Shri Parshottam Rupala and Shri Devraj Gadhvi: Episode 16 part 2 MOJE DARIYA.
Вставка
- Опубліковано 15 гру 2024
- ધોમધખતી કચ્છની રેતાળ ધરતી પણ જ્યાં વસે સંસ્કારોની, સંસ્કૃતિની ઠંડક!
શ્રી દેવરાજ ગઢવી સાથે
મોજે દરિયા, એપિસોડ 16, ભાગ 2
Shri Parshottam Rupala and Shri Devraj Gadhvi: Episode 16 part 2 MOJE DARIYA.
જ્યારે કોઈ પ્રદેશ વિશે જાણવું હોય ત્યારે તેનો પહેરવેશ, તેની ખોરાકી, તેની પ્રજા, તેના વ્યવસાય વગેરે વિશે જાણવું પડે. તેના ઇતિહાસની પણ ઝાંખી કરવી પડે! પણ કદાચ આપણા પાઠ્યપુસ્તકોમાં જે વિગતો, જે જ્ઞાન હોવું જોઈએ એનો ક્યાંક અભાવ છે. અને એટલે જ આજની યુવા પેઢીને આપણા ગુજરાતનાં સાહિત્ય સાથે, ગુજરાતની ભવ્ય વિરાસત સાથે પરિચય કરાવવાનો પ્રયાસ મોજે દરિયા થકી થઇ રહ્યો છે.
એમાંય કચ્છનું એક એવું નામ જે ભૂલ્યાને રસ્તો દેખાડે, તરસ્યાને પાણી પાય, ભૂખ્યાને હરિહર કરાવે એટલે એ દાદા મેકરણ! દાદા મેકરણની વાણી એટલે જાણે કચ્છની ઓળખ! મધ જેવી મીઠી કચ્છી ભાષામાં ગવાતા ત્યાંના લોકગીતોને શ્રી દેવરાજ ગઢવી હાર્મોનિયમના સૂર સાથે તાલ દઈને ગાઈ રહ્યા હોય ત્યારે ત્યાં ભાષાની સમજનો બાંધ પણ નડતો નથી. આ જ તો ગુજરાતી સાહિત્યનું ગૌરવ છે. શ્રી દેવરાજ ગઢવી અને શ્રી પરશોત્તમ રૂપાલા સાથેના મોજે દરિયાના આ એપિસોડમાં જાણે કચ્છનો સાચો પરિચય થાય છે, ત્યાંની સંસ્કૃતિનો સાક્ષાત્કાર થાય છે. આ એપિસોડ જોઈને તમને પણ તાલાવેલી થશે કચ્છ જઈને ત્યાંનો પરિચય મેળવવાની! તો મોજે દરિયાનો આ એપિસોડ જરૂર નિહાળશો.
@ParshottamRupala
@MojeDariya_ParshottamRupala
………………………..
"આપણી સાહિત્યની, આપણી સંસ્કૃતિની, સુંદર મજાની પ્રેરણાદાયી વાતો. નવી પેઢીને આ કથા તંતુ સાથે જોડવા માટે ટેકનોલોજીનાં સહયોગથી પહોંચાડવા માટેનો એક પ્રયાસ એટલે મોજે દરિયા!"
: પરશોત્તમ રૂપાલા
તો આજે જ Subscribe કરો અને માણો : મોજે દરિયા - પરશોત્તમ રૂપાલા સાથે!
#mojedariya #gujaratiartists #gujaratiheritage #parshottamrupala #gujaratiliterature #gujaratiyoutubeseries #gujaratliterarygems #gujaratistories #literarylegacy #devrajgadhvi
Credits :
Production and Post Production
Travrse Media
Editor
Munaf Luhar (Alif Productions)
Nishar Mansuri (Alif Productions)
DI - Nishar Mansuri
DOP - Hitesh Paunikar
Cinematographer - Nimesh Paunikar, Mayank Paunikar
Subtitles - Jina Patel (CopyHub)
Thumbnail and Graphic Design
Travrse media
Lights - Hitesh Paunikar & Nishar Mansuri
Sound - Munaf Luhar
Music - Rachintan
Team Travrse Media
Abhishek Gupta - Partner
Shilvee Dave - Partner
Design Team
Kripa Jhaveri - Design Lead
Sneha Bhanushali - Graphic Designer
Harsh Ahir - Motion Graphic Designer
Naman Sejwal - Graphic Designer
Nilkanth Sodani - Graphic Designer
Key Account Managers
Garima Chechani
......................................
Special Thanks :
Jigar Rupala, Adira Farm
for location courtesy and hospitality
And Team Moje Dariya :
Deval Patel, Jigar Rupala, Jasmin Adroda, Vishal Radadiya and friends!
રૂપાલા સાહેબ ને દોસ્ત ના રામ ❤
વાહ હો અભિનંદન રૂપાલા સાહેબ કચ્છના કોહિનૂર દેવરાજ ગઢવી ને એ બદલ
વાહ ગઢવી વાહ જય મા આશાપુરા
Vah vah❤❤
જય હો સાહેબ
Jay ho.....
Jay mataji
Ram ram
❤❤❤
કચ્છડો બારે માસ..
જય હો સાહેબ