વાહ વિજયભાઈ..ખરેખર આજે તમે એક વિધવાનચારણ જેની પાસે લોકસાહિત્ય નો ભંડાર છે એવા અનુભા ગઢવી સાથે સંવાદ કર્યો છે ખુબ ખુબ અભિનંદન તમને અમે વાવ થરાદ ના રાજપુતો અનુભા ગઢવી ને ઘણી વખત સાંભળ્યા છે ખુબ સરસ લોકસાહિત્ય કરે છે અમારી છાતી ગજગજ ફૂલે છે ધન્ય હો આ ચારણ ને મોગલ માં સદા સહાયતા કરે
આ ઇન્ટરવ્યૂમાં વિજય જોટવાએ જે પ્રશ્નો કર્યા છે એ મારા મતે અમુલ્ય છે કારણ કે કલા અને સાહિત્યનો ઉપયોગ સમાજના હિત માટે થવો જોઇએ નહીં કે કોઈની વાહ વાહી માટે. આવી સાહસિક પત્રકારીતાને ખૂબ ખૂબ અભિનંદન.
વાહ વિજયભાઈ..ખરેખર આજે તમે એક વિધવાનચારણ જેની પાસે લોકસાહિત્ય નો ભંડાર છે એવા અનુભા ગઢવી સાથે સંવાદ કર્યો છે ખુબ ખુબ અભિનંદન તમને અમે વાવ થરાદ ના રાજપુતો અનુભા ગઢવી ને ઘણી વખત સાંભળ્યા છે ખુબ સરસ લોકસાહિત્ય કરે છે અમારી છાતી ગજગજ ફૂલે છે ધન્ય હો આ ચારણ ને મોગલ માં સદા સહાયતા કરે
દેવાયત ઉપર વિજય ભાઇ તમે નિશાન સાધ્યું આ કહેવાની જરૂર હતી ભડકાઉ સાહિત્ય છે દેવાયત નું
જય માતાજી હનુભા.ane આભારી છીએ વિજયભાઈના.❤❤❤❤❤❤❤
તમ થકી મળવાનું થાય છે...આવા રતનો ને મલાવો છો❤❤❤❤❤❤❤..આભાર વિજયભાઈ.
જય માતાજી.
વિદ્વાન સાહિત્યકાર અનુભા ગઢવી ગુજરાત નું ગૌરવ છે.ખૂબ ઉચ્ચકોટી વિદ્વાન છે. અનુભાં ને જય માતાજી.
આ ઇન્ટરવ્યૂમાં વિજય જોટવાએ જે પ્રશ્નો કર્યા છે એ મારા મતે અમુલ્ય છે કારણ કે કલા અને સાહિત્યનો ઉપયોગ સમાજના હિત માટે થવો જોઇએ નહીં કે કોઈની વાહ વાહી માટે. આવી સાહસિક પત્રકારીતાને ખૂબ ખૂબ અભિનંદન.
aabhar bhai
વિજયભાઈ તમારૂં કામ સારૂ છે અનુભા વિદ્વાન ચારણ છે અમુક કલાકાર ભડકાઉ વાતો કરેછે તે તમારી વાત સાચી છે
અનુ ભા તમે ઘણી મુલ્ય વાન સાહિત્ય આપ્યું છે ભા એમા રાણો આવે કીવીતા એતો અમુલ્ય ભેટ છે ક્ષત્રિય માટે ભાણુભા જય માતાજી
વાહ વિજય ભાઈ બહુ સરસ ઇન્ટરવ્યુ
ખુબ સરસ પ્રસન કર્યો અને અનુભા એ
ઈમાનદારી થી જવાબ આપ્યા બને મિત્રો ને અભિનંદન જય માતાજી
વાહ ખૂબ જ સરસ ઇન્ટરવ્યૂ વિજય ભાઈ... અનુભા સમર્થ સાહિત્યકાર અને અભ્યાસુ ચારણ છે. આપ શ્રી ને ધન્યવાદ...
આવી પરમ પવિત્ર વ્યક્તિનો સાક્ષાત્કાર એ વિજયભાઇ તમારી આ સમાજને મોટી ભેટ છે..મારી તમને ખૂબ શુભેચ્છાઓ...
અનુભા તમે ચારણ માં જન્મ લીધો પણ તમે તત્વચિંતક છો... આ બધી લોક સાહિત્ય વાત કરતા તમે તત્વજ્ઞાની વધારે છો... એવુ હું માનું છું..... 🙏🙏🙏🙏જય ગિરનારી
જય ગિરનારી 🙏🙏🙏
ખૂબ જ સરસ અનુભા પવિત્ર ચારણ છે ..વિજયભાઈ આપે ખૂબ સરસ વાતો કરી...
ધનયવાદભાઈ
વિજયભાઈ જય દ્વારકાધીશ
Vijay bhai khub sachot karva layak vaat layak vyakti pase kari 🔥♥️
જય હો કવિરાજ ખુબ સરસ શબ્દો
ખરેખર વિજય ભાઈ આ વખતે તમે એકદમ સાચ્ચું ઈન્ટરીયુ લીધું છે તમે બોવ સાચ્ચા પ્રશ્ન કરીયા😅
વિજયભાઇ રઘુવીર કુંચાલા
નિમુલાકાત
ઘણું શીખવા મળ્યું
મજા આવી ગઈ
જય માતાજી
જય ભોળાનાથ
Rtty
Good
Ok
જય હો વિજય ભાઈ હા અનુભા
Jay ho anu bha
Hji vdhu episode leva vinnti
વાહ અનુભા
જય હો અનુ ભા સાચો કવિ છે
જય માતાજી
Jay.Mataji.Nameri
હનુભાઈ ને કોટી કોટી વંદન મેહુરભાઈ ગઢવી ના
જય માતાજી અનુભા ગઢવી
હા બાપ અનુભા ગઢવી સાહેબ
Ha vijy bhai atare kok kok sty vkta anhubha jeva jova mlese baki peesa saru ghnay vesay se
જય હો હનુભા
સત સત નમન કરું છું આપને અને આપના ધર્મ ને.
આ
જય શ્રી કૃષ્ણ
વાવા અનુભાઈ
Jay hind.anubha.bapu
વાહ અનુભા
વિહલ બાપુ રાબા ની આખી વાત સામભળવી છે
Jay ho mataji
Jay hoo ❤❤❤❤❤
અનૅક ભા ઈમાઍક અનૃભા ❤પવીતર માણશૅ
જય માતાજી
Bav sarash anubha gadvi
જયમાતાજી
વાહ ચતુરાઈ ચારણ ની
Anubha માટે માન છે,બાકી કેપસંન આપુ ઇ સાચું છે
🙏🙏🙏🙏🙏
Jay shree ma manidhar mogal
Naman...vandan....
First comment
ખુબ સરસ સાહિત્ય ની વાતુ કરો છો અનુભા જય હો ચારણ જય માતાજી
વાહાવાહા
Ha maru
zalawad
Jai mataji
Jay Mataji
Anubha. સારું કામ કરી રહ્યાં છો
જય હો જય હો ♥️👍🙏🙏
Ha ha charan ha garu ati mithu chhe anubha
जय माता जी हमणा कलाकार हिन्दी पिक्चर ना गीते चडी गया छे तो पुष्पक विमान लेवा आव से
🙏🌺🌺
Bani sake to haji pan hanu bha nu interview lo
Ji ha ji ha vishal raba parajiyo charan hata, brahmanand, narayan swami, charan tatv kaik alag j vastu chhe. Ene sambhariye to pavitr thavay
ચારણ....દેવી સ્વરૂપ છે
જય માતાજી 🚩 જય હો ચારણ 🙏
Kya gyo devo khavad
Koi ene kyo ke anubha pahe jyine training le
🤣🤣🤣🤣🤣🤣
બાજાર માં હોય તો
Amuk kalakaro bjp na Kadhi che
Ha maru zalawad
Jay mataji