હું આજે નાની વિરાણી ગામમાં સાતમ નો તહેવાર કરવા ગઈ છુ.nani virani gamma satam no tahevar karva gai.

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 79

  • @spatel-zz3wz
    @spatel-zz3wz 2 місяці тому +3

    દીનાબેન ખૂબ ખૂબ ધન્યવાદ નાની વિરાણી ની સાતમ આઠમ નો વિડીયો બતાવવા માટે આવા નવાં નવાં વિડિયો મોકલતા રહેજો આ વિડીયો જોઈને બહુ આનંદ થયો👍👌

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому

      ચોક્કસ ચોક્કસ તમારા ગામમાંથી ખૂબ સહકાર મળી રહ્યો છે એટલે હંમેશા હું કોશિશ કરીશ કાંઈ પણ કાર્યક્રમ હોય તો તેના વિડીયો બનાવવાની

  • @Parth_Ramani
    @Parth_Ramani 2 місяці тому +7

    દીના બેન તમને પણ ખૂબ ખૂબ આભાર કે તમે અમારા ગામ માં આવી ને જૂની પરંપરા ને દુનિયા ના ખૂણે ને ખૂણે ખીલવી દીધી ..😊

  • @LadhabhaiTadhani-pw7rb
    @LadhabhaiTadhani-pw7rb 2 місяці тому +3

    જય શ્રી રાધે કૃષ્ણા
    જન્માષ્ટમી ની હાદિઁક શુભકામના

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому +1

      જય શ્રી રાધે ક્રિષ્ના ધન્યવાદ સાથે આભાર

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 місяці тому +3

    રાધે રાધે રાધે કૃષ્ણ..
    ગોપાલ ગોપાલ ગોપાલ કૃષ્ણ..
    ❤ લાલાના જન્મની ખુબ ખુબ વધાઈ...ધન્યવાદ આવજો કૃષ્ણં વંદે જગદ્ગુરુમ બેન.

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому

      જય લક્ષ્મીનારાયણ જય ઉમિયા માં આપને પણ કૃષ્ણ જન્મની ખુબ ખુબ બધાઈ હો પણ મોડે મોડે આપી રહી છું જવાબ તો ક્ષમા કરશો ઘણા સમય પછી ધરમશીભાઈ મળ્યા છો કમેન્ટમાં તો કાયમ મળતા રહો એ જ આશા સાથે કૃષ્ણમ વંદે જગતગુરુ ધન્યવાદ સાથે આભાર

  • @yashvipatel1603
    @yashvipatel1603 2 місяці тому +2

    અમારા ગામમાં આવી, આપણી પાટીદાર સમાજની પરંપરાને બિરદાવવા બદલ ખૂબ ખૂબ આભાર દીના આંટી, વિડિયો બહુ સરસ છે ❤❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર 🙏🙏
      તમારા વીડિયોની લીંક મોકલજો

  • @vinodsolanki5920
    @vinodsolanki5920 2 місяці тому +2

    આ હિન્દુ સંસ્કૃતિ ને મારા સો સો સલામ છે

  • @neetapatel4625
    @neetapatel4625 2 місяці тому +2

    આજનો વિડીયો બહુ ગમ્યો.
    ખરેખર જો સાચા અર્થ મા જોઈએ તો આવી ચોક્કસ સાતમ આઠમ હવે ક્યાંય નથી જોવા મળતી..ઞામ નાનુ છે પણ સંખ્યા ગણી હોવાથી હર તહેવાર મા નજારો ભવ્ય જ હોય છે..ગામ ના દર્શન કરાવા બદલ ખુબ ખુબ ધન્યવાદ દીનાબેન 🙏🏼🙏🏼🙏🏼માઁઉમિયા ના આર્શીવાદ તમને મળતા રહે એવી શુભાષિશ ⚘️⚘️⚘️

    • @Parth_Ramani
      @Parth_Ramani 2 місяці тому +1

      youtube.com/@parth_ramani?si=t_EcVBsTRmQWL2Gg

    • @Parth_Ramani
      @Parth_Ramani 2 місяці тому +1

      વિરાણી નાની ( મારા ) ગામ ના વીડિયો જોવા માટે તુરંત પધારો મારા ચેનલ માં ...🤗

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર વિગતવાર કમેન્ટ કરી અને અમને આનંદ આપો છો તે બદલ ફરીથી ધન્યવાદ 🙏🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому +1

      આભાર 🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому +1

      ચોક્કસ ચોક્કસ એકબીજાને મદદ કરતા રહેશું

  • @GeetabenPatel-hy2ub
    @GeetabenPatel-hy2ub Місяць тому

    હુ નાની વીરાણી ની ભાણેજ છુ મેવીસ વર્ષ અગાઉ સાતમ જોઈ તી મારા મમ્મી મહેસાણા જીલ્લા બીજા સમાજ છી એ

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Місяць тому

      ખૂબ ખૂબ ધન્યવાદ હા બેન જે તે સમયે અહીંથી ઘણી દીકરીઓ મહેસાણા બાજુ સાસરે જતી તેમાં તમારા મમ્મી ત્યાં ગયા હશે પણ મોસાળનો પ્રસંગ તહેવાર જોયો હોય તો યાદ તો રહે ને

  • @Bhailal-soni
    @Bhailal-soni 2 місяці тому +2

    अरे वाह तमारो वीडियो बहुज सरस मस्त
    लाग्यो से जी दीना जी तमने श्री कृष्णा जन्म दिवस पर तमने हार्दिक शुभकामनाएं जी 🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર ભાઈલાલભાઈ આપને પણ જન્માષ્ટમીની ખુબ ખુબ શુભેચ્છાઓ 🙏🙏

  • @khimjivarsani8246
    @khimjivarsani8246 2 місяці тому

    Khub saras ho 👍 Jay shree swaminarayan 🙏

  • @alfapatel5215
    @alfapatel5215 2 місяці тому

    જય લક્ષ્મીનારાયણ
    આજનો વીડીયો જોરદાર
    દીના બેન નાની વીરાણી નો કેમ વીડીયો ઉતારો છો
    લુડવા તમે નથી રમવા જતાં સાતમ જણાવશો
    હું અલ્પા પટેલ 🙏🌹🌷❤️

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому

      જય લક્ષ્મીનારાયણ આભાર અલ્પાબેન કમેન્ટમાં આપેલા પ્રશ્નોનો જવાબ મેં તમને વીડિયોમાં આપી દીધો અને મોનું ત્યાં જ રમવા ગઈ હતી હું નહોતી ગઈ વિરાણી ગઈ હતી એટલે

  • @chetansolanki4499
    @chetansolanki4499 2 місяці тому

    Very nice rasgarba

  • @SanjaybhaiRathod-iz3lx
    @SanjaybhaiRathod-iz3lx 2 місяці тому +1

    જૈમાતાજી🙏🙏🌹🌹

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 місяці тому +1

    Jay hatkesh

  • @bhartiraval4837
    @bhartiraval4837 2 місяці тому

    Very nice

  • @sumitahir3429
    @sumitahir3429 2 місяці тому

    Jay maataji

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 місяці тому

    Sars video

  • @tejalgohel9978
    @tejalgohel9978 Місяць тому

    Ben aaj shachi mja che

  • @Naturelife5550
    @Naturelife5550 2 місяці тому +1

    Amara samj ma hoy che aa badhu even ana thi bhu vadhare public hoy

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому

      વાહ ખુબ સરસ કહેવાય તમે કયા ગામ થી અને કયા વિસ્તારથી છો જણાવશો મને આનંદ થશે

  • @MitalJoshi-o8d
    @MitalJoshi-o8d Місяць тому

    Jay mataji

  • @hetalrangani1578
    @hetalrangani1578 2 місяці тому +2

    Masi bijana gam ma satm karva na jvay tahevar ma potana j gam ma Sara lagiye

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર હેતલબેન સાચી વાત છે તમારી પોતાના ગામ જેવી મજા બીજે ક્યાંય ન હોય પણ અમે તો કામ લઈને બેઠા છીએ એટલે અમે જ્યાં જઈએ ત્યાં મજા જ લેતા હોઈએ અને માનસિક રીતે અમે સારા લાગીએ છીએ એવું જ વિચારીએ તમારી વાત સાથે હું સહમત છું પણ સમય અને સંજોગો સાથે ચાલીએ છીએ તમારા સજેશન બદલ ખુબ ખુબ આભાર તમારો કયુ ગામ છે મને ચોક્કસથી જણાવજો. તમારા જેવી સારી કમેન્ટ હોય તો મને ઘણો આનંદ થાય છે ફરીથી ધન્યવાદ 🙏🙏

  • @RanjanA.Shiyal
    @RanjanA.Shiyal Місяць тому

    ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉

  • @KalpnabenRamani
    @KalpnabenRamani 2 місяці тому +1

    Ha maru gam ❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому +1

      પોતાનું ગામ જોઈને મોજ આવી જાય બરાબર ને

    • @KalpnabenRamani
      @KalpnabenRamani 2 місяці тому +1

      @@naturallifewithdina8296 ha barabr , aemay tamara video joi ne to bahu j Aanand thay 🥰

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Місяць тому +1

      આભાર 🙏🙏

  • @pragneshacharya5970
    @pragneshacharya5970 2 місяці тому

    Super

  • @3KidsCricket556
    @3KidsCricket556 2 місяці тому

    Amara gam ma aavi satnam aatham navideo banavi moklyo te badal khub khub aabhar dina ben Jay umiya ma aava Amara gam na video mokal ta rahe jo 🎉🎉🎉❤❤

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ અમને પ્રોત્સાહિત કરવા માટે આપ ત્યાં રહો છો અને આપનું શુભ નામ જણાવશો

  • @gordhanbhaidobariya9944
    @gordhanbhaidobariya9944 Місяць тому

    આ ગીત નો વિડીયો બનાવો સ્પેશિયલ

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Місяць тому

      ઓકે ખુબ સરસ તો તમે કઈ રીતે કહો છો કે રમતા હોય અને ગીતનો બનાવવાનો કે માત્ર ખાઈને ગીતો સંભળાવી એવું કહો છો

  • @shilpasavaliya9047
    @shilpasavaliya9047 2 місяці тому

    Varsad bhu j c. N

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому

      હા, અત્યારે કચ્છમાં સારો વરસાદ છે

  • @hvkmemories5345
    @hvkmemories5345 2 місяці тому

    Masi khub maja aavi joi ne....e baju ni parmpara amne janva mali...amare kathiyavad ma aavu na hoi

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому

      ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર કચ્છમાં પણ એવું છે ટચ કરવા પાટીદાર સમાજના જ આવા રિવાજો છે

  • @krishdholu4
    @krishdholu4 Місяць тому

    પદમપુર ગામ માં આવજો જોવા સાતમ આઠમ આવતા વખતે , અને અમારા ચેનલ માં પણ વિડિયો છે જોઈને જણાવજો.👌🏻

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Місяць тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ તમે બોલાવશો તો ચોક્કસ આવશું પદમપુર અને તમારા ચેનલ નું નામ પણ જણાવશો

    • @krishdholu4
      @krishdholu4 Місяць тому

      @@naturallifewithdina8296 આજ krishdholu4 જ છે.

    • @krishdholu4
      @krishdholu4 Місяць тому

      અને જરૂર થી પધારજો અમારા ગામ માં .

  • @gayatridholakia2865
    @gayatridholakia2865 2 місяці тому

    Happy janmashtami

  • @rasilatank7234
    @rasilatank7234 2 місяці тому

    Sras vlog masi Jay swaminarayan tme bolo ae bou sambacvu ghme che masi tmari tbiyat sachvjo

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому +1

      જય શ્રી સ્વામિનારાયણ ધન્યવાદ સાથે આભાર રસીલાબેન 🙏🙏

    • @rasilatank7234
      @rasilatank7234 2 місяці тому

      Masi dilthi yad kru ho tamne 🙏

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  2 місяці тому

      આભાર 🙏

  • @sureshbhagat7058
    @sureshbhagat7058 Місяць тому

    Deene ben jhub khud Abinandan saras chhey Huan pan virani gamnoj chhuoo hall man London ma chhiye Abhar,😂

    • @naturallifewithdina8296
      @naturallifewithdina8296  Місяць тому

      ખૂબ ખૂબ ધન્યવાદ સાથે આભાર મને આનંદ થયો કે તમે વીડિયો જોઈ અને કમેન્ટ કરી, જેથી મને પણ જાણવા મળ્યું કે દુનિયાના ખૂણે ખૂણે છે મારા ભાઈઓ વીડીયો જોઈ રહ્યા છે આશા રાખીશ કે તમે બધા વિડીયો જોશો અને કમેન્ટ કરીને જણાવશો કેવા લાગે છે