Isudan Gadhvi ગામડે આવા ઘરમાં રહે છે, ચૂલ। પર બને છે જમવાનું | Gujarat Election 2022

Поділитися
Вставка
  • Опубліковано 21 гру 2024

КОМЕНТАРІ • 148

  • @multanshahgroupvlogsvideos8403
    @multanshahgroupvlogsvideos8403 2 роки тому +20

    વાહ એટલો સરસ સાધારણ પરિવાર છે ઈશુદાન ભાઈ ગઢવી નો, 👌👌👌👌

  • @shivrajregar6021
    @shivrajregar6021 2 роки тому +19

    MATA JI KA ASHIRWAD AMAR RAHE

  • @mahirpandya4310
    @mahirpandya4310 2 роки тому +36

    Jay maa mogal 🙏

  • @user-wg3su2ek8u
    @user-wg3su2ek8u 2 роки тому +13

    ભલે ભલે ઇશુદાનભાઈ આગળ વધો

  • @feelthefreedom1682
    @feelthefreedom1682 2 роки тому +19

    Ishudan is true leader

  • @shivrajbhaidhadhal7996
    @shivrajbhaidhadhal7996 2 роки тому +15

    જય માં મોગલ માતાજી પાસે પ્રાર્થના કરીએ કે ઈસુદાન ગઢવી નો વિજય થાય

  • @rajubhauthambhala9920
    @rajubhauthambhala9920 2 роки тому +14

    🙏🙏 Jay ma mogal 🙏🙏

  • @BhaveshPatel-qj1wf
    @BhaveshPatel-qj1wf 2 роки тому +12

    Jay mataji isudan bhai

  • @mahirpandya4310
    @mahirpandya4310 2 роки тому +29

    Aam Aadmi Party 🎉🎉

  • @MaheshParmar-ze1vs
    @MaheshParmar-ze1vs 2 роки тому +36

    આમ આદમી આવ્યા પછી ગુજરાતના રાજકારણમાં પ્રમાણિત, કટ્ટર ઈમાનદાર જેવા શબ્દો સાંભળવા મળે છે...આ પણ એક મોટો બદલાવ આવ્યો કહેવાય..

  • @bkchavda4563
    @bkchavda4563 2 роки тому +10

    Jay. Ma. Mogal

  • @rahuldeo6997
    @rahuldeo6997 2 роки тому +4

    Isudan gadhvi will be best cm for gujarat till date 💪 jay hind I support isudan gadhvi 💪

  • @rajurajput4467
    @rajurajput4467 2 роки тому +13

    જય મોગલ

  • @ullaschitalkar5998
    @ullaschitalkar5998 2 роки тому +21

    गुजरात में जो डर फैला है उसे खत्म करना है
    जब भी चुनाव का माहौल पूछने के लिए पत्रकार माईक पास ले जाता है,इंसान डर के मुंह छुपा लेता है.
    डर के आगे जीत है और उसी जीत का नाम केजरीवाल

    • @savanpatel1178
      @savanpatel1178 2 роки тому

      Gujarat ma reh che bhai tu ..?

    • @pradipbhaivirash6183
      @pradipbhaivirash6183 2 роки тому

      નહી તમને નથી ખબર, બાકી ભાજપેતો સંતોનેય સોડ્યાનથી બસ હવેતો આમ આદમીજ

    • @indianindian1743
      @indianindian1743 2 роки тому

      એ ભાઇ શેનો ડર છે?કોનો ડર છે?
      ડર શુ કહેવાઇ ઇ તો જો ભુલમા ભાજપ હારશે તો ખબર પડશે,

  • @MukeshParmar-go6tn
    @MukeshParmar-go6tn 2 роки тому +11

    Jay mataji isudan bhai vijeta

  • @indianindian1743
    @indianindian1743 2 роки тому +4

    એ મારા બેન ગુજરાત મા મહીલા ની સલામતી છે એવી દીલ્હી મા નથી પંજાબમા નથી'
    દીલ્હી મા હમણા જ હજી, શ્રધ્ધા નામની હીન્દુ યુવતીના આફતાબ નામના નરાધમે 35/35,ટુકડા કરી નાખ્યા અને કેજરીવાલ એના વીરૂધ મા એક શબ્દ પણ બોલ્યો નથી,જય માતાજી 🙏🙏🙏

  • @HB4696_
    @HB4696_ 2 роки тому +25

    આમ આદમી પાર્ટી આવે છે પરિવર્તન લાવે છે 🔥💥🔥💥🎆💥🔥🎆💥🔥🎆

    • @everdeen1976
      @everdeen1976 2 роки тому

      લંડ લાઈ આમ આદમી પાર્ટી

    • @HB4696_
      @HB4696_ 2 роки тому

      @@everdeen1976 તમારા ઘર માં પણ આમ જ વાતો કરતા હશો ને તમારા માં બાપ જોડે હે ને???

    • @HB4696_
      @HB4696_ 2 роки тому

      @@everdeen1976 જબરા સંસ્કાર આપ્યા છે .તમારા માં બાપ એ

  • @mukeshbhaipatel4269
    @mukeshbhaipatel4269 2 роки тому +7

    Good 👍👍👍

  • @bhilnimesh7282
    @bhilnimesh7282 9 місяців тому +1

    સરસ

  • @rathodkiransinh135
    @rathodkiransinh135 2 дні тому

    ઈશુદાન ભાઈ અમારો સપોર્ટ છે તમને

  • @કિરણટીવાઘેલા
    @કિરણટીવાઘેલા 8 місяців тому

    ❤,se, ખુબ ખુબ અભિનંદન માં ❤❤

  • @bhamarthakor3385
    @bhamarthakor3385 2 роки тому +7

    જય હો માવડી જય મોગલ તમારો સપનું પૂરું કરશે જઈશુદાન ગઢવી

  • @bharvadrahul3850
    @bharvadrahul3850 2 роки тому +4

    જય માં મોગલ....

  • @mayurbajrangi9063
    @mayurbajrangi9063 2 роки тому +3

    Jay mataji 🚩❤️🙏🌹

  • @Raj-bt6bg
    @Raj-bt6bg 2 роки тому +4

    Only aap joiye ho bhaio

  • @saivabharvadofficial8182
    @saivabharvadofficial8182 2 роки тому +7

    Only aap

  • @bharatjithakor4918
    @bharatjithakor4918 2 роки тому +4

    Good ishudan bhai win

  • @gabbargaming2087
    @gabbargaming2087 2 роки тому +15

    અલ્યા ભાઈ ચૂલા જોડે જૂતાં ન પહેરાય... પ્લીઝ સંસ્કૃતિ ની પવિત્રતા જાળવો

    • @solankimahesh5873
      @solankimahesh5873 2 роки тому +1

      Bhai aa loko fakt dekhada mate j badhu kam karta hata,,, preplanned interview chhe badhanu.....👍

  • @sanjivvaghela635
    @sanjivvaghela635 2 роки тому +3

    Jay ho

  • @maheshvaghela602
    @maheshvaghela602 6 місяців тому

    જય સીયારામ🙏

  • @bhiljamnadas9445
    @bhiljamnadas9445 2 роки тому +3

    આ જે વાત કરીને દ્વારકાધીશ લાવશે એ વાત 100% સાચી પડશે. આ ચુંટણીમા નઇ તો ગમે ત્યારે પણ આ વાત સાચી પડશે જ

  • @mohanrajput2610
    @mohanrajput2610 2 роки тому +12

    મકાઈ યા બાજરી ની રોટલી છે ક્યાં ❤️🤤

  • @HafizAkil1949
    @HafizAkil1949 2 роки тому +22

    Sirji u deserve to be c.m.
    Wishing you very best of luck

  • @hareshgadhavi1824
    @hareshgadhavi1824 2 роки тому +4

    Jay mogal ma

  • @strictlytravelandfood5294
    @strictlytravelandfood5294 2 роки тому +6

    અમે અમદાવાદમાં પણ આવું જીવન જીવ્યા છીએ

  • @ramujayesh6848
    @ramujayesh6848 2 роки тому +4

    Jay maa mogal isudan bhai gadhavi

  • @limbajeditingstudiodeesa719
    @limbajeditingstudiodeesa719 2 роки тому +2

    જય માં મોગલ

  • @eduharesh9023
    @eduharesh9023 2 роки тому +3

    I support isudan

  • @gambhirsinhchudasama7853
    @gambhirsinhchudasama7853 6 місяців тому

    જય માતાજી આઈ માં.

  • @svvaghela3697
    @svvaghela3697 2 роки тому +11

    Maa mogal sada sahayte Jay ho kaviraj have Gujrat na savaj ne ghani khamma

  • @shaileshbhaiusadadiya812
    @shaileshbhaiusadadiya812 2 роки тому +3

    Good luck only aap

  • @D.S.L.389
    @D.S.L.389 9 місяців тому

    ❤❤

  • @ramaramabrajput1861
    @ramaramabrajput1861 2 роки тому +4

    જાય મોગલ માં આપ

  • @rmj6568
    @rmj6568 2 роки тому +2

    ઈસુદાન. ગઢવી. ઇમાનદાર. માણસ છે હતાશા. છોડી. બમણા. વેગથી. આગળ. વધો. ભવિષ્યમાં. ગુજરાત ની. જનતા. આપ ને જ સ્વીકારી. લેશે. જય માતાજી. સત્યનો. વિજય. થાય. એવી. પ્રાર્થના

  • @jayeshparmar5396
    @jayeshparmar5396 2 роки тому

    O ho maji

  • @દેશીભજન1111
    @દેશીભજન1111 2 роки тому +4

    જય માતાજી

  • @gadhavisenidan3945
    @gadhavisenidan3945 2 роки тому +2

    Jay maa mogal

  • @divyeshparmar2005
    @divyeshparmar2005 2 роки тому

    Jay mataji

  • @sauravgadhvi1549
    @sauravgadhvi1549 2 роки тому +4

    AAP NEWS GUJRATI

  • @rohitoza7431
    @rohitoza7431 2 роки тому +1

    JAI.MATAJI.MAA.

  • @k.v.makwana8386
    @k.v.makwana8386 2 роки тому +18

    પત્રકાર ભાઈ રસોડા મા છો તો બુટ તો કાઢો.

  • @meerahirapara8094
    @meerahirapara8094 2 роки тому +1

    Wah

  • @DayabhaiDevani
    @DayabhaiDevani 4 дні тому

    2:44

  • @devandrasinhgohil6322
    @devandrasinhgohil6322 2 роки тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @rathavakiritkumar773
    @rathavakiritkumar773 6 місяців тому

    Jai mogal ❤❤

  • @kamariyavijay1364
    @kamariyavijay1364 2 роки тому

    super video

  • @kamariyavijay1364
    @kamariyavijay1364 2 роки тому

    ❤️❤️❤️

  • @jusabmandhara3521
    @jusabmandhara3521 9 місяців тому

    Ok

  • @kajalthakorofficiyal
    @kajalthakorofficiyal 2 роки тому

    સાચી વાત છે ભાઈ આવું જ કંઈક જોવેછે ઈસુદાન ગઢવી જય હો

  • @goradhanbhai.zanzavadiya948
    @goradhanbhai.zanzavadiya948 2 роки тому +1

    Aela bhai aa B.B.C. News chanalavada aek vinanti chhe ke have chutani pati gayi chhe .ane aema aeni har thai gai chhe .to have temanu ke aemana parivar nu interavieyu karone?
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @imranbukhari7138
    @imranbukhari7138 2 роки тому +1

    Only Congress ✌️✌️✌️

  • @ramdegojia3967
    @ramdegojia3967 7 місяців тому

    બહેન પણ બહુજ નિખાલસ અને સાચી વાત કરે છે

  • @sunilbhusara8028
    @sunilbhusara8028 3 місяці тому

    Gadhavi saheb

  • @aaale
    @aaale 2 роки тому +2

    This call aap so simple next CM gujrat

  • @makavanarajubhai9803
    @makavanarajubhai9803 2 роки тому +2

    રવજીભાઈ

  • @vhikhabhai6256
    @vhikhabhai6256 2 роки тому +3

    આઅસલગામડાનુવાતાવરણછેઅનેગામડાનાલોકોનીવાતસમજવાવાલાઉમેદવારછેતોપછીલોકોવોટજરૃરદેશેજીતજરૃરથશેસતયનોવિઇજયથશેજયદવારકાધિશ

  • @hiteshtadvi6165
    @hiteshtadvi6165 2 роки тому +1

    એક મોકો ઈસુદાન ભાઈ ને

  • @pradipmistry7165
    @pradipmistry7165 2 роки тому

    Aap only Gujarat

  • @vishnubhaipatel9597
    @vishnubhaipatel9597 2 роки тому +1

    ONLY AMM ADMI PARTY JINDABAD

  • @sauravgadhvi1549
    @sauravgadhvi1549 2 роки тому +3

    PATRAKAR NE JOY NE TRADITIONAL DRESS PERYO LAGE CHE 😂🤦🏼‍♂️

  • @JadavNatvar-b7z
    @JadavNatvar-b7z 7 днів тому

    આ પત્રકાર સરો નથી કે રસોડામાં બુટ પહેરીને ના જાઇસ્કાઈ

  • @himatbhaimehta1783
    @himatbhaimehta1783 2 роки тому +1

    Esudan good man pn
    Khotano sang kriyo

  • @hemendraprajapatihemedrapr5661
    @hemendraprajapatihemedrapr5661 2 роки тому

    અલ્યા ભાઈ રસોઈ બનતી હોય ત્યાં જૂતા પહેરી ને ન જવાય એટલુ પણ ખબર નથી પડતી

  • @mayabhaibhada1903
    @mayabhaibhada1903 2 роки тому

    મુરલીધર આગળવધારે

  • @parbatgadhavi5934
    @parbatgadhavi5934 2 роки тому +2

    A A P

  • @satisdelvadiya1292
    @satisdelvadiya1292 2 роки тому

    Aap

  • @narpatsinghrajput6834
    @narpatsinghrajput6834 2 роки тому

    8 तारीख का इन्तजार करो

  • @jaymataji8473
    @jaymataji8473 2 роки тому +5

    આપ આવછે

  • @bhimaniarvindbhai7888
    @bhimaniarvindbhai7888 2 роки тому +3

    Charanni mukhe abhiman nahoy

  • @kakoshiyamahendra8826
    @kakoshiyamahendra8826 2 роки тому

    આપ આમ આદમી અવાજ

  • @karanpandya2832
    @karanpandya2832 2 роки тому +1

    Paisa dekh sab rajniti aanaa chahta hai koi kuch nahi ek bar MLA bano paiso ki baresh hoti hai

  • @sureshninama9625
    @sureshninama9625 2 роки тому

    Apadi jit

  • @sukhabhaivaghamshi791
    @sukhabhaivaghamshi791 2 роки тому

    Only Bhartiya janta party.

  • @dhartiputra7069
    @dhartiputra7069 2 роки тому +2

    Har Har Mahadev Jay Shree Ram Jay Hanuman
    Aapiya Musalamano na Dalalo Chhe.
    Hindu Dharm na Virodhiyo Chhe

  • @vijaybakhatiyapuri8326
    @vijaybakhatiyapuri8326 2 роки тому

    Esudan gadhvi as person Sara Manas chhe
    Pan
    Aa interview Jane ke pehla thi j gothvani Kari ne levano hoi avu lage
    (Filmy interview)
    Aavdu Motu Ghar hoi Ane Ghar ma gas no baatlo na hoi avu Kem sakya Bane ???!!!
    Ane patrakar pan rasoi na tane Jay !!!

  • @krupeshpatel921
    @krupeshpatel921 2 роки тому +3

    Gas cylinder ni jagyae chulo... Tamne pan mongvari nadi lage chhe..

    • @sauravgadhvi1549
      @sauravgadhvi1549 2 роки тому +1

      BHAI
      2013 MA EK MAJUR NE ROJ 250 MADTA
      AAJE 400 THI 450 MADE CHE
      ATLE AAJE KHALI AKDO VADHYO CHE
      MONGHVARI RATE NATHI VADHYO
      THODU STUDY KARO

    • @sauravgadhvi1549
      @sauravgadhvi1549 2 роки тому

      PELA TO GARIB PASE GAS CYLINDER HATA 🤔🤔

    • @kingkohli9994
      @kingkohli9994 2 роки тому +2

      @@sauravgadhvi1549 350 thi vadhare moti moti company ma pan nathi pela check kar dafol majur manasone maximum 350 j che 8 kalak na. tax kape esic e badhu kapay 4 raja ave atle pf kape 7000 thi vadhare pagar na ave.

  • @divyangpdholakiya5147
    @divyangpdholakiya5147 2 роки тому

    Avadhuy chhutni jitva mate che baki amdavad maa Ghar che mast

  • @jadavpujabhai9423
    @jadavpujabhai9423 7 місяців тому

    સોસુનારકી અેકલુહાકી

  • @jayeshbhai2907
    @jayeshbhai2907 9 місяців тому

    મા.આ.સમય.માતાજી.નો.શમય.નથી.અત્યારે.ખોટા.લમપી.દભી.હલકીના.ઓનો.શમયશૈ

  • @nainabhanushali4973
    @nainabhanushali4973 2 роки тому

    Ma mogal ce ne satya ni sathe mataji tamara dikara ye hota manas hath jalyo to ma mogal kayati sat aape

  • @alpeshmali6344
    @alpeshmali6344 2 роки тому

    kejarwal to Aaa janam cm naa bane modi sarkar jinda baad jay shree ram

  • @9768511021
    @9768511021 2 роки тому

    PELA 200 RUPIYA DADO HATO ATYARE 500 RUOIYA DADO SE TO MOGVARI KYA SE BAKI MAFAT NU KHAVO HOY ENE MOGVARI LAGE JAY MURLIDHAR

  • @patelpatel8091
    @patelpatel8091 2 роки тому

    ROTLAMADYANDONAKARAAYIBHMRAPADSE

  • @ashvinnakum7183
    @ashvinnakum7183 2 роки тому

    એલ્યા તે રસોડામાં બુટ કાઢ્યા હોત તો.....

  • @jakhrabhaiparmar5514
    @jakhrabhaiparmar5514 2 роки тому

    Punjab na kheduto ne to lathi charge thyo

  • @maganbhaikoradia1477
    @maganbhaikoradia1477 2 роки тому

    મગનભ્આ

  • @RameshMMunjparaSihor
    @RameshMMunjparaSihor 2 роки тому

    જોડા પેરીને રસોડામાં ગરી ગ્યો....

  • @maheshparmar8060
    @maheshparmar8060 2 роки тому

    Cm banya pachi makan no vikas thashe bhai patrkar mathi cm fri fri vali parti feku parti bhrshta chari parti

  • @chaitalyagadhavi6895
    @chaitalyagadhavi6895 2 роки тому

    Tamare doha Bhabhi no kevay
    BEN kevay

  • @riyapatelsubham
    @riyapatelsubham 2 роки тому +5

    Bhabhi bjp ma seat mange to mali jase 100% bhabhi jit se modi naam sathe...
    Bhai to 100 % har se khujiwal
    Chor girgit sathe

    • @DailyCurrentAffairsInGujarati
      @DailyCurrentAffairsInGujarati 2 роки тому

      *🤯🤯ભાજપ સરકાર સેનું ગૌરવ લઇ રહી છે..🤔🤔*
      📎મોધવારીનુ ગૌરવ ?
      📎ભ્રષ્ટ્રાચારનું ગૌરવ ?
      📎બેરોજગારીનુ ગૌરવ ?
      📎કુપોષિત ગુજરાતનું ગૌરવ?
      📎ગરબા પર જીએસટીનું ગૌરવ?
      📎ચાલું કામે પડતાં પુલોનુ ગૌરવ ?
      📎સરકારી સંપતી વેચવાનુ ગૌરવ?
      📎ડોલર સામે રૂપિયો નબળો થયો એનું ગૌરવ ?
      📎લોકશાહીનુ ગળુ દબાવવાનુ ગૌરવ?
      📎સરકારી શાળાઓ બંધ કરવાનુ ગૌરવ ?
      📎કોરોનામાં મૃત્યુઆંક છુપાવવાનું ગૌરવ ?
      📎ખાડા અને થડૅ ક્લાસ રોડ રસ્તાનુ ગૌરવ?
      📎પ્રાઇવેટ શાળાઓમાં ભાગીદારીનુ ગૌરવ ?
      📎કોરોનાંમા ઓક્સિજનની અછતનુ ગૌરવ ?
      📎Remdesivir કમલમમા સંગ્રહનું ગૌરવ ?
      📎બીજી પાર્ટીના ધારાસભ્યો ખરીદવાનુ ગૌરવ?
      📎લંપી માં ગાયોના મૃત્યુઆંક છુપાવવાનું ગૌરવ ?
      📎ગુજરાતની કથળેલી શિક્ષણ વ્યવસ્થાનું ગૌરવ?
      📎જીએસટી ના નામે રોટલી પર ટેક્સ લગાવવાનુ ગૌરવ ?
      📎બાર વર્ષમાં મેટ્રોનું કામ ન પૂરું કરી શક્યાનું ગોરવ ?
      📎નલિયા કાંડ નું ગૌરવ ?
      📎આરટીઆઇ વાળા એક્સિડન્ટ માં મરણ પામ્યા એનું ગૌરવ ?
      📎હોસ્પિટલ ને ધંધો બનાવ્યો એનું ગૌરવ ?
      📎 સ્કૂલ ને બીઝનેસ બનાવ્યો એનું ગૌરવ ?
      📎રોજ બળાત્કાર હત્યા વધી રહી છે એનું ગૌરવ ?
      📎નેતા મોજમાં લોકો લોજ માં એનું ગૌરવ ?
      📎કોરોના સમયે નેતા સેફ થઈ ઘર માં ઘરી ગયા હતા એનું ગૌરવ ?
      📎ખીચડી કોભાંડ નું ગૌરવ ?
      📎Brts બસ સ્ટેન્ડ ૧ કરોડ માં બનાવ્યું એનું ગૌરવ ?
      📎કચરા ની ટકડી ૧૩૫૦૦ માં બનાવી એનું ગૌરવ ?
      📎લોકો ને જાગૃત નથી થવા દેવાનું ગૌરવ ?
      📎શામ દામ દંડ ભેદ થી લોકો ને ચિપ્ટી માં લેવાનું ગૌરવ ?
      📎ગુજરાત નું ગૌરવ સાચવી શકે એવો કોઈ ગુજરાતી ના મળ્યો એનું ગૌરવ ?
      📎વોટ માટે ગમે તેને સભ્ય અને સત્તા માટે ગમે તેને અશભ્ય બનાવી નાખવાનું ગૌરવ ?
      📎સમાજ માં અને ગામ માં ભાગલા પડવાનું ગૌરવ ?
      📎મોટા ૧૦ રાજ્ય માંથી મંડ મંડ ૩ રાજ્ય માં જ ડાયરેક્ટ બહુમતી છે એનું ગૌરવ ?
      📎નાના નાના ૮-૧૦ રાજ્ય લોકો ની બહુમતી ન હોવા છતાં સરકાર બનાવાઈ એનું ગૌરવ ?
      📎 મહિલાઓનું જાસૂસી કરવાનું ગૌરવ
      📎સભ્ય સમાજ ને અને લોકશાહી ને ના શોભે તેવા કામો થાય છે તેનું ગૌરવ ?
      📎ગામડા ખાલી થઈ ગયા એનું ગૌરવ ?
      📎 ઘર ખોયડા મૂકી હજારો કિલોમીટર રોજી રોટી માટે જવું પડે એનું ગૌરવ ?
      📎ભૂલ કચેરી ની હોય અને ધક્કા લોકો ને ખાવા પડે એનું ગૌરવ ?
      📎સત્તા માટે મદીર મસ્જિદ ચર્ચ વ્યાસપીઠ ધાર્મિક સ્થળ પાસે પ્રચાર કરાવવો પડે એનું ગૌરવ ?
      📎નોટ બંધ કરી બહેનો ની બચત પૂરી કરવી નાખી એનું ગૌરવ ?
      📎જીએસટી નાખી બધું મોંઘુ કરી નાખ્યું એનું ગૌરવ ?
      📎સરકારી કચેરી પ્રાઇવેટ કરી નાખી એનું ગૌરવ ?
      📎એક જ કામ ના ૨-૪ વખત ખાતમુહૂર્ત કરો છો એનું ગૌરવ ?
      📎ટેક્સ વધાર્યો એનું ગૌરવ ?
      📎૫ વરસ નું સુશાસન ઉજવી અને cm બદલી નાખવાનું ગૌરવ ?
      📎આખી કેબિનેટ બદલવાનું ગૌરવ ?
      📎મારાથી મોટો કોઈ ના થવો જોઈ એ કંસ ની જેમ એનું ગૌરવ ?
      📎સારા કામ કરતા લોકો ની બદલી કરવાનું ગૌરવ ?
      📎પેપર ફોડવાનું ગૌરવ લાગવક બંધ બેસ્તા લોકો ને લગાડવાનું ગૌરવ ?
      📎તમારો વિરોધ કરે એ દેશદ્રોહી અને તમારી વાહવાહી કરે એ દેશભક્ત એનું ગૌરવ ?
      📎પરાઠા vip માં આવે એટલે ૧૮ ટકા જીએસટી લેવાનું ગૌરવ ??