CM સાહેબ સાથે મુલાકાત | Meeting with CM of Gujarat 😊 | JSK Life 832

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 402

  • @prabhatsinhpalaniya
    @prabhatsinhpalaniya 3 місяці тому +23

    શાંતિબેન જયેશભાઇ જય ભોળાનાથ.જયેશભાઇ અમારા માટે તો શાંતિબેન અમોલ રતન છે. માત્ર પોરબંદર નહિ પણ સમસ્ત મેર નું ઘરેણું છે. ભોળાનાથ ઉતરોતર પ્રગતિ ના સોપાન સર કરાવે તેવી પ્રાર્થના 🙏🏼🙏🏼

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      khub khub dhanyawad ho

  • @Handle5149
    @Handle5149 3 місяці тому +6

    મુખ્યમંત્રી સાહેબ સાથે મુલાકાત બદલ ખૂબ ખૂબ અભિનંદન શાંતિ બેન
    આવનારા સમયમાં પ્રધાનમંત્રી સાહેબ સાથે મુલાકાત થાય એવી શુભેચ્છાઓ
    🌿જય ગિરનારી🌿

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      હા હો માતાજી ની કૃપા
      ખુબ ખુબ આભાર

  • @minaxiluhar9149
    @minaxiluhar9149 3 місяці тому +2

    ખુબ ખુબ અભિનંદન જયેશભાઇ ને શાંતાબેન. Good opportunity to meet CM.

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @Shivangikarangiya2891
    @Shivangikarangiya2891 3 місяці тому +4

    Are wah wah jayesh bhai shanti ben ne moko malyo te bahu proud ni vat che. congratulations 🎉 tamari mehnat rang Lavi bhai.ha Mara mer dayro k ahir Loko ne ne aavo moko atyre sudhi bahu malyo nathi.aa bahu sari vat kevay aa avsar malyo.so proud of you 🎉 dwarkadhish tamari manokamna Puri kare bhai.

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      jay dwarkadhish ben
      ha ho mataji ni ne dwarkadhish ni daya
      khub khub abhar ❤️ ho

  • @varshapremkumarmaheshwari136
    @varshapremkumarmaheshwari136 3 місяці тому +4

    Seeta ram ne jay shree Krishna ben Khub khub abhinandan tamne cm sahab ni sathe mulakat ni 🎉🎉 navratri ni Khub sari shubhkamnaye tamne tame Haji agad vado mataji ni daya thi 🙏🙏💐

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      sitaram ne jsk ben
      jay mataji
      mataji ni krupa
      khub khub dhanyawad ho

  • @pravinshah7740
    @pravinshah7740 3 місяці тому +1

    Shantiben and Jayabhabhi u both very lucky to meet Mukhymantri congratulations 🎊

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @shantiodedra92
    @shantiodedra92 3 місяці тому +5

    Congratulations ❤
    Bhagwan khub agad vadhare ❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      khub khub dhanyawad ho ben

  • @daxaodedara819
    @daxaodedara819 3 місяці тому +2

    Sitaram badha ne congratulations santiben jayeshbhai tamari mahent rang pavi che we proud of you both

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      sitaram ben
      khub khub dhanyawad ho

  • @ranjitbhaimori4149
    @ranjitbhaimori4149 3 місяці тому +2

    Congratulations🎉Shanti Ben, Jayesh Bhai & Your All Family Members🎉 parivar No Saport hoy Toj Aavi Safalta Shakya Che Ben.

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      ha hi sachi vat
      thank you 😊

  • @mandanmodhvadiya5179
    @mandanmodhvadiya5179 3 місяці тому +2

    મુખ્ય મંત્રી મળવા નો મોકો મળ્યો એના માટે ખૂબ ખૂબ અભિનંદન

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @VaghelaJignesh-u3x
    @VaghelaJignesh-u3x 3 місяці тому +4

    ખુબ ખુબ અભિનંદન શાન્તી બેન જયેશ ભાઈ😊😊🎉🎉🎉🎉🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @mahavadiyanayan6618
    @mahavadiyanayan6618 3 місяці тому +3

    Jay mataji ❤moti ben congratulations 👏 tmne CM sayd ve aetlu sanman aapu Ane tme video pn bdha karta bov j saras bnavo so mare hmara thori kam aavi jta tmara video jova n mla mne pn Aaj joy lidho ❤saru thay gyu ne

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      jay mataji
      koi vandho nai
      ap ne time male tyare video jojo
      ne amne maja che have ho
      khub khub abhar ❤️ ho

  • @NileshKumar-zi3po
    @NileshKumar-zi3po 3 місяці тому

    Congratulations Shanti mam💐💐💐In future you will get honoured by PM.... Also... All the best👍👍👍Shanti mam is happy and excited... 🌹🌹🌹

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      thank you so much 😊

  • @dharamshipatel3349
    @dharamshipatel3349 3 місяці тому +2

    રામ રામને સીતારામ ઝાઝાથી like સાથે. ખુબ ખુબ સરસ ❤❤❤.. big congratulations.
    અને હા કરો 1 5 0 ... k ની તૈયારીયું. માંના નવલાં નોરતાંની ખુબ ખુબ શુભેચ્છાઓ આપના પરિવારને અમારા પરિવાર તરફથી. આવજો જય આઈ ખોડીયાર મા.

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      ram ram sitaram jaja thi
      khub khub abhar ❤️ ho bhai
      jay maa khodiyar

  • @renukajoshi750
    @renukajoshi750 3 місяці тому

    સીતારામ ને જયશ્રી કૃષ્ણ બધાં ને. જયેશભાઈ શાંતિ બેન ખુબ ખુબ અભિનંદન. આવો સરસ મોકો મળ્યો.આમ ને આમ પ્રગતિ કરતા રહો એવી ભગવાન શ્રી હરિ ને પ્રાર્થના.

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      sitaram ne jsk ben
      khub khub abhar ❤️ ho

  • @KrishnaChauhan-yk5og
    @KrishnaChauhan-yk5og 3 місяці тому

    Ram ram sitaram jsk....vah re vah bvj jordar k tme aaya sudhi pochi gya....bhagvan khub aagad vadhare tmne bane ne avi maa mogal ne prathana ....my best n fav jodi of utuber....supap hu bhv khush thai aa vediyo joine vah

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      ram ram sitaram ben
      jsk
      tamari comment joy ne amne pan khusi thy ben
      amne khbr che k tame bov khus thav amne joy ne
      e jani ne anand thay
      khub khub dhanyawad ho ben

  • @rdmakwana3367
    @rdmakwana3367 3 місяці тому +1

    ખૂબ ખૂબ અભિનંદન સી એમ સાહેબ ને મળી ને હેપી નવરાત્રી

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      dhanyawad ho

  • @IndrajeetsinhnBharani
    @IndrajeetsinhnBharani 3 місяці тому

    Jay mataji How beautiful ❤️ congratulations 🙏 Maa aashapura aap ne sada khush rakhe 🙏 Jay Dwarkadhis mara vala 🙏 aap jivanma khub sari pragati karo evi Dwarkadhish dada ne prathna kariye6i 🙏

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      jay mataji
      khub khub dhanyawad ho

  • @alpeshtamboliya15
    @alpeshtamboliya15 3 місяці тому

    જય દ્વારકાધીશ ભાઈ નવરાત્રિની હાર્દિક શુભકામનાઓ તમારા પરિવાર ને ,ખુબ ખુબ અભિનંદન જયેશભાઈ

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @rajeshvadher6383
    @rajeshvadher6383 3 місяці тому +1

    Congretchulation jayeshbhai and Shanti Bin❤ Mataji Tumne Khoob Pragati karave🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      dhanyawad ho

  • @shantidasa8932
    @shantidasa8932 3 місяці тому

    ખુબ ખુબ અભિનંદન શાંતિ બેન આવી રીતે કાયમ માટે આગળ વધતા રહો એવી દિલ થી પ્રાર્થના.

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho ben

  • @paruldesai2490
    @paruldesai2490 3 місяці тому

    Tamne khub khub khub Abhinanadan..awi opportunity madi very much proud moment shantiben .Nari sahkti nu pratik mari ben

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho parul ben

  • @hareshbharola8493
    @hareshbharola8493 3 місяці тому

    ખુબ ખુબ અભિનંદન શાન્તી બેન જયેશભાઇ અને તમારા ફેમિલી સાથે ખુબ ખુશ રહો એવી માતાજી ને પ્રાર્થના

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @pratikshakakkad2766
    @pratikshakakkad2766 3 місяці тому +1

    Jayeshbhai shanti many congratulations roj pragti Karo wish you n your family great success Jay siyaram 🙏

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      sitaram ben
      khub khub dhanyawad ho

  • @gautamjmod3231
    @gautamjmod3231 3 місяці тому +9

    બોવ સારૂં કહેવાય મુખ્ય મંત્રી સુધી પહોંચી ગયા શાન્તિ બેન જયેશભાઈ 🙏👍👌

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @Nk_tariya
    @Nk_tariya 3 місяці тому +1

    Jay dwarkadhish jayeshbhai santiben khub khub abhinandan khub pragti Karo jay thakar

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      khub khub dhanyawad ho

  • @dabhishailesh6716
    @dabhishailesh6716 3 місяці тому +2

    Congratulations Shanti Ben jayas bhai very nice

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @preetikuchhadiya9529
    @preetikuchhadiya9529 3 місяці тому +1

    Shantiben Many Many Congratulations For Your Met Up With CM ofGujatat. 🎉🎊🙏

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      thank you so much 😊

  • @pritirathod1796
    @pritirathod1796 3 місяці тому

    Sitaram jay shree krishna🎉
    Many many congratulations 🎉 Jayeshbhai shantiben
    Good opportunity to meet CM🎉❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @poonamyagnik5186
    @poonamyagnik5186 3 місяці тому +2

    Jordar video must super very nice video must super Jay mataji 🙏🙏🙏🙏 Jay shree krishna 🙏🙏🙏🙏

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      Thanks a lot

  • @ghanshaymmakavana
    @ghanshaymmakavana 3 місяці тому +2

    નવરાત્રી ની હાર્દિક શુભકામના જય શ્રી ગેલ અંબે મા બધાં નેં

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      dhanyawad ho

  • @f.fshorts1190
    @f.fshorts1190 3 місяці тому +1

    tamara badha ni mahenat thi avo moko malyo congratulations both of you and Navaratri ni hardik shubh kamna jay mataji God bless you ❤❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      jay mataji
      ha ho ben mataji ni krupa
      khub khub dhanyawad ho

  • @lakhabhaijalu5813
    @lakhabhaijalu5813 3 місяці тому +3

    ખુબ ખુબ અભિનંદન શાંતિબેન અને જયેશ ભાઈ 🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @shrikrishna2849
    @shrikrishna2849 3 місяці тому +1

    😊😊😊😊Are vaaah congratulations to you and your family. God bless you and your family always with lots of happiness in your life 🧿🧿🧿🧿💐💐💐💐💐🏵️🏵️🏵️🏵️

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      Thank you so much 🙂

  • @hansanandaniya7909
    @hansanandaniya7909 3 місяці тому +3

    ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      khub khub dhanyawad ho

  • @partapahir6583
    @partapahir6583 3 місяці тому +1

    જય મુરલીધર દ્વારકાધીશ જય સીતારામ 🙏
    ખૂબ ખૂબ અભિનંદન 🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      khub khub dhanyawad ho

  • @Marsalar....
    @Marsalar.... 3 місяці тому

    ,, Khoob Khoob Abhinandan shanti ben... Jayesh bhai... 🎉🎉🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      dhanyawad ho

  • @uskm1874
    @uskm1874 3 місяці тому

    સરસ જયેશભાઇ ને શાન્તિ બેન મુખ્યમંત્રી સાથે મુલાકાત થય ને જમ્યા જોઇને આનંદ થયો તમે શાન્તિ બેન ગુજરાતી કરતા બેગોલી સાડી પહેરી ને જવુ સરસ માભો પડે તમારો બંને આવા કામમા પ્રગતી કરો એવી નવરાત્રી ની શુભકામના ખૂબ આગળ વધો એવા અમારા આર્શિવાદ? 🙌🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      are dil thi khub khub abhar ❤️ ho ben

  • @hiralriziya6130
    @hiralriziya6130 3 місяці тому

    Jay shree Krishna
    Nice vlog and family
    Bdha family members ne sitaram...
    Congratulations shanti ben tamne...
    Tamne bhupendra patel na maliya...

    • @hiralriziya6130
      @hiralriziya6130 3 місяці тому

      Good work both of you always 👏

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      jsk
      sitaram ben
      khub khub dhanyawad ho

  • @Kantibapuhariyani
    @Kantibapuhariyani 3 місяці тому +1

    જયેશભાઈ શાન્તી બેન તેમજ પરીવાર ના દરેક સભ્યો ને મારા જય સીયારામ આજે ગુજરાત ના મુખ્ય મંત્રી સાથે મુલાકાત થઈ તે બદલ ખુબ ખુબ ધન્યવાદ અભિનંદન તેમજ નવરાત્રી ની શુભકામના કાંતી બાપુ હરીયાણી

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub abhar ❤️ ho

  • @pravinsinhbarad4435
    @pravinsinhbarad4435 3 місяці тому +1

    Congratulations Jayesh bhai and Shanti ben🎉🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @ramdemodhvadiy3437
    @ramdemodhvadiy3437 3 місяці тому

    વાહ સરસ cm સાથે મુલાકાત કરી

  • @namitavora5839
    @namitavora5839 3 місяці тому

    Congratulations to both of you & your family. God bless you all. ❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      Thank you so much!

  • @vasubarot705
    @vasubarot705 3 місяці тому

    Ram ran shita ram Jai Matji mast very good khush rho moj 👍👍👌👍👍🌹🙏🌹Jai Matji happy Navarti 🌹🙏🌹

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      dhanyawad ho

  • @DevSabad
    @DevSabad 3 місяці тому +2

    સીતારામ ને જય શ્રી કૃષ્ણ બા બાપુજી ને ભાઈ બેન અને ઢીંગલી ને 🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      dhanyawad ho

  • @rekhapatel8173
    @rekhapatel8173 3 місяці тому +1

    Congratulations shanti Ben and all family 👌🙏

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      thanks 😊

  • @khushipatel6897
    @khushipatel6897 3 місяці тому +1

    Khub khub abhinandan 🎉sitaram ne jay shree Krishna 😊🙏

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      sitaram ne jsk
      dhanyawad ho

  • @jagamalbhaibhatu2563
    @jagamalbhaibhatu2563 3 місяці тому +1

    Congretchulation....jayeshbhai.ane.shanti.ben

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @Cg_Gaming_111
    @Cg_Gaming_111 3 місяці тому +1

    Congratulations santiben CM Sir sate mitup mate

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @sanjaygabani2886
    @sanjaygabani2886 3 місяці тому +1

    Khub khub dhanyawad
    C m mulakat mate

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @OmKhunti-k5e
    @OmKhunti-k5e 3 місяці тому +1

    Many Many Congratulations jayesh bhai shanti ben

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @radhikalakhani3364
    @radhikalakhani3364 3 місяці тому

    Bov saras Shanti ben tame nashib dar CM ne maliya ❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      jay mataji jay shri krishna
      ha ho hav hasi vat kri
      khub khub abhar tmaro

  • @liladharfadadu
    @liladharfadadu 3 місяці тому

    ખરેખર બહેન ખુબ ભાગ્ય શાળી સૌ જય શ્રી કૃષ્ણ

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      jay shri krishna
      dwarkadhish ni daya
      dhanyawad

  • @mansukhbharakhda
    @mansukhbharakhda 3 місяці тому

    Congratulations shanti Ben bahu bhagya sari kevay k cm ne malya

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @Sonal_ahir
    @Sonal_ahir 3 місяці тому

    Khub khub abhinandan Santi Ben and jayesh Bhai 👏🏻

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @pushpaluna1149
    @pushpaluna1149 3 місяці тому +1

    Good 😊 Happy Navratre to you and your family jay mataji 🙏 stay safe always love ❤️ to maya

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      thank you so much 😊

  • @narendravadher2994
    @narendravadher2994 3 місяці тому +1

    Khub khub abhinandan santiben and jayu bhai🙏

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho bhai

  • @vrundaparmar5894
    @vrundaparmar5894 3 місяці тому +1

    Khub khub abhinandan bhai tamne ane shanti ben ne🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @asgajera3462
    @asgajera3462 3 місяці тому +1

    Congratulations 💐
    Jay swaminarayan 🙏🏻

  • @lakhabhaijalu5813
    @lakhabhaijalu5813 3 місяці тому +1

    સીતા રામ ને જય શ્રીકૃષ્ણ હલેન્ડા ગામ થી લાખાભાઈ આહીર ના

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @nishawadher2589
    @nishawadher2589 3 місяці тому

    Sitaram. Congratulations 🎊 👏 shantiben very nice vlog 😊

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      Thank you 😊

  • @mojilamer5236
    @mojilamer5236 3 місяці тому

    ખૂબ સરસ સીતારામ જય માતાજી

  • @meeraahir4342
    @meeraahir4342 3 місяці тому

    Congratulations bhai and bhabhi

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho ben

  • @utsavthakar1775
    @utsavthakar1775 3 місяці тому

    ખૂબ ખૂબ અભિનંદન શાંતિબેન અને જયેશભાઈ

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @DineshBapodra-x2x
    @DineshBapodra-x2x 3 місяці тому

    શાંતિ જયેશ આપને ખુબ ખુબ અભિનંદન

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @laljigalchar3828
    @laljigalchar3828 3 місяці тому +1

    Congratulations ben 🎉🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      thanks 😊

  • @rohitrohitbaraiya8066
    @rohitrohitbaraiya8066 3 місяці тому

    Tame bharti en ne maliya are vaahh👌👌👌👌 congratulations 🙏🙏🙏🙏

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      ha ho
      khub khub dhanyawad ho

  • @sureshahirahir
    @sureshahirahir 3 місяці тому +1

    Jay shree Krishna bhai Jay matji bhai 🙏 ❤❤❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @AlpaKhandar
    @AlpaKhandar 3 місяці тому

    સીતારામ ને જય શ્રી કૃષ્ણ બેન ખૂબ ખૂબ અભિનંદન❤❤❤❤❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @jiojio384
    @jiojio384 3 місяці тому +1

    Saras shanti ben khub khub aabhindan khub aagan vadho

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub abhar ho ben

  • @aartibenodedra
    @aartibenodedra 3 місяці тому

    Congratulations Santi ben jaysh bhai🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      thank you 😊

  • @bipinbadrakiya4994
    @bipinbadrakiya4994 3 місяці тому +1

    congratulations shanti Ben jayas bhai

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @LiluSarman
    @LiluSarman 3 місяці тому +1

    Congratulations bhai🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      thanks 😊

  • @nayanaghoda227
    @nayanaghoda227 3 місяці тому +1

    Vah vah shanti ben khub khub abhinandan amne pan gaurav thay che k ame Tamara subscriber chiae👍❤️

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub abhar ❤️ ho ben

  • @nencydodiya347
    @nencydodiya347 3 місяці тому +1

    ખુબ ખુબ અભિનંદન શાંતિબેન

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @udayrathod5285
    @udayrathod5285 3 місяці тому

    Congratulations santi ben 🎉🎉❤❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @lalitjoshi1000
    @lalitjoshi1000 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ બધા ને

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @piyu9726
    @piyu9726 3 місяці тому +1

    Jay dwarkadhish 🙏 ram ram ne sita ram Maya ❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      dhanyawad ho

  • @jayveermuliyashiya7810
    @jayveermuliyashiya7810 3 місяці тому +1

    Sitaram ne jay shree Krishna Happy navratri sah parivar ne

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @Sonal_ahir
    @Sonal_ahir 3 місяці тому

    Sita Ram ne jay Shree Krishna 🙏🏻 bdha ne aavi rite j tmara jivan ma achivement aavta riye

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho khub khub dhanyawad ho

  • @odedrapratap007
    @odedrapratap007 3 місяці тому +1

    Congratulations bin ❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @manubhaiparmar699
    @manubhaiparmar699 3 місяці тому +1

    ખૂબ ખૂબ અભિનંદન ભાઈ
    તમે ભારતીબેન ને રામદેભાઈને મલીયા સારૂ કેવાઈ

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @UshaChudasma
    @UshaChudasma 3 місяці тому +1

    Congratulations ❤di❤

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @toriyababu1477
    @toriyababu1477 3 місяці тому +1

    Sita Ram bhai saras

  • @kalpanapatel6443
    @kalpanapatel6443 3 місяці тому

    ખુબ ખુબ અભિનંદન 🎉🎉🎉🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @dhanjibhai5080
    @dhanjibhai5080 3 місяці тому +1

    જય શ્રી કૃષ્ણ

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      dhanyawad ho

  • @chandrikakanani5103
    @chandrikakanani5103 3 місяці тому +1

    Congratulations 🙌

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      Thank you 🙌

  • @muchhalbhagvanbhai7606
    @muchhalbhagvanbhai7606 3 місяці тому

    ખુબ ખુબ અભિનંદન પાઠવું છું.

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @kivinmonpara6109
    @kivinmonpara6109 3 місяці тому +1

    જય હો 🎉🎉🎉🎉❤

  • @shantimodhvadiya5796
    @shantimodhvadiya5796 3 місяці тому

    Ram ram ne sitaram bhai bhabhi 😊
    Khub j sras vidiyo 👌🏻
    Savar savar nu Vatavrn 🌅 jordar hatu ho
    Vah bhai aaj ta velu uthan thegu
    Ha bhai aavo moko ta kathi jade
    Aapadi khedu manahi ta koy di visaru pan no hoy ke aa aapdi pugasu
    Rajveer bhai na wife na Mama Amara ghar na pase j riye
    Jay chamundaa Maa 🙏🏻 ❤️🥰😊🤗

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      ram ram sitaram ben
      ha ho karak velu uthan karvu pade
      ha ho apda bhag sara
      oho ha tamara pahe j rye kay
      haru haru
      khub khub dhanyawad
      jay maa chamunda

  • @renukasenjaliya5800
    @renukasenjaliya5800 3 місяці тому +1

    Congratulations 🎉🎉🎉🎉🎉

  • @VegadSandip-n8h
    @VegadSandip-n8h 3 місяці тому

    Tamari sathe bharti ben ne ramdev bhai pan lagese❤🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      ha ho e pan hata
      dhanyawad

  • @GopalKanpariya-x8h
    @GopalKanpariya-x8h 3 місяці тому

    ભારતીબેન ને રામ ભાઈ તમારા વિડિઓ📹 મા છે

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      હા છે ને વિડિયો માં

  • @shivsuya4544
    @shivsuya4544 3 місяці тому

    જય માતાજી ખૂબ ખૂબ અભિનંદન બેન

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho

  • @PabuManek-nc7gi
    @PabuManek-nc7gi 3 місяці тому +1

    જય દ્વારકાધીશ

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      jay dwarkadhish

  • @milanmori2647
    @milanmori2647 3 місяці тому

    Congratulations🎉🎉🎉🎉

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      thanks 😊

  • @hamirkhavadiya9799
    @hamirkhavadiya9799 3 місяці тому

    ખુબ અભિનંદન જયેશભાઈ

    • @JSKLife
      @JSKLife  3 місяці тому +1

      dhanyawad ho

  • @sandipdodiya7574
    @sandipdodiya7574 3 місяці тому

    Congratulations 😊

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      Thank you!! 😊

  • @nayanaghoda227
    @nayanaghoda227 3 місяці тому +2

    Tamara mata pita na aashirwad thi aa badhu shakya banyu.

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      ha sachi vat che ho
      emna ashirwad thi j
      dhanyawad ho

  • @મયંકZapda
    @મયંકZapda 3 місяці тому

    રામરામ ❤ શીતારામ ડાયરાને કેમછોમજામા ❤ શાંતિબેન ❤ જયેશભાઇ

    • @JSKLife
      @JSKLife  3 місяці тому

      khub khub dhanyawad ho