આ કોર્સ કરી લીધો તો પગાર હશે 7 આંકડામાં, વિશ્વભરમાં છે ડિમાન્ડ | Ek Vaat Kau

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • આ કોર્સ કરી લીધો તો પગાર હશે 7 આંકડામાં, વિશ્વભરમાં છે ડિમાન્ડ | Ek Vaat Kau
    #EkVaatKau
    Download VTV Gujarati News App at goo.gl/2LYNZd
    VTV Gujarati News Channel is also available on other social media platforms...visit us at www.vtvgujarati...
    Connect with us at Facebook!
    / vtvgujarati
    Follow us on Instagram
    / vtv_gujarati_news
    Follow us on Twitter!
    / vtvgujarati
    Join us at LinkedIn
    / vtv-gujarati

КОМЕНТАРІ • 900

  • @misteksol9322
    @misteksol9322 3 роки тому +138

    શું ગપ્પા મારો છો સાહેબ બધા રખડે છે
    જેને વાત સાચી લાગે એ like thoko
    👇👇👇👇👇👇👇👇

  • @842ashish
    @842ashish 3 роки тому +59

    This is waste course... I am SAS programmer since from 8.5 Years.. Placement for MBA people is only from IIT,IIM,BITS PILANI, NIMS etc etc top MBA colleges.. This is old course and These top colleges are giving since from many years..

    • @faijanmakvana6713
      @faijanmakvana6713 3 роки тому

      So what we do sir ? Answer me. ? Which course we should do ?😢

    • @842ashish
      @842ashish 3 роки тому +1

      @@faijanmakvana6713 You should do degree course from any reputed collge which has high placement records... Like M.S.Univercity... This is not college with good placement records

  • @kamleshpadhiyar4144
    @kamleshpadhiyar4144 3 роки тому +89

    ભાઈ બીજા ને પછી કેજે, પેલા તુજ આ કોર્સ કરી ને 7 આકડા ની પગાર વાળી નોકરી કરી લેને. એટલે આ વીડિયો બનાવાની જરૂર નહી રેસે.

  • @gujjustoryteller7465
    @gujjustoryteller7465 3 роки тому +121

    Paid promotion of Ganpat University

  • @jdvideo369
    @jdvideo369 3 роки тому +7

    અરે એક તો દેશમાં બેરોજગારી વધતી જાય છે અને આ લોકો હજી ભણવાની વાતુ કરે છે.

  • @dhruvgadhavi8171
    @dhruvgadhavi8171 3 роки тому +257

    માણસ બનો .. એમાં હરીફાઈ પણ ઓછી છે અને તક પણ ઝાઝી છે ...
    જય જય ગરવી ગુજરાત 🙏

    • @asfakdiwan6527
      @asfakdiwan6527 3 роки тому +9

      Kevi rite banvanu bhai???
      માણસાઈ થી પેટ ભરાય????

    • @asfakdiwan6527
      @asfakdiwan6527 3 роки тому +11

      સાઇરામ દવે ના ડાઈલોગ નાટક માં સારા લાગે... બાકી તો અહીં ચિત્ર તો જુદુ જ છે......

    • @satishvala2916
      @satishvala2916 3 роки тому +3

      Bhai tame Manas bano hamane na sikhvado bahu hosiyar banavu saru nathi Manas banvathi pet nathi bharatu

    • @asfakdiwan6527
      @asfakdiwan6527 3 роки тому

      @@satishvala2916 aap kehna kya chahte h???

    • @gohiljignesh6499
      @gohiljignesh6499 3 роки тому +1

      Manas banva ma ne bhanine paisa kamavama banne alag 6e. Eavu nathi k jemni pase vadhare paisa hoy to ea manas nathi bani sakta. Paisa kamava pan atala j jaruri 6e.

  • @krunalpatel8981
    @krunalpatel8981 3 роки тому +51

    You should not go for paid promotion for any college , you disappointed us. Why goonj ?
    Don't do that again?

  • @hiteshthakorvlogs
    @hiteshthakorvlogs 3 роки тому +47

    અનલિમિટેડ પગાર રાજકારણ માંજ મળે 😂😂😂😂😂😂

  • @TheMotabhai1994
    @TheMotabhai1994 3 роки тому +17

    MBA કરી ની પણ સેલ્સ મેન ની જોબ કરી એ છી એ ભાઈ

    • @harshpandya4060
      @harshpandya4060 3 роки тому

      Might be u did you r mba from tier 4 college

  • @kru.007
    @kru.007 3 роки тому +1

    ખુબ સરસ

  • @snehastudio5850
    @snehastudio5850 3 роки тому +9

    Gujju Bhai To વેચાય ગયા.

  • @kashyappatel6182
    @kashyappatel6182 3 роки тому +21

    Worst information ever I have seen ... As Senior Business analyst and ex Ganpat engineer student

    • @jaydeepsakhiya4452
      @jaydeepsakhiya4452 3 роки тому

      Tamne bhai job mali ?
      ganpant mathi sas no course kharab che k sas ni demand nay market ma ?

    • @jaydeepsakhiya4452
      @jaydeepsakhiya4452 3 роки тому

      @@kashyappatel6182 right ...7 figure salary are you getting .?. ..and what is current demanad and future...

  • @arvindahir4824
    @arvindahir4824 3 роки тому +46

    ગણપત યુનિવર્સિટી કેટલા રૂપિયા આપ્યા.? Advertisement માટે.

    • @abhishekgajera1968
      @abhishekgajera1968 3 роки тому +4

      1dm Right vaat

    • @GauravDhandhukia
      @GauravDhandhukia 3 роки тому +5

      એ તો વિટીવી ને આપ્યા હોય, ગુંજે તો ફક્ત નોકરી ના ચક્કરમાં પોતાનો ભરોસો વેચી માર્યો..!

    • @sojitrass2427
      @sojitrass2427 3 роки тому +2

      2lakhs apya mej

    • @ramitabenrathva8075
      @ramitabenrathva8075 3 роки тому +2

      સાચી વાત છે.

    • @arvindahir4824
      @arvindahir4824 3 роки тому +1

      @@sojitrass2427 તારા subscribers જોતા તો નથી લાગતું કે તારી હેસિયત હોય, કે તું પૈસા આપી સકે.

  • @darshnashah581
    @darshnashah581 3 роки тому +7

    I m proud of you. You shared very good information. This is really required by young generation. I m an HR and was looking to enhance my career in HR analytics even at the age of 50 !!!

  • @parthgundaniya3703
    @parthgundaniya3703 3 роки тому +13

    ગુનજ ભાઈ !!! તમે જ આ કોર્સ જોઈન્ટ કરી લો !! કેમકે આમાં તો તમને કેટલો પગાર મળતો હોય??

  • @anand9152
    @anand9152 3 роки тому +33

    Me(read): આ કોર્સ કરી લીધો તો પગાર 7આંકડા મા..
    My mind: shut up.. it's illogical
    WTF who's saying it.. just skip, close the video. DON'T OPEN AGAIN.

  • @hiteshthorve7122
    @hiteshthorve7122 3 роки тому +10

    ભાઈ જે માહિતી તમારા બધા માટે ફાલતુ હોય પણ કોઈ બીજા માટે બહુજ ઉપયોગી પણ હોઈ શકે જેથી . સારું ના લાગે તો IGNORE કરો. ખરાબ કોમેન્ટ સુકામ કરો છો.

  • @jivanirukaiya8824
    @jivanirukaiya8824 3 роки тому +1

    Thank you

  • @keyurthakkar1143
    @keyurthakkar1143 3 роки тому +4

    YE PUBLIC HAI SAB JANTI HAI 💸....YE PUBLIC HAI... 👍

  • @patelhasmukh6049
    @patelhasmukh6049 3 роки тому +1

    Very nice information

  • @Subajivaghela
    @Subajivaghela 3 роки тому +7

    આ કોર્ષ કરવાનો ખર્ચ કેટલો આવે તે તો ઉત્સુક યુવાનોને બતાવ્યું જ નહીં?

  • @simplevillager
    @simplevillager 3 роки тому +1

    #SAIRKI

  • @meetsolanki4053
    @meetsolanki4053 3 роки тому +6

    Sir, ek MCA maate no separate video banavo ke jema badhi j mahiti aavi jaay... Please 🙏
    Je loko aa MCA ni post graduation karva ichta hoy e like button dabave

    • @nasimmulla7917
      @nasimmulla7917 3 роки тому +2

      Me MCA karelu chhe. Ek salaah aapu. Bachelor degree pachhi tarat master ma nai jata.
      Pehla work experience lo, salary bhale occhi male ya bilkul pn nai male to pn work experience ne priority banavo. Kem k master degree karta vadhare sikhvanu real experience ma male
      Mari jya first job hati as an MCA fresher 8000 rs, engineering fresher ne pn 8000 rs and BCA wala ne pn 8000 rs j aapta. Bcs IT field ma selection tamari degree joine nai, tamari skills joine thai chhe. Tame programming mate passionate hov te j important chhe
      Industry ma MCA ne B.E. equivalent count kare chhe. BE wala ne vadhare preference male chhe.
      To mari sathe ek BCA walo pn kaam par lagelo, ene 2 years ma etlo experience lai lidho k potani khud ni software company kholi didhi and have pote engineers and MCA wala me job pr rakhe chhe
      Tamari pase pehla experience hashe to biji opportunities pn khulshe, tame saru decision lai shakhsho and master degree easy pn pade and campus placement ma moti moti companies ma selection na chance pn vadhi jay

    • @meetsolanki4053
      @meetsolanki4053 3 роки тому +1

      આભાર મોટાભાઈ, તો હું પેલા અનુભવ લઈશ

    • @kapilmahetagurudev2358
      @kapilmahetagurudev2358 3 роки тому

      Ghanto pn nahi male bhai private sector ma 10-15 hajar salary ma 10-12 kalak ragdi lese ana karta government job ni preparation kar

  • @nikunjkasundra6325
    @nikunjkasundra6325 3 роки тому +1

    Nice episode sir

  • @sunnypatel4496
    @sunnypatel4496 3 роки тому +9

    તમે આ વિડીયો ખાલી પૈસા માટે જ બનાવ્યો છે પહેલા તમે આ કોશની યુનિવર્સિટીમાં તપાસ કરો કે કેવું ચલાવે છે પછી તમે લોકોને કો કારણકે હું ગણપત યુનિવર્સિટી નો જ સ્ટુડન્ટ છું કોઈને આ કોલેજ વિશે જાણવું હોય તો મને રીપ્લાય કરો

  • @dharakb
    @dharakb 3 роки тому +14

    Gunj:-Hu tamne ek vaat kau..
    Me-Mare Nathi Sambhadvi! 😂

  • @satchitanand3991
    @satchitanand3991 3 роки тому +60

    સ્પોન્સર વિડિયો થી તમે ચોક્કસ કમાય લીધા હશે,, નઈ

  • @GDvlogs738
    @GDvlogs738 3 роки тому

    Good Deatails

  • @shaktiahir6015
    @shaktiahir6015 3 роки тому +20

    Pehla tame sevan digit ma package lay lo pachi bija ne ak vat kejo 😠

  • @kpmaradia
    @kpmaradia 3 роки тому +129

    હું તમને એક સારો વ્યક્તિ સમજતો હતો, પણ હવે સમજતો નથી

    • @thebb007
      @thebb007 2 роки тому +1

      🤣

    • @P2RPlayers
      @P2RPlayers 2 роки тому +2

      सही पकड़े है 😛😂🤣

    • @niravparmar5052
      @niravparmar5052 2 роки тому

      Kem 😂😂

    • @thebb007
      @thebb007 2 роки тому

      @@niravparmar5052 🤣🤣🤣

  • @sanavadapankaj18
    @sanavadapankaj18 3 роки тому

    Onpassive

  • @wordology1
    @wordology1 3 роки тому +41

    મને નોહતી ખબર કે તમે પણ આવું કરશો , હવે થી વિડિયો જોવા નું બંધ ,

    • @pragnayadav
      @pragnayadav 3 роки тому +2

      Right

    • @pragnayadav
      @pragnayadav 3 роки тому +1

      Aa bhai pan paisa kamava apdne 7 ankda na pagar ni vat kare chhe.

  • @idarwale1415
    @idarwale1415 3 роки тому

    Thanks

  • @sorathiyasmit8602
    @sorathiyasmit8602 3 роки тому +18

    Plz dont trust on it blindly

  • @moriravirajsinh9506
    @moriravirajsinh9506 3 роки тому +1

    Give me information about course of Important export deploma

  • @maheesolanki4747
    @maheesolanki4747 3 роки тому +22

    Atlu badhu sikhi ne bija gadhedao na tya nokar bni ne kam krva krta 🤔🤔🤔
    potano Bussines start kri levu saru
    Self Bussines 😎😎

  • @mishu9356
    @mishu9356 3 роки тому +148

    #feku
    આપડે પાણી પુરી ની લારી બરોબર છે 😝

    •  3 роки тому +6

      Hu canada ma aaj kholwano chu

    • @aryanchunara4763
      @aryanchunara4763 3 роки тому +3

      Moj mara bhai😁

    • @Harshpatel-md7xe
      @Harshpatel-md7xe 3 роки тому +3

      Hey bro I want to start pani puri...please help me..

    • @devdesai4101
      @devdesai4101 3 роки тому +2

      @@Harshpatel-md7xe 😂👍

    • @indiannationalfirst8286
      @indiannationalfirst8286 3 роки тому +8

      આપણી ભારતીય સંસ્કૃતિ માં નોકરી નો કોઈ કોન્સેપ્ટ હતો જ નહિ પણ સાલા અંગ્રેજ મલેચો એ પ્રોપોગેન્દા કરી નાખ્યો,,,,,,,🤣🤣🤣

  • @amarprajapati5684
    @amarprajapati5684 3 роки тому +1

    Love you brother

  • @EasyUpsc
    @EasyUpsc 3 роки тому +7

    આજે તારિખ ૫:૧૦:૨૦
    બમણી બમણી
    એવી જ રીતે
    તમારાં જીવનમાં ખુશીઓ બમણી થાય એવી ઈશ્વર પાસે પ્રાર્થના 🙏😊

  • @timeforbattle1396
    @timeforbattle1396 3 роки тому

    Om shanti good

  • @wahibbaba
    @wahibbaba 3 роки тому +3

    I was working in placement institute who provides this kind of courses, i found, if people with BE IT or BE CS, do its good for them otherwise, b.com people or bsc it people get difficulty in getting jobs.

  • @devjibhaiparmar4992
    @devjibhaiparmar4992 Рік тому

    મંદિરોમાં સારામાં સારી આવક છે આનો કોઇ કોર્ષ હોય તો બતાવો.

  • @yashsavani1423
    @yashsavani1423 3 роки тому +12

    હું તમને એક વાત કહું, શા માટે સ્ટુડન્ટ્સને ખોટા રસ્તા પર ચડાવો છો? ૦૦૧૧૦૦૦ ₹ - ૦૦૧૫૦૦૦ ₹ આ રીતે સાત આંકડા નથી ને?

  • @sureshsinhsolanki3434
    @sureshsinhsolanki3434 3 роки тому +1

    Nice

  • @hitarthraval2657
    @hitarthraval2657 3 роки тому +3

    Can Medical or Dental students do this course? If yes then what are the job opportunities after passing this course?

  • @sanjayajani9412
    @sanjayajani9412 2 роки тому

    વાતમાં કૃત્રિમતા અને પૈસા લઈને જાહેરાત ની દલાલી ભારોભાર ઝળકે છે

  • @hasmukhrawat3976
    @hasmukhrawat3976 3 роки тому +8

    Sir GRD વિશે વિડિયો બનાવો ..એમનો પગાર આવી મોંધવારી માં 230 છે.જેથી કાઇ હેલ્પ થઈ શકે . જે કોરોના વોરિયર્સ તરીકે ની ફરજ બજાવે છે કોરોનટાઇન એરીયા મા . જય હિન્દ જય ભારત

    • @hasmukhrawat3976
      @hasmukhrawat3976 3 роки тому

      @@ajaysinhvaghela5811 ભાઈ 230 માં ગોળ નો રવો પણ નથી આવતો .અને એ લોકો પોતાના જીવ ને જોખમ માં મુકીને નોકરી કરે છે .કોરોનટાઈન એરીયા મા.

    • @newindiaforyou
      @newindiaforyou 3 роки тому +1

      Right bhai

    • @hasmukhrawat3976
      @hasmukhrawat3976 3 роки тому

      GRD માટે અવાજ ઉઠાવો એ પણ માણસ છે ભાઇ

    • @mukeshbharvadbotad1150
      @mukeshbharvadbotad1150 3 роки тому

      Ha bhai Sachi vat chiy

    • @Nilesh__Ahir
      @Nilesh__Ahir 3 роки тому

      રૂપિયા મલે તો અવાજ ઉઠે ભાઈ એમનમ થોડો 138 માંથી 142મો નંબર આયવો મીડિયા નો ....

  • @vishalthakor9111
    @vishalthakor9111 3 роки тому

    Thanks gunj bhai

  • @vikrampurohit2042
    @vikrampurohit2042 3 роки тому +8

    બધું પૈસા માટે નથી હોતું, કેટલીક વાર માનવતા અને મદદ માટે પણ કરવું

  • @utkarshpatel4219
    @utkarshpatel4219 3 роки тому +2

    Sir me b pharm start karyu 6e to hu b pharm patavya pachi aa course kari saku?

  • @mahavirsinhzala8153
    @mahavirsinhzala8153 3 роки тому +5

    Stock market no tecnical analysis no corse karo. Anlimited incom medvo

    • @funnyfataaka
      @funnyfataaka 3 роки тому

      bhai tamari Instagram id moklo mare stock market ma investment karvu che tamari salaah joti che mare plz bro

  • @mayurgandhi1589
    @mayurgandhi1589 2 роки тому +1

    Sir what is total fee for two years? Please give some company's name in which the placement is done. Thanks sir.

  • @mechaformersteam1126
    @mechaformersteam1126 3 роки тому +3

    Goonj thakar we're watching your video just for the information not for the promotion there are so many great promotions UA-cam channels are there, but we are here because you were doing such great putting logo of the promoter in this fine. But when making the whole video on promoting any organisation this is what we do not expect from you

  • @pankajchavda9860
    @pankajchavda9860 3 роки тому

    Supar bhai

  • @incubus7340
    @incubus7340 3 роки тому +9

    Goonj pote youtube thi paisa kamay 6e aane aamne business analytics karvani salah aape 6e!!
    Su vat 6e!!😁

  • @GajendrasinhOO7
    @GajendrasinhOO7 3 роки тому +1

    MBA માં કાસ્ટ પ્રમાણે fee હોય છે ભાઈ...General માં આવતા લોકો માટે તો ઍક લાખ જેવો ખર્ચ થાય છે એક વર્ષ માં ભાઈ....SC માં બિલકુલ free અને OBC માં થોડી રાહત.... તો પણ job તો મળી જ જાય એવુ possible નથી...

  • @PARTHPATEL-ls6vf
    @PARTHPATEL-ls6vf 3 роки тому +5

    Paid promotion 🤣😂ganpat University

  • @alpeshshah4564
    @alpeshshah4564 3 роки тому

    Bau Saras

  • @devdesai4101
    @devdesai4101 3 роки тому +27

    આજનો વિષય મારા માટે નથી😂

  • @devengamit
    @devengamit 3 роки тому +1

    Package yearly che k monthly and eni fees su che course ni e to janavo

  • @dinesh.parmar777
    @dinesh.parmar777 3 роки тому +19

    આતો smart લોકો ને ગધેડા મહેનત તરફ લઈ જવાનો માર્ગ છે..! અને પછી ગધેડા મજૂરી 😋

    • @chepsiparikh4991
      @chepsiparikh4991 3 роки тому

      Haha sachi vat bhnya pa6i bhano ne pa6i job pn na made

  • @kamalnawlakhe8760
    @kamalnawlakhe8760 3 роки тому +1

    It's a very nice video for the youths who look for there future ,thanks brother

  • @patelpower8791
    @patelpower8791 3 роки тому +4

    તમે જ કરી લો ને 😂😂😂

  • @malavpanchal8072
    @malavpanchal8072 3 роки тому +1

    Anything for Civil Engineering?

  • @shitalchaudhari4986
    @shitalchaudhari4986 3 роки тому +20

    Ketla paisa apya 6 Ganpat Uni. Ne Marketing krva mate..??.
    I have already completed MBA this year...😂

    • @comedyworld2162
      @comedyworld2162 3 роки тому +1

      @shital_Chaudhari tmara khyal thi koi pan university ma MBA kraya kharu? Job mate na option ketla khulla thay se?

    • @shitalchaudhari4986
      @shitalchaudhari4986 3 роки тому +3

      @@comedyworld2162Job mate tmara ma ability hovi joia and work experience hovo joia to package to mali rey.....
      MBA evi college ma thi kro k jya tmaru practical knowledge and skill improve thay...marksheet is not important..

    • @comedyworld2162
      @comedyworld2162 3 роки тому

      @@shitalchaudhari4986 thank you dear it is helpful. It is depended in university?

    • @g.mgelot3925
      @g.mgelot3925 3 роки тому

      @@shitalchaudhari4986 which college is best in Gujarat...as per your opinion!!!?

    • @keyurrohit4719
      @keyurrohit4719 3 роки тому

      Mare pan B.Com Haal Complete Thai gayu che to Su MBA karvathi Job Na Scoops Vadhe khari kejo jara to mara magaj ma pan MBA karu ke Na karu no Answer madi jaay

  • @MilanPatel-ks4sn
    @MilanPatel-ks4sn 3 роки тому +2

    આ કોર્ષ કરી લો વિધાથીઓ :👇
    VTV ચેનલને unsubscribe કરો અને પોતાના કેરિયર પર ધ્યાન આપો.

  • @ketanbharadiya9676
    @ketanbharadiya9676 3 роки тому +13

    Promotional video...

    • @shrisahajanandmahima7256
      @shrisahajanandmahima7256 3 роки тому

      ua-cam.com/video/9WLBGe2wFjM/v-deo.html
      આ બ્લુ લાઈન પર ક્લીક કરો
      અને જાણો એક ગુજરાતના એવા હનુમાનજી વિશે જેને 350 ડબ્બા તેલ ચડે છે

  • @mayurip3763
    @mayurip3763 3 роки тому +1

    👍

  • @Basics78
    @Basics78 3 роки тому +17

    Paid promotion bro!! You really disappointed us

  • @kishanjani97
    @kishanjani97 3 роки тому

    Good work Bhai

  • @InspirePeakMoments
    @InspirePeakMoments 3 роки тому +3

    How much is the fee for this course?

  • @dilipsathwara1417
    @dilipsathwara1417 3 роки тому

    Jay jala Ram

  • @ravindrakumarvara8929
    @ravindrakumarvara8929 3 роки тому +4

    Bhai Ganapat university no 7 year experience chhe 😅
    Have thodo time aram apo

  • @anandkothari404
    @anandkothari404 3 роки тому

    Good

  • @jineshkheni2200
    @jineshkheni2200 3 роки тому +10

    For civil engineer??? WHICH analysis

    • @shrisahajanandmahima7256
      @shrisahajanandmahima7256 3 роки тому +3

      ua-cam.com/video/9WLBGe2wFjM/v-deo.html
      આ બ્લુ લાઈન પર ક્લીક કરો
      અને જાણો એક ગુજરાતના એવા હનુમાનજી વિશે જેને 350 ડબ્બા તેલ ચડે છે

    • @goonjt
      @goonjt 3 роки тому +2

      You can get all the answers from the number I mentioned

    • @mahavirthakor9881
      @mahavirthakor9881 3 роки тому +1

      @@shrisahajanandmahima7256 😊😊🐦

  • @gnaneshvarbarot9088
    @gnaneshvarbarot9088 3 роки тому

    आप को धन्यवाद
    मे भविश्य की बात करता हू भविश्य मे
    CA/MBA/IT
    सभी डिग्री या होगी
    परंतु जोब नही होगी
    आज वर्तमान मे यह परिस्थिति 50 पर्सन्ट है
    सिर्फ हुकूमत सरकार ओर कंपनी के मालिक के ही पास पेसा होगा
    जोब होगी ही नही
    पेसा वाला पेसा वाला होगा
    ओर देश का न्याय भी टेक्नोलोजी ओर पेसो के हाथ मे होगा

  • @jay.kothari
    @jay.kothari 3 роки тому +14

    Who read and like most of comments 😂😂🤣🤣🤣👇👇👇

  • @pateljayesh3152
    @pateljayesh3152 3 роки тому +1

    Nice information sir,

    • @shrisahajanandmahima7256
      @shrisahajanandmahima7256 3 роки тому

      ua-cam.com/video/9WLBGe2wFjM/v-deo.html
      આ બ્લુ લાઈન પર ક્લીક કરો
      અને જાણો એક ગુજરાતના એવા હનુમાનજી વિશે જેને 350 ડબ્બા તેલ ચડે છે

  • @GauravDhandhukia
    @GauravDhandhukia 3 роки тому +25

    અરે ગુંજભાઈ કદી કોઈ કંપની બિઝનેસ એનાલિટિક્સ માટે ૧૦,૦૦,૦૦૦ ખર્ચે..??? તમે પણ સાવ હાલી નીકળ્યા છો...!!!

    • @makwanaakash4284
      @makwanaakash4284 3 роки тому

      👍👍👍👍😂

    • @ashishkumarparmar9443
      @ashishkumarparmar9443 3 роки тому

      kare Reliance , TATA and big companies kare . For better strategy for their business and for gain competitive advantage.

  • @hirdasaworld2705
    @hirdasaworld2705 3 роки тому +1

    Sir BA ma aa course available che?

  • @rmtinfo8550
    @rmtinfo8550 3 роки тому +5

    fees ketli chhe etlu kai do khaali

  • @ashishtgoswami
    @ashishtgoswami 3 роки тому +1

    How much 2 Years course total fees.

  • @mrajaykumar99
    @mrajaykumar99 3 роки тому +3

    સર બધા આ કોર્ષ કરવા જશે તો પછી બેરોજગારી આવી જશે.

  • @Sageofcascadinglight
    @Sageofcascadinglight 3 роки тому +1

    Aa Ganpat University ma MBA karva mate application fees Rs. 1000 che. E pn non refundable. Gunjan bhai tame khoto margdarshan aapo cho.

  • @sahilpatel9958
    @sahilpatel9958 3 роки тому +3

    ₹0011000-₹0020000 aaj male bhai

  • @allabout3213
    @allabout3213 3 роки тому

    Khub j saras mahiti apo chho tame👌

  • @prajv2607
    @prajv2607 3 роки тому +18

    is it paid video??

    • @kishan_p3232
      @kishan_p3232 3 роки тому +2

      💯🤣

    • @GauravDhandhukia
      @GauravDhandhukia 3 роки тому +2

      ગુંજભાઈ એ પણ અરનબ ગોસ્વામી વાળો રસ્તો પકડ્યો છે.

    • @sojitrass2427
      @sojitrass2427 3 роки тому

      @@GauravDhandhukia ja ne

    • @kishan_p3232
      @kishan_p3232 3 роки тому

      @@GauravDhandhukia 🤣🤣🤣

  • @omstudiobotad8680
    @omstudiobotad8680 3 роки тому

    Super

  • @chiragkayasth1781
    @chiragkayasth1781 3 роки тому +3

    Every education and degree should not be done only for money, it should be done for knowledge that makes you expert, ultimately you will earn high.

  • @thakorkamleshkumar670
    @thakorkamleshkumar670 3 роки тому

    Supar

  • @yuvrajraulji1241
    @yuvrajraulji1241 3 роки тому +6

    Paid 😁

    • @shrisahajanandmahima7256
      @shrisahajanandmahima7256 3 роки тому

      ua-cam.com/video/9WLBGe2wFjM/v-deo.html
      આ બ્લુ લાઈન પર ક્લીક કરો
      અને જાણો એક ગુજરાતના એવા હનુમાનજી વિશે જેને 350 ડબ્બા તેલ ચડે છે ?

  • @PUrANEGEET_rK
    @PUrANEGEET_rK 3 роки тому +1

    Your voice modulation is so good yaar ...

  • @shashikantsolanki5853
    @shashikantsolanki5853 3 роки тому +9

    ભાઈ, પકોડા મા આટલા બધા ના મળે 😇

  • @kailashkarena5140
    @kailashkarena5140 3 роки тому +2

    Agriculture is king ,🦁

  • @Anonymous-ow4tf
    @Anonymous-ow4tf 3 роки тому +4

    ગુંજભાઈ પેહલી વાર તમારો વિડિયો Dislike 👎🏻👎🏻 કર્યો
    😒😒

  • @hardiksinhjisarvaiya67
    @hardiksinhjisarvaiya67 3 роки тому

    Khubaj mast video che. Aava bija videos banvo sir. Please 🥺. Aavaj video ni jarur che aapda desh ne .
    Good working. I like this video. Sir
    tame maro massage vanchiyo hoy to please kai pan riply aapjo.
    Mu Tamara badhaj videos jou chu. But aa video mane khubaj mast lagiyo .
    Thank you sir. 🙏🏼

  • @dhruvpatel1233
    @dhruvpatel1233 2 роки тому +1

    Sir aani fees ketli hoy che

  • @kartikgohel3491
    @kartikgohel3491 3 роки тому +1

    Good Marketing !!!!
    You should mention video as Sponsered!

  • @yashvaghela7662
    @yashvaghela7662 3 роки тому +1

    What is fees for this course

  • @user-pu4lv4hy5e
    @user-pu4lv4hy5e 3 роки тому

    Sir badhi digree ma aram thi nokari kari ne mast pagar melavi sakay se pan sir aapada gujarat ma grd(gram raxak dal),trb,home guard vagere loko ae corona raxak tarike police,doctor ane bija corona voriyars ni sathe khari garmi ma bahu moti javabdari upadi lidhi se ane chore ne chaute khade page reta aa darek sanstha ne pagar vadharo kari ne permenent karavani sarakar ni jode je mang kari rahya se aemani vedana mate aek video banavo ne plz............