Mel Maran Meldi | Nirav Barot | મેલ મારણ મેલડી ​⁠

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2024

КОМЕНТАРІ • 508

  • @NIRAVBAROT
    @NIRAVBAROT  Місяць тому +74

    માં મેલડી સદા સહાયતે 🚩ખૂબ ખૂબ ધન્યવાદ મારા ચાહકો ભગવાન 🙌🏻

  • @makwanaarts2374
    @makwanaarts2374 2 місяці тому +143

    આ ગીત માં ( કોન્સેપ્ટ) માં એક મેસેજ આપ્યો છે જે ખરાબ કૃત્ય નો છેવટ મોત છે ... સ્ત્રી નું સન્માન થવું જ જોઈએ. આખી ટીમને ધન્યવાદ . આપણા સમાજની દરેકેદરેક સ્ત્રી પાત્રને સમર્પિત છે .જય માતાજી...

  • @Dharmik-iz3sw
    @Dharmik-iz3sw 2 місяці тому +52

    મારી માત મેલડી નું આવું વર્ણન ❤ સાંભળતા જ રૂંવાડા ઊભા થઈ જાય છે. વાહ કવિરાજ શું તમારી દૃષ્ટિ છે. એમાંય આવું Unique music ચાર ચાંદ મૂકે, આભાર નીરવ સાહેબ 🙏 Keep it up 🙌

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 2 місяці тому +1

      Bhvaves jethva 🪔✍️

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 2 місяці тому

      Valje haje masor 🪔👣⭐

    • @monica44444
      @monica44444 Місяць тому

      🙌🏻🙌🏻🙌🏻🙌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @narpatasia
    @narpatasia 2 місяці тому +15

    बहुत ही सुन्दर! मां मेलड़ी की अद्भुत रचना। वाहहह कवि सिद्ध चारण वीरवदरका की कलम! मां शारदा की कृपा ऐसे ही आप पर बनी रहे मित्र. नीरव भाई का सुंदर स्वर और अद्भुत संगीत नियोजन । जय माताजी

  • @vasukidimand
    @vasukidimand Місяць тому +37

    આ ગીત કોણ કોણ ઈન્સ્ટાગ્રામ માંથી સભરીને અવિયું છે
    Like કરો ❤❤

  • @Udaybhai_Dhadhal
    @Udaybhai_Dhadhal 2 місяці тому +14

    વાહ ખુબ જ સરસ ભાવ માઁ જગદંબા મેલડીનો શું સારું છે એ કહીં જ ના શકાય કેમ કે બધું જોરદાર છે અવાજ , શબ્દો , વિડોયોગ્રાફી , સ્ટોરી , સંગીત બધું એકદમ મસ્ત ….
    Congratulations 🙌 To Nirav barot and All Team 🎉
    Keep it up Bro

  • @gujaratliongaming13
    @gujaratliongaming13 9 днів тому +1

    દુનિયા ના ગમે એ છેડે જાવ પણ યાર આપડ મલક મા પાછું આવવું જ પડે ભાઈ❤❤❤❤

  • @rk8770
    @rk8770 2 місяці тому +23

    વાહ....કવિ રાજ... વાહ...
    તમારા કંઠ માં સરસ્વતી બિરાજમાન છે ખુબ જ સુંદર ગરબા ની રચના સાથે દરેક ભારતીય માટે એક પ્રેરણા રૂપી સંદેશ
    તમારા એક એક શબ્દ તલવાર ની ધાર ની જેમ હ્રદય મા ઉતરે એવા શબ્દો છે
    મા મેલડી તમને પ્રગતિ આપે હજુ પણ આવા ગીત/ ગરબા ની રચના કરો ને ખૂબ પ્રગતિ કરો
    જય હિન્દ 🔥

  • @bigfattgujufamily7075
    @bigfattgujufamily7075 2 місяці тому +7

    I really got goosebumps.
    Well done Nirav Bhai, Bhadresh Bhai and the whole team.

  • @roshanmishragujrat6238
    @roshanmishragujrat6238 2 місяці тому +17

    હે માં મેલડી જ્યારે કોઈ કુવાસી ની આબરુ જતી હોય એ આબરુ જવા પેલા માડી પોકજો 😢 આવી આ ગરીબ ની તને અરજી શે માડી😢.
    નહિતર માડી મું તો એવું જ કંઈશ કે આબરુ લૂંટાય એ પેલા ના પોકે તો માતા ( મેલડી ) કંઈ કામ નઈ 😢😡 બાકી જે ભુલ થઈ હોય તારો બાળ ગણીને માફ કરજે 🙏🏻😢😢😢

  • @PushpaBarot-u6e
    @PushpaBarot-u6e 4 дні тому +1

    વાહ મારાં નીરવ બારોટ તને ઝાં જી ખમ્મા માતાજી સદાય સુખી રાખે બેટા 🖐️🖐️🙏🙏🙏

  • @ombarot462
    @ombarot462 2 місяці тому +25

    રૂંવાડા ઊભા થય ગયા જઈ હો 🙏

    • @royaldhd339
      @royaldhd339 2 місяці тому

      हा भाई रुवता उभा थाई गया❤❤❤❤❤❤

    • @laluthakor0760
      @laluthakor0760 2 місяці тому

      હા ભાઈ 🙏🥺

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 2 місяці тому +1

      Valje haje masor 🪔👣

    • @bhaveshjethva689
      @bhaveshjethva689 Місяць тому

      Dasamaa 🪔🫀

    • @monica44444
      @monica44444 Місяць тому

      Ha bhai 🥺🥺🥺🥺🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Dipak_barot1231
    @Dipak_barot1231 2 місяці тому +10

    જય હો માં મેલડી ખુબ સરસ ભાવ નીરવભાઈ બારોટ... ખુબ પ્રગતિ કરો.. 🙏🏻👍🏻

  • @motivationthiings
    @motivationthiings 2 місяці тому +6

    goosebumps 🙏🙏🙏🙏 Jay Maa Meladi

  • @JKDJREMIX
    @JKDJREMIX 2 місяці тому +3

    Jay Meldi Maa ❤🚩🙇‍♂️

  • @tarlikasolanki6325
    @tarlikasolanki6325 2 місяці тому +20

    જય માં મેલડી 🙏
    માં મેલડી સૌની રક્ષા કરે..
    અને મારા આ ભોળા દીકરાની ખાસ રક્ષા કરે...❤🎊✨💞

  • @ravibarot6634
    @ravibarot6634 2 місяці тому +5

    ખુબ જ સરસ ભાવ..
    માં મેલડી સદા સહાયતે
    🙏🙏🙏

  • @gadhviratanba9507
    @gadhviratanba9507 2 місяці тому +7

    ખૂબ સરસ રચના છે વાહ ઈશરાણી
    ઘણી ખમ્મા જય માતાજી

  • @vaghelabhavin9987
    @vaghelabhavin9987 2 місяці тому +3

    ખૂબ જ સરસ નીરવભાઈ માં મેલડી સદાય તમારી સહાયતા કરે🙏👌

  • @deepbhuvaji8949
    @deepbhuvaji8949 2 місяці тому +5

    ખુબજ સરસ ❤ જય માં મેલડી

  • @JigarMak11
    @JigarMak11 2 місяці тому +6

    Meldi Maa na Choru ne Khub Ram 🙏🏻💛🧡

  • @girishdangadhavi518
    @girishdangadhavi518 2 місяці тому +15

    માં મેલડી મારા દિકરા સિદ્ધ ચારણ અને ભાણા નિરવ બારોટ ના સ્વર ને આમજ નવી રચના થી ગુંજતો રાખે અને બેય એમેની જોડી ને આજીવન રાખે ❤

  • @gadhviratanba9507
    @gadhviratanba9507 2 місяці тому +10

    નીરવભા ઈ નો કંઠ પણ ખૂબ સરસ છે
    જય મેલડીમા જય હો

  • @vdjnarsh
    @vdjnarsh 2 місяці тому +5

    Niravbhai i have goosebumps 🫡 jai mata meldi 🙏🏻

  • @ravechikurpa5402
    @ravechikurpa5402 2 місяці тому +6

    કર્મ મેલડી માં કર્મ મેલડી માં
    રાજ રાજેશ્વરી માં મેલડી 🙏 બે હાથ જોડીને એટલું માગુ છું કે મારા હાથે કર્મ સારા કરાવજે અને વખતે લાજ રાખજે 🙏❤જય મા મેલડી❤🙏

  • @chandrakantparihar4968
    @chandrakantparihar4968 2 місяці тому +6

    Awesome work NB & NB team mahadev ji bless you jay maa meldi

  • @pradip_barot_official
    @pradip_barot_official 2 місяці тому +8

    ‌અદભૂત ભાવ નીરવભાઈ

  • @himanshujain39
    @himanshujain39 2 місяці тому +5

    खम्मा खम्मा मारी मावड़ी
    जगत नि बेटियो री रक्षा करजे मावडी ❤️🙏🙏🙏🥺🥺

  • @komalniravbarot4528
    @komalniravbarot4528 2 місяці тому +4

    Very Nice Superb NB & NB Team Work Maa Meldi Saday Rakhopa Kare Sau Naa❤️🥹👌🔱🚩

  • @mithapradinesh9077
    @mithapradinesh9077 2 місяці тому +5

    Aane kevay Mari meldi 🙏 ho nayay leva aave ne tyare aemraj ni pan pachu farvu pade e che aa meldi 🙏 Mari masani meldi 🙏 Jay mahani meldi maa❤❤

  • @JigarMak11
    @JigarMak11 2 місяці тому +5

    Tamara Bhakti na dev ne Khub Ram! 🤍🙏🏻

  • @jaymaadipanchmayur7577
    @jaymaadipanchmayur7577 2 місяці тому +5

    Waah nirav bhai waah
    Jordar🎉🎉🎉🎉❤❤❤❤❤
    Bauj mast bhai
    Video supper ❤
    Mataji nrutya kare che tyate je video effects aapi che je joi ne sarir ma dhrujari aia jaay che ❤🎉

  • @Meer_kisnKisn_brwd
    @Meer_kisnKisn_brwd 2 місяці тому +4

    Adhar mari maa meldi📿❤

  • @aaljigamara
    @aaljigamara 2 місяці тому +9

    🛕🙏જય મા મેલડી🙏 આવો ને આવો ભાવ રાખતા રેજો ભાઈ માતાજી પ્રત્ય...ખુબ આગળ વધો ..એવી પ્રાર્થના કર્યે માતાજીને
    ..... આલજી ગમારા (શિયાનગર) 🙏જય દ્વારકાધીશ. ❤ NIR AV. BAROT
    🎉 CONGRATULATIONS 🎊

  • @rushisvlogs2123
    @rushisvlogs2123 2 місяці тому +3

    અદભુત અદભુત 🙌🙌

  • @raaa__1
    @raaa__1 2 місяці тому +7

    Keep it up 💯

  • @jagusagthiya6131
    @jagusagthiya6131 Місяць тому +4

    Wahh Barot Wahh khub saras bhai hu pan singer chu khub saras lyrics music and sp aapnu singing

  • @aniketsolankiofficial
    @aniketsolankiofficial 2 місяці тому +3

    જાય મેલડી માઁ ❤❤❤

  • @rameshsolanki5760
    @rameshsolanki5760 2 місяці тому +4

    So good song jay mataji ❤❤❤❤❤❤❤

  • @parekhrajnikant3708
    @parekhrajnikant3708 2 місяці тому +7

    Aadhbhut nice voice nice song vaah maha Maya maa meldi 🙏

  • @shwetabarot9521
    @shwetabarot9521 2 місяці тому +4

    Wah wahh nice song😇😇
    Jay Maa Meldi🙏🏻

  • @dipakbhayani1111
    @dipakbhayani1111 2 місяці тому +2

    Jay ho MAVTAR MELDI ❤️👑

  • @arunbarotofficial682
    @arunbarotofficial682 2 місяці тому +9

    જય મેલડી માં 🙏જય હો બારોટ જી 🙏 ખૂબ ખૂબ પ્રગતિ કરો એવી રેણુકા પરિવાર તરફ થી શુભકામનાઓ 🙏

    • @manojbarot4222
      @manojbarot4222 2 місяці тому +1

      સોનરાજ પરિવારના જય સોંદરી માઁ મામાંહું રણુકાનો ભાણેજ છું

    • @arunbarotofficial682
      @arunbarotofficial682 2 місяці тому +1

      @@manojbarot4222 નંબર આપવા વિનંતી

    • @Romiyo_gemar_king
      @Romiyo_gemar_king Місяць тому

      Jay maa meldi

  • @hansabarot3276
    @hansabarot3276 2 місяці тому +13

    જય મારી મેલડી માં મારા દીકરા ના રખવાળા કરજો🙏🙏🙏🙌🙌🙌🌹🌹

  • @DineshKumar-dm7mm
    @DineshKumar-dm7mm 2 місяці тому +3

    🥺Maa meldi sada sahay te 🔱🚩🙏

  • @raaa__1
    @raaa__1 2 місяці тому +7

    Jordar song ❤

  • @Skparekh
    @Skparekh 2 місяці тому +8

    Vah ek ek sabdo ne sabhdine ruvada ubha thay jay tenu naam Maa Meldi ho bhai khub saras Niravbhai 🚩❤🙌🏻 Jay Ugta ni Maa Meldi 🙏🏻🚩💐🙏🏻

  • @sabbroymusicchannel886
    @sabbroymusicchannel886 2 місяці тому +10

    Hello ,I m bhaveen DS roy, casting director, director, really nice lyrics,voice ,music, pooja acting, and maa meldi caractor ply artist good job and all entire team good job n keep it up

  • @amrutbarot1705
    @amrutbarot1705 2 місяці тому +4

    Jay ho maa Bhagwati jay ho jay ho jay ho 🙏🙏🙏

  • @jaymaadipanchmayur7577
    @jaymaadipanchmayur7577 2 місяці тому +2

    Jordar bhai ❤

  • @BHARATBHAISOLANKI-x7i
    @BHARATBHAISOLANKI-x7i Місяць тому +1

    Maaa....... meladi ❤🚩🌸

  • @pankajbarot3963
    @pankajbarot3963 2 місяці тому +3

    વાહ,
    ખૂબ સુંદર રચના તેમજ સ્વર પણ કર્ણપ્રિય
    સંગીત અને છબીકલા પણ અનુપમ.
    સમગ્ર રજુઆત અદ્ભૂત 🎉🎉🎉🎉🎉🎉

  • @chhayasolanki139
    @chhayasolanki139 2 місяці тому +11

    Song long time aave pan nirav barot na song super hoi....Jay mataji🙏🏽khub sars

  • @JerryVasudev
    @JerryVasudev 2 місяці тому +5

    Both the song and the story of the song are good👏👏👏👏👏👏👏👏👏👌🙏
    (Nirav sir your voice is good)

  • @kuldipgadhavi2858
    @kuldipgadhavi2858 2 місяці тому +7

    Vahhhh sidhh Charan ni kalam adbhut

  • @gauravdantani2477
    @gauravdantani2477 2 місяці тому +2

    જય માં મેલડી❤

  • @vrajeshradia
    @vrajeshradia 2 місяці тому +4

    WAH BHAI❤ MAST SONG CHE.

  • @kaliputrabhairav
    @kaliputrabhairav Місяць тому +2

    जय मां मेलडी ऐसे ही भजन और बनाया भाई जी बहुत अच्छा भजन बनाया आपने❤❤ दिल में सुकून मिला❤❤

  • @sikandarb-z7j
    @sikandarb-z7j 2 місяці тому +2

    ❤❤❤❤જય હો માં ઘુઘરયાળી ❤❤❤❤

  • @LirbaiFilmsofficial
    @LirbaiFilmsofficial 2 місяці тому +5

    khub sundar very nice song

  • @pravindanratandangadhavi9162
    @pravindanratandangadhavi9162 2 місяці тому +8

    અદભુત કવિ સિદ્ધ 👍🏽

  • @Mr.BhupeshParmar786
    @Mr.BhupeshParmar786 Місяць тому +1

    અદ્ભુત રચના મારા પરમ મિત્ર સિદ્ધ ચારણ ના કલમે લખાયેલ જોગમાયા મેલડી માં નો ભાવ.🙌🏻

  • @rathodkinjal5407
    @rathodkinjal5407 2 місяці тому +2

    Khammaaa tamne....🙌🙌🙌🙌

  • @kishorparmae9569
    @kishorparmae9569 2 місяці тому +7

    વા નીરવ મા મેલડી સદાય તારી સહાયતા કરે

  • @PragnaGadhavi-fh6eq
    @PragnaGadhavi-fh6eq 2 місяці тому +2

    Jay maa meldi 🙏🙏🙏

  • @GitabenVaghela-d7o
    @GitabenVaghela-d7o Місяць тому +1

    Jay shree meldi maa 🙏❤️ jay shree masani meldi maa 🙏❤️ jay shree vadli ni meldi maa jay shree rampar ni meldi maa jay shree badhay meldi maa 🙏❤️ jay shree badhay bhagvan mataji 🙏❤️😘

  • @visu_4444
    @visu_4444 2 місяці тому +2

    🙏🏻🌹 જય શ્રી મેલડી માઁ 🌹🙏🏻

  • @desaivaghu1067
    @desaivaghu1067 2 місяці тому +9

    વાહ ભાઈ આને ભક્તિ ગીત કેવાય આને શબ્દ કેવાય વાહ

  • @rishabhgadhvi4646
    @rishabhgadhvi4646 2 місяці тому +2

    Whaaa bov j mast lyrics chhe sidhadan Naa 🙏👌❤️

  • @ShantiDabhi
    @ShantiDabhi 8 днів тому +2

    હે માં આવા કાળા કળિયુગમાં સદાય સાથે રહેજે માં મેલડી❤❤❤

  • @harshalsoni7926
    @harshalsoni7926 19 днів тому +1

    વાહ કવિરાજ વાહ જય હો 👌🏻👌🏻👏🏻👏🏻🚩🚩

  • @kopaniyanikul3927
    @kopaniyanikul3927 2 місяці тому +5

    Maa meldi badhi ben dikrio ni raks karje maa

  • @pratipalsinhgohil5380
    @pratipalsinhgohil5380 2 місяці тому +4

    માવતર માં મેલડી

  • @GitabenVaghela-d7o
    @GitabenVaghela-d7o 20 днів тому +1

    Jay shree dasha maa jay shree meldi maa 🙏❤️ jay shree masani meldi maa 🙏❤️ jay shree bareja ni meldi maa 🙏❤️ jay shree bareja ni meldi maa 🙏❤️ jay shree rampar ni meldi maa 🙏❤️ jay shree vadli ni meldi maa 🙏❤️ jay shree badhay meldi maa 🙏❤️ jay shree badhay bhagvan mataji 🙏❤️ jay shree momai maa 🙏❤️

  • @nitinbaria9371
    @nitinbaria9371 2 місяці тому +3

    Khubaj saras bhai

  • @kamleshbarotofficial4898
    @kamleshbarotofficial4898 2 місяці тому +6

    Jay ho mari maa Jiyo jiyo Adhbhut jay ho👌✋️

  • @Dtalks4120
    @Dtalks4120 2 місяці тому +2

    🙏🙇જય મેલડીમાં🙇🙏

  • @nayangadhavii
    @nayangadhavii 22 дні тому +1

    Wahhh charan wahhh su shabdo che mataji khub pragati karave @siddh charan

  • @rajeshacharya200
    @rajeshacharya200 Місяць тому +2

    વાહ!!શુ કંઠ છે, માઁ ના આશીર્વાદ હોય તો જ શક્ય બને. જય હો મોટણ ની મેલડી

  • @महादेवपुत्रकौशिक

    🙏 मेरी माँ स्मशानी मेलडी 🙏
    🙏 राम राम माँ 🙏

  • @rahulrabari998
    @rahulrabari998 Місяць тому +2

    જય હો મારી તળજા બિજોલ ની મોટણ ની માં જગત જનની જગદંબા માં મેલડી....❤

  • @jdmakwana8055
    @jdmakwana8055 2 місяці тому +3

    bhai maj padi gaya jay maa maldi

  • @vishwjeetsingh8676
    @vishwjeetsingh8676 2 місяці тому +2

    Keval patel 🔥🔥🔥

  • @akashrathod737
    @akashrathod737 2 місяці тому +2

    Su Sabd lakhya 6e bhai....abhi...🙏

  • @jaypalsohla2508
    @jaypalsohla2508 2 місяці тому +2

    Ram Ram maa meldi ❤

  • @rakeshbharvad8947
    @rakeshbharvad8947 2 місяці тому +4

    જોરદાર સ્વર છે તમારો 🙏

  • @manojbarot4222
    @manojbarot4222 2 місяці тому +4

    જય હો બારોટ જી સોનરાજ પરિવારના જય માતાજી ખુબ પ્રગતિ કરો 🙏🙏

  • @Sanatani19939
    @Sanatani19939 2 місяці тому +21

    Mara vala ma meldi ne avta var no lage koy dikri sathe avu thatu hoy to ma meldi tiyaj bhuka bhangi dey e loko na

  • @RenishMakwana-o2u
    @RenishMakwana-o2u 9 годин тому

    વાહ.વાહ.કવિરાજ. ક્યાં શબ્દ.થી. વર્ણન કરૂ.મા.મેલડી.ના.નિરવભાઈ.બારોટ..મારી.મા.મેલડી..તમને.જાજુ. આયુષ્ય.આપે..🙏🙏🙏

  • @MeldiMeldi-z2m
    @MeldiMeldi-z2m 2 місяці тому +2

    Maa Meldi atali var no lage ho jay maa meldi

  • @vijiydumadiya558
    @vijiydumadiya558 2 місяці тому +3

    માં બાપ માવતર માતાજી જય માતાજી જય માતાજી ❤❤❤ ઠાકર બાપા સીતારામ ભગવાન જલારામ બાપા ઠાકર જય માતાજી ❤❤❤❤❤ ઉમિયા માતાજી ભવાની માં જય ભોલેનાથ જય ભગવાન જય હર હર મહાદેવ ભગવાન જય

  • @hetstudio1366
    @hetstudio1366 2 місяці тому +2

    Concept ❤‍🔥🔥🔥🔥

  • @JayJoshi-bk1kf
    @JayJoshi-bk1kf 2 місяці тому +4

    Kaliyug no raja

  • @ContentDriftwood-bq7ck
    @ContentDriftwood-bq7ck Місяць тому +2

    Jay shree meldi maa jay shree masani meldi maa jay shree rampar ni meldi maa jay shree bareja ni meldi maa jay shree badhay meldi maa 🙏❤️ jay shree badhay bhagvan mataji 🙏❤️ Maru mavtar maro jiv Maro visvas mara dhayrakam pura karnara maru jivan hamesha badhay ni raxa karjo badhay no sath dejo jay shree badhay bhagvan mataji jay shree meldi maa jay shree masani meldi maa jay shree rampar ni meldi maa jay shree bareja ni meldi maa jay shree badhay meldi maa 🙏❤️ jay shree mataji 🙏❤️ maru mavtar 🙏❤️ jay shree mataji 🙏❤️ jay shree badhay bhagvan mataji 🙏❤️ jay shree Vihot maa jay shree Mogal maa jay shree jivani maa 🙏 ❤️ jay shree mataji 🙏❤️ jay shree kur bai maa 🙏❤️ jay shree mataji 🙏❤️ jay shree meldi maa jay shree masani meldi maa jay shree mahakali maa jay shree rampar ni meldi maa jay shree bareja ni meldi maa jay shree badhay meldi maa 🙏❤️

  • @pragatibarot5842
    @pragatibarot5842 2 місяці тому +1

    Goosebumps 🙏🏼Jay maa meldi 🙏🏼🙏🏼

  • @JIDDII_SHEHZADII
    @JIDDII_SHEHZADII 2 місяці тому +3

    вνν ʝ мѕт gєєт 6....✨

  • @ContentDriftwood-bq7ck
    @ContentDriftwood-bq7ck 2 місяці тому +2

    Jay shree meldi maa 🙏 ❤️ jay shree meldi maa 🙏 ❤️ jay shree masani meldi maa 🙏 ❤️ jay shree rampar ni meldi maa 🙏 ❤️ jay shree bareja ni meldi maa 🙏 ❤️ jay shree badhay meldi maa 🙏 ❤️ jay shree badhay bhagvan mataji jay shree mahakali maa 🙏❤️ maru mavtar maro jiv Maro visvas mara dhayrakam pura karnara maru jivan hamesha badhay ni raxa karjo badhay no sath dejo 🙏 ❤️ jay shree badhay bhagvan mataji jay shree badhay bhagvan mataji 🙏 ❤️ jay shree badhay bhagvan mataji 🙏 ❤️ jay shree meldi maa 🙏 ❤️ jay shree masani meldi maa 🙏 🙏 ❤️ jay Shree bareja ni meldi maa 🙏 ❤️ jay rampar ni meldi maa shree badhay meldi maa 🙏❤️ jay shree badhay bhagvan mataji 🙏❤️ maru mavtar 🙏❤️ jay shree badhay bhagvan mataji 🙏❤️ jay shree meldi maa 🙏 ❤️ jay shree masani meldi maa 🙏 ❤️ jay shree bareja ni meldi maa 🙏 ❤️ jay shree rampar ni meldi maa 🙏 ❤️ jay shree badhay meldi maa 🙏❤️

  • @Vishalpatel-zh4qm
    @Vishalpatel-zh4qm 12 днів тому +1

    🔥🔥🔥🔥 jay mataji 🙏

  • @shivanigadhavi5772
    @shivanigadhavi5772 2 місяці тому +2

    Jay ma meladi ma

  • @parthkotak246
    @parthkotak246 2 місяці тому +2

    🚩Jay Mataji 🙏💐