Dhan kasba vadi taro re maa danko....| smit Ahir |

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • dhan kasba vadi song is very famous ahir folk song , the song is sung by smit ahir, music is provided by hiren ahir and lyrics was modified by satish ahir
    please like share and subscribe our channel, please hit the bell icon if like our hard work.
    we are ready to make new things, and thats why we need your support, please ask for the farmaish we will try to fulfill it.
    || jay mataji ||
    #ahirdance #garbo #music #pianocover #pianomusic #song #hirenahir #xps10 #ahirmusic #satishahir #umeshahir #hirenahir #smitahir #garbo #ahirsamaj #dakla #ahirdance #garbo #ahirmusic #editing #hiren #homeaudio
    ધન ખોડિયાર માં , ધન ખોડિયાર માં તારો ને માં ડંકો ડહરકા કુળ માં ..
    ધન કસ્બા વાળી રે , ધન કસ્બા વાળી તારો ને માં ડંકો ડહરકા કુળ માં ..
    એક ટકરમાં રૂડું ગામ છે , ત્યાં કસબા ખોડિયાર ના ધામ છે, ત્યાં ડહરકા કુળ નો વાસ છે
    ધન કસ્બા વાળી .........
    તું તો વાલિયા ભુવાની દેવી છે ,હે તને નર્મદા ના તીરે માં પાલવી છે, હે તને મોટીડે વધાવી લીધી છે
    ધન કસ્બા વાળી........
    હે માં ના ધામે માં પગપાળા આવે છે, હે માંને હયા ના હેતે વધાવે છે,હે માં ના દર્શન કરી રાજી થાય છે,
    ધન કસ્બા વાળી .........
    હે તારા દ્વારે માં વાંઝિયા ઓ આવે છે , માં તું ભક્તો ના દુઃખો માં તારે છે, હે વિશ્વાસ રાખો તો ભવ પાર ઉતારે છે
    ધન કસ્બા વાળી .........
    દિન દુઃખીયો નાં દુઃખો માઁ તારે છે , થોડું માંગે ને ઝાઝું આલે છે, મારા અંતર ની વાત તું જાણે છે રે
    ધન કસ્બા વાળી .........
    એક વનરાવન નું મારુ દેવ છે , કસબા ની ખોડિયાર માં તારું નામ છે,હે તારુ ટકારમા રડુ ધામ છે રે
    ધન કસ્બા વાળી .........
    તારી મગર ની અશવારી છે , હેમે જડીંગ આ કડલાં છે
    માં ત્રિશૂળ હાથે ધર્યાં છે રે
    ધન કસ્બા વાળી .........
    કુમકુમ કેરાં માં ના પગલાં પડે, આ નગરી મા તમે આવી રહે , સૌ દેવતા પુષ્પો ની વૃષ્ટિ કરે રે
    ધન કસ્બા વાળી .........
    હું માંગુ એટલું આપો માડી , જગ આખું તારું થાયે માડી, તારા ભક્તો ની લાજ રાખો માડી રે
    ધન કસ્બા વાળી .........

КОМЕНТАРІ • 14