Aadhaar Card માં આટલી માહિતી ચૅન્જ કરવા કોઈ ડૉક્યુમેન્ટની જરૂર નથી | Ek Vaat Kau

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • Aadhaar Card માં આટલી માહિતી ચૅન્જ કરવા કોઈ ડૉક્યુમેન્ટની જરૂર નથી | Ek Vaat Kau
    Watch previous video: • Aadhaar Card Address C...
    Valid Documents List:
    uidai.gov.in/i...
    #AadhaarCard #EkVaatKau
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 243

  • @vaghelagovind9522
    @vaghelagovind9522 4 роки тому +23

    ભાઇ આધાર કેન્દ્રો બંધ છે તો ચાલુ થાય એવું કંઈક કરો તો સારુ.

    • @KISHANTALKS
      @KISHANTALKS 4 роки тому

      kyay chalu nathi 5 september thi chalu thase hi i am kishan from morbi

    • @cakishanvaidya8573
      @cakishanvaidya8573 4 роки тому

      Hi bank ma appointment lai lo. online ..adhar ni website mathi..rhai jase...me hamna j karavyu

    • @kaushikchavda2978
      @kaushikchavda2978 4 роки тому +1

      @@cakishanvaidya8573 bhai bank ma pan band 6

    • @kirtiparmar2780
      @kirtiparmar2780 4 роки тому +2

      @@cakishanvaidya8573 bhai appointment khoti j aape che

    • @cakishanvaidya8573
      @cakishanvaidya8573 4 роки тому

      Indusind bank Prahlad nagar try karo..maru kam tya thai gyu..2 days pehla..pan appointment laine jajo online

  • @miteshdesai5118
    @miteshdesai5118 4 роки тому +4

    Thank You So Much For Information VTV

  • @yashviraj3866
    @yashviraj3866 4 роки тому +2

    Thenks for information

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 3 роки тому

    100 rs kari naaykha hawe biometrics na k kai pn update kravvu hoy to...baaki tmari information ane vidoe banne jordar dear..

  • @shivpalsinhvaghela6682
    @shivpalsinhvaghela6682 4 роки тому +1

    Haju saheb adhar seva kendra last 5 month thi chalu nathe thya e thy to ketla loko na kaam atki padya che thy jay income tax filing ma pan taklif pade che adhar kendra chalu nathe etle

  • @devendrasinhsolanki4002
    @devendrasinhsolanki4002 3 роки тому

    Thanks bhai

  • @vedanshvimal706
    @vedanshvimal706 4 роки тому +3

    ભાઈ આધાર જોડે મોબાઇલ નં. કેમ કરી ને એડ કરી શકાય એના પર એક વીડિયો બનાવો...

  • @kiritkharadi3684
    @kiritkharadi3684 4 роки тому +1

    સરસ

  • @v.lparmarthadach8185
    @v.lparmarthadach8185 3 місяці тому

    માત્ર જન્મ તારીખ બદલવીછે...જે જન્મ તારીખ દાખલા (બર્થ સર્ટી)મુજબ ની કરવી છે તો શુ કરવાનું....?જણાવશો.

  • @bharatchaudhary1088
    @bharatchaudhary1088 4 роки тому

    મારી પત્ની ના નામને પાછળ એમના પિતા ના નામ ની જગ્યા એ મારું નામ અપડેટ કરવું છે તો એના માટે કયા documents ફરજિયાત જોઈશે 🙄

  • @islamicofficial651
    @islamicofficial651 4 роки тому +1

    ગુજ્જુ સાહેબ અમારે ત્યાં ગામમાં તાલુકામાં જીલ્લામાં બધા જ આધાર કેન્દ્ર બંદ છે લગભગ 1 વર્ષ થી બધા હેરાન છે તો આપણે આધાર કેન્દ્ર સરકાર તરફથી કેવી રીતે લઈ શકો....

    • @Gopalvaghela112
      @Gopalvaghela112 4 роки тому

      જનસેવા કેન્દ્ર માં વાત કરો.

    • @islamicofficial651
      @islamicofficial651 4 роки тому

      @@Gopalvaghela112 કેવી રીતે

  • @Viral_shorts_Reel
    @Viral_shorts_Reel 4 роки тому +1

    Sir aadharcard ma birth year kai rite change karvu ena par ek video banavo.

  • @baraiyavijaybhair.6751
    @baraiyavijaybhair.6751 4 роки тому

    પાંચ વર્ષ થી નાની ઉંમર ના બાળક ના આધારકાર્ડ મા કોઈપણ જેમ કે નામ, મોબાઈલ નંબર,સરનામુ સુધારવા શું કરવુ પડે?

  • @nikulvaghela9232
    @nikulvaghela9232 4 роки тому +2

    Thank you sir

  • @ashish_sardhara_
    @ashish_sardhara_ 3 роки тому

    ગુંજભાઈ UIDAI ની વેબસાઇટ માં છે તે મુજબ જો કોઈ પાસે માન્ય ડોક્યુમેન્ટ ના હોય તેના માટે aadhar through Relative Aadhar number ની સુવિધા છે તેના વિશે માહિતી આપો ને કૃપા કરીને

  • @dharmendrasinhthakor7797
    @dharmendrasinhthakor7797 3 роки тому

    Gunj Bhai Name Gazzet Par Ek Video Banavo

  • @maa.dj.bodeli7081
    @maa.dj.bodeli7081 4 роки тому +1

    ભાઈ.. આધાર કાર્ડ મા મોબાઈલ નંબર એડ કરવો છે.. પણ હાલ મા તપાસ કરી તો.. બંધ છે એવું જાણવા મળ્યું.. તો કઈ માહિતી આપો... છોટાઉદેપુર જિલ્લા..

  • @sanjaykumarzala4489
    @sanjaykumarzala4489 4 роки тому +1

    Very nice

  • @SunilSharma-bh6gu
    @SunilSharma-bh6gu 3 роки тому

    જે વ્યકિત ના આધાર કાર્ડ માં ભૂલ થી gender change થઈ ગયું હોય તો એને change કરવા ની પ્રક્રિયા શું છે.
    કેમ કે આધાર કાર્ડ માં gender change ની ઍક જ attempt હોય છે.
    એનું રસ્તો બતાઓ
    Vadodara થી sunil Bhai Sharma

  • @PD_DABHI
    @PD_DABHI 4 роки тому

    બાયોમેટ્રિક અપડેટ કરવાના ચાર્જ કેટલા છે

  • @bhoomikubavat1861
    @bhoomikubavat1861 2 роки тому

    આધાર કાર્ડ માં એડ્રેસ ચેન્જ કરવા માટે જે ફાઇલ અપલોડ કરવામાં માટે મોબાઈલ થી ફોટો પાડી ને અપલોડ કર્યો હતો પણ તે ઈમેજ ફાઇલ બને છે તો mare documents ફાઇલ કેવી રીતે બનાવું

  • @akshaydhobi2180
    @akshaydhobi2180 11 місяців тому

    Npci (DBT)

  • @yashviraj3866
    @yashviraj3866 4 роки тому +1

    જન્મ તારીખ સુધારવા માટે બધાં document આપવાના શું ?

  • @arvindsinhvaghela8270
    @arvindsinhvaghela8270 4 роки тому

    Thank for the information

  • @viralvideo9751
    @viralvideo9751 4 роки тому

    સાહેબ શ્રી આપ જે માહિતી આપો છો એ ખૂબ જ ઉપયોગી છે

  • @aniketpadhiyar7188
    @aniketpadhiyar7188 4 роки тому +2

    UA-cam Video editing vise 1 video banavo ne plz

  • @vijayrathod7385
    @vijayrathod7385 3 роки тому

    Maru aadhar card digiloker ma open nai thatu error aave che... Su karvu mare...?

  • @rajsidonia1339
    @rajsidonia1339 4 роки тому

    આભાર ગૂંજ ભાઈ.

  • @carzdirector
    @carzdirector 3 роки тому

    સર આધાર કાર્ડ માં ફોન નંબર લિંક થવામાં કેટલો ટાઈમ લાગે ???

  • @laxminarayansaraswat8303
    @laxminarayansaraswat8303 3 роки тому

    Goonjbhai mare d.l. renew keravo Che . Pan d.l. expired ne 3 varas thai Gaya Che . Su kervu

  • @parekhsudhanshu4524
    @parekhsudhanshu4524 4 роки тому +1

    Thanks...
    But want to know what is my registered number in addhar how can know it?

  • @jigneshpanchal4541
    @jigneshpanchal4541 4 роки тому

    Anu kya solishan batavo shelipo chhe mara jode Pan rizek batave chhe

  • @bhumiljani8456
    @bhumiljani8456 3 роки тому

    Sir D.O.B & Pvc Card dona mangava na hai to pahle D.O.B change karke Instant pvc apply kardu ya fir D.O.B apply kar du ghar me aa jai fir Pvc ke liye apply kr du?

  • @nandkishorprajapati3959
    @nandkishorprajapati3959 4 роки тому

    Mara register mob nub pr aadhar wada na otp aavta j nathi...to mare su karvu joiye...plz help..

  • @chintankalathiya8284
    @chintankalathiya8284 4 роки тому +1

    હુ મિરઝાપુરથી છુ તો મારે કાલીન ભૈયા પાસે જાવાનુ કે ગુડડુ ભૈયા પાસે આધાર કાડ માટે કેમકે કંટ્રોલ તો એ લોકો પાસે છે

    • @patelvijaybhai9734
      @patelvijaybhai9734 4 роки тому

      Bhai kalin bhaiya to garm karke chhod dege or guddu body banane me busy h . To tu munna bhaiya k pass Chala ja ( I hope you got a prefect ans by me.😉)

  • @valvidevendra6094
    @valvidevendra6094 2 роки тому +1

    adhar card ma mobile number update kevi rite karvu a mare janvu 6

  • @sanjaydubhilnanikadai9644
    @sanjaydubhilnanikadai9644 3 роки тому

    Thanks sir

  • @ravikumar_roxx
    @ravikumar_roxx 4 роки тому

    charge vadhi gyo chhe bhai
    100 for biometric
    50 for demographic
    both 150

  • @dipaksavayadipaksavaya8621
    @dipaksavayadipaksavaya8621 2 роки тому

    Maadhar login karva email par OTP kayi rite melavo register number mobile sathe khovayel 6 Ane biometric lock aave 6 to unlock karva OTP kayi rite mail par Melavo

  • @krishmsc214
    @krishmsc214 Рік тому

    Birthday change karva su karvu padse??

  • @rathodpravinpk9128
    @rathodpravinpk9128 4 роки тому

    Thanks

  • @sonarnikhil7244
    @sonarnikhil7244 3 роки тому

    Thnk u so much sir 👍

  • @dspofficegov107
    @dspofficegov107 4 роки тому +1

    એક જ સાથે નામ અને અેડ્રેસ બદલવા ફી ૫૦+૫૦=૧૦૦આપવી પડે કે ૫૦જ આપવા પડે

  • @jagdish_asaniya
    @jagdish_asaniya 4 роки тому

    જય હો જય હો😀

  • @kanjichavda796
    @kanjichavda796 4 роки тому

    Very nice 👌

  • @childrenstudyofgujarat8581
    @childrenstudyofgujarat8581 4 роки тому

    Good information. But Post department ma PIL insurance agent kai rite bani shakay tena vishe complete mahiti no video banavva mate aapne mari request chhe sir.

  • @gopalvaghela7749
    @gopalvaghela7749 3 роки тому

    આધાર કાડૅ ફોમ ભરીને આપ્યુ પણ મોબાઈલ નંબર એક આકડા ની ભુલ છે હવે સમસ્યા એવી છે ઓટીપી વગર આધાર કાડૅ કેવી રીતે કઢાવી શકાય

  • @ashishpatel5340
    @ashishpatel5340 4 роки тому +2

    Mobile number add Kai rite thay online

  • @jmlimbachiya2648
    @jmlimbachiya2648 4 роки тому

    Tx sir👍#masterfc

  • @alkeshbhagora786
    @alkeshbhagora786 4 роки тому

    Sir mere adhar card me date of birth galat he 10 year ka fark he to me kya kru

  • @PruthviStudioAhwa
    @PruthviStudioAhwa 4 роки тому

    Good video

  • @vasavamehul8477
    @vasavamehul8477 3 роки тому

    Koy pan "Register seva center"vara ketla rupiya charge kare 6e..? 🙏🙏🙏

  • @ynt3315
    @ynt3315 4 роки тому

    E Pan Card kathayu pn Physical Pan card ny ayu...
    Pls Tell me Process

  • @jagrutithakkar6832
    @jagrutithakkar6832 4 роки тому

    3 વખત સુધારો થઈ ગયો છે. ઍટલે આઘાર કેંદ્ર એ કહ્યું કે હવે ફરીથી સુધારો નહિ થાય. પણ ઈમેઈલ એડ્રેસ ખોટું આવ્યું છે તો online સુધારો થઈ શકે?

  • @gstofficial4978
    @gstofficial4978 3 роки тому

    Aadhar card khovai gayu Hoy ane koi sleep na hoy to Su karvu?

  • @user-ek2on7wb9r
    @user-ek2on7wb9r 4 роки тому

    thanks ser

  • @nimeshvasava7578
    @nimeshvasava7578 4 роки тому

    Thank you so much

  • @sahilvaddoriya
    @sahilvaddoriya 4 роки тому

    Thank u brother

  • @nitinnayi8371
    @nitinnayi8371 4 роки тому

    Sir mari wife na aadhar card ni pa6al maru name jodvu 6 to kaya doc. Ni jarur padse

  • @maheshchosla5801
    @maheshchosla5801 4 роки тому

    Thanks you bhai🤗

  • @anime92064
    @anime92064 3 роки тому +1

    Sir Gujarat board 12th and 10th result ma name change karva mate ni process su chhe

  • @bhailalp2558
    @bhailalp2558 3 роки тому

    ૩ વરસની ઉંમરે આધાર બનાવ્યું છે હવે ઉંમર થઈ ૯ વરસ તો આધાર રીન્યુ કરાવવા શુ કરવાનુ,

  • @ankitapatelcreation5050
    @ankitapatelcreation5050 4 роки тому +1

    અત્યારે મારે આધારકાર્ડ માં જન્મનું વર્ષ જ છે.મારે તેમાં જન્મની તારીખ અને મહિનો પણ ઉમેરવો છે .તેના માટે શું કરવું ?

    • @Gopalvaghela112
      @Gopalvaghela112 4 роки тому

      આધાર માં મોબાઈલ નંબર હોય તો નવું ડાઉન્લોડ કરી લેવું એમાં આવી જશે...
      નઈ તો જન્મ નુ પ્રમાણપત્ર, LC,PAN આ 3 માંથી કોઈ એક વસ્તુ ઓરિજિનલ સાથે રાખી ને આધાર કેન્દ્ર માં જાઉં.

  • @Ajay-bc2qm
    @Ajay-bc2qm 4 роки тому

    Gunjbhau grow application.. Mutual fund vise video banavo..

  • @mr.jaga02
    @mr.jaga02 4 роки тому

    Sir new Pvc Adhar card online karva mate su karvu plis e kahone

  • @gopalradhanpur1678
    @gopalradhanpur1678 3 роки тому

    Aadhaar Mane 2var Chenj Karai Dhiduche to 3 var kevirite Badalavanu

  • @pravindagli7918
    @pravindagli7918 3 роки тому

    આધાર કાર્ડ નામંજૂર કરી પરત આવેલ છે
    શું કરવું ?

  • @jogranadhirubhai7857
    @jogranadhirubhai7857 2 роки тому

    18 વષઁ થી ઓછી ઉમરના બાળકો ના ઼આધાર કાડઁમા એડ્રેસ બદલાવવા માટે શું કરવું

  • @newstoday337
    @newstoday337 3 роки тому

    આધારકાર્ડ પરીક્ષા ગુજરાતી ભાષા મા આપી શકાય કે નહી ?

  • @dipaksavayadipaksavaya8621
    @dipaksavayadipaksavaya8621 2 роки тому

    Biometric unlock without otp online kayi rite thay

  • @jaiminpatel4087
    @jaiminpatel4087 4 роки тому

    How to register udyam Registartion? plz make video of this

  • @VirtualGamingKB
    @VirtualGamingKB 4 роки тому

    Bhai aadhar kendra bdha close che
    And. Chalu hoi to bhi tya line ma ubhu revu pde che
    Management bv j kharab che Gujarat nu

  • @saileshmal1328
    @saileshmal1328 2 місяці тому

    ભાઈ 200 રૂપિયા લે છે આધાર વાળા માટે શું કરવું

  • @thakorpravinpravin8008
    @thakorpravinpravin8008 3 роки тому

    Sir adhar cad ma photo badvano ce

  • @aashirajput7979
    @aashirajput7979 4 роки тому

    Aadhar Kendra lock down samay thi badh Che..chalu thay avu apply karo..

  • @priyeshmorliwala9357
    @priyeshmorliwala9357 4 роки тому

    Only Date Of Birth પણ આધાર કેન્દ્ર માં જ Change કરવા જવાનું ? અને તેની 50/- rs જ Charge લાગે છે?
    Please reply very urgent...

  • @rajnimahawer2666
    @rajnimahawer2666 4 роки тому

    marriage pachi adhar card ma name adress change karva ni process su che..?

  • @anilparihar7769
    @anilparihar7769 4 роки тому

    Mara Aadhaar Card ma address change karyu hatu tyare Mara Father nu name hatu pan address change pachi Nava card ma Father name hati gayu che. Koi bhi gagya document ma Aadhaar aapu to dar wakhat Father name mage che. To aavu Kem thaye che. Su Father name delate thayi gayu che.....? To Kayi rite add karavu padse.

  • @jadejaheenaba1586
    @jadejaheenaba1586 4 роки тому

    Tarikh ane mahino atak ma bhul che photo sav jakho che mobile number nthi nakhela to mare su krvu kejo adhar card 7 vars pela kdhavelu che reply apjo gunj bhai

  • @kirtanpatel4tharollno484
    @kirtanpatel4tharollno484 4 роки тому

    Reprint order mate su proces karwanu

  • @Smile_Please108
    @Smile_Please108 4 роки тому

    Plz make video on change or update mobile number by online .

  • @hareshshiyal7608
    @hareshshiyal7608 4 роки тому

    Biometric charges 100 thai gya se.
    Hu uid maj shu
    Hamna charges ma vadharo aavyo se
    Photo -100
    Biometric -100
    Email-50
    Mobile number -50
    Biometric sathe mobile number -100
    Name -50
    Biometric sathe name -100

    • @jagrutithakkar6832
      @jagrutithakkar6832 4 роки тому

      તમારો નંબર મોકલો ને, પ્લીઝ....

    • @pbk5202
      @pbk5202 4 роки тому

      Aadhar center chalu che?

    • @niravchothani7271
      @niravchothani7271 4 роки тому

      @@jagrutithakkar6832 Adharcard ma correction mate 9974893394

  • @mayursolanki4876
    @mayursolanki4876 4 роки тому

    Mare mobile number ane mail id add krvi se pn aadhar kendro bnd se banko ma pn bnd se aadhar card nu kam to su krvanu bhai?

  • @abhishekvaghela2199
    @abhishekvaghela2199 4 роки тому

    You are late man, this information its too old like 6 months. But your work is good.

  • @jadavkanji3862
    @jadavkanji3862 4 роки тому

    sir maro mobile khovay gayo chhe atle phon no.badalva chhe shu karu office gayoto a loko kye chhe ke gujrat sarkare adhar card ni kaam giri bandh kari chhe chalu thay pachhi aavjo.

  • @kasamchotaliya1895
    @kasamchotaliya1895 4 роки тому

    birthday tarikh badalva
    Mate daqumen kyaaapva
    Sculliwing laisans chaltanathi
    Sachi tarikhhe Pancard ane
    Aadharkad khoti ratikh che
    2 var arji aapi tarikh chen thati nathi
    Kya Document aapva

  • @pravindagli7918
    @pravindagli7918 4 роки тому

    ઉંમરને કારણે સેન્ટર જઈ શક્તો નથી' તો કોઈ ફી
    લઇને મને મદદ કરશે ?

  • @sohaibmisba4554
    @sohaibmisba4554 4 роки тому

    Income certificate online kevi rite kadhvu ek vidoe ena pr pn banavo jaldi.kem k hawe mamlatdar office kyarek bndh kri dye che corona na lidhe.to jene jarurt hoy che e online application kri ne income certificate kaadhi ske.
    I hope k tme jaldi banavso Aa vidoe.
    Thank You

    • @jagrutithakkar6832
      @jagrutithakkar6832 4 роки тому

      Income certificate online nathi નીકળતું.

    • @sohaibmisba4554
      @sohaibmisba4554 4 роки тому

      @@jagrutithakkar6832 online submit kri ne 1 vaar mamlatdar office maa havanu ne request ID diyo to e loko aapi dese ben.

  • @Chaudharykartik0411
    @Chaudharykartik0411 4 роки тому

    Gunjan bhai mobile num cheng karavo che a num bandh thyi gyo che to su karvu

  • @tahirshaikh4775
    @tahirshaikh4775 4 роки тому

    How to get Marriage certificate in gujarat
    Any video...?

  • @himanshupadhiar7616
    @himanshupadhiar7616 3 роки тому

    My wife is from Gujarat, in her aadhar card the first name and surname is interchanged for eg : Instead of Hetal Chawda it says Chawda Hetal. Is it common in Gujarat? Also please let me know do I have to mention her name in the same manner going forward as nominee?

  • @darkcate
    @darkcate 4 місяці тому

    Mai Nepali Hu Kya Mera aadahr Banega sir

  • @niravpithiya
    @niravpithiya Рік тому

    pan card ma singnature validation

  • @Hiralsolankii
    @Hiralsolankii 2 роки тому

    Bhai ketli var aadhar card ma name change karvi sakay

  • @robinmekwan8075
    @robinmekwan8075 3 роки тому

    Sirname ma spelling mistake hoy to ana mate aadharcard ma sudharava mate shu process chhe sir.

  • @rangilubhalnagpal592
    @rangilubhalnagpal592 4 роки тому

    Adhar card ghar pe nahi aaya usake lie kya kare

  • @PD_DABHI
    @PD_DABHI 4 роки тому

    ફોટો બદલાવાના ચાર્જ કેટલા છે

  • @suresh.nrathva7811
    @suresh.nrathva7811 4 роки тому

    Aadhar Kendra chalu thava do

  • @kanetiyamaulik1884
    @kanetiyamaulik1884 4 роки тому

    Bhai Adharcard Ma Father Name Ni Jagyaye Husband Name Kem Karvu ?

    • @jagrutbhatt4697
      @jagrutbhatt4697 4 роки тому

      Marriage certificate, husband nu aadharcard,pan card

  • @rahulbariya3244
    @rahulbariya3244 4 роки тому

    આવી જ માહિતી અમને આપતા રહો