Satguru nu Kirtan | સાંભળ અજ્ઞાની આત્મા(નીચે લખેલું છે)| New Gujarati Bhajan Kirtan

Поділитися
Вставка
  • Опубліковано 24 гру 2023
  • Welcome to my UA-cam channel for New Gujarati Bhakti song.
    Please Like, share and Subscribe to more updates
    Geeta Saar Kirtan:
    • ગીતાજી નો સાર
    See other Krishna Kirtan Playlist :
    • ક્રિષ્ના કીર્તન
    See other Ramdevpir kirtan:
    • રામાપીરના ભક્તિ ગીત
    See other Guru Bhakti Kirtan:
    • ગુરુ ભક્તિ
    See Other Mahadev's Kirtan:
    • શિવજીના કીર્તન
    See Other Shree Ram's Kirtan:
    • શ્રીરામ ના કીર્તન
    ===== સાંભળ અજ્ઞાની આત્મા =====
    હા રે સંભાળ અજ્ઞાની જીવડા
    કરી લેને દીવડા તારા ઘટમાં તો ઘોર અંધકાર છે
    હા રે ક્યાંથી આવ્યોને ક્યાં તું જવાનો
    હા રે નથી કાયમ આ ઘટમાં રેવાનો
    હા રે મર્યા પછી થાશે પસ્તાવો હો જીવડા
    ઘટમાં તો ઘોર અંધકાર છે
    હા રે ફર્યા તીર્થ કાશીને કેદારમાં
    હા રે તું તો નાયો તીર્થના ઘાટેઘાટમાં
    હા રે તારું અંતર તો રહી ગયું કોરું હો જીવડા
    ઘટમાં તો ઘોર અંધકાર છે
    હા રે આખી રાત ભજનમાં જાગતા
    હા રે તાલના સુરે માથું ધુણાવતો
    હા રે તારો આતમ તોયે નો જાગે હો જીવડા
    ઘટમાં તો ઘોર અંધકાર છે
    હા રે તને સંતો શિખામણ આપે સારી
    હા રે સાચા સદગુરુનું ચરણું લે સ્વીકાર
    હા રે મોંઘુ માનવ જીવનને લે તું તારી
    હા રે સંભાળ અજ્ઞાની જીવડા
    કરી લેને દીવડા તારા ઘટમાં તો ઘોર અંધકાર છે
    #સત્સંગ #mahilamandal #gujaratikirtan #viralsong #satsang_world #કીર્તન #ભક્તિકીર્તનસંગ્રહ #newsong #gujaratisong #krishnakirtan #gurubhajans #gurubhaktisong #gurudev #prachin_bhajan #savarnabhajan #newkirtan2023 #folksong #lofisong #lofi #viral_video #viral

КОМЕНТАРІ • 60

  • @VrujlalDobariya
    @VrujlalDobariya 2 місяці тому +1

    Jay shree krishna 🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      હૃદય પૂર્વક આભાર તમારો કીર્તન સાંભળવા માટે 😊🙏

  • @mayuriparabiya9956
    @mayuriparabiya9956 4 місяці тому +1

    ખુબ જ સરસ

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏

  • @devangidhunofficial
    @devangidhunofficial 3 місяці тому +1

    🙏🙏👌👌

    • @RasilabenThummar
      @RasilabenThummar  3 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @abhesangbhaivala6597
    @abhesangbhaivala6597 7 місяців тому +3

    જય ભોળાનાથ ખુબખુબ ધન્યવાદ કીર્તન સરસ ગાય આનંદ થાયછે

    • @bkthumar5484
      @bkthumar5484 7 місяців тому

      🙏🙏🙏🙏🙏🙌🙌🙌

  • @gopimandal003
    @gopimandal003 7 місяців тому +2

    Jai shree Krishna

  • @damorsujata4550
    @damorsujata4550 7 місяців тому +2

    ખુબ જ સરસ છે ધન્યવાદ જય શ્રી કૃષ્ણ લખી ને મોકલો તો સારું છે

  • @user-wm9ci9fm7g
    @user-wm9ci9fm7g 7 місяців тому +2

    Bhu saras 👌👏
    Jay shree krishna 🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 7 місяців тому +2

    વાહ વાહ ખૂબ સરસ ભજન છે🙏🙏🙏તમારા બધા કીર્તન મસ્ત છે👌👌👌❤️

    • @bkthumar5484
      @bkthumar5484 7 місяців тому

      Thanks🤗🤗🤗🙏🙏🙏🙏🙏

  • @ShreeKrishnasatsangmandal
    @ShreeKrishnasatsangmandal 7 місяців тому +2

    ખુબ ખુબ જ સરસ ❤❤❤❤🎉🎉

  • @kinjalthumar1156
    @kinjalthumar1156 7 місяців тому +2

    Khub saras👌👌👌

  • @user-qk3se6es8z
    @user-qk3se6es8z 7 місяців тому +2

    Wahhhh wahhhh❤❤
    Kharekhr khub khub saras gayu 🙏👌👌🙏

  • @Balwantlakhtariya
    @Balwantlakhtariya Місяць тому

    સરસછે🙏

    • @RasilabenThummar
      @RasilabenThummar  26 днів тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏🙏

  • @varshabenpatoliya2221
    @varshabenpatoliya2221 7 місяців тому +2

    Shree Krishna satsang Mandal 🙏 na Jay shree Krishna 🙏🎉

  • @user-bk5lm1gt8x
    @user-bk5lm1gt8x 7 місяців тому +2

    bhavna. Thumb ar🎉🎉saras Ben saras

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 7 місяців тому +3

    જય શ્રી કૃષ્ણ બેન ખુબજ સુંદર ભંજન છે બેનો પણ લખીને મુકજો બેન હું હીરલ બેન આયર સુરતથી

    • @RasilabenThummar
      @RasilabenThummar  7 місяців тому

      હા ચોક્કસ લખીને મોકલીશું 🙏
      Jay shree krishna Ben 🙏🙏

  • @daxachudasama3250
    @daxachudasama3250 4 місяці тому +1

    🎉🎉🎉

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      કિર્તન સાંભળવા માટે તમારો દિલ થી 😊🙏

  • @rajupandya3663
    @rajupandya3663 4 місяці тому +1

    🙏👌👌👌khub j saras beno

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому +1

      જય શ્રી કૃષ્ણ🙏
      કિર્તન સાંભળવા માટે તમારો હૃદય પૂર્વક આભાર 😊🙏

  • @kantakapadia4109
    @kantakapadia4109 4 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ ખુબ સરસ ભજન છે🏵️🌻🌷🥀🌹💮🌸💐🌺

    • @RasilabenThummar
      @RasilabenThummar  4 місяці тому

      જય શ્રી કૃષ્ણ 🙏🙏
      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે 😊🙏💐🌺

    • @gaminglogomater9176
      @gaminglogomater9176 3 місяці тому

      ß😊❤
      ​@@RasilabenThummar

  • @anilbutani1579
    @anilbutani1579 7 місяців тому +5

    જય શ્રી કૃષ્ણ 🙏👏

  • @krishnabendevani5354
    @krishnabendevani5354 7 місяців тому +1

    Khub sars ❤❤

  • @user-ov5dm5fm4p
    @user-ov5dm5fm4p 7 місяців тому +1

    Lucky nemu ko

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому

      ખૂબ ખૂબ આભાર તમારો કિર્તન સાંભળવા માટે😊🙏 નીચ લખ્યું છે
      જય શ્રી કૃષ્ણ 🙏🙏

  • @savitridubariya3665
    @savitridubariya3665 7 місяців тому

    Lakhel moklo ben✨✨✨

  • @atuljadav5212
    @atuljadav5212 7 місяців тому +2

    Lakhi ne muko ben

  • @dhavalrathod9038
    @dhavalrathod9038 5 місяців тому +1

    વનનો😮

    • @RasilabenThummar
      @RasilabenThummar  5 місяців тому +1

      ખૂબ ખૂબ ધન્યવાદ કિર્તન સાંભળવા માટે
      જય શ્રી કૃષ્ણ 😊🙏

    • @makawanaanand2508
      @makawanaanand2508 Місяць тому +1

      😊 khush❤ thay gayu

    • @makawanaanand2508
      @makawanaanand2508 Місяць тому +1

      ​@@RasilabenThummarradhe radhe