Arjun Geeta | અર્જુન ગીતા | Arjun Geeta in Gujarati | Geeta Jayanti Bhajan | Jayaben Rajawadha

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024
  • Arjun Geeta અર્જુન ગીતા | Arjun Geeta in Gujarati | Geeta Jayanti Bhajan | Arjun Gita Bhajan | Jayaben Rajawadha Na Bhajan
    શ્રી ગુરુ પ્રતાપે ગાઈએ, કૃપા તે સાધુજન;
    પરિબ્રહ્મ મારો આત્મા, મારું મન તે અર્જુન.
    અર્જુને એમ જ પૂછયું, કે સાંભળો વૈકુંઠરાય;
    એ સાર ગીતા કહો, સ્વામી નિજ ભક્તનો મહિમાય.
    ત્યારે શ્રીહરિ એમ ઓચર્યા, અર્જુન ધરજો મન;
    જે સાર ગીતા સાંભળે, અવતાર તેનો ધન્ય.
    ચૌદ લોક વશ માહરે, બ્રહ્માંડ કેરો ભાર;
    એ ધન્ય મારા દાસને, જે રાખે હદય મોજાર.
    જલ મધ્યે જેમ વસે પધ, તેને સ્પર્શ નહિ લગાર;
    તે ચિહ્ન મારા ભક્તનાં, વળગે ન વિષય વિકાર.
    સંસારમાં સરસો રહે, ને મન મારી પાસ;
    સંસારમાં લોપાય નહિ, તે જાણે મારો દાસ.
    મુજ ભક્ત થઈ મુજને ભજે, હૈયે હોય હેત હંમેશ;
    તો ભક્ત તેને જાણીએ, જે કરે ન કોઈનો દ્વેષ.
    કર માહી તુલસી, કર્ણ તુલસી કંઠ તુલસી હાર;
    બહું તિલક છાપા શોભન્દ્ર, મુજ ભક્તોનો શણગાર.
    ખરા સાધુને જાણે નહિ, પાખંડી પૂજે લોક;
    જે દંભ આડંબર કરે, તે જાણે સર્વ ફોક.
    ઉત્તમ વર્ણ થઈ નહિ ભજે, ચાંડાલ કહીએ તેહ;
    ચાંડાલ થઈ મુજને ભજે, તે જાણ મારી દેહ.
    મુજ ભક્ત કેરે કારણે, અવતાર લીધાં દશ;
    હું નિરંજન નિરાકાર, મને ભક્તોએ કીધો વશ.
    વળી વૈકુંઠ કેરે કારણે, હું વસવા ગયો વન;
    રાવણને મારી રાજય આપ્યું, વિભીષણ રાજન.
    દુર્વાસા ઋષિએ દુભવ્યો, મુજ આત્મા અંબરીષ;
    ભય ચક્ર મેલી છેદિયો, મેં ભલી લગાડી રીસ.
    બલિરાયને મેં બાંધ્યો, દેવોની કીધી વહાર;
    પાતાળ આખું રાયને, ત્યાં હું રહ્યો છડીદાર.
    ગોકુળ વિરો હું અવતર્યો શિરપીંછ ધરતો મોર;
    માખણ ખાતો તસ્કરી ને જુગમાં કહેવાયો ચોર.
    માતા જશોદાએ બાંધ્યો, હું ” જોડી ઊભો હાથ;
    હું , દીન થયો તે દાસનો, જે ચૌદ ભુવનનો નાથ.
    વળી ઈન્દ્ર જયારે કોપ્યો, ત્યારે કોઈ ન આવ્યું આડ;
    ગોકુળ રાખ્યું રેલવું, ગોપી લડાવ્યાં લાડ.
    સોળસો સ્ત્રીઓમાં હું રમ્યો, મારો ન જાણે ભેદ;
    મારા ભક્ત કેરે કારણે મને કહે લંપટ વેદ.
    વિરંચી વાછરડા હરિ ગયો, કરી મહા અધર્મ,
    હું નવાં નિપજાવી લાવ્યો, મારો કોઈ ન જાણે મર્મ.
    મામાને હું મળવા ગયો, ત્યાં મળી કુબજા નાર;
    થોડુંક ભજવા કારણે, મેં આખું રૂપ અપાર.
    વળી પ્રથમ પોળે પેસતાં, પરિચરે દીધી ગાળ;
    મેં મારીને વસ્ત્રો લીધાં, સોહાવિયા ગોવાળ.
    વળી ત્યાંથી આગળ ચાલતાં, માલણ લાવી હાર;
    મેં અર્થ સાધ્યો એહનો, આપ્યા પદારથ ચાર.
    વળી માર્ગમાં નાવિક મળ્યો, ને આપ્યું દર્પણ હાથ;
    પૂર્યા મનોરથ તે તણા, મેં રાખ્યો મારી સાથ.
    સંબંધીજનને જે હણે, ચાંડાલનો તે અંશ;
    મારા ભક્ત કેરે કારણે, મેં માર્યો મામો કેસ.
    મેં સુદામાને સંતોષ્યા, તાંદુલ કણને કાજ;
    સંપત્તિ આપી તેહને નવનિધ સુધ્ધાં રાજ.
    એક વાર વિદુર ઘેર જઈ, આરોગ્યાં ભાજી - પાન;
    મેં લાડ પાળ્યા દાસના, રાજાના, તોડયાં માન.
    એક વાર વનમાં હું ગયો, વન હતું ધનધોર;
    ભાવ જોયો ભીલડી તણો, મેં ખાધાં એઠાં બોર.
    કૌરવોનું કુળ સંહારિયું, મેં સાર્યો તારો અર્થ;
    હું ચૌદ ભુવનનો રાજિયો, મેં હાંકયો તારો રથ.
    અમે ઘણા મળી ગોવાળિયા, રમવા ગયા મહાવન;
    બહુ ભાવ જોઈ ઋષિરાયનો, અમે જાચી લીધાં અન્ન.
    પ્રહલાદને પિતાએ પજવ્યો, મેં સ્થંભ પૂર્યો વાસ;
    તે દુષ્ટને વિદારીને ઉગારી લીધો દાસ.
    વળી ધુવને દુભાવ્યો ને કાઢિયો વનવાસ;
    તે બાળકે મને વશ કર્યો, ધન્ય ધન્ય મારો દાસ.
    ચંદ્રહાસ ને હરિશ્ચન્દ્ર રાજા, ભક્ત મારો જેહ;
    પડી વિપત્તિ નહિ વિસર્યા, મુજ મુકુટમંગિ એહ.
    જયારે સુધન્વાને નાખ્યો તાતી તેલ કઢાની માંહે;
    મારા દાસને ઉગારવા, હું દોડ્યો તેની પાસે.
    દ્રૌપદીનાં પટકુળ ખેંચ્યાં, હું પાસ નહિ તે કાળ;
    મારા દાસને વેળા પડી ત્યારે, તરત લીધી સંભાળ.
    પાંચાલીને જ્યાં પરહરી, પાસે હતાં પાંચ વીર,
    મેં ત્યાં પ્રગટ થઈ પૂર્યા, નવસે નવાણું ચીર.
    એક કૌળીએ કૌતુક કીધું, ને લીધે મારું રૂપ;
    રાજાની કન્યા પરણ્યો પરદલ કોખો ભૂપ.
    મેં ત્યાં જઈને શું કર્યું, મારું તેજ મૂક્યું સાર;
    પરદલનો પરાજય કર્યો, કીધી ભક્તની વહાર.
    અજામિલ જે મહા પાતકી પાપિણી ગુણકા જેવું;
    જે સ્મરણ કરતાં મારું વૈકુંઠ પામ્યો તેહ.
    ગજરાજને ગ્રાહ રહ્યો, ત્યાં લીધું મારું નામ;
    ત્યાં એક કરતાં બેઉના અર્જુન સિમ કામ.
    હું ને મારા ભક્તમાં, અંતર હોય ના લગાર;
    મુજ ભક્તને ઓળખે નહિ, તે ભૂલી ભમે સંસાર.
    મારા ભક્ત સુખી તો હું સુખી, દુ:ખી તો દુ:ખી જાણ;
    મારા ભક્તને જો કોઈ દૂભવે, તો મને લાગે બાણે.
    સ્વર્ગ મૃત્યુ પાતાળમાંહી, જલસ્થલ 'મહીં મુજ વાસ;
    સુણ ઇન્દ્રસુત તુજને કહું, મુજ થકી અદકો દાસ.
    હું યોગે યશે નહિ મળું, નહિ તપ તીરથે કે દાન;
    અર્જુન મહિમા જાણજે, કહેતા ન આવે પાર.
    હરિ-ભક્તિ મહિમા સુણી, અર્જુન હરખ પામ્યો અપાર;
    મૂછિત થઈ અવની પડ્યો, નેત્રે વહે જળધાર.
    અર્જુન ગીતા આ સાંભળે, ને ગાય જે નર-નાર;
    તે ભક્ત નક્કી પામશે, પદ અવિચળ નિર્ધાર.
    એ ભક્તિ મહિમા માહરો કોઈથી કળ્યો નહિ જાય;
    જેનું ભાગ્ય હોય તો અનુભવે, ધનદાસ ગીતા ગાય.
    શ્રી ગુરૂ પ્રતાપે...
    ભજન ગમ્યો હોય તો Like 👍 કરજો અને share કરજો તમારા friends અને family groups માં.
    Subscribe કરો મારી ચેનલ ને - / jayabenrajawadha
    Like. Comment. Share. Subscribe.
    #ArjunGeeta #KrishnaArjunGeeta #ભગવતગીતા #GujaratiBhajan #JayabenRajawadha #GeetaJayanti #GeetaJayantiBhajan #Jayaben #JayabenNaBhajan #JayabenBhajan

КОМЕНТАРІ • 293

  • @gitabenthakkar7534
    @gitabenthakkar7534 Рік тому +1

    Jay shree krishna

  • @shardabheda5159
    @shardabheda5159 2 роки тому +4

    Khub J Saras Jaya Ben 👌👌👌

  • @kusumsharma6758
    @kusumsharma6758 Рік тому +2

    Meri dadi se suni thi arjun gita .vah v. Nice....aaj puri suni .....

  • @champabenpatel4019
    @champabenpatel4019 2 роки тому +2

    Saras

  • @hemathakkar5987
    @hemathakkar5987 10 місяців тому +1

    Jay Shree krishna 🙏 very nice 👌 Geeta maa ki Jay 🙏🙏

  • @bhartishah5422
    @bhartishah5422 Рік тому +2

    Khubaj saras👌👌👍👍🙏

  • @nayanamehta1167
    @nayanamehta1167 Рік тому +4

    Bhavahi sundar Arjun geeta .🙏🙏🍃⚘🙏

  • @hirabarathod9269
    @hirabarathod9269 Рік тому +1

    ખુબસરસજયશ્રીકૃ ષણ

  • @navinbhanushali6716
    @navinbhanushali6716 Рік тому +1

    જય શ્રી કૃષ્ણ બા

  • @bhavnachande5234
    @bhavnachande5234 3 роки тому +2

    Jordar kaki

  • @reenarathod5986
    @reenarathod5986 3 роки тому +3

    Wha wha 🥇🥇

  • @pushpakhamar9456
    @pushpakhamar9456 2 роки тому +2

    Jayshree Krishna

  • @hansasolanki5138
    @hansasolanki5138 5 місяців тому

    Radhe Radhe 🙏🙏👌💕 Nice

  • @latapatel3234
    @latapatel3234 3 роки тому +5

    Jay shree krishna ba. Khub sars gita gai ba bhu maja avi sabhadava ni . . Gita jayanti ni subhechha. 🙏🙏🙏🙏🙏Jay gita mata

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      Khub Khub Aabhar Lata Ben 🙏💐 Jay Shree Krishna 🙏 Tamne pan Subhechha 🙏💐

  • @KhammaVyas
    @KhammaVyas 5 місяців тому

    Bahu. Saras. Jay. Shree. Krishna

  • @jagurtithakar2836
    @jagurtithakar2836 Рік тому +1

    Sundar bhajan gata raho Tara Nijam chamakdar

  • @mitalvira2023
    @mitalvira2023 3 місяці тому +1

    🙏🙏🙏🙏🙏

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 3 роки тому +6

    Baa jay shri krishna khub sunder jay pitaji 👌👌👌👌🙏🙏🙏

  • @kaneyalalmratnadhariyakane4932

    Jaya ben ne jay sreekrasan pay lagan 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @jyantilalpatel1491
    @jyantilalpatel1491 2 роки тому +2

    Bahuj saras Arjungita Jay shree krishna🙏🙏🙏

  • @mohanrajput6157
    @mohanrajput6157 2 роки тому +2

    जय श्री कृष्ण बहुत ही सुन्दर गीता संदेश

  • @DevrajbhaiKugashiya
    @DevrajbhaiKugashiya 5 годин тому

    જય શ્રીકૃષ્ણ

  • @MaganbhaiSolamiya
    @MaganbhaiSolamiya 5 місяців тому +1

    😊😊

  • @kailasbenjoshi5343
    @kailasbenjoshi5343 3 місяці тому +1

    Badha bhajan khub j saras hoi che👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🌹🌹

  • @parulmistry1997
    @parulmistry1997 Рік тому +3

    Pjya ba omnmo bhgavtavsudavy🌹🌹🌹🌹🌹🌹🌹🌾🌷🌷🌷🌷🍲🍬🍬⚽️⚾️👏👏👏👏🤲🤲🤲

  • @lalitagolakia9775
    @lalitagolakia9775 Рік тому +2

    Jay shree Krishna baa

  • @piyusworld1745
    @piyusworld1745 2 роки тому +2

    Wa baa mast
    Ba pin karo pls

  • @nirmalabarot1033
    @nirmalabarot1033 3 роки тому +2

    Saru gau jayaben👌👌🙏🙏🙏

  • @renukathakkar7353
    @renukathakkar7353 3 роки тому +6

    Jayshree Krishna 🙏👍👌 Jayaben Arjun Geeta Sambhdine Khubj Aannd Thayo

  • @meenakharva3343
    @meenakharva3343 3 роки тому +2

    Jaysrikrushna

  • @purushottampandya5888
    @purushottampandya5888 2 роки тому +2

    बहुत ही अच्छा

  • @kokilabenmehta4763
    @kokilabenmehta4763 Рік тому +2

    ઓમજયગીતામાતકીજય

  • @harshidarathod7219
    @harshidarathod7219 2 роки тому +2

    vah dadi

  • @artimerai6663
    @artimerai6663 3 роки тому +5

    Ba Arjun Geeta sar khubj saras gayo, khubj saras,Geeta jayanti ni subhkamna,jay shree krishna Ba 👌👌👏👏🙏🙏

  • @bhartibenvegad3970
    @bhartibenvegad3970 Рік тому +1

    ખુબસરસભજનગયછેધનવાદંછમાચીન

  • @ShreeRamBhajanMandal
    @ShreeRamBhajanMandal 3 роки тому +7

    ખુબ જ સરસ ગાયુ બા જય શ્રી કૃષ્ણ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      ખુબ ખુબ આભાર 🙏💐જય શ્રી કૃષ્ણ 💐🙏

  • @bhaktivarsa
    @bhaktivarsa Рік тому +2

    રામ રામ સીતારામ ❤🎉❤

  • @kaushikpandya3519
    @kaushikpandya3519 Рік тому +2

    Good

  • @geetadave1898
    @geetadave1898 3 роки тому +2

    Jai shree krushna 🙏 bauj saras 🙏🏿

  • @jyotipachchigar9358
    @jyotipachchigar9358 Рік тому +1

    Jay shree Krishna 🙏🙏🙏🙏

  • @geetasolanki4136
    @geetasolanki4136 3 роки тому +5

    વા વા બા બહુ સરસ જયંતિ ની શુભકામના વાહ જય શ્રી કૃષ્ણ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      ખુબ ખુબ આભાર 🙏 તમને પણ શુભકામનાઓ જય શ્રી કૃષ્ણ 🙏💐

  • @usharaval8068
    @usharaval8068 Рік тому +1

    ખૂબ સરસ આલાપ રાગ ભાવ થી ગાઓ છો

  • @kamleshpabari668
    @kamleshpabari668 3 роки тому +4

    Jsk baa

  • @sharmistapatel5262
    @sharmistapatel5262 3 роки тому +4

    Jayshreekrishna

  • @KhammaVyas
    @KhammaVyas 5 місяців тому

    Bahu. Saras. Maja. Avi

  • @trickshotbooyzz8266
    @trickshotbooyzz8266 Рік тому +1

    Nice👌👌👍👍

  • @madhusuman1081
    @madhusuman1081 Рік тому +2

    Hindi

  • @bigshot3121
    @bigshot3121 3 роки тому +2

    Khub khub saras

  • @dkinvestments2703
    @dkinvestments2703 3 роки тому +2

    Khubaj saras baa 🙏 mari mummy roj Arjun geeta bolta hata..

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      Khub Khub Aabhar 🙏💐🌹 tame pan roj sambhdjo have 👍😀god bless you

  • @Scg3957
    @Scg3957 3 роки тому +8

    ખૂબ સરસ...ભગવાન સૌનું ભલું કરો,

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому +1

      ભગવાન સૌ નું ભલું કરે💐🙏💐 જય શ્રી કૃષ્ણ શાંતિલાલ ભાઈ💐🙏

    • @dkinvestments2703
      @dkinvestments2703 3 роки тому +1

      Aunty hu roj aa sambhdu chu tamaru recording 🙏

  • @nayanapopat5298
    @nayanapopat5298 4 місяці тому

    Jaysri krisna

  • @naynagor9005
    @naynagor9005 3 роки тому +2

    જય શ્રી કૃષ્ણ શુભ રાત્રિ રાધાકૃષ્ણ

  • @AmitaVashi-kz4uj
    @AmitaVashi-kz4uj 2 місяці тому

    ખૂબ સરસ 👌👌🙏

  • @alpeshpatel8221
    @alpeshpatel8221 3 роки тому +4

    🌹🌹👍👌👌mast ba tame saras gaya

  • @nareshbhai5800
    @nareshbhai5800 3 роки тому +5

    જયશ્રી રામ જયશ્રી રાધાકૃષ્ણ ૐ નમો ભાગવતે વાસુદેવાય ૐ નમો નારાયણ શ્રી હરિ વિષ્ણુ ભગવાન

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ 💐🙏💐 ૐ નમઃ ભગવતે વાસુદેવાય 💐🙏💐

  • @ramanipatel3258
    @ramanipatel3258 4 місяці тому

    બા ખુબ સરસ અર્જુન ગીતા સાર આમાં પૂરો પૂરો ગીતાનો સાર મળી ગયો છે બાપુ ખુબ ખુબ તમારો ધન્યવાદ આ ઉંમરે તમારો આવો સરસ અવાજ નીકળે તે બદલ આમાં પુરી પુરી ગીતાનો સાર મળી ગયો છે બા 👌👍❤️🙏

  • @kailasbenjoshi5343
    @kailasbenjoshi5343 3 місяці тому

    Khin j satas jaya ben 🙏🙏

  • @hgvyas2906
    @hgvyas2906 6 місяців тому +2

    વંદન, રાધે કૃષ્ણ

  • @naynagor9005
    @naynagor9005 3 роки тому +3

    શુભ રાત્રિ ના જય શ્રી કૃષ્ણ

  • @naynagor9005
    @naynagor9005 3 роки тому +4

    બહુ સરસ અર્જુન ગીતા

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      ખુબ ખુબ આભાર નયના બેન🙏💐 જય શ્રી કૃષ્ણ

  • @chandrikapandya1272
    @chandrikapandya1272 2 роки тому +5

    માસી ખૂબ આનંદ થયો અર્જુન ગીતા સભળી🙏 જયશ્રી કૃષ્ણ ભગવાન તમને શકતી આપે 🙏👏👏👏👌

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 роки тому

      ખુબ ખુબ આભાર ચંદ્રિકા બેન 🌹🌹🌹 ખુબ ખુબ આભાર 🌹💐🙏 ઈશ્વર ની કૃપા તમારા પર પણ બની રહે 🙏💐 ધન્યવાદ 🙏🙏

    • @shambhubhaisabalpara6435
      @shambhubhaisabalpara6435 2 роки тому

      .

  • @nitakhatri1043
    @nitakhatri1043 Рік тому +2

    Saras gav cho ho ba hu roj sabhalu chu

  • @manjulahirani9127
    @manjulahirani9127 Рік тому +2

    B

  • @ranjanbenkotadiya8234
    @ranjanbenkotadiya8234 3 роки тому +7

    વાહ વાહ બા ખૂબ ખૂબ સુંદર👌👌ગીતા જયંતિ ની હાર્દિક શુભ કામના👍👍👌👌મારી પણ અર્જુન ગીતા સાભંળ જો👌👌👌

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому +1

      સરસ છે. ખુબ ખુબ આભાર🙏

    • @vidhyabenpatel9504
      @vidhyabenpatel9504 3 роки тому +2

      Masi bhajan saras hou che apna namni bhajan book banavjo jathi bhajan book lavye

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      @@vidhyabenpatel9504 khub khub aabhar vidhya ben 🙏💐 Jarur kadhish book 🙏🙏

    • @usharaval8068
      @usharaval8068 2 роки тому +1

      @@JayabenNaGujaratiBhajanવાહ ખૂબ સરસ ગીત સર નો સુંદર સાર ને લય બદ્ધ 👍👍👍
      ઉષા રાવલ

  • @praveenajoshi3299
    @praveenajoshi3299 2 роки тому +2

    Mane bahu aand thayo aa Geeta Saar
    Mara mammy pan gaata 😭amni yaad taji thai.Mane fakt Arjun suno......
    Pandav.....Be line j yaad hti. 🙏🙏Thank you

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 роки тому

      Anand Manta Rahejo.. Tamara Mummy ne yaad karjo! Jay Shree Krishna. Thank you tamne pan 🙏🙏🙏🙏

  • @meenarajgor862
    @meenarajgor862 3 роки тому +3

    bahuj sars

  • @charubhojani7590
    @charubhojani7590 3 роки тому +4

    Wah Wah sanbhalvani majaavi

  • @meenapatel2123
    @meenapatel2123 3 роки тому +5

    બા ખુબ જ સરસ..

  • @anshJoshi10
    @anshJoshi10 Рік тому +1

    ખૂબ સરસ રીતે ગાયૂ છે

  • @archanaacharya3301
    @archanaacharya3301 2 роки тому +4

    સાદી અને સરલ ભાષાના આટલી સુંદર રીતે ગવાયેલ અર્જુન ગીતા સાંભળનાર સૌ ધન્ય થઈ જાય. લખનાર શ્રી ધનદાસ બાપુ ને શતકોટિ પ્રણામ.

  • @rekhabenthacker8520
    @rekhabenthacker8520 3 роки тому +1

    Radhe radhe, jayaben

  • @raask4125
    @raask4125 3 роки тому +2

    Superb voice
    Jaya baa
    Jay shree Krishna

  • @jyotsnadesai3129
    @jyotsnadesai3129 3 роки тому +4

    🙏🙏 Jayshree Krishna Jayaben. Khubsunder Geeta gai danyata anubhavi.Prabhu aapne tandurastibharyu labu aayusay aape avi dilthi prathana.🙏🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      Khub Khub Aabhar Jyotsana Ben💐🙏 Ishwar ni krupa tamara par pan bani rahe🙏💐Jay Shree Krishna 🙏

  • @diptijoshi9551
    @diptijoshi9551 2 роки тому +13

    ખૂબ જ સરસ ભાવ થી ગાવ છો, આટલી ઉંમરમાં આવો સરસ અવાજ છે તે ભગવાન ની કૃપા કહેવાય

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 роки тому +4

      ખુબ ખુબ આભાર તમારો 🙏💐🏵️ઇશ્વર ની કૃપા છે 🙏

    • @usharaval8068
      @usharaval8068 2 роки тому +2

      ખૂબ સવિસ્તાર થી ગીતા નો સાર આપે ગાયો ખૂબ સુંદર તાલબદ્ધ રીતે 🙏🎉

  • @hareshrajawadha3104
    @hareshrajawadha3104 3 роки тому +4

    જય હો... જય શ્રીકૃષ્ણ 🌷🌷🌷👌

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      જય શ્રી કૃષ્ણ 🙏💐

    • @vedubhattacharya8689
      @vedubhattacharya8689 3 роки тому +1

      જયારે બેન તમારા ભજન બહુ સરસ હોય છે મને ખૂબજ ગમે છે બીજુ કે જંગલમાં જયા વસે જટાયુ આ ભજન એક વાર ગાશો

  • @bhavnadesai9396
    @bhavnadesai9396 3 роки тому +2

    Jay shree krishna Baa🙏🙏

  • @krupamandalia6571
    @krupamandalia6571 3 роки тому +3

    ૐ નમઃ શિવાય
    Wowwww very very nice 👌👌👌
    અર્જુન ગીતા
    જય શ્રી કૃષ્ણ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому +1

      ધન્યવાદ કૃપા બેન🙏💐 keep listening 🙏 ૐ નમઃ શિવાય 🙏💐 જય શ્રી કૃષ્ણ

  • @kakupatel2233
    @kakupatel2233 3 роки тому +8

    Jai ambe jai shree Krishna જયાબેન અદભુત અદભુત અર્જુન ગીતા સંભળાવી તમારો ખુબ ખુબ આભાર માતાજી તમને લાંબું અને તંદુરસ્તી ભર્યું લાંબું આયુષ આપે આવા નીંરતર ભજન સંભળાવતા રહો તેવી શુભેછા

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      કાકુ બેન ખુબ ખુબ આભાર તમારો 🙏🙏💐💐 ઈશ્વર નું કૃપા બની રહે બધાય પર🙏 જય શ્રી કૃષ્ણ જય અંબે 🙏💐

  • @sudhadpandya1764
    @sudhadpandya1764 6 місяців тому +1

    We.daily.arjungita.kariachhea.jayshrikrishn.

  • @makvanaliladharbhai8930
    @makvanaliladharbhai8930 2 роки тому +1

    Bio

  • @ChandrakantSukhadiya
    @ChandrakantSukhadiya 3 роки тому +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻સરસ બહુ જ સરસ અજૃનગીતાતમે ગાઇ છે

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      ખુબ ખુબ આભાર ચંદ્રકાંત ભાઈ💐🙏 જય શ્રી કૃષ્ણ 🙏

  • @ManjiKatarmal
    @ManjiKatarmal День тому

    Nice 👍👍👍👍

  • @haribhaigaudani8953
    @haribhaigaudani8953 3 роки тому +2

    બોસરચઅમોયગીતાસાભળીઅમારાસીતારામ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      ખુબ ખુબ આભાર 🙏💐 જય સીતા રામ💐🙏

  • @geetasolanki4136
    @geetasolanki4136 3 роки тому +5

    સરસ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      ખુબ ખુબ આભાર ગીતા બેન🙏💐 જય શ્રી કૃષ્ણ 💐🙏

  • @godavaribenpachani3522
    @godavaribenpachani3522 3 роки тому +2

    બા ખુબ ખુબ સરસ આવુ ને આવુ સભળાવતા રહેશો

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      ખુબ ખુબ આભાર ગોદાવરી બેન 💐🌹 ઈશ્વર ની કૃપા 🙏🙏

  • @labhubensurani6237
    @labhubensurani6237 3 роки тому +2

    કષન જપ માળા બહેન ગાંજો

  • @patelbkben4827
    @patelbkben4827 3 роки тому +2

    Very. Nice. 👋👋👋👌👌👌

  • @reenarathod5986
    @reenarathod5986 2 роки тому +3

    Bou saees chai 💪🏿👍👍

  • @shrutib9089
    @shrutib9089 Рік тому +2

    🙏🙏🙏આ અમૂલ્ય ગીતા ને અમર કરવા માટે શત શત નમન

  • @geetavedant7837
    @geetavedant7837 3 роки тому +2

    Jay shree krishna baa, khub saras Geeta sambhdavi chhe , me download kari lidhi chhe , etle darroj sambhdi sakish , khub khub Aabhar baa🙏🙏🌹

  • @labhubensurani6237
    @labhubensurani6237 3 роки тому +2

    બહુજ સરસ છે રોજ સાભળુ છુ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      ખુબ ખુબ આભાર 🙏🙏🙏🙏🙏 આનંદ લેતા રહેજો 🙏💐

  • @daxapatel6575
    @daxapatel6575 3 роки тому +4

    સરસ ગાયું બા ગીતા જયંતિન શુભ કામના જયશ

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      ખુબ ખુબ આભાર દક્ષા બેન તમને પણ અભીનંદન 🙏💐જય શ્રી કૃષ્ણ 💐🙏💐🙏

  • @charubhojani7590
    @charubhojani7590 3 роки тому +4

    Jay shree krushna pranam

  • @jashupatel3993
    @jashupatel3993 3 роки тому +2

    🌷 🌷 🌷 જય શ્રી ક્રિષ્ના રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 રાધે રાધે 🌹 🙏 🌹 🙏 🌹 🙏 🌹 🙏 🌹 🙏 🌹

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  3 роки тому

      જય શ્રી કૃષ્ણ રાધે રાધે 💐🙏💐🙏

  • @smitascorner8746
    @smitascorner8746 3 роки тому +2

    ખુબજ સરસ બા

  • @bhartibenvegad3970
    @bhartibenvegad3970 Рік тому +1

    અંજૃનઞીતાજીસભંહવીબલતમાખુબંઅભર

  • @usharaval8068
    @usharaval8068 2 місяці тому

    ખૂબ સરસ મજા આવી સાંભળવાની ❤ 7:13 7:17

  • @meenajagdish613
    @meenajagdish613 2 роки тому +4

    જય શ્રીકૃષ્ણ...🙏🙏🙏
    સંસારમાં સરસો રહે ને મન મારી પાસ...🙏🙏
    નવા ઢાળમાં પણ સરસ છે...આ પણ મારાં મંમ્મી ગાતા....🙏🙂

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 роки тому +1

      જય શ્રી કૃષ્ણ 🙏🙏 વાહ સરસ ભજન છે

  • @chandrikapandya1272
    @chandrikapandya1272 2 роки тому +5

    પૂ માસી આજે ગીતાજેટી છે ને અર્જુન ગીતા ખૂબ આનંદ થયો 👏👏 તમને મારા પ્રણામ 🙏

    • @JayabenNaGujaratiBhajan
      @JayabenNaGujaratiBhajan  2 роки тому +1

      ખુબ ખુબ આભાર 🌺🙏આનંદ માણતા રહેજો 🙏🙏🙏 જય શ્રી કૃષ્ણ

  • @nilammehta6043
    @nilammehta6043 3 роки тому +2

    👌👌🙏💐🙏v nice.