mahakadi ma ame tame avya jo... | મહાકાળી માં અમે તમે આવ્યા જો | satish ahir |
Вставка
- Опубліковано 6 лют 2025
- mari bhavani ame tame avya jo ,
jo amaro prayatna apne game to channel ne like share and subscribe karo
singer - satish ahir
lyrics by satish ahir
music by Hiren I Ahir ( saptak music)
મારી ભવાની માં અમે તમે આવ્યા જો માલને ચડ્યા જો.
મારી ભવાની માં જે જોઈએ તે માંગો ને માલને ચડ્યા જો.
મારી ખોડિયાર માં ધજા ચડાવું જો માલને ચડ્યા જો
મારી ખોડિયાર માં.....
મારી મેલડી માં શ્રી ફળ લઈ આવું જો માલને ચડ્યા જો
મારી મેલડી માં જે જોઈએ તે માંગો ની....
મારી ખીમની માં ધૂપ નાં ધુમાડા જો માલને ચડ્યા જો
મારી ખિમની માં જે જોઈએ તે માંગો ની.....
મારી ભવાની માં ભૂલ ચૂક કરજો માફ માલને ચડ્યા જો.
મારી ભવાની માં જે જોઈએ તે માંગો ની....
મારી મહાકાળી મા દિવડા લઈ આવું જો માલને ચડ્યા જો
મારી મહાકાળી મા જે જોઈએ તે માંગો ની......
#ahirdance #music #music #live #song #music
#xps10 #ahirsamaj #justtry #ubhatiyu
Jay Shri Mahakali Maa ❤️🙏🏻
Jay Maa kali❤👅
Jay mataji Bhai
jay mataji 🙏🙏
જય માતાજી
જય માતાજી ભાઈ
જય માતાજી gavu bhai
Jay mataji 2
Jay mataji ❤
jay mataji 🙏🙏
🙏🙏🙏
Jay mataji bhai 🙏
Jay mataji
વાહ મારા ભાઈ ❤ જોરદાર વોઇસ 👏🏻💐
thanks dhaval bhai
જય માતાજી 🙏
જય માતાજી🌹 🙏
🙏🙏
🙌🏻❤️✨🚩
JAY MATAJI
Jay mataji 🙏🚩
Jay mataji ❤🎉🎉
Jay mataji