dwarika ma aaviya che sudama. kirtan.krishna& sudama કૃષ્ણ અને સુદામા નુ ગીત.(નીચે લાખેલુ છે)

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • Krishna & sudama kirtan.દ્વારિકા માં આવિયા છે સુદામા કીર્તન..ધૂન ભજન
    IIT
    ()
    Description
    હા રે દ્વારિકા માં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથ ના હો રે ઈ તો જોવે છે ભાઈબંધ ની વાટ્યું દર્શન કરવા નાથ ના
    હાડ રે સુકાણા એનાં શરીર સુકાણા
    હાં રે એની આંખડી ના તેજ તો હરાણા સુદામા આવ્યા મળવા
    માથે નથી મોડિયું ને પગ માં નહિ પગરખાં હાં રે એને કાણા પડેલો કસોટો પેરવા નો મળે પોતડી
    દ્વારપાળ એ દીધી ખબરું દ્વારે ઊભો દુબળો હો રે ઈ તો જોવે છે ભાઈબંધ ની વાટ્યું દર્શન કરવા નાથ ના..
    સાદ રે સુણી ને વાલો દોડ્યા ગિરિધારી હાં રે એને ત્રિકમે લીધા છે તેડી સુદામા આવ્યા મળવા
    અંગ ઘસે છે એની અષ્ટ પટરાણીયું
    હાં રે એવા રુક્મિણી રેડે છે પાણી પખાળે વાલો પાવલા
    મારે માટે ભેટ શું લાવ્યા સુદામા
    હાં રે ઈ તો પોટલી ને આમતેમ સંતાડે સુદામા આવ્યા મળવા
    તાંદુલ જમે ને વાલો રોકે રાણી રુકમણી
    હો રે અમને આપો ને અવિનાશી સેવા શરણો માં રાખો શામળા
    ઘણા દિવસ વીત્યા ને વિદાય માગી મિત્ર
    હાં રે એણે મોરારી પાસે કાઈ નો માગ્યું ધન્ય ધન્ય એની ધારણા
    સુદામા ની આંખમાં આંસુડાં ની ધાર છે.
    હો રે ઘણું હતું પણ કાઈ નો માગ્યું સુદામા આવ્યા મળવા
    પોરબંદર આવી ને સુદામા ઊભા રહ્યા હારે એની ઝૂંપડી ના બની ગયા મહેલ સુદામા આવ્યા મળવા
    પ્રભુ એ સુદામા ને વૈભવ આપ્યો સામટો હાં રે માગ્યા વિના દારિદ્ર ટાળી દીધા સુદામા આવ્યા મળવા
    ભાઈબંધ કરો તો તમે ત્રિકમ જેવા કરજો હાં રે ત્રિકમ ટાણે આવીને ઊભા રે છે સુદામા આવ્યા મળવા
    સુદામાની ઝૂંપડી ને જે કોઈ ગાય છે હો રે એના ભવ ના દારિદ્ર જાશે ટળી સુદામા આવ્યા મળવા
    હા રે દ્વારિકા માં આવ્યા છે સુદામા દર્શન કરવા નાથ. ના......

КОМЕНТАРІ • 11

  • @Bhavbhkti
    @Bhavbhkti Місяць тому

    ખૂબ સરસ ભજન બેન જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉

    • @newbhajankirtanvedsmit
      @newbhajankirtanvedsmit  Місяць тому

      ખુબ ખુબ આભાર જય શ્રી કૃષ્ણ 🙏

  • @Davefamilydhunofficial
    @Davefamilydhunofficial 6 місяців тому +2

    જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏🌼
    ખૂબ ખૂબ સરસ 👌👌👌👌🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺👍

  • @alax6662
    @alax6662 Рік тому +3

    જય દ્વારકાધીશ જય જયશ્રી રાધે રાધે ક્રિષ્ના

  • @JalarambhajanmandalHimatnagar
    @JalarambhajanmandalHimatnagar Рік тому +3

    Khub saras bhajan 🙏🙏🙏🙏 jalaram bhajan mandal himatnagar na jai shree krishna

  • @aniketpatel9508
    @aniketpatel9508 5 місяців тому

    Lyrics plz!!

  • @Kmgoswamivlogs4498
    @Kmgoswamivlogs4498 Рік тому

    જય શ્રી કૃષ્ણ બેન 🙏🙏🙏