ગુરુ પૂર્ણિમા 2023 - vadtal dham na aacharya | કોરોના માં ગુરુ પૂનમ 2023🙏 | Guru Purnima 2023🙏 |

Поділитися
Вставка
  • Опубліковано 26 жов 2024

КОМЕНТАРІ • 385

  • @NariaRamesh
    @NariaRamesh 9 місяців тому +8

    જયસ્વામિનારાયણ હકીકત છે સાસુ હોય ને ભગવાન નીઆગ્યનાને સિધાત પ્રમાણે હોયતોજપ્રચાર કરજો ભગવાન નાગુનેગાર ન બનતા. જયસ્વામિનારાયણ
    આચાર્ય તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે અને હતા અને રહેશે.. જયસ્વામિનારાયણ

  • @laljibhaidhokiya7172
    @laljibhaidhokiya7172 Рік тому +9

    અમારા આચાર્ય તો અજેન્દ્રપ્રસાદ છે

  • @ghanshyambhaikhandival3055
    @ghanshyambhaikhandival3055 Рік тому +8

    અજેન્દ્ પ્રસાદજી મહારાજ નો જય હો

  • @anadsolanki8290
    @anadsolanki8290 Рік тому +20

    અમિત શાહ જયારે વડતાલ આવ્યા હતા ત્યારે નવતમ સ્વામી એ સ્વીકારે લુ કે આતો તમારા લીધે રાકેશ પ્રસાદ ગાદી પર છે, બાકી આચાર્ય તો એજેન્દ્ર પ્રસાદ જી મહારાજ જ છે 🙏

  • @rajnidesairajnidesai3322
    @rajnidesairajnidesai3322 Рік тому +15

    વડતાલ ગાદી ના વર્તમાન આચાર્ય પ્રવર્ શ્રી 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે હતા અને રેવાના

    • @hetalmoradiya
      @hetalmoradiya Рік тому +1

      Tathastu. Jay Swaminarayan 🙏🏿

    • @dilipdesai407
      @dilipdesai407 4 місяці тому

      અજેન્દ્રપ્રસાદજી મહારાજ ના દાદા ને નિયુકત સતસંગ મહાસભા એ કરેલા ત્યારે કયા ગયા હતા

  • @dineshbhalala993
    @dineshbhalala993 8 місяців тому +1

    Jay swaminarayan dayalu raji rahejo maharaj🙏🌿👌❤

  • @parishram_2004.
    @parishram_2004. 3 роки тому +48

    આચાર્ય પરંપરા મુજબ વડતાલ ગાદીના આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ છે અને રહેશે.

  • @geetadobariya1636
    @geetadobariya1636 2 роки тому +35

    આચાર્ય મહારાજશ્રી જ બીજા આચાર્ય સ્થાપી શકે બાકી જે તે બેસાડી દે એમ થોડું ચાલે આચાર્ય તો‌ અજેન્દ્રપ્રસાદજી મહારાજ જ હતા છે અને રહેશે જે કોઈ સાચાં હરિ ભક્તો હશે તેને આ વાત મનાશે બાકી દેખાડો કરવા તો ભજન ભક્તિ બહુજ થઈ રહ્યું છે. સીધી લીટી માં રહીને જે ભજન કરશે તે મહારાજ ને પામશે બાકી તો ખબર નહીં શું વલે થાશે ધર્મકુળને દુભાવે તેની મહારાજ જાણે

    • @shreeharileela
      @shreeharileela  2 роки тому +7

      વાત તમારી ૧૦૦% સાચી છે ભગત

    • @hetalmoradiya
      @hetalmoradiya Рік тому +2

      Yesssssss, definitely. Only Ajendraprashad

    • @hetalmoradiya
      @hetalmoradiya Рік тому +2

      BAPS na sadhu pote anr samaye pan Memnagar Jai ne darshan , kanthi paheri chukya chhe, including Pujya shree Pramukh Swami Maharaj pan,. Proof pan Memnagar , Aacharya Tejandraprashade lifhela j chhe. 🙏🏿 Jay Swaminarayan

    • @rahulkathiriya239
      @rahulkathiriya239 Рік тому +2

      Sachi vat ben ek dam sachi vat

    • @BipinTank-i6o
      @BipinTank-i6o Рік тому

      Jay swaminarayan bhagt

  • @vanitapatel8229
    @vanitapatel8229 Рік тому +5

    પાકિસ્તાન નિ ઓલાદ સે રાકેશ પ્રસાદજી

    • @Swa-q5r
      @Swa-q5r 2 місяці тому

      Taro baap se acharya shri rakeshprasadji maharaj

  • @SavitaPatel-jo9ll
    @SavitaPatel-jo9ll 4 місяці тому +1

    જય મહાદેવ

  • @KishorKishor-pc2vz
    @KishorKishor-pc2vz 2 місяці тому

    વણશંકર ની ઓલાદ

  • @varshamandanka4873
    @varshamandanka4873 3 роки тому +13

    આખોટુ છે સત્સંગ સભા મહારાજે કયાય કરીનોતી

  • @jashvisojitra7475
    @jashvisojitra7475 9 місяців тому +1

    જયસ્વામિનારાયણ હકીકત છે સાસુ હોય ને ભગવાન નીઆગ્યનાનેસિધાતપ્રમાણેહોયતોજપ્રચારકરજો ભગવાન નાગુનેગારનબનતા. જયસ્વામિનારાયણ
    આચાર્ય તો અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે અને હતા અને રહેશે.. જયસ્વામિનારાયણ

    • @shreeharileela
      @shreeharileela  9 місяців тому

      જય સ્વામિનારાયણ

    • @shreeharileela
      @shreeharileela  9 місяців тому +1

      મારાં ગુરુ એજેન્દ્ર પ્રસાદ જ છે

  • @heenagohel5357
    @heenagohel5357 3 роки тому +19

    પ. પૂ. ધ.ધુ. ૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજની જય હો....🙏

  • @prakashdasji1845
    @prakashdasji1845 Рік тому

    जय स्वामीनारायण
    Thanks for the information regarding
    Gadhi. I am going to take darshan at Shri Thirth Kshetra Shri Swaminarayan ji for First time in my Life. I am now doing Chaturmas in Maharashtra. And booked ticket that is on 27 th November 2023 and will reach on 28 th November 2023 night at Ahmedabad. I give my best wishes to you as well as your team.

  • @raviporia8424
    @raviporia8424 7 місяців тому +1

    Jay shree swaminarayan 🙏🏻

  • @suketabenkalola1714
    @suketabenkalola1714 Рік тому

    જય સ્વામિનારાયણ જુનાગઢ ધામ

  • @PankajPatel-nu6hm
    @PankajPatel-nu6hm 3 роки тому +63

    સત્સંગ મહા સભાનો શિક્ષાપત્રી કે વચનામૃત કે કોઈ પણ શાસ્ત્રોમાં નથી તો આ લાવ્યા ક્યાંથી?

  • @shukhdevsinhrana4265
    @shukhdevsinhrana4265 Рік тому +1

    sachi mahiti samjavo

  • @lakshyamusicgroup30
    @lakshyamusicgroup30 3 роки тому +38

    નૃગેન્દ્ર પ્રશાદ મહારાજ ના ચરણોમાં જય સ્વામિનારાયણ 🙏

    • @rutuswould367
      @rutuswould367 2 роки тому +3

      Bhagvane je bhavishya vani kari hati kaliyug MA pankhadi pujashe Aevu j thai rhyu che nugendra Prasad maharaj ni Jay aek divas stay no jaykar thrasher 🙏🙏

    • @krunalpatel8626
      @krunalpatel8626 2 роки тому

      @@rutuswould367 eto maharaj jove che etle j rakeshprasadji maharaj ne 14 varas thaigya vadatal na acharya banya e.

    • @Nikunjraval265
      @Nikunjraval265 Рік тому +1

      @@krunalpatel8626 jay Lalji Maharaj 🙏

  • @harshadupadhyay3452
    @harshadupadhyay3452 3 роки тому +30

    અત્યારે વડતાલ મા ગાદીએ આચાર્ય વર 1008 Ajendraprasad che... Kone kahyou rakeshbhai che

  • @atulghevariya7388
    @atulghevariya7388 3 роки тому +18

    Ajendraprasadji maharaj aacharya pad par hal che

  • @kishorbhaidobaria3478
    @kishorbhaidobaria3478 Рік тому +8

    એ છેલ્લામા DNA કોનો છે એતો તપાસો, પછી તમે તમારાજ આત્માને પુછો..આ આચાર્ય છે !
    હે ભગવાન આવા સનાતની આત્માથી એમને અને આ જગતને બચાવજો
    જય સ્વામિનારાયણ

    • @PmPadshala
      @PmPadshala Рік тому

      JAI SWAMINARAYAN
      Jo bhai aam maharaj na vansaj vise no kevay... Dharmkul na j DNA chhe...

  • @hindusatsangsense3548
    @hindusatsangsense3548 3 роки тому +16

    જય સ્વામિનારાયણ આપણે એક બાપ ના દીકરા બની ને ધર્મ, નિયમ દ્રઢ કરી, જીવન ને ધન્ય જ નહી પણ આપણે એક સમાજ માટે ઉદાહરણ બનીએ,🙏,
    સંસ્થાઓ અનેક છે પણ ભગવાન એક જ છે અને જ્યારે સંપ્રદાય નક કોઈ નિંદા કરે તો બધી સંસ્થાઓ સાથે પ્રતિકાર કરે એ જ પ્રાર્થના🙏

    • @hiraparaparesh8257
      @hiraparaparesh8257 2 роки тому

      વણ શંકર છે લુખ્ખી નો

    • @hindusatsangsense3548
      @hindusatsangsense3548 2 роки тому

      @@hiraparaparesh8257 aapni vaani aapna sanskaro j Batave chhe aapane 🙏

  • @herypatel7512
    @herypatel7512 3 роки тому +29

    આચાર્ય ની સ્થાપનાં તો મંદિરો ના વહીવટ માટે કરેલી છે બાકી વચનામૃતમાં તો મોક્ષ,કલ્યાણ માટે સંત જ બતાવ્યા છે

    • @ujjwalpatel5441
      @ujjwalpatel5441 Рік тому +2

      So taka sachi vat

    • @r.s.5805
      @r.s.5805 Рік тому

      True

    • @smitsuhagiya7356
      @smitsuhagiya7356 Рік тому +2

      આચાર્ય ને ગુરુ પદ આપ્યું છે.
      મુક્તાનંદ સ્વામીએ જણાવ્યું કે સંત ને મોહ માયા થી દૂર રહેવું.
      આચાર્ય સંત થી પણ ચઢિયાતા જણાવ્યા છે.
      સ્વામિનારાયણ ભગવાન નો સ્વહસ્તે લખેલ દેશ વિભાગ નો લેખ વાંચવો.🙏
      જય સ્વમિનારાયણ

    • @shaunakbrahmbhatt1295
      @shaunakbrahmbhatt1295 Рік тому +1

      BAPS 😂😂😂😂😂😂

  • @Rajeshpatel-iw2dz
    @Rajeshpatel-iw2dz 6 місяців тому

    Jay Swaminarayan

  • @kalubhaikhatariya4751
    @kalubhaikhatariya4751 3 роки тому +27

    મહેન્દ્ર પ્રસાદજી ના નાની કોણ હતા એના નામનો ઉલેખખ કરો તો વિડિઓ સાચો

    • @ketankumardeasai4473
      @ketankumardeasai4473 Рік тому

      Why so much importantance to private business.are they God?

    • @Patel-patel4
      @Patel-patel4 5 місяців тому

      E muslim hata...etle rakesh muslim ni olaad chhe

  • @krupalisakhiya5487
    @krupalisakhiya5487 2 роки тому +17

    અજેન્દ્રપ્રસાદ મહારાજ શ્રી નો ઉલ્લેખ જ નહી આવ્યો...... પૂરી માહિતી એપો બધા આચાર્ય પદ ની જે સાચું હોય એ હરિભક્તો સુધી પોહચાડો.અધૂરો ઘડો છલકય એના જેવું કર્યું.... ૧૦૦૮ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ નો જય હો.........

    • @utsavprajapati445
      @utsavprajapati445 2 роки тому

      ભગત તમારી વાત સાચી છે આ ભાઈ માહિતી ખોટી આપી છે. વડતાલ દેશ ની ગાદી તો પ.પુ.ધ.ધુ.1008 અજેન્દ્રપ્રસાદજી મહારાજ ની છે.

  • @r.hpatel8346
    @r.hpatel8346 Рік тому +1

    કર્તા કોણ છે? કર્તા ભગવાન સ્વામિનારાયણ છે.હવે ભજન કરો. જય શ્રી સ્વામિનારાયણ.ઓરડાના પર ગાવ અને અર્થ સમજો.જય શ્રી સ્વામિનારાયણ.

  • @Urmilpatel-uc1ug
    @Urmilpatel-uc1ug 3 роки тому +14

    Adhuri Mahiti na aapo,,AjendraPrasadji pan Vadtal Gadina Acharya hata,jeno aape kem ulekh j na karyo? Mahiti puri hoy toj Video banavo,,title mujab adhuri Mahiti chhe,,Jay Swami Narayan

    • @shreeharileela
      @shreeharileela  3 роки тому +1

      ભાઈ આ વીડિઓ ફક્ત રાકેશપ્રસાદજી કોણ છે તેના વિશેની માહિતી જ આપેલી છે.

    • @vadadoriyasandip
      @vadadoriyasandip 3 місяці тому

      પુરી માહિતી આપો બાપુ શોર્ટકર્ટ્સ કરોમા

  • @poonam7288
    @poonam7288 4 місяці тому

    The appointment of H H Shri Rakeshprasadji maharaj has been well approved and confirmed by the court of law.Thus this is well appointment found legal and valid.

  • @ishvarpatel2621
    @ishvarpatel2621 Рік тому +2

    Jay ho Satsang Maha sabha

  • @himanshukanani3718
    @himanshukanani3718 2 роки тому +4

    જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ

  • @vrajsoni7679
    @vrajsoni7679 3 роки тому +19

    આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ ને 17 વર્ષે શા માટે પદભ્રષ્ટ કર્યા હતા ?

    • @ramrajya
      @ramrajya 3 роки тому +5

      Te padbrasht nata karya. Balmukund Swami pan hajar hata. Teo svayam gadi utarvano nirnay svikaar karelo. Sign sikka pan che.

    • @gaurangunagar3060
      @gaurangunagar3060 3 роки тому +2

      @@ramrajya
      Pan Saro mate gadi 6odi?

    • @chintanbhaisuhagiya7465
      @chintanbhaisuhagiya7465 3 роки тому

      @@ramrajya ua-cam.com/video/S9N9QL2PsC0/v-deo.html

  • @tejaspatel8615
    @tejaspatel8615 3 роки тому +43

    છેલ્લે તો પદ ભ્રષ્ટ નાજ વંશજ બેઠા. પદભ્રષ્ટ કોના પ્રેમ ના કારણે કર્યા.. એતો ક હો

    • @Patel-patel4
      @Patel-patel4 5 місяців тому

      Muslim બાઈ sathe prem karyo hato laxmiprasadjie..
      Eni olaad rakesh chhe...

  • @kalpeshtholiya4073
    @kalpeshtholiya4073 Рік тому +1

    Har har Mahadev

  • @bharatbhaitrivedi1888
    @bharatbhaitrivedi1888 6 місяців тому +1

    મારી.મરજી.વિના.રે.કોઈથી. ત ર મુ. ન તો ડા. ય

  • @alpeshradadiya9555
    @alpeshradadiya9555 3 роки тому +11

    સતસગ મહા સભા નો સાત્ર મા કાય ઉલ્લેખ નથી તો આ સતસગ મહા સભા કયા ની

  • @nitabenbmokani654
    @nitabenbmokani654 3 роки тому +4

    Jay swaminarayan lalji Maharaj no Jay ho

  • @consumerservices409
    @consumerservices409 3 роки тому +12

    હાલી શું નીકળ્યા...
    પદ પર કાર્યરત જે હોઈ તેમના જ પુત્ર પદ માટે યોગ્ય છે...

  • @kamleshkumartalpada2860
    @kamleshkumartalpada2860 3 роки тому +23

    રઘુવીરજી મહારાજ સુધી જ બધું સમુંસૂતરું રહ્યું....... 🙏

    • @ramrajya
      @ramrajya 2 роки тому +1

      Ee abhaav tamne nadshe.

    • @minabenminaben6890
      @minabenminaben6890 Рік тому

      ​@@ramrajya 😊😊 LLP 😅 llo 9😅

    • @hetalmoradiya
      @hetalmoradiya Рік тому

      Koi common person daru piye to shu Varshai hakk jato rahe chhe. Rahyu ke na rahyu pan Aacharya to only Ajendraprashad. Je pan Rakeshprashad ne Mane chhe te badha Shreeji Maharaj ni aagnya no bhang Kari rahya chhe. Jay Swaminarayan. Vande Mataram 🙏🏿

  • @vijaysonagara1083
    @vijaysonagara1083 3 роки тому +11

    Ajendraprasadji maharajni jai....

  • @gotikalpesh
    @gotikalpesh 3 роки тому +2

    લાગે છે કે તમને સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય પરંપરાનું ઉંડુ જ્ઞાન છે તો સ્વામિનારાયણ ભગવાને બે દેશમાં ગાદી સ્થાપી હતી તો વઢવાણમાં ત્રીજી ગાદી કોણે સ્થાપી ? શા માટે સ્થાપી તેના વિષે પણ માહિતી આપશો.

    • @Nilay-gk7kw
      @Nilay-gk7kw 2 роки тому +3

      શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજી એ વઢવાણમાં મંદિર બનાવ્યું અને આચાર્ય રાધારમણપ્રસાદજી મહારાજે અક્ષપુરુષોત્તમ મહારાજની તેની પ્રતિષ્ઠા કરી... અને આજે તમે વઢવાણમાં દર્શન કરવા જાવ તો દર્શન કરજો.... નામ પણ બદલી નાખવામાં આવ્યું છે અને નરનારાયણ દેવ કરી દીધું... પણ વિશ્વમાં હજારો મંદિરમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ છે.... કેટલી જગ્યાએ નામ બદલવા જશો...."સાચા દેવળે ઘંટ વાગશે "... આ શાસ્ત્રીજી મહારાજનાં શબ્દો આજે સાકાર થાય છે... જય સ્વામિનારાયણ 🙏🏻

  • @parishram_2004.
    @parishram_2004. 3 роки тому +13

    આ મહાસભા તુત છે, આવા નાટક બંધ કરો. અને લોકોને ગુમરાહ કરવાનું બંધ કરો.

    • @patelhb79
      @patelhb79 3 роки тому +1

      જો ગુમરાહ ન કરે તો હરિભક્તો માને નહીં ને પોતાનો મોજ શોખ નો ધંધો અટકી જાય

  • @seladiyapravin1396
    @seladiyapravin1396 Рік тому

    મિયાની ઓલાદ છે રફીક ની ઓલાદ

  • @aish285300
    @aish285300 2 роки тому +6

    પુરી માહિતી આપો ભગત અજેન્દ્ર પ્રસાદ જી મહારાજ નુ નામ કેમ નથી બોલતા

  • @seemaghodasara
    @seemaghodasara 2 роки тому +3

    રાકેશ પ્રસાદ જી મહારાજ ની જય જયકાર હો

    • @prakashdatta6088
      @prakashdatta6088 2 роки тому

      aasharambapu ni pn jai kevavada
      Pn hoi bhai
      Jene moksno khaphoi enemate vatchhe

  • @bharatchaudhari6377
    @bharatchaudhari6377 10 місяців тому

    લાલ પાઘડી વાળાઆ

  • @hansajadav750
    @hansajadav750 Рік тому

    6:29

  • @karasangami9379
    @karasangami9379 2 роки тому

    ગુડ 👌

  • @rameshbhairangoliya5866
    @rameshbhairangoliya5866 3 роки тому +10

    જરા જણાવજૉ શા માટે પદ ભ્રષ્ટ કર્યા રાધારમણ નું લીગલી મૉસાલ કયા ગૉત્રનુ કહૅજૉ

  • @s.b.thakor54
    @s.b.thakor54 Рік тому

    આખુઆખુ ખાનદાન

  • @labhubenpipaliya1021
    @labhubenpipaliya1021 3 роки тому

    Rajkot Jay swaminarayan

  • @kokilapatel5849
    @kokilapatel5849 2 роки тому +1

    Jay swaminarayan

  • @TheSuryavansham
    @TheSuryavansham 2 роки тому +2

    એ વખત ની કોર્ટ ની નોંધ ઉપર છે......એટલે આપણે તો ધર્મવંશી સમજી ને ભક્તિ કર્યા કરવી......બીજું ખાસ રાગુવીરજી મહારાજ અને ભગવતપ્રસાદજી મહારાજ અને વિહરિલાલજી મહારાજ નું સંતાન વગર મરત્યું થવાથી...અયોધ્યાપ્રસાદજી મહારાજ ના વંશજ 2 ગાદી

  • @ravikabariya1803
    @ravikabariya1803 Рік тому +1

    आचार्य अजेंद्रप्रसादजी महाराज छे…राकेश तो बेहरूपियो छे

  • @seladiyapravin1396
    @seladiyapravin1396 Рік тому

    આ કૉની ઑલાદ છે તે હકીકત જણાવશો તૉ આભાર

  • @manojpandya8925
    @manojpandya8925 3 роки тому +10

    પૂર્ણ સત્ય જાણવું નહીંતર મૌન રહેવું

  • @jpanbrahmbhatt1551
    @jpanbrahmbhatt1551 Місяць тому

    Swami a potano family business set karyo hato

  • @SwapnilBKaPatelKaPatel
    @SwapnilBKaPatelKaPatel 3 роки тому +11

    આચાર્ય શ્રી લક્ષ્મીપ્રસાદજી મહારાજ ને 17 વર્ષે શા માટે પદભ્રષ્ટ કર્યા હતા ?

    • @anishvadadoriya4426
      @anishvadadoriya4426 2 роки тому +1

      Kemke tamne muslim girl saathe prem thayo hato!!!
      Mate rakeshprasad pan muslim che!!

    • @Patel-patel4
      @Patel-patel4 5 місяців тому

      ​@@anishvadadoriya4426એકdam saachi vaat chhe....rakesh muslim ni olaad chhe

  • @purvampatel5679
    @purvampatel5679 3 роки тому +3

    Shriji maharje shikshapatri ma aapel badha j niyamo nu palan karvu ane sathe sathe vachnamrut pan vanchva vinanti 🙏🏻

    • @patelhb79
      @patelhb79 3 роки тому +3

      શિક્ષાપત્રી નું પાલન કરતા હોય તે કોર્ટ માં જાય ખરા ભગવાને જ કિધુ આચાર્ય સાથે વાદવિવાદ ન કરવો ઉલ્ટા ના સાધુ ભેગા થઇ મનાઈ હુકમ લાવી અધર્મ આદર્યો

    • @chintanbhaisuhagiya7465
      @chintanbhaisuhagiya7465 3 роки тому

      @@patelhb79 ua-cam.com/video/S9N9QL2PsC0/v-deo.html

  • @govindbhaikachhia8712
    @govindbhaikachhia8712 3 роки тому +2

    જયશ્રીસ્વામિનારાયણ

  • @pateldiya9559
    @pateldiya9559 Рік тому +2

    આનો ઉલ્લેખ ક્યાં છે બતાવો

    • @pateldiya9559
      @pateldiya9559 Рік тому +4

      બાપ તો એક જ હોય

    • @shreeharileela
      @shreeharileela  Рік тому +1

      હા, બાપ તો એક જ હોય

    • @rajnidesairajnidesai3322
      @rajnidesairajnidesai3322 Рік тому

      ​@@shreeharileelaતો આ બીજો ક્યાંથી પકડી લાવ્યા??

  • @TheSuryavansham
    @TheSuryavansham 2 роки тому

    ઉપર છે..

  • @Rajeshpatel-iw2dz
    @Rajeshpatel-iw2dz 6 місяців тому

    BAPS CH N

  • @kalpeshsomaiya9464
    @kalpeshsomaiya9464 3 роки тому +5

    🙏JAY SWAMINARAYAN 🙏

  • @patelsir4582
    @patelsir4582 3 роки тому +12

    અજેન્દ્રપ્રસાદ ની વાત તો કરો. તે કોનાં વંશજ હતા અને કેમ પદભ્રષ્ટ કર્યા?

    • @bhavinpatel6993
      @bhavinpatel6993 3 роки тому +4

      Video no ttle su hatu and Video alag j hato shri acharaya Ajendra prasad nu janava vinati.. Emne kem pad brasht karya and pad brasht karela Parivar na sabya ne aacharya banavya..

  • @ketankatrodiya9240
    @ketankatrodiya9240 2 роки тому +1

    Rakshprashad ni jivan muko
    I am harnish Soni

  • @neelkamallakhani2574
    @neelkamallakhani2574 Рік тому +1

    Jai Swaminarayan…🌷

  • @viratvirat2506
    @viratvirat2506 Рік тому

    Tamari pase Puri mahi ti nathe ne keva દોડ્યા આવો છો પેલા જાણી લો k hakikat su chhe સત્ય સુ છે a tamne khber ne keva .nikda

  • @alpeshradadiya9555
    @alpeshradadiya9555 3 роки тому +12

    આશ્રાય હોય ઇજ આશ્રાય ની સ્થાપના કરે બાકી ....ખોટી રીતે બની જાય ઇ વાત અલગ છે એને આશ્રાય નો કહેવાય

    • @haribhaidhanani6609
      @haribhaidhanani6609 2 роки тому +1

      આચાર્ય લખતા શિખો પહેલા

  • @jayshreegajipara5655
    @jayshreegajipara5655 3 роки тому +3

    Jay shree swaminarayan 🙏🙏🙏🙏🙏

  • @chandubhaigothadiya1702
    @chandubhaigothadiya1702 2 роки тому +2

    Sampradaya ne bhrsht karyo

  • @gohelmanojbhai
    @gohelmanojbhai 3 роки тому +14

    Jay swaminarayan bhagat,
    આવી ખોટી માહિતી ન ફેલાવો. Lakshmi Prasadji maharajને કોઇ મહાસભાએ પદભ્રસ્ટ નથી પરંતુ તેઓનુ આચરણ સંપ્રદાય મુજબનુ ન હોવાથી તેઓએ સ્વૈચ્છાએ ફારગતી લખી આપીને ગાદીએ શ્રીપતિપ્રસાદજી મહારાજને ગાદીએ બેસાડેલ, રાકેશપ્રસાદના દાદા રાધારમણપ્રસાદ Lakshmi Prasadji maharajના સંતાન હોવાનુ કોર્ટમા પણ સાબીત કરી શકયા નથી રાકેશપ્રસાદને આચાર્ય કેવી રીતે માની શકાય?

    • @rajeshbhairabadiya9245
      @rajeshbhairabadiya9245 2 роки тому

      કોર્ટે રાકેશ પ્રસાદ નેઆચારય માન્ય રાખવામાં આવ્યાં છે

    • @gohelmanojbhai
      @gohelmanojbhai 2 роки тому

      @@rajeshbhairabadiya9245
      કઇ કોર્ટે દ્વારા રાકેશપ્રસાદને વડતાલ ગાદીના આચાર્ય તરીકે માન્ય કર્યા, કોર્ટના હુકમની નકલ મોકલો

    • @gohelmanojbhai
      @gohelmanojbhai 2 роки тому

      @@rajeshbhairabadiya9245
      કોઇ કોર્ટ દ્વારા આચાર્યશ્રી અજેન્દ્રપ્રસાદજી વડતાલ ગાદીના આચાર્ય નથી એવું સાબીત કરી શકયા નથી તેમજ કોર્ટ દ્વારા માત્ર કામગીરી કરતાં રોકવામાં આવ્યા છે.

  • @manojsompura3724
    @manojsompura3724 2 роки тому +1

    To pachhi Ajendraprashad kon hata te kevi Rite Achary bani gaya hata...

  • @patelkiransinh8534
    @patelkiransinh8534 Рік тому +1

    ભાઈ પદભ્રષ્ટ કરવાનું કારણ શું...?

  • @ishwer85
    @ishwer85 2 роки тому

    Tamara gyan ane buddhi ne pranam. Jay Swaminarayan

  • @kashyappandya497
    @kashyappandya497 Рік тому

    Laxmiprasadji maharaj ne padbhrast karvama avya nathi matra temne samjavi ne rajinamu laileva ma avyu hatu.
    Sathe j e samajvu khub jaruri chhe k vadtal desh ma satsang maha sabha na name matra Santo j baddhi rite shaktishali banya
    Shreeji maharaj ni pranalika pramane kharekhar je acharya hoy te j potana anugami nimi sake anya koi nahi te nyaye matra ne matra pujaniya ajendraprasadji maharaj pote nakki kare te j sachi paddhati baki samay balvan chhe ane te karta pan shree harikrishna maharaj ni iccha atibalvan chhe. Second na 100ma bhag ma badhu fervi nakhta temnej avde
    Raji rahejo Jay shree swaminarayan 🙏🙏

  • @vinubhaivora9622
    @vinubhaivora9622 Рік тому

    સંતચરણસિવાય,તમોરોઉધારજ,નથીનથીનેનથી,જય સ્વામિનારાયણ

  • @bhavikbhavsar7753
    @bhavikbhavsar7753 3 роки тому +5

    Ajendra Prasad Kon hata and Kem pad brast thaya?

    • @nileshmakwana6111
      @nileshmakwana6111 3 роки тому +3

      સાધુ ના સેક્સ કાંડ ની એને ખબર પડી ગઈ હતી એટલે સાધુ ઓ બાવાઓ એ ભેગા મળી કર્યા

    • @bhavikbhavsar7753
      @bhavikbhavsar7753 3 роки тому +1

      @@nileshmakwana6111 please don't use this type of language for at least sampraday

  • @bhavikbhavsar7753
    @bhavikbhavsar7753 3 роки тому +4

    And Lakshmi Prasad ne pan Kem pad brast karya

  • @mb-fl9ny
    @mb-fl9ny 3 роки тому +1

    Aane ne pagh kone paheravi...?

  • @gdplubricant2787
    @gdplubricant2787 2 роки тому +2

    Jene sampradayna sidhhantni khabar na padti hoy emne aa badhu samjavo bhai have badhane sastrpraman khabarvpadechhe

  • @vivekprajapati7654
    @vivekprajapati7654 3 роки тому +1

    SMVS par video banavo ....

  • @ravisavaliya114
    @ravisavaliya114 2 роки тому

    JAY SWAMINARAYAN

  • @bhattimanojmanojbhatti9033
    @bhattimanojmanojbhatti9033 3 роки тому +3

    L I c ajant

  • @gabaninilesh9627
    @gabaninilesh9627 2 роки тому +1

    વિહારીલાલજી મહારાજના પછી badhu j ખોટું બોલ્યા

  • @Pajikumal
    @Pajikumal 2 роки тому

    Jay sree dharmakar

  • @ranadivyraj5287
    @ranadivyraj5287 Рік тому

    Brain wosh bijnes hotel hospital

  • @ppradipchavda1960
    @ppradipchavda1960 3 роки тому +3

    🙏🏻જય શ્રી સ્વામિનારાયણ🙏🏻

  • @shaileshsinhsindhav5654
    @shaileshsinhsindhav5654 3 роки тому +3

    duplicate che

  • @atulghevariya7388
    @atulghevariya7388 3 роки тому +5

    Fake che

  • @venvajadi2704
    @venvajadi2704 3 роки тому +3

    Padbhrast karvanu karan janavsoji, ane padbhrast kon kari shake? Kyare? Keva sanjogo ma te pan janavo, satsang mahasabha shu chhe? Teni sthapana shu chhe? Pl darek details janavo, adhuru gyan na pache, details pl

  • @vrajsoni7679
    @vrajsoni7679 3 роки тому +5

    એમને એવું તો સુ કર્યું હતું?

    • @kanubhaipatel302
      @kanubhaipatel302 3 роки тому +8

      એમને કશું નહોતું કર્યું પરંતુ, તેઓ આજના સાધુઓને ફાવે તેમ કરવા દેતા નહોતા જે માટે તેઓએ બનાવટી સત્સંગ સભા બનાવીને પદભ્રષ્ટ કર્યા અને આજે પદભ્રષ્ટ કરનારાઓની લીલા બધા જ જાણે છે બધું જ પેપરોમાં આવે છે કહેવાની જરૂર નથી.

    • @ghodadaravipul496
      @ghodadaravipul496 3 роки тому +4

      @@kanubhaipatel302 kharekhar Sachi vaat

    • @raghuvirsinhvadher5233
      @raghuvirsinhvadher5233 3 роки тому +3

      @@kanubhaipatel302 right

  • @themoai8451
    @themoai8451 3 роки тому +5

    Jai shree swaminarayan bhai 🙏last time's video you had talked about ajendraprasadji maharaj and acharyapaksh but today suddenly you are talking about rakeshprasadji maharaj are you thinking to join devpaksh?? (Just asking, I personally don't have any problem with both pakshs or acharyas)

    • @spammers1890
      @spammers1890 3 роки тому

      this guy is a joker

    • @themoai8451
      @themoai8451 3 роки тому

      @@spammers1890 I think that he is confused between his opinions on vadtal acharyas and current situation of sampraday, that's why he is making videos on random topics.....

    • @spammers1890
      @spammers1890 3 роки тому +1

      @@themoai8451 Definitely looks like it. Seems as if he's hungry for views and hasn't read through Desh Vibhag no Lekh or Purushottam Prakash Prakaran 40

    • @themoai8451
      @themoai8451 3 роки тому

      @@spammers1890 hmmmmm..... yes, he is going on a different way 😅😅

    • @chintanbhaisuhagiya7465
      @chintanbhaisuhagiya7465 3 роки тому

      @@spammers1890 ua-cam.com/video/S9N9QL2PsC0/v-deo.html

  • @jorubhai.sdhadhal6165
    @jorubhai.sdhadhal6165 Рік тому

    નથી ગમ્યો હો તમારો વિડીયો

  • @kantilalpatel2324
    @kantilalpatel2324 Рік тому

    Gujratima vanchavu Tame to Ajendraprasadji Maharaj ni vaat Kari j nahi and Karan chhu?

  • @ketankatrodiya9240
    @ketankatrodiya9240 2 роки тому +2

    Wrong ajandra Prasad kya gya ajandra Prasad ni Jay ho

  • @zottacapacitors2811
    @zottacapacitors2811 3 роки тому +1

    Kona bapr satsang maha sabha banavi che

  • @Every.3434
    @Every.3434 2 роки тому +1

    Aa badhu khotu chhe
    Krishna bhagwan ne manjo
    Bhagwad geeta ne apnavjo..🙏🙏🙏
    jay shree krishna 🙏 🙏🙏