AJMALGADH " સાક્ષી એક અનોખા ઇતિહાસનો "
Вставка
- Опубліковано 8 лют 2022
- અજમલગઢ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના દક્ષિણ ભાગમાં આવેલા ઘોડમાળ ગામ નજીક આવેલ એક ડુંગર છે. અહીં બે મંદિરો તથા પારસી સ્થાનક પણ આવેલ છે. ચોતરફના વિસ્તારના આ સૌથી વધુ ઊંચાઈ પર આવેલ આ સ્થળ ગાઢ જંગલ વડે પણ ઘેરાયેલું હોવાને કારણે રમણીય છે. આ જગ્યાએ પારસીઓ એ 14વર્ષ ગાળ્યાં હતા 1405 થી લઈને 1418 સુધી અહીં વસવાટ કર્યો હતો
#ajmalgadh #vansdastate #mountain #keliyadame #waterstorage #parsi #rammandir
/ @vikrambhoya
Aa Video Tamane Kevu Lagyu....
Saru chhe
Tame WhatsApp ma chho
તમારો મો નંબર આપો
Tmaro no. Mdi ske ?
ખુબ સરસ માહિતી આપવા માટે ખુબ ધન્યવાદ
ભાઈશ્રી,
ઘણી જ સુંદર માહિતી આપવા બદલ તમારો આભાર 🙏🏻🌹
સારી ઐતિહાસિક માહિતી આપી,જયશ્રીરામ જયહનુમાન જયદિતિયાબાપા વિરવલવાળા જય વિશાળ ઉદાર ભારતીય સનાતન હિંદુ સંસ્કૃતિ.
aajmal gad ae to maru fevrit sthar
Very nice chhe Videos:- tamara
Very nice presentation
Khub Saras Mahiti Chhe Ajamalgadh Vishe
Thak you
Superb 🥳
Nice
Mast 🍀🎶
👍👍
Nice 👍👍
Information bhare che
🎬🎬🎬🎬
👌👌👌👌
Nava Videos banavata raho ame Johi shakahe tamara
🇹🇯
Nice work 👏 👌 👍
Thank You
Good Pankaj Bhai keep making such new videos and keep giving information about old famous places.thanks again 🙏🙏
Bouu bhare shoot
Nice