|| સવા મણની ગોળીને સીસમનો રવૈયો || આજે બે કિર્તન નીચે લખેલુ છે લાઈક કરશો 👍🙏 રસીલાબેન સવાણી

Поділитися
Вставка
  • Опубліковано 19 жов 2024
  • umrala satsang mandal
    rasilaben savani
    ...... કિર્તન......
    સવા મણની ગોળીને સીસમનો રવૈયો
    નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યું
    દેવકીજીનો જાયોને જશોદાનો લાલો
    નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યું
    જળ જમનાની જારી મને કાનાએ નવરાવી
    ઓમ નમઃ ભગવતે વાસુદેવાય
    વ્રજની ગોપી આવીને માખણ મિસરી લાવી
    ઓમ નમઃ ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોળીને સીસમનો રવૈયો
    નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યું
    વ્રજની ગાયુ ચારીને માસી પૂતના મારી
    ઓમ નમો ભગવતે વાસુદેવાય
    મહિના મટકા ફોડયાને ગોવર્ધન તોળ્યો
    ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોળીને સીસમનો રવૈયો
    નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યું
    રાધા રાધા રાણીને ભરે પ્રભુના પાણી
    ઓમ નમો ભગવતે વાસુદેવાય
    મામા કંસને માર્યોને માત પિતા છોડાવ્યા
    ઓમ નમો ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોળીને સીસમનો રવૈયો
    નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યું
    કુંજ ગલીમાં આવ્યા વાલે રાસ રમાડયા
    ઓમ નમો ભગવતે વાસુદેવાય
    કૃષ્ણ પાછા જાતા દ્વારકાના બન્યા રાજા
    ઓમ નમો ભગવતે વાસુદેવાય
    દ્વારકામાં દીવાને રુક્ષ્મણીના વિવાહ
    ઓમ નમઃ ભગવતે વાસુદેવાય
    વાલે ગીતા વાંચીને પાંડવપુત્ર જીત્યા
    ઓમ નમઃ ભગવતે વાસુદેવાય
    સવા મણની ગોળીને સીસમનો રવૈયો
    નંદને આંગણિયે વાલે વલોણું વલોવ્યું
    #bhaktigeet #kirtan #maldhari #satsang #rasilaben_savani #satsang #gujrati_bhajan #guratisatsang #whatsappstatus #whatsapp_status #entertainment #education #radhekrishna #trending #tiktok #travel #youtubeshorts #india #instagram #prachin_bhajan #photography #art #shyam #shorts #shortsvideo ##dhun #dvarikadhish_status #dance #drawing #food #gujaratistatus #harekrishna #krishnabhajan #krishna #like #lyrics #vrindavan #video #bhakti_song #balgopal #beautiful #nature #garaba #madhav #motivation #kanudanakirtan #રસીલાબેન_સવાણી #ramdevpir#રામાધણી #ramapirnohelo
    નકળંગ નેજાધરી . રામાપીરના ગીત . બારબીજનાધણી . રામાપીરના ભજન . રામદેવપીરનો હેલો . રામદેવપીરના કીર્તન . ગોકુળ.મથુરા.યમુના. કનૈયા કિર્તન.
    કાનુડાના ભજન. બાળ કનૈયો.નટખટ કાનુડો .
    નંદજી .જશોદા.ગોપી.રાધા.રાસલીલા . થાળ .
    ક્રિષ્નકથા.યશોદા મૈયા.મોરલીધર.મુકુટ મોહન.ધુન . મોરપિચ્છધારી.કનૈયા ગીત. પીતાંબરધારી. ગુજરાતી ભજન.
    ગુજરાતી કીરતન. મુરલીધર.દેશી ભજન . અયોઘ્યા . મથુર . ગોકુળ . કનૈયા કિર્તન . મહાદેવ ભજન . આવો સત્સંગમાં . કાનુડાના ભજન . દ્વારિકા . વનરાવન . કીરતન ,
    રમકડાં ખરીદવા માટેની લીંક
    👇👇👇👇 amzn.to/44BuLjg
    ઈલેક્ટ્રોનિક વસ્તુઓની ખરીદી માટેની લીંક
    👇👇👇👇 amzn.to/45Qur1z
    બગીચાની વસ્તુઓ ખરીદવા માટે લીંક
    👇👇👇👇 amzn.to/45CJwDu
    નાના બાળકો માટે ગેમ ખરીદવા માટેની લીંક
    👇👇👇👇 amzn.to/3sBLQMG
    કરિયાણું ખરીદવા માટેની લીંક
    👇👇👇👇 amzn.to/3Z0Yuki
    કસરત માટેના સાધનનો ખરીદવા માટેની લીંક
    👇👇👇👇 amzn.to/45Bln0g

КОМЕНТАРІ • 56

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 6 місяців тому +2

    જય ભોળાનાથ રશીલાબેન સવાણી ખુબખુબ ધન્યવાદ આજેતો પ્રભાત ફેરીકરી ચાલતા કીર્તન ગાય આનંદ થાય છે

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому +1

      જય ભોળાનાથ આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏🙏🙏🙏🙏

  • @g.j.goswami7985
    @g.j.goswami7985 4 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  4 місяці тому

      Thanks 🙏 જય શ્રીકૃષ્ણ જય સીયારામ હર હર મહાદેવ

  • @MMehta-di4be
    @MMehta-di4be Рік тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @MMehta-di4be
    @MMehta-di4be Рік тому +1

    ઓમ નમઃ ભગવતે વાસુદેવાય

  • @Maddiart3k
    @Maddiart3k Рік тому +1

    Thank you for sharing my dear friend 💢

  • @deshiboy11
    @deshiboy11 Рік тому +1

    જય શ્રીકૃષ્ણ જય દ્વારકાધીસ ખુબજ સરસ

  • @newbhajankirtanvedsmit
    @newbhajankirtanvedsmit Рік тому +1

    ખુબ ખુબ સરસ કિર્તન 🎉👍👌👌👌

  • @mohangamivlog8327
    @mohangamivlog8327 Рік тому +2

    103 lk 👍❤
    જય શ્રી કૃષ્ણ 🙏
    ખુબ સરસ કીર્તન 🙏
    ❤❤❤❤❤❤❤

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ 🙏
      જય શ્રી કૃષ્ણા 🙏

  • @sitavishwakarma4299
    @sitavishwakarma4299 Рік тому +1

    Jay shree krishna radhe radhe 🙏 bahut hi khubsurat bhajan kirtan fantastic presentation ❤️👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      आपका बहुत-बहुत शुक्रिया 🙏 जय श्री कृष्णा 🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika Рік тому +1

    વાહ ખૂબ મસ્ત ભજન છે👌👌👌🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому +1

      આભાર સહ ધન્યવાદ ભાવિકાબેન 🙏
      બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ 🙏

  • @rekhapatel997
    @rekhapatel997 Рік тому +1

    Har har mhadev har 🙏🙏🙏👌👌🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખુબ ખુબ આભાર 🙏 હર હર મહાદેવ 🙏

  • @anjanaaniyaliya6472
    @anjanaaniyaliya6472 Рік тому +2

    ખુબ જ સુંદર કીર્તન 👌🙏 સૌને જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખૂબ ખૂબ આભાર દીદી 🙏
      સર્વે સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏

  • @hiraodedara813
    @hiraodedara813 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ ૐ નમો ભગવતે વાસુદેવાય

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      આભાર સહ ધન્યવાદ દીદી 🙏 જય શ્રીકૃષ્ણ 🙏

  • @ParthSandhya208
    @ParthSandhya208 Рік тому +1

    જય માતાજી જય દ્વારકાધીશ 🙏🏻🙏🏻

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      Thanks 🙏
      જય શ્રી કૃષ્ણ 🙏
      જય માતાજી 🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal Рік тому +1

    ખૂબ જ સરસ ભજન🙏🙏🙏 ભલા બહેનો ને જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ દીદી 🙏
      સર્વે સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ 🙏

  • @sachinhome623
    @sachinhome623 Рік тому

    હલો ઉમરાળા ભજન મંડળ અને જય શ્રી કૃષ્ણ રાધે રાધે ખૂબ સરસ કરો આમાં જડીબેન એ મારા બેન છે જડીબેન બટુકભાઈ 🌹🌹👌👌👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખુબ ખુબ આભાર ભાઈ 🙏
      સત્સંગ માં આપના બેનને નિહાળી આપને આનંદ થયો હશે આપની લાગણી માટે આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર 🙏 બધા સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ🙏

  • @dhruvitkotadiya8202
    @dhruvitkotadiya8202 Рік тому +1

    Sarasgitse🎉❤🎉

  • @VrundaSatsangmandal
    @VrundaSatsangmandal Рік тому +1

    ખૂબ ખૂબ સરસ કિતૅન-🎉🎉🎉🎉
    સવૅ બહેનો ને જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      આભાર સહ ધન્યવાદ દીદી 🙏
      સર્વે સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ 🙏

  • @rupaljoshirupaljoshi232
    @rupaljoshirupaljoshi232 Рік тому +1

    રાધે રાધે 👌👌🌹🌺🌹

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખુબ ખુબ આભાર રૂપલબેન 🙏 જય શ્રીકૃષ્ણ 🙏

  • @kpsolankivlogs07
    @kpsolankivlogs07 Рік тому +1

    जय श्री कृष्ण🙏

  • @reenabagtharia8613
    @reenabagtharia8613 Рік тому +1

    Wah khub Sara's 🙏🙏

  • @Bhavbhkti
    @Bhavbhkti Рік тому +1

    ખૂબ ખૂબ સરસ ભજન કીર્તન ❤👌👌❤ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ દીદી 🙏
      જય શ્રી કૃષ્ણ રાધે રાધે 🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 Рік тому +1

    તમારા કીતૅન બધા ખુબ સરસ હોય છે 👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹જય શ્રી કૃષ્ણ 🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર કે આપને અમારા કીર્તન ગમે છે
      આપના આશીર્વાદ મળતા રહે 🙏
      સર્વે સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ 🙏

  • @bhajansbyguptani8114
    @bhajansbyguptani8114 Рік тому +1

    Sabhi bhano ko RAM RAM

  • @manjulamalaviya
    @manjulamalaviya 6 місяців тому +1

    ભજન ગાતા હોય ત્યારે વાતુનાકરો

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  6 місяців тому

      તમારી વાત સાચી છે દીદી પણ આ કળિયુગમાં કોઈને કાંઈ ન કહેવાય જાતે સમજે તો સારું જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏

  • @kcsolanki-og3cr
    @kcsolanki-og3cr Рік тому +1

    જય શ્રી કૃષ્ણ

  • @Meenabenteraiya
    @Meenabenteraiya Рік тому +1

    ખૂબ સરસ જય શ્રી કૃષ્ણ 🙏🏻🌹👍

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      ખુબ ખુબ આભાર ધન્યવાદ દીદી 🙏 જય શ્રીકૃષ્ણ 🙏

  • @latagohel7183
    @latagohel7183 Рік тому +1

    ખૂબ ખૂબ જ સરસ કીર્તન. જય શ્રી કૃષ્ણ. રાધેરાધે. 🙏🙏🙏🙏🙏

    • @umralasatsangmandal
      @umralasatsangmandal  Рік тому

      આભાર સહ ધન્યવાદ દીદી 🙏
      સર્વે સત્સંગી બહેનોના આપને જય શ્રીકૃષ્ણ રાધે રાધે 🙏