માફ કરજો | Maaf Karjo | Village Life JSK 767

Поділитися
Вставка
  • Опубліковано 22 жов 2024

КОМЕНТАРІ • 481

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 2 місяці тому +14

    રામ રામને સીતારામ ઝાઝાથી like સાથે. ખુબ સરસ ફેમિલી છે આપનું. બધી વાતો કાઢીને માયાનું અને શાંતિબીનનું ધ્યાન રાખજો.કોમેન્ટુ અને વીડીયા ગૌણ છે.માતાજી જલ્દી હાજાં કરી દેશે. ધન્યવાદ આવજો જય
    બીલનાથ મહાદેવ હર.

  • @Kajalba..h
    @Kajalba..h 2 місяці тому +48

    જય માતાજી જયેશભાઈ કોમેનટુ નું ધ્યાન ના આપો તમે માયાનુ ભાભીનું બધાનું ધ્યાન રાખજો તમે વિડીયો ઉતારો બોલવા વાળા બોલ્યા કરે તમે આગળ વધો માતાજી બધાને સ્વસ્થ રાખે

    • @AshishOdedra-s4j
      @AshishOdedra-s4j 2 місяці тому

      Maya aeni chhokri che

    • @Gujarati_masalakitchen.
      @Gujarati_masalakitchen. 2 місяці тому +1

      Sachi vat chhe negetive coment par dhayan nai aapvanu aapde aapdu kam karvamaj dhyan aapvanu sir loko nu kam j chhe negetivity felavanu atle Ava loko ne egnore karvana😊😊😊😊😊😊

    • @Gujarati_masalakitchen.
      @Gujarati_masalakitchen. 2 місяці тому +1

      Aapde game tetli mehnat karye ne to pan loko Nani avi bhool ne pakdi ley chhe ane tene negetivity ma badli dey chhe

  • @jscreative639
    @jscreative639 2 місяці тому +9

    માયા ને જલ્દી સારું થઈ જાય એવી મહાદેવ પાસે પ્રાર્થના છે.

  • @k.nbharda7782
    @k.nbharda7782 2 місяці тому +5

    જય શ્રી કૃષ્ણ બધાને 🙏 જયેશ ભાઈ ચિંતા બધુ સારૂ થય જશે માતાજી ની કૃપા થી અને મે તમને પેલા એક બે વાર કીધું છે કે પ્રગતિ ના માર્ગે જતા હોય ત્યારે ઘણા અવરોધો ઊભા થતા હોય છે હવન મા હાડકા તો ઘણા નાખતા હોય પણ આપડે હવન ચાલુ રાખવા નો છે મગજ ઉપર કાય લેતા નય અમારો સપોર્ટ પેલા હતો આજે પણ છે અને આવતી કાલે પણ રેશે 👍

  • @DivyarajGohil-s5n
    @DivyarajGohil-s5n 2 місяці тому +3

    તમારી વાત એકદમ સાચી છે ભાઇ માયા ને સારુ થઇ જશે ચિંતા તો થાય જ ને? અત્યારે વાતાવરણ એવું સે આપણે મોટા ને જ તક્લીફ થાય સે તો આતો બાળક છે ભાઈ કોઈ ના બોલ્યા સમુ ના જોશો. ખુબ સરસ ફેમિલી છે

  • @dobariyadakshaben3510
    @dobariyadakshaben3510 2 місяці тому +8

    ‌‌રામ રામ સિતારામ જયેશભાઇ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 લોકો ની ખરાબ કોમેન્ટ સામે ન જુઓ તમે તમારી રીતે ચાલો તમે રાઈટ છો અમુક લોકો નુ કામ જ આ છે અને તમે એનું નામ નો લીધું??? એનું નામ પણ વિડીયો મા લેવાનું હતુ બાકી ખરેખર સરસ વિડીયો રોજ મુકો છો મજા આવી જાય છે 💯💯💯💯💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👍🏻 સુપર

  • @gokulrajput6087
    @gokulrajput6087 2 місяці тому +6

    સાચી વાત છે ભાઈ તમે આટલી બધી મહેનત કરતા હોય ને કોક ખરાબ કોમેન્ટ કરે એટલે દુખ થાય પણ એવા માણસો ની વાત પર ધ્યાન ન અપાય

  • @knsarvaiya586
    @knsarvaiya586 2 місяці тому +12

    જય શ્રીકૃષ્ણ ભલે ને બધા વાતુ કરે તમે તમારુ રુટીગ કામ ચાલુ રાખો

  • @pz2945
    @pz2945 2 місяці тому +3

    It's ok જયેશભાઈ. એવું કંઈ ધ્યાન ન દેવાનું હોય. જેટલાં ખુલાસા કરશો એટલાં વધારે લોકો આવી બક્વાસ કૉમેન્ટ કરશે. Take care of your family. ❤❤

  • @DevSabad
    @DevSabad 2 місяці тому +7

    રામ રામ ને સીતારામ ભાઈ બેન બા બાપુજી ને ઢીંગલી 🎉🎉🎉❤❤❤❤એવુ કાય નો ઓય અમારા છકરા પણ બીમાર પડી જાય છે અત્યારે

  • @kirtigadhia3880
    @kirtigadhia3880 2 місяці тому +3

    Tmne ane tmara family ne full support karsu
    Jaray chinta nahi karo
    Maya ne pan saru thay j jase
    Shantiben tmaru dhyan rakhjo
    Family na badha j member khub j Hard work kare che .Be positive

  • @nilamBokhirya-um8ef
    @nilamBokhirya-um8ef 2 місяці тому +4

    ભાઈ‌ તમે માયાને એક ભેરે ઉપલેટા લઈજાવ મારાછોકરાનેતમારીછોકરીની જેમજહતુ હવે સારૂછે અમારે પણ આસકીઆવતી હતી મધુરમ હોસ્પિટલ છે. કંઈ કામ પડે તો મેસેજ કરજો બવ સારૂ છે દવાખાનું એકભેરે જા‌જો પછી તમારે માયાનયમાદીપડે મારૂ ગામ ખભારાનાછે.😊😊😊

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 2 місяці тому +8

    જય હો ભાઈ તેવા લોકો ને જવાબ નો આપો ભાઈ અમારો શપોટ છે

  • @ashvinvaghela6584
    @ashvinvaghela6584 2 місяці тому +2

    જય માતાજી ભાઈ બોલવા વાળા બોલ્યા કરે જયેશભાઇ એનાં માં ધ્યાન ન આપો તમે ખુબ સરસ વિડીયો બનાવો જય માતાજી ભાઈ તમારા આખા પરિવારને

  • @dugubha
    @dugubha 2 місяці тому +1

    જે થયુ હોય ઇ પણ ભગવાન કરે બસ માયા ની તબિયત ઠીક થઈ જાય તો સારુ કારણ કે અમે રોજ જોતા હોય ને એટલે એક અલગ સબંધ બની જાય એટલે માયા ને અમે પણ અમારી ભાણેજ જેવી જ માનીએ એટલે એને કાઈ થાઈ ને તો દુઃખ અમનેય થાઈ ઘરે બેઠા હોય તો પણ, મા સોનબાઇ કૃપા કરે ❤

  • @LaljiAhir-c7m
    @LaljiAhir-c7m 2 місяці тому

    Jay shree krishna bhai...
    Nagative thinking hoy amuk manso tmare emne dhyan b no devu joie.. Jaldi स्वस्थ thai jay evi dwarkadhis ne प्राथना.. Very nice cool family

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      jay shri krishna
      ha have saru se ho maya ne
      kyarek evu thy jay
      dhanyawad ho

  • @namitavora5839
    @namitavora5839 2 місяці тому +1

    Jsk. Lokoni chinta na karo. Family comes first. Bhagwan ne prarthna ke Maya jaldi saji thai jaay. 😊

  • @poonamyagnik5186
    @poonamyagnik5186 2 місяці тому +1

    Jayesh Bhai. Maya ne sajvjo Biju. Jvado. Tme tmara jgiya. Par barabar cho Jay mataji 🙏🙏🙏

  • @parastankariya5618
    @parastankariya5618 2 місяці тому

    જયેશ ભાઈ તમારી મેહનત ને સલામ છે ભાઈ તમે કંઈ ખોટું નથી કર્યું તમે તો તમારી રૂટિન લાઇફ મા સુ થાય એ દેખાડો છો એમાં તમે સવારે જાગો અને રાત્રે સુયજવા સુધી તમારા જીવન ની કહાની ક્યો છો ખૂબ સરસ કામ છે ભાઈ
    જય માતાજી
    મહાદેવ હર

  • @sureshpattani438
    @sureshpattani438 2 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ જયેશભાઈ કોમેન્ટ ઉપર એટલું ધ્યાન નથી તમે જે કરો છો એ બરોબર જ છે તમે બધી કોમેન્ટ ના જવાબ દેવો છે દર વીડિયોમાં બોલો તમે બધાને જવાબ દેવા જરૂરી નથી તમારે વાંચવું હોય તો વાંચો કોમેન્ટ બરોબર છે પણ કોમેન્ટ ને એટલું સિરિયસ ન લ્યો જે તમે કામ કરો છો એ બરોબર જ છે જય શ્રી કૃષ્ણ

  • @maldekeshwala1
    @maldekeshwala1 2 місяці тому +1

    ભાઈ આવું અમુક ને તો વિડીયો જોવે ને તેમા થી ભુલ જ ગોતતા હોય છે
    તેમનો પણ આભાર
    ભાઈ આપણે કયે દવાખાને લઇ જવા એ આપણે નક્કી કરવાનું છે
    સલાહ આપે એમનો આભાર
    બાકી રોજ વિડીયો ઉતારો તો ઉલટી બતાવવી ન જાણતા ભુલો પડી જાય છે
    ``જો હુવા હો અછા હોગા વહ ભી અચ્છા હોગો ``
    બધા જલ્દી સાજા થઈ જાય એવી દ્વારકાધીશ ને પ્રાર્થના
    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @indirapatel3492
    @indirapatel3492 2 місяці тому +1

    જયેશભાઈ તમારા પરીવા્ર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ તમે કોમેન્ટ નેગેટિવ કરે એ મગજ પર ના લો ભાઈ પરીવા્ર ને પહેલા હોસ્પિટલ લઈ જાવ એકદમ સરસ સાજા થયા પછી વીડિયો મુકતો પરીવા્ર તમારો ખુશ તો અમને ખુશી થશે

  • @varshapremkumarmaheshwari136
    @varshapremkumarmaheshwari136 2 місяці тому +2

    Seeta ram ne jay sri krishna bhai sachi vat che bhai chokra bimar thay to kai magaj kam na kare ne pachi aavi commento kare javab j na aapvo bhai tamare maya ben jaldi thik thai jase mataji kare Shanti ben ne pan jaldi saru thai jase🙏🙏❤️

  • @HareshJoshi-kt6xy
    @HareshJoshi-kt6xy 2 місяці тому +1

    જયેશ ભાઈ તમારા વિડિયો બહુ જ ગમે છે હું કરછ થી છું મને તમારા ઘર ના બા શાન્તી બેન ‌ રમીલા બેન માયા એમની બોલવા મા મીઠાસ છે ઈ મને ગમે ખાસ કરીને બા મારૂં નામ શારદા જોષી છે તમે

  • @anjlipravin7050
    @anjlipravin7050 2 місяці тому +1

    Jai mataji jayesh bhai tav vadhare aave atle khench upde mate ane tav vadhva na devo thanda pani na pota mukta rahevanu jya sudhi dr pase na pahochia

  • @NileshKumar-zi3po
    @NileshKumar-zi3po 2 місяці тому

    Jayesh sir... Forgot everything and just plz take care of Maya..... Let go.... Life is the most precious gift... Just take care nd God bless you all... Our prayers r with you all 👍👍👍💐💐💐

  • @KajalbenVala-jo4zu
    @KajalbenVala-jo4zu 2 місяці тому +3

    Ha bhai mota hospitalo ma vadhu to aevu j aapde kalako labadvi to pan koy javab na aape shitha aem key doctor raja upar che aavu khotu bole joke doctor hospital ma hova chata aavu khotu bole 😢

  • @sindhavkuldeep3224
    @sindhavkuldeep3224 2 місяці тому

    સો. ટકા તમારી સાચી વાત છે. આ પરિસ્થિતિ માંથી હું પસાર થયો છું ત્યારની મારી યાદ દાસ્ત ઓછી થઈ ગઈ છે. ❤

  • @Shivam-family-Vlogs
    @Shivam-family-Vlogs 2 місяці тому +1

    સિતારામ જય માતાજી ભાઈ માયા ને જલદી સારૂ થઈ જાય એવી માતાજી ને પાથના 🙏🏽

  • @AhirBhavisha
    @AhirBhavisha 2 місяці тому +1

    Jeno vlog j bijane ashirwad dy ne chalu thy Ane badhanu saru vichare enu koi divas khrab n thy 🙌

    • @JSKLife
      @JSKLife  2 місяці тому +1

      khub khub abhar ❤️

  • @VaishaliKarangiya-zg9vr
    @VaishaliKarangiya-zg9vr 2 місяці тому +1

    Ha Bhai davakhanu bhagavan sapana ma pan na dekhade jene Anubhav hoy ne vite ne ene khabar pade pan bhai mataji ne prathana karasu Maya jaldi jaldi saji thay Ane ramati thay jay

  • @farminglife1588
    @farminglife1588 2 місяці тому

    100%bhai ખરેખર ભાઈ તમારી વાત સાચી છે આપણા બાળકથી બધુ હેઠુ હોય

  • @pratapodedara2467
    @pratapodedara2467 2 місяці тому +1

    Jayeshbhai manah to kidha rakhe ena magaj pramane atyare bs Maya nu dhyan rakhjo please.. ratre 2:30 vaga London thi 🙏🏻

  • @ExcitedAstronomicalModel-nh1xr
    @ExcitedAstronomicalModel-nh1xr 2 місяці тому +1

    God bless u maya bachaa bhagvan ne 🙏 prarthana k tane jaldi saru thai jay

  • @amitshiyal5085
    @amitshiyal5085 2 місяці тому +1

    Negative manso hamesha ej reshe we are always for you sir❤❤❤ Mahadev bless you 🙏🏻 ❤️ ♥️

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      thank you so much 😊🙏

  • @c.bkhatri1032
    @c.bkhatri1032 2 місяці тому

    Jay mataji 🙏 Maya ni Ane gharna ni tabiya shachvjo lokonu su eloko Neto vato karvi hoy jenapar vite hoy enej khabar hoy. 🙏

    • @JSKLife
      @JSKLife  2 місяці тому +1

      jay mataji
      ha chokkas
      ane sachi vat che tamari
      manas ne vato j karvi hoy
      khub khub dhanyawad ho

  • @AhirBhai-yi7us
    @AhirBhai-yi7us 2 місяці тому +1

    Jay Shree Krishna /Jayesh Bhai And Family Mataji Badha Ne Sukhi Rakhe And Sari Koment Kare Emane Ripley Karjo Bhai And Maya Ni Dhyaan Rakho Ok Bhai

  • @VarshaKuchhadiya-jh6tl
    @VarshaKuchhadiya-jh6tl 2 місяці тому

    Mans ni ta kv he mja aave evi vatu kre aapdi khbr hoi k aapdo mgj ki halto hoi e mans ni ta vatu karviu hoi mans ni koi puge bhai hala rakhe bhai 😊😊😊

  • @gorfadhetal5692
    @gorfadhetal5692 2 місяці тому +1

    જય માતાજી જયેશ ભાઈ કોમેન્ટ નુ ધ્યાન ના આપો તમે માયા નુ શાંતિ બેન નુ બધાનુ ધ્યાન રાખજો તમે વિડિયો ઉતારો બોલવાળ બોલ્યા કરે એવા લોકો ને જવાબ જ ના આપો માયા ને જલ્દી સારુ થય જાય એવી માતાજી ને પ્રાર્થના કરુ

  • @JayHanumandada-v5l
    @JayHanumandada-v5l 2 місяці тому +11

    Bhai negative manaso n negative j dekhavanu chhe ..baki tamaru family sansakari j chhe but tme aagar vadhta hoy aema pet ma dukhe bhai aetle nani amthi vat nu vatesar kari nakhe

    • @hansasoni4545
      @hansasoni4545 2 місяці тому +1

      Manso to kevana bhai aavane AEK baju muki devay bolva vada ne bolta j aavde

    • @Tothepoint13
      @Tothepoint13 2 місяці тому +1

      Bhai negative comment kare ene j pachhal thi e comment apply thay khotu Ema dhyan nyy aapvanu
      Personnel experience

  • @paragthakkar2398
    @paragthakkar2398 2 місяці тому +1

    Bhai chinta n krta , dada Maya ne jaldi sarkhu kri dese. God bless you bhai

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      jay mataji jay shri krishna
      ha ho
      khub khub abhar tmaro

  • @shantiodedra92
    @shantiodedra92 2 місяці тому +1

    Sitaram bhai
    Tamari vat sav sachi che
    I totally understand what you are going through right now
    Bhai Bhagwan kare ni maya ne jaldi saru thai jase
    Wish her speedy recovery ❤
    You are doing great vlog don’t need to give explanations
    Lots of love and blessings for maya ❤❤

  • @shrikrishna2849
    @shrikrishna2849 2 місяці тому +1

    Nagative comments naa javab j naa apay . Avaa loko tamne agad vadataa atkavavaa magtaa hoy tamaree image bagadvaa nu kaam kare.😊😊😊😊 Jai Shri Krishna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻 Mahee nu dhyaan rakhvanu . Hospital naee ke motee dr. Kevaa chhe e jovanu. Ghanee vakhat Moti hospital maa pan kharab experience thay chhe. Dwarkadhish badhu saru j karshe.😊😊

  • @KartikKartik-h8e
    @KartikKartik-h8e 2 місяці тому

    સાવસાચિવાતછેદવાખાનુદુસમનેપણનોદેખાણેઅમેપણબોવદેવાખાનેથોણીયેછીયેએટલેઅમનેપણઘબરછેઅમેપણભગવાનેપણપરાથનાકરીયેછેકેમાયાનેજટસારૂથયજાય અમારેખોડીયારમાછેકરનીદેવતમારેનિયાખોડીયારમાનુમદીરછેનેનિયાસારૂથયજાયનેમાયાનેતોએનેતિયાપગેલગાણિયાવજોનેએકનારીયેલવધેરીનાખજોજામનગરથિનિતુબેન

    • @KartikKartik-h8e
      @KartikKartik-h8e 2 місяці тому

      કોમેટનોજવાબનધીઆયવો

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 2 місяці тому

    Bolva Vala Bolya Kare Bhai Ana Bolvathi Aapdu Kaam Bandh No Karay. Maya Ane Maa Ne Jaldi Saru Thai Jay Avi Bhagvan Ne Prathana 🙏Jai Shree Krishna Bhai🙏

  • @f.fshorts1190
    @f.fshorts1190 2 місяці тому +2

    avu kai na hoy jayeshbhai badha sarakha na hoy jeva jena vichar hoy tevu tene suje aeni samu dhyan na deta❤❤

  • @madhuodedra1235
    @madhuodedra1235 2 місяці тому

    Jayesh bhai santi ben maya nu dhyan rakhjo atyare kids ne bov health problems thay se chomasha ma bimar thava na chance vadhu hoy atle sachvjo bdhu mataji krine mayu dhingali jaldi thi saji thay jay avi prarthna

  • @khodal6oru520
    @khodal6oru520 2 місяці тому

    Sachi vat bhai 🙏ava bolya kre.. Market ma chale ne aapdu etle lokone prb thay

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      ha sachi vat ho
      avu thay j

  • @BhartRabari-pp4gj
    @BhartRabari-pp4gj 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ જયેશભાઈ નાના છોકરા તો માંદા થાય જ અમારે પણ છોકરા માંદા થાય ઘણી વખત કોઈ સામું ધ્યાન ન અપાય બોલવા વાળા તો બોલ્યા કરે કોઈ સામો ધ્યાન ન અપાય

  • @kusumbharakhda6079
    @kusumbharakhda6079 2 місяці тому +1

    Bhai maya ne saru thi jase mataji upar bharoso rakhjo get well soon maya ❤

  • @mariyampatel8364
    @mariyampatel8364 2 місяці тому +1

    Ato vediyo chalu hoyto achnak aave jay Tamara barak ne tamnay vadhare fekar hoy lokoto bolya karay❤

  • @Shivangikarangiya2891
    @Shivangikarangiya2891 2 місяці тому +1

    Jay shree Krishna jayesh bhai e to jene nanu balak hoy tene khabar pade.rat ujagara karave.tame Maya na report karvo bhai ane negetive comment par dhyan na aapo.2 5 divas video na muko to chale.aapne j khabar hoy k aapni balak ni tabiyat ne tena sarir ne aapne j janta hoy.tamari badhi vat sachi j che.shu comment no answer aapvo.bhai tane tamaru ane family nu dhyan rakhjo baa baki Biju Kai nyy.tamari vat sambhdi ne mane aankh ma Pani aavi gaya God bless you bhai.dwarakadhish hamesha khush rakhe.

  • @bhumikagoswami3603
    @bhumikagoswami3603 2 місяці тому +1

    Khech aave e bov agharu 7 varsh sudhi dhyan rakhvu pade Mane khud ne khech aavti Bhai chinta na kro bija nu na vicharo davakhanu Ghar ma aave aetle Kai bhan na rye

  • @ArlifeShortVlogs
    @ArlifeShortVlogs 2 місяці тому +1

    Jayesh Bhai Kai pan tension na leta ..amuk Loko negative comments karvani aadat mukta j nathi..aena samu dhyan j nai devanu . positive Loko che aej aapni himmat che..baaki negative comments amne pan bov kare che Loko.. pan dhyan j nai devanu..pan kyarek amuk Loko limit cross kari nakhe.. Ane Maya ne have kem che.. Aene saru thai jase kai upadi na karta.. Jay Mataji Jay Vachhraj Jay Dwarkadhish 😊

  • @MakwanaKasturi
    @MakwanaKasturi 2 місяці тому

    Jay mataji bahu comment par dhyan nahi dewanu mana to bole Maya ne kem che Thai Jase tame tamara badhai nu pan dhyan rakhjo

  • @shantidasa8932
    @shantidasa8932 2 місяці тому +2

    જયેશ ભાઈ દુનિયા દો રંગી છે પગ મા પડેલ જોવે ની બીજા ના અવગુણ તરત જોવા માટે આગળ હોય છે બાકી હૂતો કવ જેને તમારા વિડિયો જોવા ની મજા ના આવતી હોય એને ના જોવો જોયે આપણે કોઈ હક નથી બીજા ની ભૂલ ને દોષ કાઢવાનો બાકી તમારી ફેમિલી પુરે પુરી આપણી જ્ઞાતિ ની દેશી લાયફ દેખાડો છો એ જોઈ ને જ આનંદ લેવો જોયે.

  • @MILANRATHORE1204
    @MILANRATHORE1204 2 місяці тому

    જય શ્રી રામ બધાને જયેશ ભાઈ ચિંતા બધુ સારૂ થય જશે માતાજી ની કૃપા થી અને મે તમને પેલા એક બે વાર કીધું છે કે પ્રગતિ ના માર્ગે જતા હોય ત્યારે ઘણા અવરોધો ઊભા થતા હોય છે હવન મા હાડકા તો ઘણા નાખતા હોય પણ આપડે હવન ચાલુ રાખવા નો છે મગજ ઉપર કાય લેતા નય અમારો સપોર્ટ પેલા હતો આજે પણ છે અને આવતી કાલે પણ રેશે❤

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      જય શ્રી રામ
      હા સાચી વાત છે તમારી હો
      અવરોધ તો આવે જ
      પણ ક્યારેક પછી ખીજ ચડી જાય એટલે બોલાય જાય
      ખુબ ખુબ આભાર

  • @nishawadher2589
    @nishawadher2589 2 місяці тому +1

    Ram ram sitaram. Jayeshbhai negative people always negative re se. Apnea dukh thyai negative comments thi BUT apni Maya thi vishash koi nathi. Maya ne jaldi saru thyai jyai. Get well soon Maya 😊 🎉🎉

  • @NanajiChauhan-sb3eo
    @NanajiChauhan-sb3eo 2 місяці тому +2

    તમારી વાત સાવ સાચી છે ભાઈ

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      khub khub dhanyawad

  • @mariyampatel8364
    @mariyampatel8364 2 місяці тому +1

    Sezan aave che barako upar asar vadhare thay saru thay jase bhai❤

  • @aryanmodhvadiya1592
    @aryanmodhvadiya1592 2 місяці тому +1

    Dr.Ashok khunti porbandar na children na sara ma sara dr. Chhe.
    Maro dikro 5varsh no chhe ami koidi bija koi dr. Pase net jata
    Dr. Khunti khota heran no kre jarur purtij dva aape....

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      ami nya j jaye khunti saib pahe j
      dodh varah thya
      bije kay java nu j ni
      koi di heran kare j ni
      ne sasta pasa
      dva pan hav osi ape

  • @geetalodaya8562
    @geetalodaya8562 2 місяці тому

    Don't vorry jayeshbhi ap logo ko mt dekho tum tumari taraf se barabar hi ho sub ko apne bacho ka tension hota h jay jinendra 😊😊😊

  • @sumitanakum4920
    @sumitanakum4920 2 місяці тому

    Jay mataji bhai,mare pan Maya jevdoj shyam chhe Maro,vatavaran badle aetle chhokra to manda thay bhai.jene no bhan padti hoy aej khrab comment kare.

  • @TheTalli
    @TheTalli 2 місяці тому +1

    Sasi vat jayesh bhai

    • @JSKLife
      @JSKLife  2 місяці тому +1

      ha ho
      khub khub abhar tmaro

  • @banna_killer_0075
    @banna_killer_0075 2 місяці тому +1

    Jay mataji jayesh Bhai mare tamara jevu thyu balko hoy ane khbar hoy dhyan rakhjo vatavarn avu che

  • @karansinhvala480
    @karansinhvala480 2 місяці тому +1

    Jayesh bhai mare pn 3dikri se Ane bimar thay tyare kevi taklif thay e aapde j khbr oy koi ni vat nu aapde dhyan ny devanu

  • @mansukhbharakhda
    @mansukhbharakhda 2 місяці тому

    Sita ram majama chhe ne maya ne mataji saru kari dese ne tamaru pan Dhyaan rakhjo jai mataji

  • @jignesh_chavda__6350
    @jignesh_chavda__6350 2 місяці тому

    જય શ્રી કીષ્ણા ભાઈ આતોદુનીયાછેભાઈ.

  • @hiranigunjan6908
    @hiranigunjan6908 2 місяці тому

    Jay Shree Krishna,jay mataji
    Bhai tame comment vada nu kai vichro nai amne dava khana vada video thi kai vandho nathi.ne kharab bolva vada ani bhudhhi pramne bole.ne maya no video mukvo na mukvo a tamri ichha bhai pan kem chhe kem nai a jarak kao dejo atale amne pan chinta na thy.

  • @hiralriziya6130
    @hiralriziya6130 2 місяці тому

    Jay shree Krishna
    Nice vlog and family
    Bdha family members ne sitaram.

  • @rachitapandya5727
    @rachitapandya5727 2 місяці тому

    Jay Shree krishna........ Tension na karo....... Badha ni health sari thayi jashe. Take care.

  • @ramilapatel7118
    @ramilapatel7118 2 місяці тому

    भगवाने बे कान अपया से सारु उतरवु नेगेटिव ध्यान अपवू ज नहीं तमरू परिवार बहुज संस्कारी सरस से मोटा नाम दर्शन खोटा भले नानू दवाख़ानू होय अनुभवी डॉ सारा कई चिंता ना करो राम राम

  • @nitantshah363
    @nitantshah363 2 місяці тому +1

    Tav aavetyare kpad uper ane pet uper shej colon water lgavi devu atle tratj tav uptri jase

  • @nathaambaliya8957
    @nathaambaliya8957 2 місяці тому

    Jayeshbhai tamaru kam bav mast chhe commeentma dhayan napo.

  • @priyakhunti9662
    @priyakhunti9662 2 місяці тому +3

    તમારા વિડિયો મસ્ત જ આવે 👍👍 કોઈ સામે નો જોવાય

  • @paruldesai2490
    @paruldesai2490 2 місяці тому

    Tame don't mind .loko ni chinta ni karawani .Maya ,shantiben nu dhyan rakho .ema su thayu k tame ultimate no vidio utaryo to .chinta ni karawani bhai

  • @veenabhavsar3405
    @veenabhavsar3405 2 місяці тому

    Tension na Karo. Mayane saru thai Jase. Nani 6 . Vatavarn pan monsoon 6. Atle chinta na karso bhai .shantine pan saru thai Jase.🎉

  • @shivanshsolanki9964
    @shivanshsolanki9964 2 місяці тому +3

    જે લોકોને કે અમે અમારા છોકરા નું ધ્યાન દેતા જ હોય

  • @uskm1874
    @uskm1874 2 місяці тому

    જય જીનેન્દ્ર જય સ્વામિનારાયણ જય શ્રીકૃષ્ણ

  • @shantishiyani8974
    @shantishiyani8974 2 місяці тому

    Jay shree Krishna bhai tame negative comments ma dyan na aapo Maya ben jaldi saji thay aevi mahadev ji ne parthna 🙏🙏🙏🙏

  • @uskm1874
    @uskm1874 2 місяці тому

    માયા ને ચોમસાની સીઝન છે એટલેતાવ આવી ગયો માતાજી કૃપા સારી છે દવા થી સારુ થય જાશે

  • @mr.mer45
    @mr.mer45 2 місяці тому +2

    Jayeshbhai aeva dhokha(Sinta) na karay....amuk manas koi nu saru joi sakta nathi to aevav upar dhyan na devay jayesh bhai

  • @yoginivyas9771
    @yoginivyas9771 2 місяці тому

    Bhai chinta na karta loko tobole bhagvan saru kare

  • @partapahir6583
    @partapahir6583 2 місяці тому

    જય મુરલીધર દ્વારકાધીશ જય સીતારામ 🙏

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      sitaram jay mataji jay dwarkadhis

  • @sahilrathod9602
    @sahilrathod9602 2 місяці тому

    Get well soon Maya Krishna bless you 😊😇🤞

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      thank you so much 😌

  • @sadiyaravi7533
    @sadiyaravi7533 2 місяці тому +2

    Sitaram 🙏🏻
    Jay shree Krishna Dayra ne 😊😊

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      sitaram jay shri krishna

  • @HeenaNimavat-jv7hj
    @HeenaNimavat-jv7hj 2 місяці тому

    Jayesh bhai Maya ne sach Jo bija upar dhyan n devay ma khodiyar saru kri dese

  • @punitagodhaniya4843
    @punitagodhaniya4843 2 місяці тому

    Ignore Nagative comments bhai … & Jamnager dr.popot nu children mate best hospital Che Evu hoi to ek var check up Kari aavjo ♥️

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      ha ben eto ignore kariye bane tya sudhi
      pan kyarek khij chadi jay
      have to maya ne saru che
      pan kyarek pachu avu thaee tyare tya batavva jasu
      jamnagar k
      khub khub dhanyawad

  • @RamarsusharSushar
    @RamarsusharSushar 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ રાધે રાધે

  • @ShaileshDabhi-x6d
    @ShaileshDabhi-x6d 2 місяці тому

    Aachaki maa nu madir che kdi Aamdavad ma dava ne duva ne Bhai jav game Aachaki Aavti hase ne toy e maa 🚩 tamari sabhar se 🙏

    • @JSKLife
      @JSKLife  2 місяці тому +1

      have nathi avti
      eto 2.5 varas pela avi hati
      have vandho nathi kai
      ha mataji to mer kare j
      khub khub dhanyawad

  • @nikhilthapaliya8705
    @nikhilthapaliya8705 2 місяці тому

    માતાજી પૃાથના વેલુ ઢીંગલી ને સારુ થય જાઈ ભાઈ

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      ha ho hev the gu saru
      khub khub

  • @ChandrikaGagliya-fx5sf
    @ChandrikaGagliya-fx5sf 2 місяці тому +1

    અમુક માણસ ને તમારા ઉપર ખાર થાતો હોય એટલે એવૂ વાતું કરે એના સામું ના જોવાય તમે તમારું કરજો અમે તમારી સાથે છેયે

  • @BhavishaRathod-x2x
    @BhavishaRathod-x2x 2 місяці тому

    Ane bhai evi coment krva vara to hoy j bhai enu mgj ma n levay mataji bdha nu dhyan rakhe 🙏🙏🙏

    • @JSKLife
      @JSKLife  2 місяці тому +1

      ha ben pan avu kaik thay etle ek to magaj kam na karto hoy ne avi comment ave koik ni etle pachi khij chade
      mataji saru j karse eto
      khub khub dhanyawad ho

  • @mayur-kadegiya.7557
    @mayur-kadegiya.7557 2 місяці тому +1

    Ram ram & Sitaram
    Jayes bhai tami tamaru kam karo
    Baki keva vara taa kidha rakhe
    Maya ne jaldi saru the jase

  • @lalitjoshi1000
    @lalitjoshi1000 2 місяці тому

    જય શ્રી કૃષ્ણ બધા ને

  • @BhumiLakhani-v4z
    @BhumiLakhani-v4z 2 місяці тому

    Jay Shree Krishna
    Bhai koy nu jov aa duniya chhe
    Duniya negetive j chhe

  • @rekhaadhiya709
    @rekhaadhiya709 2 місяці тому

    જય જય શ્રી કૃષ્ણ હાયલા કરે ભાઈ

    • @JSKLife
      @JSKLife  2 місяці тому

      જય શ્રી કૃષ્ણ
      હા સાચી વાત છે

  • @Gujrati_Gago
    @Gujrati_Gago 2 місяці тому

    Bija nu kam se bolvanu ena samu n jovo Bhai ame tmne samje se aa kam selu nathi tme ketli mahenat kro so e ame joy se maya jalde sagi tay jase tensan n layo atyare badha manso bhu bimar se rutu ane pani badlyu etle saru tay jase❤❤

  • @jaludesai2220
    @jaludesai2220 2 місяці тому

    Maya ne santra nu juice aapo vadhare jaldi saru thy jase mari dikri ne aavu j thyu hatu have ane saru thy gayu juice aapo vadhare

  • @BhavishaRathod-x2x
    @BhavishaRathod-x2x 2 місяці тому

    Mataji maya nu dhyan rakhe ky vandho ny aave 🙏🙏🙏

    • @JSKLife
      @JSKLife  2 місяці тому +1

      have ghanu saru che ho maya ne
      khub khub dhanyawad ho