TET (2) માં પ્રથમ પ્રયાસે જ સમગ્ર ગુજરાતમાં Rank 1 | WebSankul

Поділитися
Вставка
  • Опубліковано 7 лют 2025
  • સફળતા એમનેમ જ નથી મળી જતી સફળતાએ વ્યક્તિની મહેનત અને સંઘર્ષનું પરિણામ સ્વરૂપ મળતું અમુલ્ય રત્ન છે. વિદ્યાર્થિની સફળતા પાછળ તેમની મહેનત, વર્ષોની કરેલી તપસ્યા અને સંઘર્ષનો નિચોડ જ્યારે પરીક્ષામાં પોતાની કલમથી ઠાલવે છે ત્યારે આવી જ્વલંત સફળતા પ્રાપ્ત થાય છે. તો આજે આપણે WebSankulના એક એવા વિદ્યાર્થીને મળીએ જેમણે પોતાના પ્રથમ પ્રયાસે જ તાજેતરમાં જાહેર થયેલ TET-2 ની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવેલ છે. જેમણે પોતાનું અને વેબસંકુલ પરિવાર નું ગૌરવ વધાર્યું છે. WebSankul તેમની આ ઉત્કૃષ્ઠ સિધ્ધી મેળવવા બદલ હાર્દિક શુભેચ્છાઓ પાઠવે છે અને તેમની જેમ જ બીજા ઘણા વિદ્યાર્થીઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે તેમને માર્ગદર્શન મળી રહે તે માટે આપણે તેમની સાથે થોડીક વાતો કરીશું...!!!
    WebSankul Team
    📲 We are Social.
    Follow us on your favorite social media sites :-
    1) WebSankul Application : Bit.ly/WebSanku...
    2) Current Affairs Plus Application : bit.ly/current...
    3) Telegram : telegram.dog/G...
    4) Instagram : bit.ly/websank...
    5) Facebook : bit.ly/Websanku...
    6) Website : websankul.org/
    7) Twitter : / websankuloffice
    👉 SSC, Banking By WebSankul UA-cam Channel Link : / sscbankingbywebsankul
    #tet2 #firstrank #websankul
    📲 Application HelpLine Numbers :
    1) 7777991357
    2) 6358289897
    3) 7777991352
    4) 9054521779
    5) 7777991367
    6) 6356239165
    7) 9054522775

КОМЕНТАРІ • 87