Sitaram motabhai and bhabhi bhabhi bhu saras rasoi banavo cho ahi usa ma aavi rasoi mali jay to maja padi jay pan bhabhi ahi ae vu nathi lucky cho ho tame vadi nu jamvanu to nasib vala ne male ho thank you 🙏🙏❤️❤️
काका तमे जब तक खाना खाते हो पुरा विडियो दिखाया करो बहुत सरस लागे छे भले विडियो लंबा हो सभी लोग को आपका विडियो देखना अच्छा लगता है आपसे मिलने की चाह है आगेे आपका आदेश
સીતારામ મીનાક્ષીબેન આપનું નામ અમે વિડિયો માં લીધું છે . કેમ છો મજામાં. આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું. આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
બહુ જોરદાર જમાવટ કરી બાપુ હો ફૂલેવર ને જાર બાજરી નો રોટલો. ... વાહ શું વાત છે . .. પેલા પ્રતાપભાઈ ક્યાં છે પણ. ..... એમને પણ બોલાવો હો કે .... ચાલો સીતારામ ...... 🙏🌷
સીતારામ કાંતિભાઈ ખુબ ખુબ ધન્યવાદ હા એમને કામ આવી ગયું થું . પછી જમવા તો બેઠા જ હતા પણ બધું વિડિયો માં શક્ય નો હોય બતાવવું સહકાર આપતા રહેજો અને વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻
સીતારામ ભાઈ આજે પ્રતાપ ભાઈ ની વાડીએ મોજ માણી રહ્યા હતા બહુજ સરસ પૈગામ જમાવટ ભાઈ સીતારામ
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
તમારી રેસિપી ખુબ સરસ અને તમારું બન્ને ની ભાવનગરી ભાષા સાંભળવાની બહુ મજા આવે છે. 👌🏻
સીતારામ
દિલ થી ખૂબ ખૂબ આભાર માનું છુ
અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો 🙏🏻🙂
પ્રતાભાઈ ની વાડી નો વિડીયો બોવ સરસ છે 👍😊
સીતારામ
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
આવો ને આવો સહકાર આપતા રહેજો 🙏🏻🙂
સીતારામ . જોરદાર વાડી છે.
Bahuj saras banavi chho jamvanu
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો.વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો
Jay Velnath..
જય વેલનાથ
સીતારામ
Moje moj roje roj kahvapiva ni Ben banve chhe ne 😋pani aave chhe Ben tasti banavo chho 👌👍
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ આપનો.બસ આવી જ સારી સારી કૉમેન્ટ કરતા રહેજો અને અમારો વિડિયો જોતા રહેજો 🙂🙏🏻ખુબ જ આનંદ થયો આપની કોમેન્ટ વાંચી ને.
Jordar sak banavi u
દિલ થી ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
Sitaram motabhai and bhabhi bhabhi bhu saras rasoi banavo cho ahi usa ma aavi rasoi mali jay to maja padi jay pan bhabhi ahi ae vu nathi lucky cho ho tame vadi nu jamvanu to nasib vala ne male ho thank you 🙏🙏❤️❤️
સીતારામ અલ્પાબેન
ખુબ ખુબ ધન્યવાદ આપનો.
કેમ છો મજામાં ને.
वाह खूब सरस! कहेवू पड़े तामारा दांपत्य जीवन ने. हूँ धनु बेन लंदन थी जय स्वामीनारायण! खूब खूब आभार आवा सरस वाडी नी मोज़ manwa mate. तामारीं वाडी मा अमे पण jane मोज़ करिए छिएँ ऐवो भास् थाय छे. 🙏
જય સ્વામી નારાયણ ધનુબેન
કેમ છો મજામાં ને.
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપવા બદલ ખુબ ખુબ આભાર માનું છું
બસ આપ આમ જ અમારા વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો અમે વિડિયો બનાવતા રહેશું.
આવજો ક્યારેક અમારી વાડી એ આનંદ થશે અમને 🙂🙏🏻
સીતારામ, બહુ સરસ, જમાવટ દાદા, સુંદર વિડીયો, જય દ્વારકા ધીશ, જય સિયારામ
સીતારામ
દિલ થી ખુબ ખુબ આભાર
🙏🏻
🕉 નમઃશિવાય 🕉 નમઃશિવાય 🕉 નમઃશિવાય 🕉 નમઃશિવાય 🕉 નમઃશિવાય
ઓમ્ નમઃ શિવાય
Moj.moj....bhai..n👍👏👏👏👏👌
હા મોજ હા
આભાર
સીતારામ 🙏🏻
Sitaram
સીતારામ
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
Bahu saras vat, pankhi na tahuka ni vadhare maja aave
હા હો
સીતારામ 🙏🏻
Very Nice Mama,,Mami
Mama tamaro chello suvichar Bo mast che
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
સીતારામ
સીતારામ
અમારો વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
wah wah babubhai
સીતારામ 🙏🏻
ખૂબ ખૂબ ધન્યવાદ આપનો
Pratap bhai ni vadi Bahu saras chhe ane vadi ni moj Kai na ghate very nice video 👌👍 Jay mataji 🙏🙏🙏🙏
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
काका तमे जब तक खाना खाते हो पुरा विडियो दिखाया करो बहुत सरस लागे छे भले विडियो लंबा हो सभी लोग को आपका विडियो देखना अच्छा लगता है आपसे मिलने की चाह है आगेे आपका आदेश
सीताराम मयंकभाई
बहुत बहुत धन्यवाद आपका
आपकी टिप्पणी पर गौर करेंगे ।
बस आप प्रेम भाव बनाए रखना।
वीडियो शेयर करना ना भूले 🙂🙏🏻
JayAnnpuranaMaa🙏🙏🌹🌻🌹🙏🙏
જય અન્નપુર્ણા માં
સીતારામ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં.,🙂🙏🏻
Bhai na hath mota mota ne choyno must kapda perela patel ne ghaghra must hoy
સીતારામ મીનાક્ષીબેન
આપનું નામ અમે વિડિયો માં લીધું છે .
કેમ છો મજામાં.
આપનો અમૂલ્ય સમય પ્રેમ અને સહકાર આપતા બદલ ખુબ ખુબ આભાર માનું છું.
આમ જ અમારો વિડિયો જોતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો સારી સારી કૉમેન્ટ કરતા રહેજો.🙂🙏🏻
Vah saras.pratapbhai ne na jamadya.
ખૂબ સરસ 🎉🎉🎉🎉
સીતારામ
ખુબ ખુબ આભાર 🙏🏻
જય શિહોરી માં
Jordar 👍👍👍
સીતારામ
ખુબ ખુબ આભાર
JaySeetaRam🙏🙏🌹🌻🌹🚩🚩🇮🇳🇮🇳
સીતારામ સીતારામ
ખુબ ખુબ આભાર
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
બહુ જોરદાર જમાવટ કરી બાપુ હો
ફૂલેવર ને જાર બાજરી નો રોટલો. ... વાહ શું વાત છે . .. પેલા પ્રતાપભાઈ ક્યાં છે પણ. .....
એમને પણ બોલાવો હો કે ....
ચાલો
સીતારામ ...... 🙏🌷
સીતારામ કાંતિભાઈ
ખુબ ખુબ ધન્યવાદ
હા એમને કામ આવી ગયું થું .
પછી જમવા તો બેઠા જ હતા પણ બધું વિડિયો માં શક્ય નો હોય બતાવવું
સહકાર આપતા રહેજો અને વિડિયો શેર કરતા રહેજો 🙂🙏🏻
જય માતાજી રઘુવિરસિહગોહિલના
જય માતાજી
ખુબ ખુબ ધન્યવાદ આપનો
🌹🙏 વાહ આતા તમારી જમાવટ હો🙏🌹⚔️ જયમાતાજી ⚔️🙏
જય માતાજી કિશોરસિંહ
ખુબ ખુબ ધન્યવાદ
મિત્રો માં પણ વિડિયો શેર કરજો.
સહકાર આપતા રહેજો 🙂🙏🏻
વડીલ તમારા વીડિયો જોઈને જૂની યાદો યાદ આવીજાય દેશી વસ્તુ ખાવી બવ મોજં આવે 👌🏻
ખુબ ખુબ આભાર
વિડિયો બનાવવાનો એ જ હેતુ છે .
સીતારામ
ખુબ ખુબ આભાર 🙂
Jaymataji
જય માતાજી પ્રવીણભાઈ
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ.
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહીં 🙏🏻🙂
A1
આભાર
સીતારામ 🙏🏻
ભાઈ ની વાડી સરસ છે મોટાભાઈ
હા હો
સરસ વાડી છે
ખુબ ખુબ ધન્યવાદ
સીતારામ
પ્રતાપ ભાઇ ની વાડી બાકી જોરદાર જોવાની બોવ મજા આવી ગઈ
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
Kaaki fulaverna shaakma bataaka taameta vataana badhu naakho to shaak khub saras Bane
સીતારામ
હા એક દમ સાચી વાત છે.
સારું પણ લાગે .
ખુબ ખુબ ધન્યવાદ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
Jordar
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
. સીતારામ
sitaram 🙏🏻
વાહ મોજ જોરદાર લાજવાબ 👌👌👌👌🥰🥰
ખુબ ખુબ આભાર
સીતારામ બાપુ 🙏🏻
👍🙏👍👍🙏👍
Babubhai Very Good - Your natural voice and video is excellent
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
Kamco Bhai. Na. Ben na. Bada dayra. Na. Jay mataji na sita ram Bhai majam sa ok
Vadi vara 😂bhai ne toh khvravo
હા એ ભાઈ ને થોડું કામ આવી ગયું થું .
પછી આવ્યા એટલે બેઠા થા સાથે જ
સીતારામ
ખુબ ખુબ ધન્યવાદ
વિડિયો ગમે તો શેર કરવાનું ભૂલતા નહિ 🙏🏻🙂
Partapbhai ne no khavdaviyu? Baki moj aavi gayu
જય. માતાજી. હા. મોજ. હા. દેસી. મોજ. હો
સીતારામ
ખુબ ખુબ આભાર 🙏🏻
Ram ram sita ram🙏🙏
સીતારામ
ખુબ ખુબ આભાર 🙏🏻
Jay gaytri maa
જય માતાજી
સીતારામ 🙏🏻
જય ગુરૂદેવ તમારી તો મોજ
જય ગુરુદેવ
સીતારામ 🙏🏻
સરસ વાડી છે ક્યું ગામ છે
સીતારામ
અમારું ગામ ભાવનગર જિલ્લાના સિહોર તાલુકા નું બોરડી ગામ છે
Ram Ram ne sitaram 🕉️🙏🏾
રામ રામ
સીતારામ
આભાર 🙏🏻
Ajkal vadi sanskruti viksi Rahi che t apnne juna cultra
હા હો સાચી વાત છે
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
જમાવટ સે હો ભાઈ ❤
આભાર
સીતારામ
Wah wah ❤
Ekdum saras healthy dish 🎉
Sitaram 🙏
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
Jai shree Ram Jai shree Krishna
જય શ્રી રામ
સીતારામ
મનેકાસો,ફુલેવરબહૂજ,,ભાવેછે,T,S,Makavana,ગામ,દિહોર,તમારીબાજુમા,
ખુબ ખુબ આભાર
સીતારામ 🙂🙏🏻
Pratap bhai ni vadi ma fulavar nu sak rotala ni jamavat kari bhai bhai Mumbai thhi magan bhai tamari vadi a khava nu jo radar chha
ખુબ ખુબ આભાર મગનભાઈ
સીતારામ 🙏🏻
ભાઇ જયમાતાજી અમારે સુરતમાં માટીના વાસણ સારા નથી મળતા ટુંક સમયમાં ઘણુ ધ્યાન રાખવા સતા ટુટી જાય છે
સીતારામ 🙏🏻
માટી ના વાસણ ને ચૂલા પર રાંધો તો સારું રહે .
અને કાળજી તો પૂરી રાખવી પડે
Jmavt
જય માતાજી
જય માતાજી
સીતારામ 🙏🏻
કા કા ના જમાવાટ માં કઈના, ઘટે ભાઈ જયસીતારામ 🎉🎉🎉
સીતારામ પ્રવીણભાઈ
ખુબ ખુબ ધન્યવાદ
બસ આવો જ સહકાર આપતા રહેજો અને અમારો ઉત્સાહ વધારતા રહેજો.🙂🙏🏻
B L ni moj roje roj
દિલ થી ખુબ ખુબ આભાર
મોજે મોજ
સીતારામ 🙏🏻
Baki dylog zamavat che
ખુબ ખુબ આભાર
સીતારામ 🙏🏻
જય માતાજી બાપુ સિતારામ ઉત્તર ગુજરાત થી દશરથ ઠાકોર ના જય માતાજી
જય માતાજી દશરથભાઈ
ખુબ ખુબ આભાર
તમારી કૉમેન્ટ આવે જ
દિલ થી આભાર
સીતારામ 🙏🏻
જય માતાજી મુંબઈ થી ચંદુભાઈ માંડલીયા
જય માતાજી
સીતારામ 🙏🏻
જય માંગલ કૃપા
જય મોગલ માં
સીતારામ 🙏🏻
મોઢા મા પાણી આવી ગયુ
🙂
સીતારામ 🙏🏻
બેનતમેવધારકેમનથીકરતા
સીતારામ
અમારે ફૂલેવર ના શાક માં વઘાર નથી કરતા
ખુબ ખુબ આભાર
કડલાજેવી
તમારું ગામ કયુ છે
બોરડી ગામ
સીતારામ 🙏🏻
દાદારોજવીડીયામુકોરામરામ
મુકશું
થોડો સમય આપો
તૈયારી કરીએ છીએ
સીતારામ
જમાવટ હો.રામ રામ
રામ રામ
સીતારામ
ખુબ ખુબ આભાર
વિડિયો શેર કરવાનું ભૂલતા નહીં 🙂🙏🏻
Jordar
ખુબ ખુબ આભાર
સીતારામ🙏🏻