વિજય ભાઈ જોટવા અને એમની ટીમ રાવણ હથ્થા કલાકાર કિશન બારોટ નું ઈન્ટરવ્યુ લેવા બદલ ધન્યવાદ માતાજી ભગવતિ લાંબુ આયુષ્ય આપે અને આવી જ રીતે નામી અનામી કલાકાર ના ઈન્ટરવ્યુ લયને મનોરંજન કરે જય માતાજી
મુરલીધર ભાઈ ખુબ સરસ ધન્યવાદ.. કનુભાઈ બારોટ 1985 માં ઓફ થઈ ગયા છે એટલે એમનું બહુ યૂટ્યુબ માં ભજન સિવાય કોઈ પરિચય નથી કનુભાઈ આપણા આહિરના બારોટ હતા મોરબી ની બાજુ નાની બરાર એમના પરિવારથી કોઈ ઇન્ટરવ્યૂ
J vyakti desh videsh ma aatli badhi Bharat desh nu gaurav vadharyu hoy ane to pn Tena virodhma aviswash prastaw lavavama aavto hoy to aa desh mate ak kalank kevay ane aava loko ne desh ni janta samji ane. Avti loksabha ma modi ne pure Puri seat aapvi joiye
વાહ વિજયભાઈ બહુજ મજા આવી ધીરૂભાઈ સરવૈયા નું ઈન્ટરવ્યુ સાંભળવા ની જય હો ધીરૂભાઈ સરવૈયા ❤👍🙏🙏
વાહ ધીરુભાઈ સરવૈયા આપનું ઈન્ટરવ્યુ લીધું ખુબ મજા આવી
વાહ વિજય ખુબ મજા આવી ધીરુભાઈ મનના ખુબ મોટા છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
ખુબ સરસ
વાહ, શું શૈલી છે બોલવાની, શબ્દો નું ઝરણું વહેતુ હોય એવું લાગે, દરેક વાક્ય માં અલંકાર 🎉🎉
So true
વાહ ધીરુભાઈ સરવૈયા રાજકોટ ગુજરાત નુ ઘરેણુ ☝️👌
ખુબ સરસ માહિતી આપી ધીરુભાઈ એ જય હિંદ
Khub khub khub saras dhirubhai sarvaiya nu interweu leva badal. Adbhut adbhut vyakti dhirubhai.
વા ધીરૂભાઈ સર્વયા હા મોજ
જય હો વિજય ભાઈ
ખુબ ખુબ સરસ ધીરૂભાઇ સરવૈયા
Jay ho vijaybhai
जय हो ❤❤
Jay shivshakti 🙏🚩
Vahh dhirubhai Sarvaiya
Vahh Vijaybhai jotva
વાહ ખૂબ સરસ... જય હો...
Vah
Mara
Vala
Vah......🎉🎉🎉🎉🎉🎉
Khub saras
Dhirubhai sarvaiya 🎉🎉🎉🎉🎉
સરસ ધીરુ ભાઈ બોલવાની ઢબ દેસી સે બધા ને સમજાવી સકે એવી
જય રામાપીર વીજય ભાઈ તમોને ખુબખુબ ધન્યવાદ તમે અમને બધા કલાકારના એડરસ આપોછો એથીઅમને ખુબખુબ મજા આવે હવે બાકી ભીખુદાન ગઢવી અને બટુક મારાજ.
Jay mataji ha Vijay bhai have shacha dhirubhai aviya khara
Khub saras karyu vijay bhai dhirubhai ni rah joi ne betha ta 👌👍
જય માતાજી વિજય ભાઈ મારા પપ્પા કાળુભાઇ રબારી નું interview લેવા માટે પધારો ભાઈ, દિનેશભાઇ સિંધવ મારા પિતા નું interview લઈ ગયા છે હુ ઈચ્છું છુ કે તમે પણ આવો અમારા ઘેર મારા પપ્પા નું interview લેવા માટે 🙏🙏
Yaswant lamba nu entravyu lyo aek var bhai ❤❤❤❤❤
Vijay bhai go ahead
વિજય ભાઈ જોટવા અને એમની ટીમ રાવણ હથ્થા કલાકાર કિશન બારોટ નું ઈન્ટરવ્યુ લેવા બદલ ધન્યવાદ માતાજી ભગવતિ લાંબુ આયુષ્ય આપે અને આવી જ રીતે નામી અનામી કલાકાર ના ઈન્ટરવ્યુ લયને મનોરંજન કરે જય માતાજી
WAH DHIRUBHAI WAH MOJ AAVI GAI BIG FAN OF YOUR
🙏 જય હો વિજય મામા.. 🙏
💐તમને..ખુબ ખુબ અભિનંદન 💐
ખુબ સરસ ભાઈ
Ha moj DHIRUBHAI na dhubaka
Ha moj ha
Memory is so good of this man 🙏wah dhirubhai
જય હો જય હો 👏👏👏👏
ધન્ય વાદ🇮🇳 ધન્ય🇮🇳 વાદ ધીરૂભાઈ
vah mama
dhirubhai sarvaiya nu interview sambhdvani mja aavi
લોક હૃદય માં માન વાળા કલાકાર ધીરુભાઈ
વાહ રે વા ધીરુ ભાઈ ની મોજ
Jay Girnari 👏 👏 👏 👏 👏
Hemant chauhan nu interview lyo vijay bhai ❤❤❤
વિજયભાઈ પરસોતમ પરીબાપૂ નૂ પાછું ઈન્ટરવ્યૂ લેવા વિનંતી છે રીન્યુ કરો
વાહ ખુબ સરસ મજા ખુબ સરસ મજા આવી અને મારું પણ ઇન્ટરવ્યુ લેવા નમ્ર વિનંતી પ્લીઝ હું ગાઉં છું અને વગાડો પણ છું ઓકે અને મારે સિંગર બનવું છે
Dhirubhai sarvaiya gujarat nu gaurav ❤
Jay Ho
હા ધીરુભાઈ સરવૈયા ખીરસરા ની. હરતી ફરતી.મીલકત
No 1 dhiru bhai
વાહ વીજય ભાઇ વાહ મોજ આવસે
જય હો
ખજુર ભાઈ નુ ઈન્ટરવ્યુ લ્યો સાહેબ
Namaskar. ..... Sir 👏👏
સરસ વિડીયો
ધીરૂભાઇ સરવૈયા નું ઈન્ટરવ્યુ હજી ચાલુ જ રાખો. ૨૫ મીનીટ ઓછી લાગે છે.
ધીરૂ ભાઈ ખીરસરા મા મારા કાકા નો દીકરો રહેશે રામાનંદી બાવાજી છે ગોડંલ ના ગામડામાં થી આવેલ છેં અરવિંદ ભાઈ દેવમૂરારી સીએનજી રીક્ષા વાળા છે
વાહ ધીરૂભાઈ વાહ મોદી સાહેબ વિશે બોલવા બદલ અભીનંદન
હા ધીરૂભાઇ હા
મુરલીધર ભાઈ ખુબ સરસ ધન્યવાદ.. કનુભાઈ બારોટ 1985 માં ઓફ થઈ ગયા છે એટલે એમનું બહુ યૂટ્યુબ માં ભજન સિવાય કોઈ પરિચય નથી કનુભાઈ આપણા આહિરના બારોટ હતા મોરબી ની બાજુ નાની બરાર એમના પરિવારથી કોઈ ઇન્ટરવ્યૂ
બો.સરસ.મજા.નુ.ઈનટરવીયુ.હતુ.
Very good dhirubhai
Jay. Babari 🙏🏾🙏🏾 Jay. Ramdevpir 🙏🏾🙏🏾. Good 👍👍
Vijay Bhai jsk
વાહ ગુરૂજી
Ha moj dhiru bhai
વાહ ઘીરૂ ભાઈ વાહ
Ha moj ha
Jay Mata Di ❤
વાહ ધીરુભાઈ વાહ
Dhirubhai is a Legend.
Dhirubhai is legend kalakaar,gujrat top 10 kalakaar ma na ek
👌👌👌very nice 👌👌❤
વાહ
Dhiru bhai mara manpsand kalakar 15 varas ni umar thi sabhdu chhu she 30 cars thaya ane jya sudhi jivis tya sudhi Dhirubhai ne sabhdva chhe
વિજય ભાઇ આ ઇન્ટરવ્યુ ના હજી 2/3 ભાગ બનાવો
Next part
Va dhirubhai va
ધીરુભાઈ ની વાત સરસ કોઈ પણ સમાજ ની ટીકા ખોદણ નહિ
જય શ્રી કૃષ્ણ રાધૅ રાધૅ
આ આપડા ગુજરાત માં ગોવરવ લીધા જેવી વાત se કે આપડી વસે આ ધીરુ ભાઈ જેવા કલાકાર se
જય માતાજી જય મૉગલમા
Good
❤
Dhyey digital Vada nu interview liyo bhola dada. Nu
👌👌👌👌🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
❤❤❤❤
Jai mataji.
Jay dwarkadhish
Jay dwarkas school of music derktar
Javerchand meghani pachi tame vijay bhai tame gamda na kalakaro ne sathan aapyu che
ધીરૂભાઇ નુ ઈન્ટરવ્યુ રાહ હતી
હવે.ક્યારેક ફરીવાર
જયમાતાજી
Jay mataji
કરશનદાસ સાગઠીયા નું ઈન્ટરવ્યુ લો
Ha dhirubhai ha dhirubhai ne hu rubaru madel chu khub j maza na vyakati che
sir india always great no no no not after #modi. MERA BHARAT ALWAYES MAHAN .. NOT ONLY FOR MODI
કરસદાસ સાગઠીયા નું ઇન્ટ્રિયું લ્યો
Bhai pelo manas joyo je camera same joy ne j badhhu puchhe chhe. Bhai jeno interview Lyo chhuo ani same joy ne j vaat karo to vadhu saru...
કલાકાર,ના,વોયતો,માણસમાં,મગજ,ન,વોય,
ધેય ડિજિટલ વાળા નુ ઇન્ટરવ્યૂ ક્યારે આવશે ભાઈ
Bhikhudan nu interview lyo
hu roj dirbhai na jok samblu su
તમારુ કયૂ ગામ વિજય ભાઈ
Part 2 muko
☝️🍉🍉🍉🍉🍉🍉🍉 વાહ તરબુચ 🤣
શાહબુદ્દીન રાઠોડનો ઇન્ટરવ્યૂ લો સાહેબ
J vyakti desh videsh ma aatli badhi Bharat desh nu gaurav vadharyu hoy ane to pn Tena virodhma aviswash prastaw lavavama aavto hoy to aa desh mate ak kalank kevay ane aava loko ne desh ni janta samji ane. Avti loksabha ma modi ne pure Puri seat aapvi joiye
Oho kanjibhuta, merubha, pingalsibapu, dula kag, sathe besvu eto nasibdar ne j male.
ધીરુભાઈ સરવૈયા
Dhirubhai samesamainivatse
જય ખોડિયાર માતાજી