Prakash Solanki new video | Gujrati love story | ખોટુ કોઈનુ નઈ થવા દઉ | Gujrati short movie |

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 779

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 Рік тому +215

    શોર્ટ વિડિયો હોય કે પછી આલ્બમ સોંગ હોય કે પછી શોર્ટ મૂવી હોય, તમારા આવા બધા લાજવાબ વિડિયો જોઈ મને "શાયરી કિંગ ગૌતમ રાવત" ને કેવાનું મન થાય,
    "ઘણા લોકો આવ્યા ને ઘણા લોકો ગયા, ઘણાનું માર્કેટ ગયું અટકી,
    ઘણા લોકો આવ્યા ને ઘણા લોકો ગયા, ઘણાનું માર્કેટ ગયું અટકી,
    મારો જીગરી ભાઈ પેલા પણ ખુબ બૂમ પડાવતો હતો અને આજે પણ ખુબ બૂમ પડાવેશે , જેનું નામ છે "સુપર 🌟 પ્રકાશ સોલંકી"
    લવ યુ મારા જીગરી, લવ યુ સો મચ ❤️💋

  • @dj_dinesh_bhakadiyal
    @dj_dinesh_bhakadiyal Рік тому +10

    જોરદાર વિડીયો પ્રકાશભાઇ સોલંકી 👌👌

  • @VihaanDigitalGujarati
    @VihaanDigitalGujarati Рік тому +13

    જોરદાર પ્રકાશ ભાઈ 👌👌👌
    Jabarjust story and fighting
    #vihaandigitalgujarati

  • @ShreeRamdootOfficial
    @ShreeRamdootOfficial Рік тому +12

    Excellent Story Prakashbhai Congratulation

  • @djhareshpatelmusicpiplod3926
    @djhareshpatelmusicpiplod3926 Рік тому +4

    Moj👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @Maa_Ambey_Digital_NVbaria
    @Maa_Ambey_Digital_NVbaria Рік тому +10

    ખુબ સરસ પ્રકાશ ભાઇ

  • @switking
    @switking Рік тому +7

    Super story chhe prakash Bhai Aavi story banavata raho ❤❤❤❤💯💯❤️🙏🙏🙏👍👍

  • @garibtimlidance7733
    @garibtimlidance7733 Рік тому +11

    Super प्रकाश bhai 👌 jordar dhamaka video 😊❤❤
    Love you bro❤❤❤

  • @jayeshmorchiyaofficial
    @jayeshmorchiyaofficial Рік тому +3

    સુપર ડુપર હિટ મારાં યાર સુપર સ્ટાર પ્રકાશ સોલંકી 👑👑

  • @rjofficial4472
    @rjofficial4472 Рік тому +13

    હા.....હો..... Prakash Bhai..... ખુબ સરસ હો......જય માતાજી...............❤..........🙏

  • @narujamoriyaofficial9861
    @narujamoriyaofficial9861 Рік тому +16

    ❤ પ્રકાશ સોલંકી સુપર વિડિયો મોજ જય માતાજી ❤😂🎉

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 Рік тому +2

    આહાહા શું કોન્સેપ્ટ છે બોસ, એક દમ મજબૂત યારા, ટાઈટલ પ્રમાણે એક દમ પરફેક્ટ છે કોન્સેપ્ટ.👌👌👌

  • @pradipshrimali8708
    @pradipshrimali8708 Рік тому +3

    મજબૂત કોનસ્ટેપ પ્રકાશ ભાઈ

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial Рік тому +21

    એ જય માતાજી પ્રકાશ ભાઈ____🥰🥰

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial Рік тому +30

    ખોટું કોઈનું નહિ થવા દઉ___ jordaar story video Prakash bhai.... 😘😘😘😘

  • @vimbaria5768
    @vimbaria5768 Рік тому +18

    વાહ પ્રકાશભાઈ સોલંકી કેવુપડે મારા ભાઈ ❤❤❤❤❤ જય આશાપુરા માઁ બધા ચાહક મિત્રો ને

  • @thakordipak7258
    @thakordipak7258 Рік тому +26

    જોરદાર સ્ટોરી પ્રકાશ ભાઈ 👌
    જય માતાજી 🙏

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 Рік тому +13

    સાચે જ પ્રકાશ ભાઈ સોલંકી, તમારી & તમારી દરેક સ્ટોરી ની વાત જ કંઈક જુદી હોય છે, ખુબ મજ્જા મજ્જા પડી જાય છે અમને તમારા બધા જ પ્રકારના વિડિયો માં.👍

  • @mr.sadhivala7321
    @mr.sadhivala7321 Рік тому +2

    Super bhai ❤😊full mojj ✌️😎nice story

  • @jagdishdantani5480
    @jagdishdantani5480 Рік тому +13

    જય માતાજી પ્રકાશ ભાઇ સુપર વિડીયો છે

  • @chakajithakorofficial6651
    @chakajithakorofficial6651 Рік тому +3

    Super video🎥 bhai jaan ❤❤❤❤❤❤❤❤❤

  • @baraiyahitesh8756
    @baraiyahitesh8756 Рік тому +22

    મસ્ત સ્ટોરી છે પ્રકાશ ભાઇ 😊😊

  • @desitimlidance0774
    @desitimlidance0774 Рік тому +7

    બહુ મસ્ત લવ સ્ટોરી ❤️ જબરજસ્ત વા ભાઈ વા કેવું પડે હો બાકી પ્રકાશ સોલંકી

  • @arjunthakorofficial9980
    @arjunthakorofficial9980 Рік тому +5

    જૉરદાર ભાઈ સ્ટોરી છે

  • @parjithakor1439
    @parjithakor1439 Рік тому +8

    સુપર પ્રકાશભાઈ 👌💯

  • @ravalaanand3089
    @ravalaanand3089 Рік тому +1

    મજબૂત છે વાલા કાંઇ ના ઘટે❤❤❤❤❤

  • @MaheshThakor-ph3wx
    @MaheshThakor-ph3wx Рік тому +10

    Masesh

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic Рік тому +21

    જય માતાજી પ્રકાશ ભાઈ નું આ શોર્ટ ફિલ્મ આપણ ને સમજાવા માટે બનાવ્યું સે❤❤❤❤

    • @sanivanondiya6302
      @sanivanondiya6302 Рік тому +3

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉

    • @sanivanondiya6302
      @sanivanondiya6302 Рік тому +2

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  Рік тому +1

      Thenkyu mara bhai Jay mataji

  • @AshvinThakorOfficial-kd5vy
    @AshvinThakorOfficial-kd5vy Рік тому +1

    સુપર મુવી ભાઈ પ્રકાશભાઈ થેન્ક્યુ 👍👍👍👌

  • @ss_sanju_official
    @ss_sanju_official Рік тому +3

    Happy birthday kishan Bhai 🎉🎉🎉

  • @KK_THAKOR_100
    @KK_THAKOR_100 Рік тому +3

    Super nice video 👍

  • @Vipul_Thakor_3656
    @Vipul_Thakor_3656 Рік тому +3

    જોરદાર બનાવી પ્રકાશભાઈ આ સ્ટોરી😢

  • @રાજામહાકાળીવાળા-વ4ઘ

    સુપર હિટ વિડીયો છે ભાઈ

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial Рік тому +1

    Super jordaar story video prakash bhai..... 🥰🥰

  • @satishtalokofficial3711
    @satishtalokofficial3711 Рік тому +4

    Wa wa bhai kardi mojjj

  • @parjithakor1439
    @parjithakor1439 Рік тому +4

    સુપર પ્રકાશભાઈ

  • @gdofficial1137
    @gdofficial1137 Рік тому

    Wah prakash Bhai majbut Story ❤️❤️

  • @pradipshrimali8708
    @pradipshrimali8708 Рік тому +3

    નાઇસ વિડીયો પ્રકાશ ભાઈ

  • @jayeshmorchiyaofficial
    @jayeshmorchiyaofficial Рік тому +9

    બહુ જ મજા આવી ભાઈ.. પ્રકાશ ભાઈ હોય ત્યાં કઈ નો ઘટે.❤❤

  • @નરોડાવાળા
    @નરોડાવાળા Рік тому +1

    Waha mara valida 😊😊 supar dupar story ❤❤❤

  • @ss_sanju_official
    @ss_sanju_official Рік тому +6

    વાહ વાહ પરકાશ ભાઈ સુપર હિટ ફિલ્મ સ્ટોરી ❤

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 Рік тому +33

    વાહ મારા જીગરી પ્રકાશ ભાઈ સોલંકી વાહ ખુબ સુંદર મજાની સ્ટોરી છે.👌👌👌

  • @Allcarkumarofficial
    @Allcarkumarofficial Рік тому +19

    જય માતાજી મિત્રો ફુલ સપોર્ટ કરો એ આગળ વધે એવો કરો અને.
    એ ખુસ થઇ જાય એવો ❤❤❤

  • @ghodakiyapunabhai1779
    @ghodakiyapunabhai1779 Рік тому +6

    જ્ય-માતાજી - પ્રકાશ ભાઈ- સોગ સારા મેક જો -જ્યમાતાજી

  • @gdofficial1137
    @gdofficial1137 Рік тому +6

    Congratulations Aall team ❤️❤️💐💐

  • @KalpeshKalpesh-36452
    @KalpeshKalpesh-36452 Рік тому +4

    સુપર છે વીડિયો હો
    અમારા વીડિયો જોવા નુ ભુલશો નહી જય સધી માં

  • @aaravbaria1717
    @aaravbaria1717 3 місяці тому +1

    જય માતાજી પ્રકાશ ભાઈ સરસ પિચર છે બધાજ ❤❤❤❤❤❤

  • @મહીપાલમકવાણા

    સુપર છે હો પ્રકાશ ભાઈ તમારું સોટ મુવી

  • @bhavinthakorofficial8495
    @bhavinthakorofficial8495 Рік тому +2

    Nice story Parkash bhai 👍
    Good work all team 👍

  • @Tej522
    @Tej522 Рік тому +3

    Shu vat chhe prakash bhai 1 no story banayi chhe❤

  • @sagarvaghela8360
    @sagarvaghela8360 Рік тому +12

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍😍😍😍😍😍😍😍😍😍😍પરકાશભાઈ મસ્ત વિડિયો જોરદાર 🙏🙏🙏🙏🙏

  • @DesiComedySahera
    @DesiComedySahera Рік тому +1

    જબરજસ્ટ વિડિઓ છે Supar ❤

  • @idrishbhairahimbhai
    @idrishbhairahimbhai Рік тому +9

    થેન્ક્યુ સો મચ મારા વાલીડા પ્રકાશ સોલંકી મારા તરફથી ભૂલ સપોર્ટ

  • @Kinjal-ej8jq
    @Kinjal-ej8jq Рік тому +3

    સુપર પ્રકાશ સોલંકી ની મોજ ફૂલ સપોર્ટ

  • @PAYALDIGITALANILROAT
    @PAYALDIGITALANILROAT Рік тому +3

    Jordar ho parkash bhai

  • @baldev3482
    @baldev3482 Рік тому

    વાહવાહ પ્રકાશભાઈ સુપર હિટ ફિલ્મ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @roki_raj_kamol
    @roki_raj_kamol Рік тому +3

    Gjjjb bhai jaan सुपर स्टोरी हो

  • @solankidashrathsinhramansi4206

    તમે હાલ જોરદાર માર્કેટમાં ચાલુ છે પ્રકાશ સોલંકી

  • @arpangohil2722
    @arpangohil2722 Рік тому +2

    Jordar Bhai 🎉🎉

  • @ashvinzalaofficial
    @ashvinzalaofficial Рік тому +26

    જય માતાજી મારા વાળા બધાં મિત્રો ને..... 🙏

  • @ravalaanand3089
    @ravalaanand3089 Рік тому +6

    આવા ને આવા વિડીયો બનાવતા રહેજો ભાઈ આપણા તરફથી ફૂલ સપોર્ટ

  • @AnkitBhuriyaYT
    @AnkitBhuriyaYT Рік тому +2

    જય માતાજી મિત્રો🙏🙏🙏🙏🙏

  • @બેવફાઢીંગલી2023

    મજા આવી ગઈ પ્રકાશ ભાઈ

  • @vikrammelavikrammela5409
    @vikrammelavikrammela5409 Рік тому +2

    જોરદાર મારા‌ ભાઈ‌ પ્રકાશભાઈ. જોરદાર. હો કેવુ‌ પડે

  • @PankajThakor-ex4lk
    @PankajThakor-ex4lk Рік тому +1

    ❤❤ જય માતાજી બધા મિત્રો ને ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @DilipVaghela-gi4bb
    @DilipVaghela-gi4bb Рік тому +12

    🥀💝__જય માતાજી પરકાશ ભાઈ..❤

  • @kishanparamr9810
    @kishanparamr9810 Рік тому +6

    Jay Mataji Prkash Bhai ❤❤

  • @rathodhiren4515
    @rathodhiren4515 Рік тому +4

    Prakash Bhai & Nidhi bhabhi ♥️♥️ ni jodi ❣️❣️❣️🤍🤍♥️🤍💚 khubkub pragti karta raho ane khub ❣️❣️🤍👏👏 video ava banavta raho ❤❤❤ Bhai 👍👍👍👍

  • @yashubhaaofficial6520
    @yashubhaaofficial6520 Рік тому +1

    Super Hit Mara bhai Viraj Thakor Taraf thi Full Support. ..❤❤

  • @meetsathwara5099
    @meetsathwara5099 Рік тому +5

    સુપરહીટ પ્રકાશભાઈ❤

  • @singal-raja-9081
    @singal-raja-9081 Рік тому +9

    જય માતાજી મારા વાલા મિત્રો ને 🙏🙏

  • @Aadity
    @Aadity Рік тому +1

    જય માતાજી પ્રકાશભાઈ જોરદાર વિડિયો

  • @rameshchavdiyaofficial5979
    @rameshchavdiyaofficial5979 Рік тому +5

    Wahh bhai majboot story ✌️💥

  • @LaxmanTalarofficial
    @LaxmanTalarofficial Рік тому +5

    Im laxman talar
    જોરદાર વિડિયો પકુભાઈ આવાજ વિડિયો આપતા રેજો અમારો સપોર્ટ છે તમને
    ભગવાન ને પર્થના છે ગનું આગળ વધો

  • @harshadthakorking1111
    @harshadthakorking1111 Рік тому +2

    Super pakasha jaan❤❤❤❤❤

  • @rajeshraval7095
    @rajeshraval7095 Рік тому +7

    જય માતાજી મીત્રો ❤️❤️❤️❤️❤️

  • @vk_kanuda_digital
    @vk_kanuda_digital Рік тому +16

    🙏 Jay dvarkadhis Radhe Radhe 🥰 Full support Prakash bhai❤

  • @atedit482
    @atedit482 Рік тому +2

    Nice Prakash Bhai ❤️🔥

  • @Aleshkhadiyaofficial
    @Aleshkhadiyaofficial Рік тому +3

    Prakash bhai I video superhit

  • @parvinthakor9535
    @parvinthakor9535 Рік тому +11

    જય માતાજી બધા મિત્રો ને

  • @bhardayogesh
    @bhardayogesh Рік тому +11

    Jay mataji 🙏🏻

  • @SURESH_________THAKOR_____302
    @SURESH_________THAKOR_____302 Рік тому +11

    સુપર પ્રકાશ ભાઈ તમારી બુમ છે તમારી ટીમ ને જય માતાજી 🙏🙏

  • @ll_official_himu_ll
    @ll_official_himu_ll Рік тому +7

    Jay shree krishna...
    Jay shree ram..
    Jay mataji..
    Jordar video Bhai...
    Boom boom 💥

  • @BaraiyaRohit-oc4vm
    @BaraiyaRohit-oc4vm Рік тому +2

    Very nice bhai video ❤️❤️❤️👌👌👌

  • @rathodhiren4515
    @rathodhiren4515 Рік тому +1

    Full support Bhai 🙏👍👍

  • @bhimsinghpatel
    @bhimsinghpatel Рік тому +3

    Supar.vidiyo.ce.bhi

  • @Allcarkumarofficial
    @Allcarkumarofficial Рік тому +22

    Prakash તમે તો જોરદાર સ્ટોરી લઈને આવ્યા છો આવીને આવી લાવતા રહો મારી એવી પ્રાર્થના છે કે તમે આગળ વધો.
    જય માતાજી
    જય બહુચર ❤❤❤❤😮😊😊😊

    • @shayrikinggautamrawat9250
      @shayrikinggautamrawat9250 Рік тому +2

      તમારો સાથ સહકાર આવો ને આવો રહ્યો તો આનાથી પણ વધુ મજબૂત સ્ટોરી લાવશે પ્રકાશ ભાઈ

    • @prakashsolankiofficial
      @prakashsolankiofficial  Рік тому +2

      Thenkyu so much mara vala Jay mataji Jay ma bahuchar ❤️

  • @shayrikinggautamrawat9250
    @shayrikinggautamrawat9250 Рік тому +37

    શાબાશ શાબાશ મારા જીગરજાન ❤️ જીતી લો છો હરેક વખતે તમે અને તમારી સ્ટોરી.👌👌👌

  • @ram_thakor_1819
    @ram_thakor_1819 Рік тому

    તમારા_વીડીયો_જોવાની_મજાઆવીઇ_ પ્રકાશભાઈ_બધાજ_વીડીયો_ગામ____😮ભાભર

  • @parjithakor1439
    @parjithakor1439 Рік тому +1

    સુપર પ્રકાશભાઈ 👌💯🖕👹❤️

  • @AmaratRathod-ss2nd
    @AmaratRathod-ss2nd Рік тому +3

    ખુબ ખુબ આભાર પ્રકાશ ભાઈ તમારો હું તમારો દર રવિવારે હું દેખું છું

  • @RDigital649
    @RDigital649 Рік тому +2

    Superb Bhai 🎊

  • @DilipBhilColony
    @DilipBhilColony Рік тому +1

    વા પ્રકાશભાઈ મસ્ત વિડિયો

  • @Desi_Boy_1204_
    @Desi_Boy_1204_ Рік тому +2

    Bhai ne Marathi full sport vala❤️💯

  • @Rkdjremixofficial-b6g
    @Rkdjremixofficial-b6g Рік тому +9

    જય માતાજી બધા મિત્રો ને 🙏

  • @RajaSadhiMusic
    @RajaSadhiMusic Рік тому +12

    જય માતાજી મારા વ્હાલા મિત્રો..............

  • @PRAVIN.THAKOR714
    @PRAVIN.THAKOR714 Рік тому +9

    જય માતાજી

  • @Rahulchauhan-fp8mr
    @Rahulchauhan-fp8mr Рік тому +3

    પ્રકાશ ભાઈ પાર્ટ ટુ બનાવો
    જોવદાર્ સે હો તમારું સોર્ટ ફિલ્મ

  • @Akthakorjk9
    @Akthakorjk9 Рік тому +13

    હા પ્રકાશ ભાઈ તમારી સોટ મુવી સુપર છે હો..❤❤ બધા મિત્રોને જય માતાજી...👏👏

  • @pradipshrimali8708
    @pradipshrimali8708 Рік тому +2

    સુપર ડુપર સ્ટોરી પ્રકાશ ભાઈ