શેર-શાયરી અને ગઝલ સાથે થોડો સંવાદ || Parshotam Upadhyay || Ramkatha Ahmedabad - 2011 || Morari Bapu

Поділитися
Вставка
  • Опубліковано 14 гру 2024

КОМЕНТАРІ • 19

  • @VIJAYBHATT100
    @VIJAYBHATT100 4 роки тому +6

    વાહ પુરસોતમ દાદા એ જે વાત કરી ઓસમાનભાઈ માટે એ માટે વંદન...ખુબ ખુબ જ આનંદ થી અમારી આંખમા પણ આંસુ આવી ગયા....ઓસમાનભાઈ ગુજરાતનુ અનમોલ ઘરેણુ છે...પુરસોતમદાદા નો વારસો હવે એમની પાસે જળવાય રહ્યો છે એ સૌને એ વાતનો આનંદ છે.

  • @भक्तिभाव-न7व

    ઓમ શાંતિ પ્રભુ આપના આત્માને શાંતિ આપે 🙏🙏🙏

  • @daksheshbhatt7018
    @daksheshbhatt7018 4 роки тому +3

    જય શીયા રામ🙏🙏🙏

  • @Bharwad.Mansukh.Bhimji.
    @Bharwad.Mansukh.Bhimji. 8 місяців тому +1

    Jay.Narayan. Mansukhbhai.b.bharvad.Dwara.MoraridasHariyaniBapu.Ne.
    ⛳.🍅.📻.🇦🇷.

  • @nareshpandya9269
    @nareshpandya9269 21 годину тому

    Wah.......purushottam bhai...
    Wah....!

  • @kiritkharadi740
    @kiritkharadi740 3 роки тому +1

    જુદાઈ એ જ સમય છે સાહેબ.

  • @rathodsatish5809
    @rathodsatish5809 4 роки тому +5

    Jay siya Ram

  • @RamanbhaiMakavana-jm1ve
    @RamanbhaiMakavana-jm1ve 8 місяців тому

    આત્મા અને પરમાત્મા વચ્ચે ની જે જુદાઈ ની વાત કરી ખુબજ સુંદર

  • @pravinbhaizapadiya1352
    @pravinbhaizapadiya1352 4 роки тому

    Osmanbhai nu jivan anmol chhe...

  • @sajjangoswami1369
    @sajjangoswami1369 3 роки тому

    ખુબ સુંદર 👌🙏

  • @drgauravgadhavi1636
    @drgauravgadhavi1636 2 роки тому

    ગુજરાતી સાહિત્ય ના ભીષ્મ ....ને વંદન

  • @keshuparmar4321
    @keshuparmar4321 4 роки тому +1

    Wah

  • @shivang856
    @shivang856 4 роки тому +3

    Absolutely superb... My favorite purshottam bhai... Where can i find more of his sugam songs... Can anyone help...

  • @chhandantani11196
    @chhandantani11196 Рік тому +1

    મોહમ્મદ રફી જ ગાઈ શકે આ ગઝલ..ગુજરાતના ઉત્તરસંડા ગામમાં જન્મેલો બ્રાહ્મણનો દિકરો આટલી ઊંચાઈ પર પહુંચે ઈ નવાઈ લાગે છે... ભાષા પણ ન બદલાવી એણે... ગુજરાતી ભાષામાં પદ્મશ્રી એવોર્ડ મેળવવો ઈ ગજબ કહેવાય....

  • @daksheshbhatt8812
    @daksheshbhatt8812 Рік тому

    🙏🙏🙏

  • @Mansukh.Bhimji.Bharwad.
    @Mansukh.Bhimji.Bharwad. 8 місяців тому +1

    Jay.Narayan. Mansukhbhai.b.bharvad.Dwara.MoraridasHariyaniBapu.Ne.
    ⛳.🍅.📻.🇦🇷.