JOGMAYA | BHAVESH AHIR | NEW SONG

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • Audio Credits
    Song : Jogmaya (Chhapakhru)
    singer : Bhavesh Ahir
    Artist : Bhavesh Ahir Hirva Ahir Kiran dangar Mital pithiya Kajal garaniya
    Starring: Bhavesh Ahir
    Lyrics: Pratik ahir
    Music : Tejas Rushik
    Mixed mastered
    Rushik Parmar
    (Om studio production studio Rajkot)
    Shehnai, banjo : Sabir master
    Video Credits:-
    Producer :Bhavesh ahir
    Dop: Hamir pampaniya
    Direction: Hamdev ahir
    Editor: Hamir pampaniya ‪@SwastikVideo‬
    Prakash Goswami
    Choreography : Vijay Ahir J.k Ahir
    Mekup artist : Hamdev Ahir
    Set design : J.k Ahir
    Lighting : Gatrad events
    Other Platforms Support ::- ‪@Rajstudiobhogat‬ (Raj Ahir)
    Digital promotions: Vipul Jethva , Ram Rabari ,I_MAA_MOGAL_DHAM_VADNAGAR, FAN_OF_DWARKADHISH , OUR_GIR_SOMNATH , TELENTFEST (JB AHIR) , YADUVANSHI AYARKULL , INSTA AHIR SAMAJ 1 , GOVT_OF_DWARKADHISH , HU_GUJARATI , SOMNATH DEVLOPERS (RAHUL VAROTARIYA) , AMAZING_DWARKA
    Special Thanks : R V Ahir
    #Bhaveshahir #jogmaya #navratri2022
    :: Lyrics ::
    જોગમાયા નવેખંડા આદિ નારાયણી અંબા.
    જુગે જુગે જગદંબા, ચારે વેદે વખણાઇ.
    છોરું જાણી કરે ખમ્મા,તાળી પાડી રાસ રમાં.
    નાદ ગગને ગજાઈ, દસે દિશે સંભળાઈ.
    તું હી કચ્છધણીયાણી,આશાપુરા મઢવાળી
    રણકાંઠે રખવાળી તું હી રાવરાય.
    થઈ સાંઢણી સવાર, રાહ ચીંધજે મોમાઈ.
    રૂપ લિયા વિકરાળ, રુદ્રાણી કહેવાઈ.
    ડુંગરે ડણકતી, દૈત્યો ને હણતી
    પંચાળ ઘરે ચંડી ચામુંડા પૂજાઈ.
    સિકોતર સુખકારી,વાણવટી વાણતારી.
    વંદન હજાર તું ને વરૂડી વારાઈ.
    મકરાણે બેઠી માત,પૂન દઈ હરે પાપ.
    ઉગારે ધર્મ કાજ, માત હિંગળાજ.
    તુળજા ભવાની માડી કોયલા પહાડવાળી.
    હરસિદ્ધિ,હોલ પુરો હૈયા તણી હામ.
    ડુંગરેચી,નાગણેચી, જલથળ વસનારી
    લાખણેચી તારા ગઢ ગામે રે મુકામ.
    તાતંણીયે તોળા રાજ માટેલ ધરે માં વાસ.
    સાતે બેનું સામટી, માં બેઠી ખોડીયાર.
    ચારણ કુળ તારણી,વંશને વધારણી.
    ભવે ભય હારણી માં સોનલ સદાય.
    મહિડાની મારણી રાજને ઉથાપણી.
    જેતી જોરાળી જાજી ખમ્મા નાગબાઈ.
    વડલે તું વડવાળી,મણીધર મચ્છરાળી.
    ક્રોધાળી, કૃપાળી કાળે ભેળિયે ભળાઈ.
    મોગલ મંગલકારી,રૂદે રિજ રાખનારી.
    હાચે ભાવે ભગવતી ભેળીતું ભળાઈ.
    ખાંડા ખપ્પરવાળી, હાથે ત્રીશૂળ ધારી.
    લઈ માથે ગરબો માં કરે રે કિલ્લોલ.
    રાત જામ રઢિયાળી,રંગે રમે રંગતાળી.
    સંગમા સાહેલિયુ કરેમાં હિલોળ
    ઝાઝા પગે ઝૂમતી,ફરે લાલ ફુદડી.
    ચોસઠ જોગણિયું રમે આસપાસ.
    વેલેરા પધારો માડી,આસ પૂરો બિરદાળી.
    નવલી આવી રે આઇ નોરતાની રાત.

КОМЕНТАРІ • 1,9 тис.

  • @bhaveshahir9593
    @bhaveshahir9593  2 роки тому +318

    ખૂબ ખૂબ આભાર બધાં મિત્રોનો આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
    અને આપના મિત્રો સુઘી શેર કરજો
    જય જોગમાયા..... 🙏🚩😊

    • @roshanpatelofficial5710
      @roshanpatelofficial5710 2 роки тому +13

      BHAVESH bhai Tamaru vatan ??

    • @Desichora901
      @Desichora901 2 роки тому +5

      Aa git na layric hoy to aapo ne bhai mare yaadi krvani che

    • @roshanpatelofficial5710
      @roshanpatelofficial5710 2 роки тому +5

      @@Desichora901 Lyrics Description ma che bhai

    • @sonuparmar9935
      @sonuparmar9935 2 роки тому +2

      સુપર ભાઈ બહુજ સુંદર ગાયું છે તમે ખુબ ખુબ અભિનંદન 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳🥳

    • @Rushi2407
      @Rushi2407 2 роки тому +1

      પાકી વાત 💐 મારા WhatsApp ના સ્ટેટસ માં શેર કર્યુ અને ગૃપ્સ માં પણ

  • @ronakdave2493
    @ronakdave2493 Рік тому +8

    વાહ ભાવેશ ભાઈ અને ટીમ....
    ઘણા લાંબા સમય પછી એવું ગીત સાંભળ્યું કે જેણે આત્મા ને આનંદ થી તરબોળ કરી દીધી...
    આ સ્તુતિ સાંભળી ને એમ લાગે છે કે બધા આદ્યશક્તિ જગદંબા આપણી સમક્ષ પ્રગટ થયા હોય.... જય માતાજી 🙏🙏🙏

  • @TanviSenjaliya
    @TanviSenjaliya 2 роки тому +98

    ખુબ સરસ માતાજી નો ભાવ છે. ખૂબ સરસ અવાજ અને અભિનય. જય ખોડલ માં, જય માતાજી🚩

  • @jrmemes_.
    @jrmemes_. 11 місяців тому +3

    ।।मां खोडल सदा सहायते🌸।।
    ।। जय महाकाली🌸।।

  • @Harshjoshi731
    @Harshjoshi731 Рік тому +5

    Jordar ... ❤❤❤
    ખાલી એક મેલડી માં નું નામ હોય તો અલગ મજા આવત ...King of કળયુગ & King of Shamshanghat 👑

  • @gaurangviras5829
    @gaurangviras5829 2 роки тому +74

    વાહ.... ધન્ય છે તમારી કૃતિ ને..આંખ માંથી આંસુ આવી ગયા...માં ની કૃપા વર્ણાવતી ઉત્કૃષ્ટ રચના
    જય માતાજી 🚩🚩🚩
    અભિનંદન... ભાવેશભાઈ આહીર તેમજ ટીમ ને 🙏🏻🙏🏻🙏🏻

  • @jay1k9239
    @jay1k9239 Рік тому +1

    જય માતાજી

  • @Rolex_36n
    @Rolex_36n Рік тому +10

    Ek number bhai ❤

  • @erdapriyansh
    @erdapriyansh Рік тому +1

    વાહ..

  • @khodumala2974
    @khodumala2974 2 роки тому +18

    ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા ભાવેશભાઈ આહીર ખુબ જ સરસ જોગમાયા માતાજી નું વરનાર કર્યું છે ખુબ જ સરસ બનવું છે સોગ આવી આવી રચના ઓ અને માતાજી ની સ્તુતી સરસ છે
    જય માં જોગમાયા
    જય માં સોનલ
    જય માં મોગલ
    જય માં ખોડીયાર
    જય માં નાગબાઈ
    જય માં આશાપુરા
    જય માં પીઠડ

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому +2

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @nirupagadhvi4081
    @nirupagadhvi4081 Рік тому

    Vah....!!khub j Adbhut

  • @poojabagohil6835
    @poojabagohil6835 Рік тому +7

    તમારું આ ગીત સાંભળી મને મોજ આવે છે, ભાઈ ખૂબ સરસ શબ્દોમાં ભગવતીનાં ગુણગાન કર્યા છે.જય માતાજી🙏🏻

  • @KDAHIR4077
    @KDAHIR4077 2 роки тому +10

    Ha bhavesh bhai ha. Jay ho 🙏🏻🙏🏻🚩🚩
    અંબા અચંબા પ્રલંબા તેજ બંબા જગદંબા
    આદિ વાસ હે તવમ્બા દશે દિકંબા વ્રદાઇ
    શકમ્બા સદંબા શુભ મંબાસ્વાવલંબા શિવા
    વેદે તું વિદંબા સચ્ચિદંબા વખણાઇ

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @rajdeepsinhchudasama7987
    @rajdeepsinhchudasama7987 Рік тому

    ભાવેશ ભાય આવા ઘણા બધા ગીતો ગાય હજુ ❤

  • @kailaskotarkotar9369
    @kailaskotarkotar9369 2 роки тому +36

    વાહ ભાવેશભાઈ અદ્ભૂત ...!!!!! 🙏🙏 જાણે સાક્ષાત્ જોગમાયા હાજરા હજુર હોય એવી અનુભૂતિ થઈ 👏🙌 આખી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન👍👍👍

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @BhaveshAhirVavdi
    @BhaveshAhirVavdi 2 роки тому +1

    ખુબ સરસ માતાજી નો ભાવ
    ખુબ ખુબ અભિનંદન પુરી ટિમ ને 🙏🛕🚩

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @virabhaiahirofficial3003
    @virabhaiahirofficial3003 2 роки тому +91

    ગુજરાતી મુવી મા ચાલે એવું સોંગ છે વાહ ભાવેશ આહીર સમગ્ર ટીમ ને ખુબ ખુબ અભિનંદન

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому +5

      Thanks

    • @user-pq3uj1od4t
      @user-pq3uj1od4t Рік тому +1

      Hu to ભજન સમજતો હતો મૂવી ગીત નહિ

    • @ajaypatel3584
      @ajaypatel3584 Рік тому

      ​@@user-pq3uj1od4t❤😊

    • @mananshah7258
      @mananshah7258 Рік тому +1

      @@user-pq3uj1od4t મૂવી માં પણ હવે ભજન આવે છે હો ભાઈ....

    • @thakorparmar4122
      @thakorparmar4122 Рік тому

  • @KareliyaSubham
    @KareliyaSubham 2 місяці тому +1

    Jay khodiyar ❤❤❤❤❤❤❤

  • @vasudevmakwana8975
    @vasudevmakwana8975 2 роки тому +3

    શાનદાર જબરજસ્ત જિંદાબાદ જય હો
    ખૂબ જ સરસ direction કરાવ્યું છે sir..
    દરેક કલાકાર નો અભિનય વખાણવા લાયક છે..
    સ્ટોરી માં દરેક પાત્ર ના પહેરવેશ એમની વેશ્ભૂષા સરસ છે..
    Dop work પણ સહારનીય છે..
    All teem good work..
    સ્પેશિયલ હામદેવ sir 🙏
    જય મોગલ...

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @rajbhaiahir7052
    @rajbhaiahir7052 11 місяців тому

    Jay dwarkadhish 🚩🙏

  • @SagarParmar-t9i
    @SagarParmar-t9i Рік тому +4

    Classic song bhai
    I got lots of goosebumps broo
    Outstanding lyrics

  • @darshitabhatt4055
    @darshitabhatt4055 2 роки тому

    Bvvv j fine hatu..badhu...tamaro.voice badha ne j characters apya 6 badha a shakshat maa na darshan karavyaa.....tamara avaj thi man ma rom rom ma Maa no jaykar thava mandyo😊👍👍badha ne mataji sukhi rakhe ne khub agad vadhare....

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      Thanks

    • @darshitabhatt4055
      @darshitabhatt4055 2 роки тому

      Haju 1 request tamne...
      Possible hoi to1 Ashapura Mataji nu Avu j 1 git ready kro....Tamaro voice ne a Darbar ni Devi 2y No sumel bv j saro thse a hu janu chhu....mare Maa shakshat chhe atle ana mate hu tamne request kru chhu....plz thai to try krjo .....thank u sooo much 4 giving me reply.....thank u sooo much...mataji tamne sukhi sampan rakhe....tame khub agad vadho avi mari prathna...🙏

  • @mahavirsinhparmar6609
    @mahavirsinhparmar6609 2 роки тому +10

    માતાજી ની આ અદ્ભૂત રચના માટે ખૂબ ખૂબ અભિનંદન ભાવેશ ભાઈ તથા સમગ્ર ટિમ ને..
    દરેક પંક્તિ દરમ્યાન જાણે માતાજી સાક્ષાત હોય એ અનુભૂતિ થાય..
    ખૂબ જ સરસ...જય માતાજી..🙏

  • @sottikotha9708
    @sottikotha9708 Місяць тому

    Main Bengali hu. Maa kali ki puja karta hu. Sunke acha laga par samaj nahi paya par bohut acha laga ❤❤❤❤.

  • @abhyayenterprise463
    @abhyayenterprise463 2 роки тому +3

    Ha moj ha Bhai
    Congratulations

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @gambhirsinhdodiya411
    @gambhirsinhdodiya411 Місяць тому

    Wahhh bhai aahir na dikara ne sobhe eva vichar ..prastuti ..avaj 🙏🏻

  • @varunahir9253
    @varunahir9253 2 роки тому +4

    વાહ ખુબ જ સુંદર અને આકર્ષક અને અદ્ભુત માતાજી ના ભાવ નુ આ ગીત છે.
    સાંભળી ને મન ખુબ જ રાજી થઈ ગયુ

  • @rajucharan9466
    @rajucharan9466 24 дні тому +2

    Jay maa khodiyar 🙏🙏 I m Pakistan 🇵🇰

  • @explorewith2d
    @explorewith2d 2 роки тому +4

    ખુબ સરસ ભાવેશભાઈ...ખુબ સરસ અવાજ તમારો ને મસ્ત રચના....જય મા આશાપુરા

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @chavdashakti180
    @chavdashakti180 4 місяці тому +1

    અદભુત ભાઈ...
    આ રચના ભવિષ્ય માં આરતી ની જેમ વાગશે...
    😊 lyrics ખૂબ જ સુંદર છે...video,sound light pan khub saras મહેનત કરી છે....

  • @rajvala2992
    @rajvala2992 2 роки тому +5

    Jordar song chhe🔥👌🔥👌

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @ajitsinhjadav
    @ajitsinhjadav 3 дні тому

    સવાર સવારમાં આવા ગીત સાંભળી લ્યો એટલે તમારો આખો દિવસ સુધરી જાય.. જય માં ભવાની 🙏

  • @janakibadheka7594
    @janakibadheka7594 2 роки тому +3

    Wah wah Dhingu ben jordar 👌👌👌👌👌👌👌👌👍👍👍👍

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @narendraparmar6534
    @narendraparmar6534 3 місяці тому

    bhai aa mataji nu git shambhadi mara sarir ma ak alag kampan uthi gay , jay માતાજી❤

  • @Kavirajproductions
    @Kavirajproductions 2 роки тому +51

    જય માતાજી. સંબંધ માં આપ મારા મામા થાવ એટલે પ્રથમ તો આપને આને આપની સાથે ની ટીમ ને જય રવેચી.જય હબાય સાથે જય દ્વારકાધીશ. બીજું આપે છપાકરૂ માં જે ચારણી શૈલીમાં છપાકરૂ માં ભાવ થી ગાવા ની કોશિષ કરી આપને અભિનંદન છપાકરૂ નાભી નો સુરતી ગાવું જોયએ. વિડિયો માં સ્ક્રિપ્ટ મુજબ બિટવકૅ મુજબ કામ કરવું જરૂરી છે . લોકેશન સરસ હતું તે પ્રમાણે ડ્રેસ.ઓરનામેન્ટ વિશેષ આવાં કોન્સેપ્ટ પર ધ્યાન ચોક્કસ આપશો.ઓવરઓલ સરસ અભિનંદન જય માતાજી.વિજયગઢવી

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому +7

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @amrutlalparmar1632
    @amrutlalparmar1632 2 роки тому

    🙏🌹🌷💐👍જય માં જોગમાયા 🙏🌷💐🌹🌷👍✅🙏

  • @aahirjeet
    @aahirjeet 2 роки тому +8

    Bhai Bhai....
    Wahhh Bhavesh Bhai...
    Jordar Concept...
    Direction/Editing/Lyrics/Singing... & Location Also...
    I Just Say... Amazing Bro.
    Keep It Up Brother.👌🎼😊
    Jay Mataji 🚩🙏🏻

  • @yuvrajchavda649
    @yuvrajchavda649 Рік тому

    ખૂબ જ જબરદસ્ત.....સાંભળતા જ શરીર ના રોમ રોમ ઝળહળી ઉઠ્યા.

  • @shamjiboricha3864
    @shamjiboricha3864 2 роки тому +2

    Vah pratik bhai khub saras puri Tim ne abhinandan Jay ho bhaves bhai

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @dwarkeshofficial272
    @dwarkeshofficial272 2 роки тому +4

    ભાઈ આ સોંગ ના શબ્દો નથી મારી પાસે ભાઈ આઈ તને ધણુ આપે. વાલા 👍👍👍

  • @Siqihwoqoqvs99__
    @Siqihwoqoqvs99__ 2 роки тому +2

    ભાઈ ભાઈ ભાઈ…. શુ સુર પકડ્યા છે 🙏 મોજ આવી ગય
    જય જય માવડીયુ સોરઠની જગદંબાઓ 😍

  • @karshanbarai5682
    @karshanbarai5682 2 роки тому +3

    જય મુરલીધર ❤️ ખૂબ ખૂબ અભિનંદન ભાવેશ આહીર

  • @dharabhavsar4791
    @dharabhavsar4791 Рік тому

    Jordar. Khub j saras. Body vibrat thava lagyu. Jumi uthyu. Anand aavi gayo. Gayak kalakar ne khub khub abhinandan.
    Jay mataji 🙏🏼

  • @maheshbaldaniya6525
    @maheshbaldaniya6525 2 роки тому +4

    Vahhh Bhaveshbhai, Hamdevbhai, vijaybhai, Hirva and all team members #congratulations...very very nice song, location👌👌🙏🙏
    JayMataji...JayMaAmbe...JayMaAashapura...JayMaMogal🙏🙏🙏
    JayDwarkadhish 🙏❤❤❤

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

    • @maheshbaldaniya6525
      @maheshbaldaniya6525 2 роки тому

      @@bhaveshahir9593 Yes brother 👍👍

  • @BlackCoffeee_
    @BlackCoffeee_ 4 місяці тому

    તમારા આ સોંગ ને મોડી રાતે Ear Phone માં સાંભળું છું ને તો આખા શરીર માં એક અલગ ચેતના નો અનુભવ થાય છે... રૂંવાડા ઉભા થઈ જાય છે...Best Wishes ભાવેશ ભાઈ...Love 💖 From JAMNAGAR GUJARAT...

  • @Devkigir111
    @Devkigir111 2 роки тому +8

    ખૂબ ખૂબ અભિનંદન ભાવેશભાઇ,પ્રતિકભાઇ અને આખી ટીમને 💐
    ખૂબ સુંદર માતાજીનો ભાવ
    જય માતાજી🚩

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

    • @soorstudio1572
      @soorstudio1572 2 роки тому

      Thanks for pratik ahir

  • @ZaveriHortiTech
    @ZaveriHortiTech 3 місяці тому

    ખુબ જ જુની આરતી છે. મેં બોરીવલી, મુંબઈ માં 1965 માં ગરબી થતી. ત્યારે આરતી વખતે નીયમીત ગવાતી. કોઇ દવે ભાઇ ખુબ બુંલદ અવાજ માં ગાતા.

  • @kishankumarkhaniya2870
    @kishankumarkhaniya2870 Рік тому +4

    ખુબ સરસ ગીત છે જય જોગમાયા 🙏🙏🙏🙏🌸🌷💓📿🌺🌺🌷🌷👌👌👌

  • @RahulPrajapati-wx4ux
    @RahulPrajapati-wx4ux 9 днів тому

    Khub j saras motabhai👌👌..Khub jivo bhai..

  • @PrashantYadav-eo3en
    @PrashantYadav-eo3en Рік тому +84

    આ મારા મામા ની છોકરી છે

  • @abhishekagarwal9123
    @abhishekagarwal9123 Місяць тому

    Bhai dil khus ho gya maa ka aashirwad aap pr hamasa u hi bna rahe ❤

  • @MaheshRathod-by2fz
    @MaheshRathod-by2fz 8 місяців тому +4

    Jayy shree jogmaya❤😍

  • @ramchhatrodiyayadav5594
    @ramchhatrodiyayadav5594 2 роки тому

    Khub khub abhinandan akhi team ne 🙏. Jay mataji 🙏🚩

  • @nick_ahir_4444
    @nick_ahir_4444 2 роки тому +8

    ખૂબ ખૂબ અભિનંદન આખી ટીમ ને
    🚩
    જય જોગમાયા 🙏🏻👑

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @kiranvala225
    @kiranvala225 Рік тому

    Jay ma tulaja bhavani. 👏jio bhavesh bhai....mataji khub pragati kare.. tamari...🙌🙌🙌🙌

  • @yogeshrudakiya1358
    @yogeshrudakiya1358 2 роки тому +3

    ખૂબ સરસ ભાવેશભાઇ, ખૂબ ખૂબ અભિનંદન ભાવેશભાઇ તમને તમારી ટીમ ને, જય માતાજી 🙏

  • @vipulvegad482
    @vipulvegad482 3 місяці тому

    Jay mataji ❤❤❤❤❤❤❤

  • @virendrachauhan7942
    @virendrachauhan7942 8 місяців тому +4

    જય આશાપુરા માં રામ રામ રામ માં જય ખૂંખાર મેલડી માં રામ રામ હે મેલડી માં મારી આશાપુરા માં ને ન્યાય અપાવજો માં 🙏🙏🙏🙏🙏

  • @indiansinger1673
    @indiansinger1673 3 місяці тому

    Vah nirav bhai bov j saras message apyo che video thaki, hu to kau chu aa duniya na badha balatkari ne real ma avi saja madvi joy

  • @veerbharvad799
    @veerbharvad799 Рік тому +4

    Jay Maa Khodal❤❤

  • @anjalihardikpatel.
    @anjalihardikpatel. Рік тому

    સાંભળી ને મન ખુબ જ રાજી થઈ,,, ગયુઅભિનંદન... ભાવેશભાઈ આહીર તેમજ ટીમ ને 🙏🏻🙏🏻🙏🏻તમારો અવાજ ખૂબ જ સરસ છે got lots of goosebumps🥰💓👏🙏🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀🙇‍♀

  • @royalking-qt1nu
    @royalking-qt1nu 2 роки тому +6

    તમારો માતાજી પ્રત્યે ભાવ અને તમારો અવાજ ખૂબ જ સરસ છે , માતાજી તમારી અને તમારી સાથે કામ કરતા લોકો ની સદા રક્ષણ કરે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    જય માતાજી 🙏🙏🙏

  • @sudhirvelari1694
    @sudhirvelari1694 2 місяці тому

    જય માતાજી... બહુ સરસ..પણ આમાં મા ભગવતી જોગમાયા મેલડી , રાંદલ , ગાયત્રી અને બીજા ઘણા મુખ્ય કુળદેવી માતાજી નો પણ ઉલ્લેખ કરો તેવી તમને વિનંતી જેથી ગુજરાત નહીં પણ વિશ્વ તમારી આ વંદના માં રંગાઈ જાય ...😊🙏

  • @thummarjanki713
    @thummarjanki713 Рік тому +2

    Proud to be saurastra ❤ kathiyavad❤

  • @bollywoodvisions7117
    @bollywoodvisions7117 Рік тому

    બહુ જ સરસ ગીત ગાયું જીગરભાઈ. અને એમાં શ્લોક નું મિશ્રણ સાંભળી ને મનમાં કંઈક અલગજ શાંતિ નો અનુભવ થયો. મારી એક વિનંતી છે કે તમે જેમ આ ગીત માં શ્લોક ગાયું એમ આપણી અમૂલ્ય ભગવદ્ ગીતાના શ્લોકો નું પણ કંઈક નવું બનાવો જેથી આજની પેઢીને આપણી ગીતાજી ના શ્લોકો મોઢે રહે અને માણી શકે 🙏

  • @puffijadeja7714
    @puffijadeja7714 2 роки тому +9

    તમારા અવાજ માં ઈ શ્રઘ્ધા અનુભવાય છે. જય ખડીયાર માં

  • @KrishnaStudioVickyAhir
    @KrishnaStudioVickyAhir 2 роки тому +2

    Jordar bhai

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @BestOfJagar
    @BestOfJagar Рік тому +6

    🔱જય માં ખોડલ🔱

  • @poojabagohil6835
    @poojabagohil6835 Рік тому

    Wah bhai wah... saxat sarswati vase 6 tamara kanthma...Moj aavi gai...Aavi j sudar devistuti gata raho.

  • @chamundastudiojogara8055
    @chamundastudiojogara8055 2 роки тому +6

    🙏 જય માં 🙏

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому +1

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @RaviAhirGajdi
    @RaviAhirGajdi 2 роки тому +1

    What a consept ❤️, really it's amazing, good luck bro keep it up..jsk

  • @chauhandipak621
    @chauhandipak621 7 місяців тому +3

    Jay maa khodal

  • @virajrokad3734
    @virajrokad3734 11 місяців тому +1

    Om namo Jay shree MAA aashapura Devi Mata Di namah

  • @ambaliaarvind
    @ambaliaarvind 2 роки тому +3

    Good job! Lyrics…screenplay…music everything is mind blowing……💥 thanks for the fantastic song…. Keep going up💐

  • @anishamalde3320
    @anishamalde3320 2 роки тому

    Bhavesh bhai me aa geet Instagram par reels na rupe sambhdelu ane hu 2 divas thi goti rahi hati ane mane aaje Mali gayu
    Ruvada ubha thay evu geet chhe
    Thank you tamne ane Tamara jeva ketla badha kalakaaro ne
    Jay Mataji 🙏🙏

  • @bhumi12345
    @bhumi12345 2 роки тому +5

    જય કુળદેવી ચામુડા મા🙏🙏

  • @pratikparghi6332
    @pratikparghi6332 Рік тому

    Bhai ek j var ma me 15 wakhat repeat Karine sambhadyu chhe....
    Jordar..Jay mataji...
    Mataji tamari Kalam anne awaj ne Haji pn shobhave....
    Jay mataji...
    Jay Johar....

  • @ahirramesh7237
    @ahirramesh7237 2 роки тому +4

    જય મુરલીધર ભાઈ

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @hardikkareliyap2940
    @hardikkareliyap2940 4 місяці тому

    Ek ek sabdo samjay etlo clear avaaj wah ❤

  • @ssdigitaldeesa
    @ssdigitaldeesa 2 роки тому +2

    Whaa bhavesh bhai jordar adbhut rachna Jay jogmaya

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @manpasandofficial3279
    @manpasandofficial3279 2 роки тому +2

    આ.... ગીત એટલું અદભુત છે ને એવું લાગે કે, બસ સાંભળ્યા જ કરીએ..... ખરેખર આ... ગીત માં એટલી તાકાત છે ને કે જીન્દગી નું બધું ટેન્શન હલકું થઈ જાય.....
    જોરદાર..... Thankyu so much આવું માતાજી નું રૂડું ગીત લાવા બદલ
    Bhavesh Bhai bahuj mast voice
    Jay mataji ❤️❤️🥰🥰🥰
    Jay Dwarika dhis 🥰❤️❤️❤️❤️❤️❤️❤️

  • @sukhdevderasari187
    @sukhdevderasari187 2 роки тому +1

    Hu marwadi chhu
    Bahut manmohit walo geet chhe
    Jai Maa Chamunda

  • @nikulpanchal6879
    @nikulpanchal6879 Рік тому +2

    જય અંબે માં.. જય માં અંબે.. જય મહાકાળી માં.. જય બહુચર માં.. જય આશાપુરા માં

  • @mehulmakwana8877
    @mehulmakwana8877 10 місяців тому

    Jay Mataji...
    Khub khub saras Mataji no Garbo...

  • @dishadabhi102
    @dishadabhi102 5 місяців тому

    Khamma khamma tarikh❤

  • @KareliyaSubham
    @KareliyaSubham 2 місяці тому +1

    Khub sars❤❤

  • @meldichoru1204
    @meldichoru1204 10 місяців тому +1

    જય માતાજી ખુબ જ સરસ અને અદભુત રચના છે તમારો ખુબ ખુબ આભાર ભાઈ આવું ગીત લખવા બદલ...❤😊

  • @mihirjani9859
    @mihirjani9859 2 роки тому

    Khub j saras... 🙏🏻🙏🏻🙏🏻 Jai Mataji

  • @KareliyaSubham
    @KareliyaSubham 2 місяці тому +1

    Vahh jogmaya ❤❤❤❤ vahh mari meldi❤❤

  • @bhaveshrabari3988
    @bhaveshrabari3988 2 роки тому +1

    Jay ma lakhnechi🙏🙏

  • @utsav7798.
    @utsav7798. 15 днів тому +1

    Oooh Osho... ☕

  • @Rushi2407
    @Rushi2407 2 роки тому

    ભાવેશભાઈ ના અવાજમાં અનેરો જાદુ છે, ભાઈ ભાઈ 😇👏🌟

  • @khasiyashailesh1488
    @khasiyashailesh1488 2 роки тому +1

    Khub saras jay bhavani

    • @bhaveshahir9593
      @bhaveshahir9593  2 роки тому

      ખૂબ ખૂબ આભાર આ વીડિયોની ઈન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવીને bhavesh Ahir official આઇડીને ટેગ કરો...
      અને આપના મિત્રો સુઘી શેર કરજો 🙏🚩😊

  • @rajbarad2182
    @rajbarad2182 2 роки тому

    Ha Ahir ni moj ..jay mataji

  • @pavansayani2349
    @pavansayani2349 2 роки тому +1

    જય હો .. સાંભળીને રૂંવાડા ઉભા થઈ જાય અને એક અલગ જ અનુભૂતિ થાય એવી રચના અને ગાયકી ... જય હો

  • @JagrutiJethwa-k9j
    @JagrutiJethwa-k9j Рік тому

    Super bhai duha man khush Thai gayu
    Jordarrrrrrrrrrr aajna badha singer's ni takeeer mare evo voice

  • @PrashantLicAdvisor
    @PrashantLicAdvisor Рік тому

    ભાઈ જોરદાર...
    આવું જ બીજું સુંદર ગાયન ની અપેક્ષા છે.

  • @jaguthakor12
    @jaguthakor12 Рік тому

    Vahh akdam heart ne touch kre avu song 6e khub saras❤️🙏

  • @pankajahirofficial9257
    @pankajahirofficial9257 2 роки тому +2

    જેટલો સુંદર અભિનય અને કંઠ છે એટલો જ સુંદર માતાજી નો ભાવ વર્તાય છે પ્રતીક ભાઈ ના શબ્દો માં....અદભુત રચના...સમગ્ર ટીમ ની ખૂબ જ સુંદર રજૂઆત રહી...👌🙏👍
    જય જોગમાયા....🙏🚩🙏
    - લોકગાયક પંકજ આહીર

  • @rohanbhatt9263
    @rohanbhatt9263 11 місяців тому

    bhalu kare MAA JAGDAMBA jemne kaa geet banavva ma yogdaan apyu che