Це відео не доступне.
Перепрошуємо.

#JV50

Поділитися
Вставка
  • Опубліковано 14 сер 2024
  • Jay Vasavda interviewed by Saurabh Shah.
    #jv50 #saurabhshah #jayvasavda #jayvasavada #gujarati #planetjv #newspremi #ગુજરાતી #જયવસાવડા #સૌરભશાહ #ન્યુઝપ્રેમી
    પાંચ ભાગમાં ફેલાયેલી દીર્ઘ મુલાકાતનો આ ચોથો ભાગ છે.
    જય વસાવડા નવી પેઢીના ખૂબ લોકપ્રિય લેખક છે, અતિ ચુંબકીય વ્યાખ્યાનો આપે છે, જગતપ્રવાસી છે અને મારા મિત્ર છે, ઘણા સારા મિત્ર છે, વર્ષો જૂના મિત્ર છે.
    જય વસાવડાના અનેક વિચારો સાથે હું સહમત નથી, મારા અનેક વિચારો સાથે તેઓ સહમત નથી. આમ છતાં અમે અમારી વચ્ચેના ડિફરન્સીસને વચ્ચે લાવ્યા વિના કલાકો સુધી નિરાંતે વાતચીત કરી શકીએ છીએ- એકબીજા પ્રત્યેનો આદર અકબંધ રાખીને આ વિશાળ-હર્યાભર્યા જગતની અનેક અલકમલકની વાતો કરી શકીએ છીએ.
    જય વસાવડાના અનેક ટીકાકારો છે, મારા પણ. હોવાના જ. ગાંધીજી, મોદીજી કે રજનીશજી સહિત ભારતની અને દુનિયાની અનેક હસ્તીઓ પર પથરા ફેંકનારાઓ ઘણા છે. તો ગુજરાતની અમારા જેવી- એમના રજકણ સમી- વ્યક્તિઓ ટ્રોલ થવાની જ. કશો વાંધો નથી.
    જય વસાવડા આયુષ્યનાં ૫૦ વર્ષ પૂરાં કરી રહ્યા છે. ૧૯૭૩ની દશેરાએ એમનો જન્મ. અંગ્રેજી કૅલેન્ડર મુજબ ૬ઠ્ઠી ઑક્ટોબરે એમનો બર્થ ડે ઉજવાય. આ શુભ પ્રસંગને ઉજવવા મુંબઈમાં મારા ઘરે અમે કલાકો સુધી વાતો કરી.
    www.NewsPremi.com
    WhatsApp number: 9004099112
    saurabh.a.shah
    twitter- @hisaurabhshah
    email- hisaurabhshah@gmail.com

КОМЕНТАРІ • 16

  • @cahirakbhansali9964
    @cahirakbhansali9964 10 місяців тому +1

    Again wonderful interview Saurabh bhai. Very nikhalas Mukalat.

  • @nitinmalde5743
    @nitinmalde5743 10 місяців тому +2

    Namaskar from Nairobi

  • @rakeshpatel4062
    @rakeshpatel4062 10 місяців тому +2

    Excellent 👌

  • @rajkothari1911
    @rajkothari1911 10 місяців тому +2

    Excellent, super inspiring story of Jay Vasavada. Thanks Saurabh bhai for doing this so in depth. Listening today 4 AM.

  • @santoshdubey3264
    @santoshdubey3264 10 місяців тому +2

    Really enjoyed & must watch for everyone....😊😊😊😊😊

  • @vijaykothari8565
    @vijaykothari8565 10 місяців тому +1

    વિશ્વ પ્રવાસ ખાણીપીણી ફિલ્મો અને મસ્ત તબિયત વાહ ક્યા બાત. મુલાકાત નો 4ભાગ માણ્યો. હવે પરાકાષ્ઠા તરફ....

  • @pocoboy68
    @pocoboy68 10 місяців тому +2

    જય ભાઈને વેન્કુવર ની તેમની મુલાકાત દરમ્યાન RJ દેવકી સાથે ગયા વર્ષે મુલાકાત થઈ હતી. સિરીઝ જામતી જાય છે ભાઈ❤

  • @SANDEEPDESAI-ry4vf
    @SANDEEPDESAI-ry4vf 10 місяців тому +2

    35 varas thi Vanchu vhu , tamne Sauravbhai jalso karavi didho aa vakhate..I always believe that you deserve more credit.

  • @digitalworldmamtajoshi8293
    @digitalworldmamtajoshi8293 9 місяців тому +1

    ખરેખર આ ઉત્તમ કામ કર્યું છે...કેટલાયને ઉપયોગી છે....આ મુલાકાત....હું મારા વિદ્યાર્થીઓને સંભળાવીશ...

  • @digitalworldmamtajoshi8293
    @digitalworldmamtajoshi8293 9 місяців тому +1

    જયભાઈની ગમે તે પરિસ્થિતિમાં લખવાનું બંધ ના કરે હજી તો મેં લખવાનું કામ શરૂ કર્યું જોકે કક્કો જ લખું છું પણ હું અલગ અલગ સ્થિતિમાં લખી નથી શકતી તો આજ નક્કી કરું છું હવે ગમે તે સ્થિતિમાં લખીશ આપ બંને નો આભાર

  • @zinzuvadiamaheshkumarj5618
    @zinzuvadiamaheshkumarj5618 10 місяців тому +1

    જય ભાઇ, હસતાં હસતાં તમે તમારા કામને કડિયા કામ જેવી મજૂરી/દાડી કહો છો. આ સંદર્ભમાં લખું કે અમારા પૂજ્ય સાધુ શ્રી માધવચાર્યજી વારંવાર કહેતાંકે "દિવસ અસ્ત, મજૂર મસ્ત".

  • @pankajdesai8776
    @pankajdesai8776 10 місяців тому +2

    ....થાય છે કે આમજ તમારો સંવાદ ચાલ્યા કરે, ચાલ્યા જ કરે અને અમે માણતા જ રહીએ..

  • @Bapsswaminarayanam
    @Bapsswaminarayanam 10 місяців тому +3

    Beautiful series.. Saurabh Shah is a patient interviewer very rare quality & Jay Vasavda is my favorite writer... ❤❤

  • @hiteshumarania5979
    @hiteshumarania5979 10 місяців тому +2

    what;s answer for daniel craig ? next chioce for bond?

  • @user-jq7hj7rd9h
    @user-jq7hj7rd9h 9 місяців тому

    ઈરાન ની મૂવી ની વાત ડિરેક્ટર માજિદ મજીદી વગર અધૂરી. છે.