અમેરિકામાં કઈ ફ્લાઈટ્સમાં ટિકિટ બુક કરાવીને હજારો ડોલર્સનો ફાયદો મેળવી રહ્યા છે અમુક ભેજાબાજો?

Поділитися
Вставка
  • Опубліковано 9 лип 2024
  • અમેરિકામાં સપ્ટેમ્બર 2023માં ટિકટોક પર એક વિડીયો જોરદાર વાયરલ થયો હતો. આ વિડીયો બોસ્ટનથી રોમ જઈ રહેલી ડેલ્ટા એરલાઈન્સની એક ફ્લાઈટની અટેન્ડન્ટનો હતો, જે પેસેન્જર્સને હજારો ડોલર્સની સાથે હોટેલ સ્ટે ઓફર કરી રહી હતી. તેનું કારણ એ હતું કે આ ફ્લાઈટ ઓવરબુક્ડ હતી, અને બધા પેસેન્જરને તેમાં લઈ જવા શક્ય નહોતા. જો કોઈ પેસેન્જર સ્વેચ્છાએ પોતાની સીટ છોડવા તૈયાર થાય તો એરલાઈન તેને 3500 ડોલર્સ ચૂકવવાની સાથે હોટેલમાં સ્ટે આપવા તેમજ નેક્સ્ટ ફ્લાઈટમાં રોમ લઈ જવા માટે તૈયાર હતી. એરલાઈનની ઓફર તગડી હોવાથી 13 પેસેન્જર્સ પોતાની ટિકિટ્સ સરેન્ડર કરવા તૈયાર થઈ ગયા હતા જેના બદલામાં તેમને બે હજારથી લઈને ચાર હજાર ડોલર સુધીનું વળતર ચૂકવવામાં આવ્યું હતું અને થોડા કલાકો બાદ બધાયને રોમ જતી બીજી ફ્લાઈટમાં પણ બેસાડી દેવાયા હતા.
    જુઓ અમારી વેબસાઈટ: www.iamgujarat.com/
    વધુ વિડીયો જોવા માટે ક્લિક કરો: gujarati.timesxp.com/
    IamGujarat સાથે વોટ્સએપ પર જોડાઓ: chat.whatsapp.com/Hjwo7YqSPxS...

КОМЕНТАРІ • 1

  • @savanpatel1178
    @savanpatel1178 18 днів тому +1

    TMRI HEADOFFICE USA MA KRI DO TMRA VDHRE VIDEO USA NA J HY CHE