Prakash Solanki new video | તારી ખુશી માટે કઈ પણ | Gujrati love story | Short movie | Team_018 |

Поділитися
Вставка
  • Опубліковано 18 січ 2025

КОМЕНТАРІ • 1,1 тис.

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 Рік тому +178

    વાહ મારા જીગરી શાબાશ શાબાશ, સુપર & મજબૂત એક્ટિંગ કરી છે યાર તમે, ખતરનાક પ્રેમ નિભાવ્યો તમે, કે જેમને પોતાના પ્રેમને એના સપના પૂરા કરવા માટે પોતાના જીવની પણ પરવા ના કરી.
    મિત્રો જોયું ને આ વીડિયો માં કે આપડા લોકલાડીલા સુપર ⭐ પ્રકાશ ભાઈ સોલંકી એ ભાભી માટે કેટ કેટલું કર્યું કેટ કેટલુ વેઠ્યું, તોય છેવટે તો પ્રકાશ ભાઈ ને દગો જ મળ્યો ને, અને જ્યારે જ્યારે ભાભી ને પ્રકાશ ભાઈ ના સાચા પ્રેમનો અહેસાસ થયો અને એમને હકીકત ની ખબર પડી ત્યારે ખુબ જ મોડું થઈ ગયું હતું, અને ભાભી પાસે માત્ર ૨ ઓપ્શન હતા, ૧. આંસુ ૨. પછતાવો, તો મિત્રો પોતાના પ્રેમની ઈજ્જત કરો, એની હારે દગો ના કરો, તમારો પ્રેમ તમારા માટે સુ સુ કરે છે એનું ધ્યાન રાખો, આ તો ફકત એક નાનો વીડિયો છે મનોરંજન માટે, પણ એનો મીનિંગ સમજવો બઉ જરૂરી છે, રિયલ માં આવું ઘણીવાર કદાચ બનતું જ હોય છે તો મિત્રો તમારે કોઈના માટે આંસુ ના વહાવવા હોય & પછતાવો ના કરવો હોય તો ❤ થી એકબીજાને પ્રેમ કરો, એકબીજાને સમજો કે સામેવાળો આપડા માટે કેટ કેટલું કરે છે.

  • @prakashsolankiofficial
    @prakashsolankiofficial  Рік тому +144

    Jay mataji mara badha mitro ne 😊😊

    • @Dabhisandipp
      @Dabhisandipp Рік тому +2

      Hi Parkash bhai

    • @bharatthakor270
      @bharatthakor270 Рік тому +3

      કેમછોપરકાષસોલકિ

    • @JaysadhiMaaOfficial-598
      @JaysadhiMaaOfficial-598 Рік тому +3

      જય માતાજી મિત્રો મારો વીડિયો આવી ગયો છે તો જરુરથી જોવો જય સધી માં

    • @bhudarbhaisanandiya1223
      @bhudarbhaisanandiya1223 Рік тому +1

      જય બહુચરાજી માં

    • @krjrrkrkeie
      @krjrrkrkeie Рік тому

      ​@@Dabhisandippl
      I'm in

  • @VihaanDigitalGujarati
    @VihaanDigitalGujarati Рік тому +16

    જોરદાર પ્રકાશ ભાઈ and team 👌👌👌
    Jabarjust emotional story 👌👌👌
    #vihaandigitalgujarati

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial Рік тому +40

    તારી ખુશી માટે કંઈ પણ સુપર મજબૂત સ્ટોરી વિડિયો બનાયો છે. પ્રકાશ ભાઈ
    ...❤❤❤

  • @tarzanofficial9631
    @tarzanofficial9631 Рік тому +11

    પ્રકાશ ભાઈ ગજબ સ્ટોરી બનાવી આજે આ સ્ટોરી જોઈને મારો જીવ પણ અધર થયો જો

  • @ShreeRamdootOfficial
    @ShreeRamdootOfficial Рік тому +8

    Good Story Congratulation Jay Bahuchar Maa

  • @Asma_official_018
    @Asma_official_018 Рік тому +22

    જય માતાજી મારા ભાઈ વાહ ભાઈ વાહ તમારી લવ સ્ટોરી જોઈને આખો મા આશુ આવી ગયા ભાઈ ક્યારેય કોઈ છોકરી કોઈના સાથે આવુ ના કરે ભાઈ એવો જોરદાર સંદેશ આપીયો હો

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  Рік тому +6

      Ha mara ben Jay mataji

    • @VijayRathod-bx2it
      @VijayRathod-bx2it 18 днів тому +1

      ❤❤❤❤❤ 2:59 2:59 2:59 2:59

    • @VijayRathod-bx2it
      @VijayRathod-bx2it 18 днів тому +1

      👍👍👍👌👌👌💰💰💰💰💸💸💸💸💸💸💸💵💵💵💵💵💰💰💰💰💰💰💰💰💰🛺🛺🛺📢📢📣📣🤣🤣🤣🤣🤣📣📣

  • @Jigu.Music-5_6_7
    @Jigu.Music-5_6_7 Рік тому +37

    ખુબ સરસ કોમેન્ટી બનાવો પ્રકાશ ભાઈ અને તમારી ટીમ ખુબ સરસ કોમેન્ટી બનાવો છો લાઇક સેર કરતા રેછુ ❤❤❤❤

  • @hiruthakorofficial6868
    @hiruthakorofficial6868 Рік тому +54

    આ સ્ટોરી જોવીને
    મારી આંખ માથી
    આશુ આવી ગયા💔😢

  • @singal-raja-9081
    @singal-raja-9081 Рік тому +47

    એકદમ-મજબુત સટોરી હો પ્રકાશભાઈ 🙏🙏🙏

  • @seagerjigneshbariaofficial7938
    @seagerjigneshbariaofficial7938 Рік тому +26

    વાહ પ્રકાશ ભાઈ સોલકી વાહ તમારી સ્ટોરી જોયને અમને પણ આંસુ આવી ગયાં હો ભાઈ આવી ને સ્ટોરી લાવતા રહો અને ખુબ આગળ વધો યાર જય માતાજી 🙏🏻🙏🏻🙏🏻

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic Рік тому +18

    જય માતાજી મારા વ્હાલા મિત્રો.................❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @viruthakor5430
    @viruthakor5430 Рік тому +31

    આ સ્ટોરી જોવીને મારી આંખ માં આંસુ આવી ગયા જોરદાર સ્ટોરી સે તો બધાં મિત્રો લાઈક સેર કરતાં રેજો જય ચામુંડા માં 🙏❤️❤️❤️❤️❤️

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial Рік тому +46

    જય માતાજી મારા વાલા બધા મિત્રો ને....❤

  • @ss_sanju_official
    @ss_sanju_official Рік тому +15

    વાહ વાહ પરકાશ ભાઈ સુપર હિટ ફિલ્મ સ્ટોરી ❤

  • @RakeshGedriyaGedriya-gt4jp
    @RakeshGedriyaGedriya-gt4jp Рік тому +29

    જય માતાજી પ્રકાશ ભાઈ આ સ્ટોરી જોયને તો એવુ લાગ્યૂ કે સોકરીયો ના પ્રેમ મા પડવુ નથી 😂😂😂😂😂😂😂😂❤❤❤❤❤❤❤

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial Рік тому +35

    એ જય માતાજી પ્રકાશ ભાઈ....❤

  • @ronathakorundra4351
    @ronathakorundra4351 Рік тому +12

    Jay mataji mara Wala bdha mitro ne.............jay mataji prakash solanki 🎉❤

  • @its_bhavik_thakor_143
    @its_bhavik_thakor_143 Рік тому +31

    *જય શ્રી હરસિદ્ધ ભવાની Good morning 🙏🏻🚩*ખુબ આગળ આવો એવી મારી પ્રાર્થના🙌👏🙏🙇

  • @Jigu.Music-5_6_7
    @Jigu.Music-5_6_7 Рік тому +14

    ખુબ સરસ કોમેન્ટી બનાવો પ્રકાશ ભાઈ અને તમારી ટીમ ખુબ સરસ કોમેન્ટી બનાવો છો લાઇક સેર કરતા રેછુ ખુબ આગળ વધો અને તમારી ટીમ ખુબ સરસ કોમેન્ટી બનાવો છો ❤❤❤❤

  • @dj_dinesh_bhakadiyal
    @dj_dinesh_bhakadiyal Рік тому +19

    જય માતાજી પ્રકાશભાઇ સોલંકી તમારી સ્ટોરી જોરદાર હોય ❤

  • @PankajRBaria
    @PankajRBaria Рік тому +12

    🥀પંકજ બારીઆ તરફ થી દિલથી આભાર ❤ પ્રકાશ ભાઈ

  • @baraiyahitesh8756
    @baraiyahitesh8756 Рік тому +26

    એકદમ સાચી વાત કીધી અને મસ્ત સ્ટોરી છે પ્રકાશ ભાઇ 😊😊

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic Рік тому +12

    જય શ્રી જોગણી માં જોગણી માં માટે ❤ કરજો

  • @parjithakor1439
    @parjithakor1439 Рік тому +8

    સુપર પ્રકાશભાઈ 👌💯

  • @bhudarbhaisanandiya1223
    @bhudarbhaisanandiya1223 Рік тому +25

    તમારી સ્ટોરી જોઈને આંખ માંથી આંસુ આવી ગયાં ખરેખર ખુબ જ સરસ સ્ટોરી છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤ prakash bhai તમે ક્યાં રહો છો ❤❤❤❤❤તમે અમારા મોરબી શહેર ના બિલિયા ગામમાં આવજો વાલા હું તમને માં બહુચર માં ના દર્શન કરાવું જય બહુચરાજી માં ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Asma_official_018
    @Asma_official_018 Рік тому +3

    Prakash bhai tamari story ma dil khush thay jay ho bhai tamaro prem to bhai duniya ne radavi de bhai super love story

  • @JayantijithakorThakor-dl9qi
    @JayantijithakorThakor-dl9qi 9 місяців тому +2

    જય બોચર માં પ્રકાશભાઈ સુપર🙏🙏🙏🙏

  • @parjithakor1439
    @parjithakor1439 Рік тому +10

    સુપર મારા પ્રકાશભાઈ 👌👹 વીડિયા બનાવતા રહો

  • @mukeshvasuniyaofficerchann8022

    सुपर हिट प्रकाश भाई धमाकेदार वीडियो मौज 🙏🙋💔👌😭🤝❤️💕

  • @shaileshjoliya8115
    @shaileshjoliya8115 Рік тому +14

    પ્રકાશ ભાઈ જય મોગલ માં જય મેલડી માં જય ચામુંડા માં જય માતાજી 🙏

  • @parjithakor1439
    @parjithakor1439 Рік тому +18

    જય માતાજી 🙏❤️

  • @Asma_official_018
    @Asma_official_018 Рік тому +6

    ફરી એકવાર કિષ્ના સુધામાં જેવી દોસ્તી જોવા મલી કીશન ભાઈ એક નંબર દોસ્તી નિભાવી પૈસા કરતા દોસ્તી ની કીમત વધારે હો
    આવી દોસ્તી જોઈને ખરેખર રડી ગય ભાઈ

  • @BharatPathamda
    @BharatPathamda Рік тому +12

    જય માતાજી બધા મિત્રો પ્રકાશ ભાઈ ❤️🥰

  • @BabuRatod-xv3dc
    @BabuRatod-xv3dc Рік тому +11

    ખરેખર આ વિડિઓ જોયને મને પણ કયક સમજા યુ ❤
    આવુ નાકરાય 😢
    જય માતાજી ❤ 🙏 પ્રકાશ ભાઈ ❤

  • @singal-raja-9081
    @singal-raja-9081 Рік тому +22

    જય માતાજી મારા વાલા મિત્રો ને દિલથી પ્રાર્થના કરું છું 🙏🙏🙏

  • @PREMDJKAMBOI
    @PREMDJKAMBOI Рік тому +33

    આ સ્ટોરી જોઈને
    મારી આંખ માથી
    આસુ આવી ગયા 💔

  • @greenstutus9
    @greenstutus9 Рік тому +10

    જય માતાજી બઘા મિત્રો ખુબ ખુબ અભિનંદન આપ્યા છે

  • @vimbaria5768
    @vimbaria5768 Рік тому +25

    જય આશાપુરા માઁ પ્રકાશભાઈ એન્ડ તમારી આખી ટીમને

  • @mr.sadhivala7321
    @mr.sadhivala7321 Рік тому +4

    Super video bhai❤sachi vat🙏 jay mataji❤

  • @Polymathgaming5
    @Polymathgaming5 Рік тому +11

    જય માતાજી મારા વાલા મિત્રો... ❤

  • @6419VIPULTHAKOR
    @6419VIPULTHAKOR Рік тому +3

    Ha bhai sachi vat che ❤❤bhai 🎉❤❤

  • @Mr_rahul_official6419
    @Mr_rahul_official6419 Рік тому +1

    Nice video prakash bhai 😢❤️‍🔥😘જોરદાર 👍

  • @jeeryoffical6009
    @jeeryoffical6009 Рік тому +5

    Super prakash bhai story

  • @vishalcreation8691
    @vishalcreation8691 Рік тому +27

    ‼️ જય માતાજી ‼️ પ્રકાશ ભાઈ ખુબ આગળ વધો અને ખુશ રેજો ❤️ માં જોગણી તમને હરપલ ખુશ રાખે ❤️ Tamaro Big fen ❤️ Vishu ❤️

  • @samirmavi6147
    @samirmavi6147 Рік тому +2

    Jor daar film❤❤Parkash..bahi

  • @prakashpatelofficial.
    @prakashpatelofficial. Рік тому +25

    જય માતાજી મારા વાલા બધાં મિત્રો ને...🙏

  • @khodalrajofficial
    @khodalrajofficial Рік тому +15

    જોરદાર સ્ટોરી પ્રકાશભાઈ જય ખોડિયાર માં

  • @sadhiofficial1868
    @sadhiofficial1868 Рік тому +7

    જય માતાજી મિત્રો સપોર્ટ કરજો ભરત ઠાકોર સેસણ વાળા તરફથી ફૂલ સ્પોટ

  • @KaluPatni-dv3ro
    @KaluPatni-dv3ro Рік тому +13

    કેમ છો પ્રકાશભાઈ જય માતાજી 🙏♥️

  • @ASHOK_RAHTVA_OFFICIAL
    @ASHOK_RAHTVA_OFFICIAL Рік тому +5

    PRAKASH BHAI FULL MOJ 2023

  • @bhupatmakawana2854
    @bhupatmakawana2854 Рік тому +4

    Supar hit story Bhai Jai Maa chamunda, 👏

  • @pravin_makvana_live
    @pravin_makvana_live Рік тому +23

    ખંભાળા થી પ્રવીણ મકવાણા તરફ થી જય માતાજી બધાં મીત્રો ને.....🚩🙏👍

    • @JaysadhiMaaOfficial-598
      @JaysadhiMaaOfficial-598 Рік тому

      જય માતાજી બધા મિત્રો ને મારો વીડિયો આવી ગયો છે તો જરુરથી જોવો જય સધી માં

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  Рік тому +1

      Thanks mara bhai Jay mataji

    • @ff-wait-4443
      @ff-wait-4443 Рік тому

      nice video 🎉❤

    • @RamilDevi
      @RamilDevi 11 місяців тому

      R.p

  • @Kirankolavadaofficial
    @Kirankolavadaofficial Рік тому +4

    Wah prakash bhai Ane Kishan Bhai Ni Acting pan sari che

  • @JeckpotHindi
    @JeckpotHindi Рік тому +12

    રડાવી દીધા યાર. 😭😭👍

  • @rathodhiren4515
    @rathodhiren4515 Рік тому +2

    Jordar story banavi se Bhai aapne ❤❤❤😊😊😊😢😢😢😢 💯💯💯💯👌👌👌👌 great love story se ❤❤❤

    • @varjangrathod9733
      @varjangrathod9733 Місяць тому

      ❤❤❤❤❤😊😊😊😊😊🎉🎉🎉❤❤❤❤❤❤

  • @jagdishrana7226
    @jagdishrana7226 Рік тому +9

    આ સ્ટોરી જોઈ ને મારી આંખ માંથી આ શું આવી ગયા 💔😢

  • @Parvindamor-hd6eb
    @Parvindamor-hd6eb Рік тому +3

    ❤❤❤❤ Ha moj h

  • @rathodhiren4515
    @rathodhiren4515 Рік тому +1

    Gjb 👌👌👌 story ho ❤❤❤ Bhai

  • @sanjuofficial1311
    @sanjuofficial1311 Рік тому +25

    બીજો ભાગ બનાવો પ્રકાશભાઈ બહુ સરસ સ્ટોરી બનાવી છે ❤

  • @manojthakor223
    @manojthakor223 Рік тому +3

    જેયમાતાજી♥️બધા♥️મીસોને♥️ભાઇ

  • @akashvloger1779
    @akashvloger1779 Рік тому +5

    વાહ પ્રકાશ ભાઈ ગુજરાત નો હાવજ સુપર સ્ટોરી ❤

  • @AshvinThakorOfficial-kd5vy
    @AshvinThakorOfficial-kd5vy Рік тому +2

    Super Nice movie banao cho tme Bhai ek number story che prakash Bhai 👍👍👍👍❤❤❤❤❤

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 Рік тому +5

    બૂમ બૂમ પડાઈ દીધી પ્રકાશ ભાઈ સોલંકી તમે👌👌👌
    એક દમ ઝક્કાસ સ્ટોરી છે👌👌👌
    હું તો ઈમોશનલ થયો પણ સાથે મારું આ ❤પણ ઉદાસ થઈ ગયું તમારી હાર્ટ ટચિંગ એક્ટિંગ જોઈ.😭😭

  • @hardeshrathva5099
    @hardeshrathva5099 Рік тому +11

    SINGER HARDESH RATHVA OFFICIAL....
    સુપર સ્ટોરી. પ્રકાશભાઈ જય માતાજી

  • @vikrammelavikrammela5409
    @vikrammelavikrammela5409 Рік тому +7

    શું મારા મોટાભાઈ પ્રકાશભાઈ તમારી સ્ટોરી જોઈ ને મણે આખમાથી‌ આશુ‌ આવી‌ ગયા

  • @arpangohil2722
    @arpangohil2722 Рік тому +5

    વાહ ભાઈ શું સ્તોરી બનાવી છે😢

  • @VanrajThakor-h4t
    @VanrajThakor-h4t 8 місяців тому +2

    વાહ પ્રકાશ‌ભા
    ઈવાહ મારા જીગરી બહૂ‌ મત્ત‌એકટીગકરેછે

  • @sanjuofficial1311
    @sanjuofficial1311 Рік тому +9

    જિંદગી માં સાચો લવ કરો તો એટલું યાદ રાખજો કે પ્રેમ જ્યાં સુધી લાગણી હોય ત્યાં સુધી જ હોય છે પસી જ્યારે સામે વાળી વ્યક્તિ ને આપડા કરતા પર સારું મળી જાય છે ત્યારે સોડી ને જતું રહેજે😢😢😢

  • @model_kano_1_4_3
    @model_kano_1_4_3 Рік тому +1

    Are....mota bhaii jordar story bav j pasand avi ho bhaii super mara vala 😊

  • @Aadity
    @Aadity Рік тому +3

    વાહ પ્રકાશભાઈ જોરદાર સ્ટોરી ❤❤

  • @uttambaraiyavlog8488
    @uttambaraiyavlog8488 Рік тому +12

    આનો બિજો ભાગ બનાવજો ભાઈ
    બોવ મસ્ત લવ સ્ટોરી બનાવી હો ભાઈ માતાજી તમને ખુશ રાખે એવી પ્રાર્થના
    Jay chamunda maa

  • @Ak___gaaming
    @Ak___gaaming Рік тому +2

    Vah Parkash bhai Avi dosti hovi joyye

  • @Pravindigitaldodiya12
    @Pravindigitaldodiya12 Рік тому +4

    જય માતાજી પ્રકાશભાઈ 🙏🙏

  • @Heart_Boy_official
    @Heart_Boy_official Рік тому +2

    જય માતાજી પ્રકાશભાઇ_____😍😍

  • @ALAKHNISARKARNO2
    @ALAKHNISARKARNO2 Рік тому +11

    જય માતાજી મારાં વાલા બંધા મિત્રો ને.....

  • @girishpordhiya894
    @girishpordhiya894 Рік тому +3

    Nice video and very good acting all freinds 👍👌🙋‍♂️

  • @BaraiyaRohit-oc4vm
    @BaraiyaRohit-oc4vm Рік тому +1

    Ek number bhai video ❤❤❤

  • @NareshrKataraOfficial
    @NareshrKataraOfficial Рік тому +12

    હા મારા રંગીલા મોજીલા ભાઈ જીવન માં ખુબ આગળ વધો મારા ભાઈ મેલડી માં તમારા સપના પુરા કરે વાલા.

  • @thakortinabhaidodiya8368
    @thakortinabhaidodiya8368 Рік тому +10

    જોરદાર હો ભાઈ પ્રકાશ સોલંકી ખુબ પ્રગતિ કરો એવી કુળદેવી મહાકાળી માં દુવા ઠાકોર ટીનાજી ડોડીયા તરફથી ફુલ સપોર્ટ છે ❤

  • @hardikthakor4948
    @hardikthakor4948 Рік тому +2

    એકદમ સાચી વાત છે પ્રકાશ ભાઈ 👌👌👌❤️❤️❤️👍👍👍👍

  • @kamleshvasuniya3285
    @kamleshvasuniya3285 Рік тому +2

    Jay mataji mara batha dosto ne

  • @vasnabhaipurohit4235
    @vasnabhaipurohit4235 Рік тому +1

    જોરદાર વિડિયો પ્રકાશ ભાઈ ❤❤

  • @BhavansingSolanki-bt4pr
    @BhavansingSolanki-bt4pr Рік тому +17

    જિંદગીમાં મિત્રો બધું કરજો પણ કોઈ ને પેમ્ ના કરતા નકાર તો જિંદગી બગડી જસે💔💔💔💔

  • @JitusihZala-rq7yh
    @JitusihZala-rq7yh 7 місяців тому +1

    Jiv.janu ❤❤❤❤

  • @bharatminama786
    @bharatminama786 Рік тому +2

    જય માતાજી પરકાશ ભાઈ તમારી મોજ સુપર વિડીયો ભાઈ

  • @ashoktoliya3137
    @ashoktoliya3137 Рік тому +3

    રૂષિભાઇ અને રમેશ ભાઇ બેય બાધેલા છે પ્રકાશ ભાઇ

  • @priyanshupatel2536
    @priyanshupatel2536 Рік тому +2

    Jay mataji mara vala nice love story

  • @kpbaria9846
    @kpbaria9846 Рік тому +3

    સુપર ભાઈ મહેનત પર

  • @kishanzala462
    @kishanzala462 Рік тому +1

    જોરદાર ભાઈ ❤❤❤

  • @Kismat_ram_rana_55
    @Kismat_ram_rana_55 Рік тому +7

    જય માતાજી મિત્રો દિલથિ આભાર

  • @geetabenthakor3248
    @geetabenthakor3248 Рік тому +5

    ખુબ સરસ છે ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @kalpeshthakor7776
    @kalpeshthakor7776 Рік тому +1

    Wah Solanki jordaar story ❤😢

  • @ravalaanand3089
    @ravalaanand3089 Рік тому +15

    મજબૂત સ્ટોરી❤❤❤❤

  • @rohitthakor2013
    @rohitthakor2013 Рік тому +2

    જોરદાર વિડીયો ભાઇ...હો 😢

  • @ManishaSolanki-si7mc
    @ManishaSolanki-si7mc Рік тому +3

    Jay mataji mota bhai 🙏🙏vahh prakashbhai tamari story khub mast Che 😊 tamari badhi story mathi mane kaik nu kaik sikhva ane janva male Che mota bhai atale tamaro khub khub aabhar manu Chu bhai ♥️ tame tamara jivanma khub aagal vadho avi dilthi duva Che tamari nani ben ni ♥️😘 jivanma upyogi thay avi ne avi story banavta rejo bhai 🤗 hu solanki vir vachcharaj dada ne prathna karu ke tame khub aagal vadho mara mota bhai 🙏🙏

  • @Ajaygmara
    @Ajaygmara Рік тому +1

    Jay mataji prakash bhai ❤❤

  • @bachur____digital9569
    @bachur____digital9569 Рік тому +3

    જોરદાર સ્ટોરી છે

  • @jaybip640
    @jaybip640 Рік тому +2

    જયમેલડીમૉ 🙏 જયમાતાજી 🙏

  • @b.m497
    @b.m497 Рік тому +29

    જોરદાર સ્ટોરી છે પ્રકાશ સોલંકી ખરેખર આ સ્ટોરી જોતા જોતા આંખ માં આંસુ આવી ગયા