Bhada Na Makan Ma | Ventilator 2018 | Aditya Gadhavi | Parth B Thakkar | Niren Bhatt | Parthiv Gohil

Поділитися
Вставка
  • Опубліковано 23 жов 2024

КОМЕНТАРІ • 294

  • @herschel200
    @herschel200 6 років тому +768

    હે રહ્યા ના રાણા રાજીયા
    સુરનર મુનિવર સમેત
    હે રહ્યા ના રાણા રાજીયા
    સુરનર મુનિવર સમેત
    હજી છે બાજી હાથમાં
    અરે રે ચેત નર તું ચેત
    હે..........
    અડધું આયખું ટીવી માં ગ્યું ને તારું અડધું ગ્યું ફોન માં
    હેજી મન માં તો ગીતડાં ફિલમ ના વાગે તારા કહેવાતા મૌન માં
    હે તારે પડવું નથી એના ધ્યાન માં, હરિ મળતા નથી એમ ગામ માં
    તું તો દર્શન માંગે દુકાન માં
    જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં
    તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે જીવ શીદને ફરે છે ગુમાન માં, ગુમાન માં
    તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં
    તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હરિ
    રોટલો ના નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં
    ભક્તિ રહી તારી હે ઈન્ટરનેટ માં
    હો....રોટલો ના નાખ્યો તે ભૂખ્યા ના પેટમાં
    ભક્તિ રહી તારી હે ઈન્ટરનેટ માં
    હવે ખૂટ્યો છે ડેટા પ્લાન માં, તારા પ્લાન માં
    તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં
    તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હરિ
    હવે બચવાનું શું ઉડી જાશે રે બધું
    હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું
    ઉડી જાશે બધુંય પણ શું ઉડી જાશે મારા બાપ
    ટૂંકી બુદ્ધિ
    લાંબી ગાડી
    સૂટ બુટ પટોળા સાડી
    રૂપીયા ના ઝાડ
    ક્રેડિટ કાર્ડ
    પ્લોટ વોટ
    સોનુ ચાંદી
    અને શ્રદ્ધા તારી સાજી માંદી
    હે હવે બચવાનું શું ઉડી જાશે રે બધું
    હરિ નામ નો લીધું ઉડી જાશે રે બધું
    તે તો દરવાજો ખોલ્યો
    એ અળવીતરા
    હે તે તો દરવાજો ખોલ્યો વિમાન માં, વિમાન માં
    તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે વ્હાલા સમજી લેજે તું આ સાન માં, સાન માં
    તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે તારે રેવું રે ભાડાં ના મકાન માં
    હે હાલક ડોલક હોડકું અને તૂટેલી પતવાર
    હે....હાલક ડોલક હોડકું અને તારી તૂટેલી પતવાર
    હરિ હલેસું ના લીધું, હવે ક્યાંથી લાગે પાર, ક્યાંથી લાગે પાર
    ક્યાંથી ક્યાંથી લાગે પાર

    • @yx5712
      @yx5712 6 років тому +4

      can u send lyrics

    • @herschel200
      @herschel200 6 років тому +2

      @@yx5712 where ??

    • @yx5712
      @yx5712 6 років тому +2

      gmail ma

    • @herschel200
      @herschel200 6 років тому +4

      copy paste nathi aavdtu ??

    • @yx5712
      @yx5712 6 років тому +2

      copy ahiya nathi thatu so

  • @heenaparmar5451
    @heenaparmar5451 3 роки тому +6

    Rate suta pahla aditya ji songs sambhdvathi mann ekdam shant thai jay chhe..Thank u

  • @8000012651
    @8000012651 6 років тому +192

    આવા જ ગીતો અને ગાયકો આપડી ગુજરાતી રંગભૂમિ માં હોવા જોઈએ...

  • @tusharmeghnathi991
    @tusharmeghnathi991 2 роки тому +48

    જીવ = આત્મા ,,,,ભાડા નું મકાન = શરીર 🔥

  • @Bipinbhai_limbachiya
    @Bipinbhai_limbachiya 2 роки тому +19

    King of Gujarati folk......
    Aditya gadhvi ❤️❤️

  • @maheshdesai8981
    @maheshdesai8981 2 роки тому +9

    આજની વાસ્તવિકતાને રજુ કરતુ આ નવા શબ્દોનું જૂનું ભજન ખરેખર વખાણને પાત્ર છે..
    ધન્ય છે કવિરાજ તમને..

  • @prathameshsalunke8232
    @prathameshsalunke8232 Рік тому +7

    Superb composition and superb singer. I love folk style music.❤

  • @nilpatel2467
    @nilpatel2467 4 роки тому +8

    Aek divs aa bhadanu mkan khali j krvu pdse....to pchi abhiman sanu rakhvu?

  • @yashshah5903
    @yashshah5903 4 роки тому +19

    Touched my soul. Very beautiful ♥️

  • @solankiom7565
    @solankiom7565 4 місяці тому

    just had smile on my face hearing the true words, so relatable😇

  • @barotpradip9960
    @barotpradip9960 4 роки тому +5

    Whah mara gujrat na gorav aeva aadity gadhvine ... 1000 Salam....jai garvi gujrat

  • @meenabenkanubhai8109
    @meenabenkanubhai8109 3 роки тому +2

    Va bhai va
    Jordar
    Va revu re bhadana mkanma
    Ama jordar phone nu kidhu che

  • @silasgamit6125
    @silasgamit6125 4 роки тому +2

    Jordar mara bhai jordar😙😍🙄
    1 live show no video pan upload kari do ne to mja aavi jase...😊😎👍👌

  • @ketandesai9889
    @ketandesai9889 3 роки тому +5

    True Gem Aditya Ghadhvi 👌must listen for Youngsters

  • @hardikmathukya3774
    @hardikmathukya3774 4 роки тому +11

    Verry beautiful gujrati folk i h'v ev'r Li's ❤️ the new era of gujrati ,. kala kalyug ma gulabi vicharonu pushp carry on vhala

  • @monikamakwana9663
    @monikamakwana9663 Рік тому +1

    🌼🌸ADITA GADHAVI Sir aapne GANA♥ Bohut khubsurat BHAJAN Gaya hai♥👌😇. Keep growing up Sir👍😇.

  • @chefsrecipe1204
    @chefsrecipe1204 2 роки тому +5

    1 - 1 શબ્દ નો અર્થ સમજવા જેવો છે... ખુબ જ મસ્ત ગીત છે.. પણ ખરેખર તો આ ભજન છે...

  • @udaypansuriya3120
    @udaypansuriya3120 3 роки тому +5

    Bhai bap level nu give very good enthusiasm

  • @Saanjukachawa
    @Saanjukachawa 2 місяці тому

    Bhout achaa gaya or Sach bhi he Jo gane me aap ne bola❤❤❤❤❤❤

  • @Electricianians
    @Electricianians 6 років тому +82

    ગમ્યું કે આટલાં સરસ ગીતો ફિલ્મ માં લેવામાં આવે છે.

  • @mayankpurohit8844
    @mayankpurohit8844 4 роки тому +3

    Khub Sara's 👌👌👌

  • @atulvasava4181
    @atulvasava4181 4 роки тому +6

    Wah saheb wahh... Jay jay Garvi gujarat ...

  • @hirengohil8045
    @hirengohil8045 4 роки тому +9

    Aditya Gadhvi : The voice of Gujarat

  • @eramilan586
    @eramilan586 4 роки тому +82

    Listened .. using 1.25x it was a great experience

  • @deepakkalalkasystem
    @deepakkalalkasystem Рік тому

    Adbhut Gujarati sahitya ni rachna! 👌🏼👌🏼👌🏼

  • @LeenaDesai-xu8zo
    @LeenaDesai-xu8zo 11 місяців тому +1

    Jordar Bhai Bhai

  • @iamronny9393
    @iamronny9393 5 років тому +11

    Aditya bhai best chhe🤗🤗🤗🤗

  • @thehetoovlogs
    @thehetoovlogs 4 роки тому +10

    Va dost 5divas thi bimar hato khatla ma songs sambhdi ne 19 vigha no ato mariyavo jay murlidhar bhanu bha ne

  • @jigneshshah4111
    @jigneshshah4111 6 років тому +6

    Wah Gadhvi Wah!! Bhai Bhai!!

  • @HetalJoshi-yz1bf
    @HetalJoshi-yz1bf 3 місяці тому +1

    બાપ એવો દીકરો ❤❤ વારસો જાળવી રાખે છે ❤❤ ખૂબજ સુંદર અવાજ છે ગઢવી ની વાત થાય લોહી માં હોય છે ❤❤❤❤

  • @avsarpandya1407
    @avsarpandya1407 4 роки тому +3

    Jordaaarrrr love this song

  • @nishkalpatel760
    @nishkalpatel760 4 роки тому +7

    So beautiful 😍 love the voice of aditya Gadhvi 😍😍😍

  • @BhrupalParmar
    @BhrupalParmar 5 місяців тому

    Wah wah wah dhany cho gayak tame ❤

  • @drnavin2
    @drnavin2 5 років тому +5

    love it like this

  • @barrypillay9635
    @barrypillay9635 4 роки тому +13

    Don't understand language just enjoying the songs this guy singing very Touching God Bless Barry inS, Africa.

    • @navoditabhatt5410
      @navoditabhatt5410 4 роки тому

      @Barry Pillay It means that why have you had so much ego on self as your body is kind of house on rent means not your own... And shch other philosophical matters...

  • @KaranThakor-bm7mm
    @KaranThakor-bm7mm 2 місяці тому

    Bhada na makan ma line jordar ❤✅

  • @bhaveshmonpara951
    @bhaveshmonpara951 2 роки тому

    Wahhhh....

  • @prajapatiKishan9615
    @prajapatiKishan9615 3 роки тому +2

    Jay ramapir aditya bhai i am meera prajapati tame khub srs bhajan gayu chhe jay ma mogal

  • @BHARVADMAHESH-cj5nb
    @BHARVADMAHESH-cj5nb 4 місяці тому +1

    Song king adity gadhvi ❤❤❤

  • @bhavikshah8400
    @bhavikshah8400 4 роки тому +2

    Bhai Bhai ....

  • @jayverma4075
    @jayverma4075 Рік тому +2

    This song is a gift to ears and heart, thank you so much for this wonderful song

  • @AG-mk5vw
    @AG-mk5vw 5 років тому +3

    No 1

  • @krishchoksi3292
    @krishchoksi3292 4 роки тому +3

    Khub khub Abhinandan...Each and every line touched my heart🌹🙏🙏

  • @aapkayar2378
    @aapkayar2378 5 років тому +1

    Jordar Bhai

  • @editing_by_pareshrathod581
    @editing_by_pareshrathod581 4 роки тому +5

    My favorite song

  • @ahirahir4553
    @ahirahir4553 4 роки тому

    Ha mojjj... badha song jordar che ho...

  • @nikunjjani9195
    @nikunjjani9195 4 роки тому +1

    jorrrdarrrrr....

  • @mynamejhb
    @mynamejhb 6 років тому +9

    Aavaj saras che. Sambhalva ni maja aavi gai. Keep it up.

  • @kevalchaudhary4931
    @kevalchaudhary4931 Рік тому +3

    I sung this song everyday ...❤

  • @mansipatel2813
    @mansipatel2813 9 місяців тому

    Beautiful ❤❤

  • @devangshah2934
    @devangshah2934 6 років тому +5

    Superb words music voice great.......

  • @srishivaynamh
    @srishivaynamh 4 роки тому +4

    Great

  • @kuldeeppatel3883
    @kuldeeppatel3883 6 років тому +9

    Jordar ek ek line jodar che

  • @Monika-os2st
    @Monika-os2st 4 роки тому +5

    Traditional mind blowing jealous song 👌👌👌

  • @aaryangoswami2543
    @aaryangoswami2543 2 роки тому

    Aditya gadhvi 🙌🏻💖

  • @JaguGadhaviOfficial
    @JaguGadhaviOfficial 3 роки тому +2

    Ha Gadhavi ha......

  • @mahavirfasteners8151
    @mahavirfasteners8151 6 років тому +3

    KHAMA GHANI KHAMA GHANI AADITYA BHAI

  • @khushichauhan5838
    @khushichauhan5838 5 місяців тому

    Aditya gadhavi real hero

  • @arpit294
    @arpit294 5 років тому +23

    જામો પડી ગયો.અવાજ માં જ મોજ છે.

  • @aakashrathod5047
    @aakashrathod5047 5 років тому +3

    Updated😎😎😎😎

  • @dineshsaraiya8786
    @dineshsaraiya8786 5 років тому +5

    Nice

  • @NatureViewNaturalVideo
    @NatureViewNaturalVideo 5 місяців тому

    Wah kaviraj wah🎉

  • @solankidrhuvkumar1611
    @solankidrhuvkumar1611 2 роки тому

    Wah Bhai wah

  • @dhruval2008
    @dhruval2008 3 роки тому

    Lyrics:: niren bhatt ??????.....aa govind mer nu che bhai ...

  • @pankajpandya223
    @pankajpandya223 4 роки тому +2

    જોરદાર.....

  • @LifewithM-zx6bo
    @LifewithM-zx6bo 4 роки тому +2

    Beautiful composition and great singer ....👌🏻👌🏻👌🏻

  • @ravigadhvi1759
    @ravigadhvi1759 5 років тому +3

    Wahh Charan Vaah

  • @hipareshram
    @hipareshram 4 роки тому +1

    Moj aavi gai ho bhai

  • @lathiyamukesh272
    @lathiyamukesh272 2 роки тому

    વાહ

  • @swetamistry6236
    @swetamistry6236 4 роки тому +1

    Mojjj padi gai mojjj

  • @jayybarot5698
    @jayybarot5698 6 років тому +8

    Wah, aaditya gadhvi , superd

  • @manojrajgor1413
    @manojrajgor1413 5 років тому +2

    Zakkas

  • @ajitthakor7111
    @ajitthakor7111 4 роки тому +1

    Superb ભજન

  • @djadeja
    @djadeja 2 роки тому

    Awesome message. 👌 Requst to put on-screen lyrics.

  • @dhavalhadiyal3097
    @dhavalhadiyal3097 8 місяців тому

    હા ગઢવી...🎉

  • @sdgaming4602
    @sdgaming4602 Рік тому +2

    આપડા જુના ભજન જે ઘરેણાં છે તે ખરેખર અત્યાર ની પેઢી ને નવી રીતે રજૂ કરવામાં આપ યોગદાન આપતા રહો, જય શ્રી કૃષ્ણ.

  • @Ramadhnaistudiobhavnagar4278
    @Ramadhnaistudiobhavnagar4278 4 роки тому +349

    ગીત નથી અા ભજન ની કડી ઉમેરી છે અને તેના લેખક મારા દાદાજી ગોવિંદ મેર છે

    • @dhairyamehta7234
      @dhairyamehta7234 4 роки тому +32

      તો પછી એમને credit આપવી જોઈએ 🙏

    • @br1jen973
      @br1jen973 3 роки тому +11

      Bhai bhai

    • @dhruval2008
      @dhruval2008 3 роки тому +6

      Yeah bro ....

    • @shivayphotography4636
      @shivayphotography4636 2 роки тому +12

      saras a bhajan ni ek ek kadi sachi che 🙏🏻sache tamara dada a khub j saras gavau che .👍🏻

    • @Karankeshavala
      @Karankeshavala Рік тому +3

      ખોટી વાત રેવાડે

  • @TheOceanofEnglish
    @TheOceanofEnglish 3 роки тому +1

    Wah..wah 👌👌👌👌

  • @neetaparekh4241
    @neetaparekh4241 4 роки тому +3

    Tame to khoj ane moj karavi didhi Bhai Bhai

  • @wrapupstudio9149
    @wrapupstudio9149 4 роки тому +22

    it reminds my childhood days of 90's... when I used to wake up with these PRABHATIYAS sung by bavas (sadhu) on street

    • @bhavin105
      @bhavin105 9 місяців тому

      This sounds more like a bhavai than a prabhatyu.

  • @goyanii
    @goyanii 3 роки тому +1

    Wow

  • @amitpomal4709
    @amitpomal4709 4 роки тому +2

    વાહ ભૂરા વાહ

  • @hathikathi6170
    @hathikathi6170 4 роки тому +2

    Wah bhanubha wah fabulous 👌👌👌

  • @jitenderrathod1542
    @jitenderrathod1542 4 роки тому +1

    Mind blowing bhai Aditya gadhvi I love the song 👍👍👍

  • @bhavdipladumor7878
    @bhavdipladumor7878 4 роки тому +2

    @gujju bablo 1no. Ho bhai

  • @ankitgohel2241
    @ankitgohel2241 6 років тому +2

    Wah Gathvi Saheb Wah

  • @kashmirakhatri5399
    @kashmirakhatri5399 3 роки тому +1

    Super song

  • @herschel200
    @herschel200 6 років тому +4

    can someone please upload lyrics of this song ??

  • @vandanparekh3731
    @vandanparekh3731 4 роки тому +2

    I love this song

  • @herschel200
    @herschel200 6 років тому +13

    મોજ પાડી દીધી મોજ
    હા મોજ હા

  • @growwithvatsalin2023
    @growwithvatsalin2023 3 роки тому +1

    Wahhhh what a song very beautiful

  • @kpofficial2137
    @kpofficial2137 4 роки тому +1

    Superb

  • @kjbharvad2183
    @kjbharvad2183 4 роки тому +1

    વાહ આદિત્યભાઈ વાહહ

  • @harshadsolanki3837
    @harshadsolanki3837 4 роки тому +2

    Mind blowing

  • @dollarbhavin
    @dollarbhavin 4 роки тому +1

    Wah aditya bhai wah ♥️ khub srs

  • @japanbhavsar9938
    @japanbhavsar9938 Рік тому +1

    Lyrics is top most

  • @alpeshdamor2595
    @alpeshdamor2595 3 роки тому +1

    Maja Avi gai

  • @wildlifeenfield700
    @wildlifeenfield700 4 роки тому +2

    Bhai bhai , ha moj ha

  • @KUTCHDAIRYFARM
    @KUTCHDAIRYFARM 2 роки тому

    The lyrics touch heart

  • @sindhavbharat3188
    @sindhavbharat3188 3 роки тому +1

    Super super thi pan vadharr