in_One_Motivate Рік тому +14

    ખુબ જ સરસ ગીત ગાયું છે પતિ પત્ની નો પ્રેમ વધી જાય સાંભરી ને ❤️❤️❤️❤️❤️❤️

  • @sanjayofficail9805
    @sanjayofficail9805 Рік тому +24

    જોરદાર સોંગ નેરશ ઠાકોર ❤👍💕

  • @ZafraniZozome
    @ZafraniZozome Рік тому +6

    ❣મહારાજ એક વાત કહુ
    ટોપી ક્યા છે🤩

  • @Hitturajput09Hitessodha
    @Hitturajput09Hitessodha 5 місяців тому +4

    Vah nares bhai full mooj🎉😂❤

  • @youtuberravan1007
    @youtuberravan1007 Рік тому +33

    વાહ નરેશ ભાઈ ખૂબ ખૂબ સરસ ગીત છે 😍તમારો અવાજ ખૂબ જ સરસ છે તમારા બધાજ ગીતો મોસ્ત છે હૃદય સ્પર્શી જાય છે ❤️😍🥰

  • @AshokThakor-yz4rc
    @AshokThakor-yz4rc Рік тому +34

    નરેશભાઈ તમારા બધા સોંગ સુપરહિટ છે ❤❤🎉

  • @Gujaratisingerdesy
    @Gujaratisingerdesy Рік тому +6

    નરેશ ઠાકોર કોણ કોણ માને છે કે ગુજરાતની ગર્વ છે ❤❤

  • @SVEditingGujarati
    @SVEditingGujarati Рік тому +5

    અરે વાહ.... જોઈતું હતું ને એના કરતાં પણ જોર દાર સોંગ લઈને આવ્યા છે નરેશ ઠાકોર મારા મનમીત સોંગ ની સફળ બાદ પણ મિલિયન મા જશે

  • @vikashundra2326
    @vikashundra2326 Рік тому +7

    Ha રોમિયો રાજ હા મા ખોડલ ખૂબ ખૂબ આગળ વધારે 🙏🙏🙏

  • @ManubhaiMspatel
    @ManubhaiMspatel 7 місяців тому +3

    નરેશ ભાઈ આ ગીત સાંભળી ને પતિ પત્ની નો વધારે પ્રેમ વધવા લાગીયો આમજ આવા ગીતો ઊતારતા રેજો 🥰❤️

  • @DEEPAK17k-v1u
    @DEEPAK17k-v1u Рік тому +10

    હા ઠાકોર મોજ હા સુપર સોંગ માં બહુચર ખૂબ આગળ વધારે ❤❤❤

  • @YuvrajsinhVaghela-i8u
    @YuvrajsinhVaghela-i8u Рік тому +2

    Ha moj ha tamari❤❤

  • @Jigneshtriveditopic
    @Jigneshtriveditopic 3 місяці тому +3

    ખૂબ જ સરસ અને સુંદર ગીત નરેશ ભઈ રજુ કર્યું 👍👌👌

  • @cheharstudioofficialraval
    @cheharstudioofficialraval Рік тому +4

    કયા ભાઈ ને જોઇને મસ્કરા મારે
    મહારાજ ને જોઇને.😂😂😂😂
    ❤❤❤❤❤❤❤❤

  • @dinesheditsshort
    @dinesheditsshort Рік тому +19

    સરસ ગીત છે નરેશભાઈ ઠાકોર ❤️

  • @baldevshivabhai82
    @baldevshivabhai82 Рік тому +10

    વાહ નરેશભાઈ 👑😎

  • @vikramtirthgam3806
    @vikramtirthgam3806 Рік тому +6

    સુપર સોંગ ભાઈ❤️❤️👍

  • @rajniduniya7696
    @rajniduniya7696 Рік тому +3

    Life ma song ma kyare pan coment nathi kari aje dil thi like karu chhu wah...naresh bhai nice song...

  • @ParmarRashik-pp4bb
    @ParmarRashik-pp4bb Рік тому +4

    Hu naresh thakor no fan chu.Rashik parmar

  • @dilipzala1307
    @dilipzala1307 Рік тому +1

    Jordar 🔥🔥❤️❤️🔥💯💯🔥🔥 naresh Bhai 🥳🥳🥳🥳

  • @pravinparmar8686
    @pravinparmar8686 Рік тому +3

    Naresh Bhai Aava Geeto Kyathi Lavo Cho ❤😊 👍 Superb 👌

  • @riddhishbhatt3170
    @riddhishbhatt3170 Рік тому +17

    Fabulous Lyrics... Music 🎶😊👍Comparison too Good & All Casting Carecter Really Chill..
    *Gor-Maharaj ni Acting bahu j vadharey realistic chey..😅*

  • @shipu__creation4948
    @shipu__creation4948 Рік тому +2

    are vah vah su tamaru song se❤

  • @AnjuParamar-p8n
    @AnjuParamar-p8n Рік тому +7

    હું નરેશ ઠાકોર ના ગીત બહુ ગમે છે દર્દ ભર્યા ગીતો બહુ આગળ વધો નરેશ ભાઈ

  • @aminfakir5267
    @aminfakir5267 Рік тому +6

    ❤❤❤❤❤❤ મારો ફેવરેટ સોંગ છે 😮😮😮❤❤i love you naresh sir ❤❤❤❤❤palan pur na king 😮❤❤❤❤

  • @pradipalgotar9469
    @pradipalgotar9469 Рік тому +3

    ❤️❤️❤️🔥🔥🔥🔥🔥

  • @SartansinhVhagela
    @SartansinhVhagela 5 місяців тому +3

    ❤❤❤best song bhi

  • @hometyhomety-b1u
    @hometyhomety-b1u Рік тому +8

    ભાઈ ભાઈ
    મહારાજ મહારાજ ચે
    જલસા હો ભગત

  • @kishantadvi5172
    @kishantadvi5172 Рік тому +4

    Naresh thakur all songs hit chhe very nice song ❤❤❤❤❤❤❤❤❤

  • @thakorashok4838
    @thakorashok4838 Рік тому +14

    Nice song❤❤❤❤

  • @mahakalstudio8840sanjayjadav
    @mahakalstudio8840sanjayjadav Рік тому +3

    Super video

  • @shankarthakor11
    @shankarthakor11 Рік тому +2

    Supr song

  • @jkparmar8062
    @jkparmar8062 Рік тому +3

    દૂર જઈશું તો દિલ માં વાત મુકતા જઈશું,
    જીવન ભર ના ભૂલાય એવી યાદ મુકતા જઈશું,
    પ્રત્યક્ષ ભલે ના મળો તમે,
    પણ હંમેશા યાદ કરો તમે એવી યાદ મુકતા જઈશું….
    NICE SONG❤❤

  • @raja_sadhi_official_01
    @raja_sadhi_official_01 Рік тому +4

    Jordar naresh bhaii ❤️💚

  • @punammakavana4890
    @punammakavana4890 9 місяців тому +3

    👌👌👌👌👌

  • @yrdmusic858
    @yrdmusic858 Рік тому +9

    Wahhh...!!! Nice Song.
    Naresh Thakor 💐💐💐

  • @ketanthakor7858
    @ketanthakor7858 Рік тому +9

    સારું ગીત છે 👌👌👌👌

  • @SachinThakorvlogs776
    @SachinThakorvlogs776 Рік тому +5

    Khabar ny aamne kyare madase Amara mandana Mit ❤❤😂😂😂😂😂😂👍👍 nice song😮😂❤❤

  • @chamundchhoru3733
    @chamundchhoru3733 Рік тому +3

    Super song Naresh Thakor full support 🎶 🎶 🎶 🎶 🎶 🎶 🎶

  • @sadhiram.digital
    @sadhiram.digital Рік тому +7

    NICE SONG NARESH BHAI...✨🌍❤️

  • @Sb_Edits_1432
    @Sb_Edits_1432 Рік тому +9

    કેટલા લોકોને ગમ્યું આ ગીત ❤❤❤

  • @alpeshthakor3570
    @alpeshthakor3570 Рік тому +6

    સુપર હિટ છે નરેશ ભાઈ આવા સોંગ લવો

  • @ParmarLebusing
    @ParmarLebusing Рік тому +7

    ❤❤સુપર❤❤

  • @editbylucifer895
    @editbylucifer895 Рік тому +3

    ✨💫Super naresh Bhai su tamaru song Dil chu liddu❤

  • @maccharishvarbhai1382
    @maccharishvarbhai1382 Рік тому +2

    👍👍👍

  • @akshaygameti3143
    @akshaygameti3143 Рік тому +13

    નરેશભાઇ તમારા બધાં સોન્ગ માં બઉજ લાગણી હોય છે......🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤❤ દિલ ને sukun🙏🏻 મળે છે..

  • @AMITVLOGS4132
    @AMITVLOGS4132 Рік тому +13

    જેને મળે એને ખબર પડે યે વક્તી ની સાથે યે જીવન માં કેટલું ખાસ છે

  • @ASTHAKOR9999
    @ASTHAKOR9999 Рік тому +9

    મને તો. મારી મમ્મી ની યાદ આવી ગયી મિસ યુ મમી

  • @rajuthakor6998
    @rajuthakor6998 Рік тому +2

    sabalpur moj ma

  • @VIJAYSINHGOL
    @VIJAYSINHGOL Рік тому +4

    👌🏻👍🏻Nice

  • @user-cs4fk3jl5t
    @user-cs4fk3jl5t Рік тому +2

    Super song naresh bhai❤❤❤❤❤

  • @Sb_Edits_1432
    @Sb_Edits_1432 Рік тому +5

    સુપર હીટ છે નરેશ ભાઈય આવા સોંગ લાવો...❤❤❤❤

  • @sunilkatara5558
    @sunilkatara5558 Рік тому +2

    Balle balle Nareshbhai tamari moja

  • @vishalthakor3271
    @vishalthakor3271 Рік тому +3

    Majbut naresh bhai wow nice song ❤❤❤

  • @ashoktadvi2419
    @ashoktadvi2419 Рік тому +1

    ગજબ ભાઈ ❤❤❤

  • @Kalistudio22399
    @Kalistudio22399 Рік тому +12

    nice song 🎉❤

  • @UdajiThakor-cy8zz
    @UdajiThakor-cy8zz Рік тому +2

    Rakesh 🙏🎉

  • @sunilchunara8599
    @sunilchunara8599 Рік тому +3

    અરે બાપ્રે બાપ સુ સોંગ છે ❤ પૂરું જોજો ખબર પડશે

  • @V.S.Paramar
    @V.S.Paramar Рік тому +2

    આ સોંગ રીલિઝ થયુ ને મારૂ સપનું ખરે ખર પુરૂ થયું __my gret love 11 yars onley one ❤Manisha ❤ forever & never

  • @daljitsinhchauhan
    @daljitsinhchauhan Рік тому +3

    સુપર