Pareshrathva uploaded |કોણ જવાબદાર ? | છોટાઉદેપુર-કવાંટ ને પાણી કેમ ન મળ્યું ?| My11circal champion

Поділитися
Вставка
  • Опубліковано 21 чер 2024

КОМЕНТАРІ • 64

  • @devurathwaofficial
    @devurathwaofficial Місяць тому +9

    પરેશ ભાઈ આ લોકો ને થોડી થોડી મદદ કરજો 🙏

  • @user-gx6hh1xz6j
    @user-gx6hh1xz6j Місяць тому +3

    પરેશ રાઠવા એમને થોડી થોડી મદદ કરતા રહેજો કે ગરિંબ ને ગરીબ કામ લાકસે....._____આવી રીતે ગરીબ સપોર્ટ કરતા રેજો ___કારણ કે તમારા જેવો.માણસ એવા. રાહત. આપશે...🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rathvavalu9107
    @rathvavalu9107 Місяць тому +2

    Good work પરેશભાઈ આમ જોવા જઈએ તો આજદિન સુધી કોઈ હાફેશ્વર ના લોકોની સાચી હકીકત જાણવાનો પ્રયત્નો કરીયો નહિ ખરેખર આલોકોની વેદના જાણી ને સરકારસુધી પહોંચાડવી જોયે અને જે લોકો ની જમીન ડૂબમાં ગઈ છે એલોકોને ખરેખર જમીન મેળવી જોયે 🙏🏻જોહાર 🏹પરેશભાઈ 👍🏻

    • @Paresh_rathva228
      @Paresh_rathva228  Місяць тому

      હ….મળવી તો જોયએ પણ કોણ અપાવસે , આજના નેતાઓ,ઓફિસરો હાફેશ્વર ફક્ત મરઘા ખાવા પાર્ટી કરવા જાય છે

    • @jashvantrathwa6613
      @jashvantrathwa6613 Місяць тому +1

      Paresh bhai neta pan aapda samaj na se pan emne kasi padi nathi

  • @s.l.rathwaofficial5511
    @s.l.rathwaofficial5511 Місяць тому +9

    બંને પાર્ટી નાં નેતાઓ જવાબદાર છે.

  • @rathwa6013
    @rathwa6013 Місяць тому +1

    ભાજપ ના નેતા જરૂર કરશે વિકાસ

  • @devurathwaofficial
    @devurathwaofficial Місяць тому +3

    ખજૂર ભાઈ ને વિડીઓ સેર કરો

  • @mahendragedriyabhil5586
    @mahendragedriyabhil5586 Місяць тому +1

    Paresh Rathva...👌👍👍

  • @rathwasureshkumar232
    @rathwasureshkumar232 Місяць тому

    Vah bhai khub saras vat kari 👍👍

  • @ajaybaria8786
    @ajaybaria8786 Місяць тому

    Nice place

  • @rathvakaransinh5724
    @rathvakaransinh5724 Місяць тому +3

    Great work bro

  • @holysprit555
    @holysprit555 Місяць тому +1

    આપના આદિવાસી નેતાઓ ખાલી નામ ના નેતાઓ છે ખાલી ચૂંટણી હોય ત્યારે દેખાય પછી તો ખબર નય ક્યાં છુપાઈ જતા છે ખાલી આદિવાસી સમાજ માં કોઈ ખનિજ પદાર્થો કે અન્ય જેમ પાણી નો ખાલી વેચી ને ખાય જાય છે આપણા આદિવાસી સમાજ નું આ આદિવાસી નેતાઓ કય નય વિચારે ખાલી પોતાના પરિવાર નું જ અને પોતે જલસા કરે બાકી તો આપને કઢિયાવાડ વારો આવે જેને આ વાત સાચી લાગે લાઈક કરો 🙏🏻

  • @ganapateditdantol1990
    @ganapateditdantol1990 Місяць тому

    પરેશભાઈ ગુડ વિડિયોઝ મહારાષ્ટ્ર

  • @sumitbaria7148
    @sumitbaria7148 Місяць тому +1

    1 Ramshin Rathva
    2 Naran Rathva
    3Gitaben Rathva
    4Sukram Rahva
    5Mohanshi Rathva
    😮

  • @AJAYRATHVA-ll4vq
    @AJAYRATHVA-ll4vq Місяць тому +1

    Nice👍👍

  • @ramanbhairathva4610
    @ramanbhairathva4610 Місяць тому

    Good work

  • @Bhilvirsingbhai
    @Bhilvirsingbhai Місяць тому +1

    Virsing Bhil jarvi

  • @ajaybaria8786
    @ajaybaria8786 Місяць тому

    જીવન સારું છે પણ સુવિધા નો અભાવ છે.

  • @jayeshrathwa9354
    @jayeshrathwa9354 Місяць тому +1

    Nice paresh bhai

  • @aadivasiculture2884
    @aadivasiculture2884 Місяць тому

    ❤❤

  • @amburathva47
    @amburathva47 Місяць тому

    અંબુભાઈ 👌👌ઉમઠી 👍👍👍

  • @sureshnayaka7259
    @sureshnayaka7259 Місяць тому

    Ha paresh bhai dream11 madda karcho

  • @user-vf1ex7xb3v
    @user-vf1ex7xb3v Місяць тому

    Paresthi tame j jano so paresh bhai

  • @fasionispassionhindi
    @fasionispassionhindi Місяць тому

    appne bodeli saru, aakhi canal j nagar ma thi pasar thay che + be nadiyo orsang ane meriya

  • @MinubhaiBhil
    @MinubhaiBhil Місяць тому +1

    નેતા ઉલ્લુ બનાવી ગયા છે

  • @rathvakaransinh5724
    @rathvakaransinh5724 Місяць тому

    Face the reality

  • @vijayrathwa4232
    @vijayrathwa4232 Місяць тому +1

    Paresh dada aa apda adivasi bhaio ni je samasya che aeni pasad netao javabdar che k praja,,,,,,k pasi praja ne visvas aapine ullu banaavi gya badha netao kon javabdari ??

    • @Paresh_rathva228
      @Paresh_rathva228  Місяць тому +1

      જવાબદાર તો જેતે વખત ના નેતાઓ જ કેવાય ને , આપણી પ્રજા એવું વિચારે કે આ નેતા આપણું , કઈક સારું કરસે ,અને એજ પોતાના ખીસ્સા ભરવા સિવાય કઈ કામ કરતો નથી , જે લોકો ના મેન મુદ્દા છે પાણી.રોજગાર એ કામ તો કરવું જોઈએ ને આપણે ત્યાં રોજગાર માટે ફક્ત GMDC છે એમાં પણ બારના લોકો ને ભરે છે આજ દિન સુધી કોઇ GMDC માં આટો મારવા ગયું છે ખરું ? કે કેટલાં લોકો આપણા લેવાયા કેટલા બાર ના છે
      અટલે જવાબદાર નેતાઓ છે અને પ્રજા જોડે એમને છૂટવા સિવાય કોઇ ઓપસન પણ નથી , બધા ચૂંટણી માં નોટા પર વોટ આપવું જોયએ જેથી આખા રાજ્ય માં કે દેસભર ની નજર આ વિસ્તાર પર પડે

  • @RathvaSanjayRthavaSanjayKumar
    @RathvaSanjayRthavaSanjayKumar Місяць тому

    Ramasig javabdar che

  • @rathvasursingbhai7115
    @rathvasursingbhai7115 Місяць тому

    Nice video 👍👍👍

  • @BhaveshRathava-ro2tb
    @BhaveshRathava-ro2tb Місяць тому

    aamara.gareb.nu.koy.nathi.paresh.bhai.ek.tamej.so.tamara jeva.m.l.a.hova.jarure.se

  • @ratilaldubhil4038
    @ratilaldubhil4038 Місяць тому

    પરેશભાઈ આ ગામને બરાડા નહીં પણ ભરોડ તરીકે ઓળખાય છે

  • @rathvarakesh5916
    @rathvarakesh5916 Місяць тому

    Aa loko pochhi sake to netao pan pochi sake bhai

  • @mahendragedriyabhil5586
    @mahendragedriyabhil5586 Місяць тому +1

    B J P ❌❌❌

  • @arjunrathwa4839
    @arjunrathwa4839 Місяць тому

    કોઈ પણ પાર્ટી ને કેટલા વર્ષ સત્તા જોઈએ તો આવા લોકોને પ્રાથમિક સુવિધા મળી શકે????

  • @BhaveshRathava-ro2tb
    @BhaveshRathava-ro2tb Місяць тому

    Kavant.taluka.ma.gareb.ne paresthi.tame.j.jano.so.paresh.bhai.karod.pati.hova.sta.abiman.nathi.sara.vichar.se.tamara

  • @SurajbhaiJamsingbhai
    @SurajbhaiJamsingbhai Місяць тому

    તમે પણ ભાજપના મહામંત્રી છે તો તમે પણ ક‌ઈ‌ક કરો ને

  • @rathvavakilabhai3070
    @rathvavakilabhai3070 Місяць тому

    વકીલઉમઠ

  • @varsanrathva6285
    @varsanrathva6285 Місяць тому

    તમે એને ઓખો છો

  • @patelrajesh5116
    @patelrajesh5116 Місяць тому

    Bjp sarkar javabdar chhe

  • @RathvaNarvat-kv8xm
    @RathvaNarvat-kv8xm Місяць тому

    Bjp jvabdar

  • @raftaricon
    @raftaricon Місяць тому

    Bjp

  • @rajeshrathva8234
    @rajeshrathva8234 Місяць тому +1

    મારું ગામ છે પરેશભાઈ

  • @rajeshrathva8234
    @rajeshrathva8234 Місяць тому +1

    આપણી પરંપરા જાળવી રાખવી જરૂરી છે જે કરતાં હોયએ કરો પણ માપમાં કરો

    • @Paresh_rathva228
      @Paresh_rathva228  Місяць тому +1

      જે પરંપરા વધારા ની ઘુસી છે એ બંદ કરવાની વાત છે ભાઈ

    • @sanjaybhil5763
      @sanjaybhil5763 Місяць тому

      ​@@Paresh_rathva228👍