Це відео не доступне.
Перепрошуємо.

Mahesh Vanzara | તું સમાજે તો દિલ નું રાજ હું ખોલું | Tu Samaje To Dil Nu Raaj Hu Kholu | Love Song

Поділитися
Вставка
  • Опубліковано 10 бер 2024
  • મહેશ વણઝારાના નવા ગુજરાતી પ્રેમ ગીતના પ્રેમમાં પડવા માટે તૈયાર થાઓ - "તું સમાજે તો દિલ નું રાજ હું ખોલું" ફક્ત ‪@SaregamaGujarati‬ પર!
    Credits:
    Singer: Mahesh Vanjara
    Artist: Mahesh Vanjara, Viyona Patil, Sejal Panchal
    Producer: Red Velvet Cinema
    Director & Concept: Faruk Gayakwad
    Creative Head: Dhyey Films & Team
    Technical Support: Jenish Talaviya
    Music: Dipesh Chavda
    Lyrics: Darshan Bajigar
    Special Compose: Vishnu Mundhva
    Co Artist: Gitaben Raval
    Edit: Naresh Rajput
    Makeup: Hasmukh Limbachiya
    Hair: Smita Gaoswami
    Dop: Sehazad Mansuri (Tipu)
    Production: Mahesh Prajapati
    Lyrics:
    દિલ છે આ કેવું તમારું દીવાનું
    તમે શું રે જાણો વાલી તમે શું રે જાણો
    પ્રીત્યું નો રંગ જો લગાડો તો માનું
    તમને હું માનું વાલી તમને હું માનું
    હા તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું...(2)
    તને શબ્દો થી તોલુ કે મોઢે થી બોલું
    તું સમજે તો દિલ નો રાજ હું ખોલું...(2)
    હા કરી દવ ઇજહાર જો હા તું કરે
    દિલ ની આ ધડકન માં એક તું રહે
    હા તને હાથો માં તોલુ કે આખો થી બોલું...(2)
    તું સમજે તો અંતર ના ભેદ હું ખોલું
    તું સમજે તો દિલ ના રાજ હું ખોલું
    હો આખો થી આખો મળી આજ તારી
    પહેલી પસંદ હા તમે છો અમારી
    દિલ થી કરું છું હું કદર હું તમારી
    તું એક જોવે ના જોવે દુનિયાદારી
    જાવો ના રે દૂર તમે આવો ને નજીક
    વાલા છો તમે મને જીવ થી અધિક
    હા તારી યાદો માં ખોવું તને શમણાં માં જોવું...(2)
    જો તું હા કરે તો રાહ તારી જોવું
    હા તને જોયી ને દિલ નો અંદાજ હું ખોલું
    હો તું મારી દુનિયા તું ચાહત છે મારી
    પુરી કરી દઉં આ અધૂરી પ્રેમ કહાની
    દીવાના દિલ ના આ બન્યા તમે દીવાની
    સાથ નહિ છોડું જિંદગી જોડે જીવવાની
    મન ના મંદિર ના તમે બન્યા મેનારાણી
    ખુશ તમને રાખવાની મારી જવાબદારી
    હા તને આઈ લવ યુ બોલું કે આઈ મિસ યુ બોલું...(2)
    તું સમજે મને તો વિલ યુ મેરી મી બોલું
    હા મારા લવ યુ ની સામે લવ યુ ટુ બોલું
    હા તમે પણ હવે આઈ વિલ મેરી યુ બોલો
    (English)
    Dil Che Aa Kevu Tamaru Diwanu
    Tame Shu Re Jaano Vali Tame Shu Re Jaano
    Prityu No Rang Jo Lagado To Maanu
    Tamane Gu Manu Vali Tamane Hu Maanu
    Ha Tane Shabdo Thi Tolu Ke Modhe Thi Bolu...(2)
    Tane Shabdo Thi Tolu Ke Modhe Thi Bolu
    Tu Samaje To Dil Na Raaj Kholu...(2)
    Ha Kari Dav Ijhaar Jo Haa Tu Kare
    Dil Ni Aa Dhadkan Ma Ek Tu Rahe
    Ha Tane Haatho Ma Tolu Ke Aakho Thi Bolu...(2)
    Tu Samje To Antar Na Bhed Kholu
    Tu Samje To Dil Na Raaj Hu Kholu
    Ho Akho Thi Aakho Mali Aaj Tari
    Paheli Pasand Ha Tame Cho Amari
    Dil Thi Karu Chu Hu Kadar Tamari
    Tu Ek Jove Na Jove Duniyadari
    Javo Na Re Door Tame Aavo Ne Najik
    Vala Cho Tame Mane Jiv Thi Adhik
    Ha Tari Yaado Ma Khovu Tane Shamna Ma Jovu...(2)
    Jo Tu Ha Kare To Raah Tari Jou
    Ha Tane Joyi Ne Dil No Andaj Hu Kholu
    Ho Tu Mari Duniya Tu Chahat Che Mari
    Puri Kari Dau Aa Adhuri Prem Kahani
    Diwana Dil Na Aa Banya Tane Diwani
    Saath Nahi Chodu Jindagi Jode Jivavani
    Man Na Mandir Na Tame Banya Menarani
    Khush Tamane Rakhavani Mari Javabdari
    Ha Tane I Love You Bolu Ke I Miss You Bolu...(2)
    Tu Samje Mane To Will You Marry Bolu
    Ha Mara Love You Ni Same Love You Too Bolu
    Ha Tame Pan Have I Will Marry You Bolo
    #TuSamajeToDilNuRaajHuKholu
    #maheshvanzara
    #saregamagujarati
    #gujaratisongs
    #gujaratilovesong
    #gujarati
    #ગુજરાતીગીત
    Sleep by Saregama Carvaan, Pre-loaded with soothing sounds that help body and mind to relax. To buy, click here s.sarega.ma/sleep
    Buy Carvaan Mobile - Feature phone with 1500 Pre-loaded songs: sarega.ma/ycmbuy
    Label- Saregama India Limited, A RPSG Group Company
    For more videos log on & subscribe to our channel :
    / saregamagujarati
    Follow us on -
    Facebook: / saregama
    Twitter: / saregamaglobal

КОМЕНТАРІ • 113

  • @karanytff5765
    @karanytff5765 4 місяці тому +2

    😊😊😊😊😊❤❤❤❤

  • @kj_meer
    @kj_meer 4 місяці тому +15

    તું દૂર નાં થઈ જાય મારાથી એ વાતથી હું સૌથી વધારે ડરું છું...
    કોઈ બીજાની નાં થઈ જાવ એટલા માટે મારા પ્રેમનો ઈઝહાર કરું છું...

  • @kj_meer
    @kj_meer 4 місяці тому +9

    તું કેટલી સુંદર છે તને બતાવવું માગું છું,
    મારો પ્રેમ છે તું તને મેળવવા માગું છું,
    તૂટી ને સો વખત જીવ્યો છું,
    તારા વિના હું ફરી તારા સાથે,
    થોડાક ક્ષણ વિતાવવા માગું છું,

  • @rahul.combar
    @rahul.combar 4 місяці тому +3

    ❤❤❤❤❤

  • @RAJA__SEDHANI__JASKA.
    @RAJA__SEDHANI__JASKA. 4 місяці тому +2

    😘♥️

  • @vaghelavanrajsinh...3327
    @vaghelavanrajsinh...3327 4 місяці тому +5

    સુપર સોન્ગ મહેશ વણજારા 👌❤

  • @DASHRATH.THAKOR.7310
    @DASHRATH.THAKOR.7310 4 місяці тому +5

    વાહ સુપર સોંગ ❤❤❤

  • @user-yy5pf8es3j
    @user-yy5pf8es3j 4 місяці тому +7

    આ સોંગ સુપર હીટ ચાલશે

  • @PIYUSH.GAMAR007
    @PIYUSH.GAMAR007 4 місяці тому +4

    Jindagi badi hasen chej hii jo pahle hasate hii bad mein radati hii 😢😢

  • @ashokjibhunesha4597
    @ashokjibhunesha4597 4 місяці тому +1

    ❤❤❤❤

  • @AnilCreationOfficial
    @AnilCreationOfficial 4 місяці тому +6

    જોરદાર સોન્ગ ❤

  • @user-of5ls9mp6z
    @user-of5ls9mp6z 4 місяці тому +1

    🎉🎉🎉

  • @-db4tf
    @-db4tf 4 місяці тому +1

    હા મોજ હા ❤❤

  • @RajaDhirajStudio
    @RajaDhirajStudio 4 місяці тому +2

    જોરદાર સોંગ છે ભાઈ હકીકત છે ❤❤

  • @ghoghabhaivitthalapara330
    @ghoghabhaivitthalapara330 4 місяці тому +2

    વા શુપર

  • @RAJA__SEDHANI__JASKA.
    @RAJA__SEDHANI__JASKA. 4 місяці тому +2

    Super song.....😊

  • @maheshsaraniya-jc2js
    @maheshsaraniya-jc2js 4 місяці тому +2

    😊😊😊😊😊😊😊

  • @sukharamthakorfficialsukha655
    @sukharamthakorfficialsukha655 4 місяці тому +2

    ❤❤❤ સુપર❤❤

  • @user-lv8qf1ph1h
    @user-lv8qf1ph1h 4 місяці тому +2

    Nice song ❤❤❤❤😊😊😊

  • @rohitsolanki6782
    @rohitsolanki6782 4 місяці тому +1

    ❤❤❤super

  • @viranggatecha4321
    @viranggatecha4321 4 місяці тому +1

    Mahesh Vanzara Na Song Hit j Hoi.

  • @likhildawar7899
    @likhildawar7899 4 місяці тому +1

    Super mahes Bhai 🎉🎉🎉❤❤❤❤❤

  • @pssss6819
    @pssss6819 4 місяці тому +3

    🌹अपने दिल की बात किसी को बताया नहीं करते।💘 प्यार हो सच्चा अगर कभी छिपाया नहीं करते।💘 राधे राधे💘

  • @rvofficial3131
    @rvofficial3131 4 місяці тому +1

    સરસ ગીત છે મહેશભાઈ વણજારા 🔥
    બધાં મિત્રો ને જય માતાજી 🙏

  • @s.d.Thakor.143.2
    @s.d.Thakor.143.2 4 місяці тому +2

    Super hit

  • @bajaniyaprabhu
    @bajaniyaprabhu 4 місяці тому +1

    જોરદાર.સોગ

  • @user-fg5rr3ff7d
    @user-fg5rr3ff7d 4 місяці тому +1

    🎉🎉🎉❤❤❤❤

  • @bharatbharwad5577
    @bharatbharwad5577 4 місяці тому +2

    જય ઠાકર ભાઈ

  • @user-xp2bv2pm2y
    @user-xp2bv2pm2y 4 місяці тому

    વાહ મહેશ ❤❤❤👌👌👌👌👌👍

  • @ZalaAlpu
    @ZalaAlpu 4 місяці тому +1

    Ista. ma trending ma chalse ho ❤❤

  • @ZalaAlpu
    @ZalaAlpu 2 місяці тому

    Super song se bhai ❤❤

  • @pacreation5752
    @pacreation5752 4 місяці тому +52

    મહેશ ભાઈ વણજારા નું સોંગ કોને ગમે છે મને તો બહુજ ગમે છે ભાઈ ટ્રેડિંગ માં હોય સે 😊

  • @ajit-zl1ig
    @ajit-zl1ig 3 місяці тому +1

    Sejal ben😢😢😢😢😢miss you

  • @ghoghabhaivitthalapara330
    @ghoghabhaivitthalapara330 4 місяці тому +8

    મહેશ ભાઈ હુતમારોફેડશુLove you ❤️‍🩹❤

  • @AJ_RIMIX_KANSA
    @AJ_RIMIX_KANSA 4 місяці тому +3

    કોને કોને મહેશ વણઝારા ના સોંગ ગમે છે ❤❤❤

  • @umangvaghela3081
    @umangvaghela3081 4 місяці тому +1

    Nice song

  • @meruvanzara8929
    @meruvanzara8929 4 місяці тому +1

    Mahesh Vanzara

  • @vdofficial89
    @vdofficial89 4 місяці тому

    Super Song 😍

  • @dhanabaraiya5650
    @dhanabaraiya5650 4 місяці тому +1

    🌞🐕ૐહરિરામ🌞🐕 ૐહરિરામ 🌞🐕 ૐહરિરામ 🌞🐕 ૐહરિરામ 🌞🐕 ૐહરિરામ 🌞🐕 ૐહરિરામ 🌞🐕 ૐહરિરામ 🌞🐕

  • @user-dt6cj5pd1l
    @user-dt6cj5pd1l 4 місяці тому

    Jay ❤matajiii

  • @Kappu04
    @Kappu04 4 місяці тому +1

    મહેશ ભાઈ ગમે તવું મૂડ ઓફ હોય તો તમારા લવ સોંગ સભારું તો મોજ પડી જાય 🎉

  • @user-yr8do8ow3z
    @user-yr8do8ow3z 4 місяці тому

    મંને બોહત પંરશંદ છે હા મોજ હા મંહેશ વંણજારા

  • @salamkhalifa43
    @salamkhalifa43 4 місяці тому +1

    Nice song 👌

  • @CuteKinju
    @CuteKinju 4 місяці тому

    51 કોમેન્ટ મારતરફ થી❤

  • @feelings_for_you_2107
    @feelings_for_you_2107 4 місяці тому

    👏👏

  • @thakormukesh8010
    @thakormukesh8010 4 місяці тому

  • @user-gi1ll7pt8l
    @user-gi1ll7pt8l 4 місяці тому +1

    Love you ❤😊😊😊

  • @user-ku4pv1pb7k
    @user-ku4pv1pb7k 4 місяці тому

    ❤️👍😍

  • @Gj34-t4v
    @Gj34-t4v 4 місяці тому +3

    ❤❤❤

  • @user-dm4ff5xc6i
    @user-dm4ff5xc6i 2 місяці тому

    ❤❤❤❤❤❤

  • @nbgeming...
    @nbgeming... 4 місяці тому

    મહેશ વણજારા નું પહેલું સોંગ હું સાંભળું છું

  • @BharatRathod-cg9qb
    @BharatRathod-cg9qb 2 місяці тому

    ❤❤❤😘😘😘

  • @Dharmesh-wy7pd
    @Dharmesh-wy7pd 11 днів тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤dharmesh charel sanjeli

  • @VDRadhanpur
    @VDRadhanpur 4 місяці тому

    પચાસ મી કોમેન્ટ મારા તરફથી ❤

  • @shailesh__parhadiya
    @shailesh__parhadiya 4 місяці тому +6

    મહેશ વણઝારા નો અવાજ ગમે તો લાઈક કરો શેર કરો😊😍👍🫶👌

  • @kgfarmy1522
    @kgfarmy1522 4 місяці тому

    Nice ho Bhai

  • @maheshchudasamamahesh7629
    @maheshchudasamamahesh7629 2 місяці тому

    I really miss you sejal ben😢

  • @The_Sv_1919
    @The_Sv_1919 4 місяці тому

    Supre song❤

  • @bhamishdharamravatdharamra2775
    @bhamishdharamravatdharamra2775 4 місяці тому

    ❤❤️❤️❤️❤️❤️❤️👌

  • @Dwarkadhish_567
    @Dwarkadhish_567 4 місяці тому +2

    Atyare kok aa song sambhdse chhe

  • @ajaypadhiyar647
    @ajaypadhiyar647 4 місяці тому

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @MavabhaiPansal-br3hs
    @MavabhaiPansal-br3hs 4 місяці тому

    Super song

  • @ShantabenDesai-ib5wl
    @ShantabenDesai-ib5wl 2 місяці тому

    I miss you sejal ben😢😢😢😢

  • @vankaramvankara
    @vankaramvankara 4 місяці тому

    🙏🙏🙏

  • @user-xp2bv2pm2y
    @user-xp2bv2pm2y 4 місяці тому

    મહેશ વાહ સુપર હિટ ફિલ્મો છે ❤❤❤👍👌👌👌👌👌

  • @YouTube-studio-mk
    @YouTube-studio-mk 4 місяці тому

    Love you ❤❤❤

  • @user-kh3kw7dw3d
    @user-kh3kw7dw3d 4 місяці тому

    હા મહેશ હા ❤❤❤❤❤❤❤❤❤

  • @nizamkhan7106
    @nizamkhan7106 4 місяці тому

    Nice 👍

  • @user-ln9ue5gp3x
    @user-ln9ue5gp3x 4 місяці тому

    બોવ જોરદાર શોગ છે મહેશ ભાય

  • @CuteKinju
    @CuteKinju 4 місяці тому

    2010

  • @Rjp-ls1lw
    @Rjp-ls1lw 4 місяці тому

    સુપર

  • @mr_prakash_ashal
    @mr_prakash_ashal 4 місяці тому +1

    Rakesh Barot nu lagangeet lavo

  • @Tinajithakor8128
    @Tinajithakor8128 3 місяці тому

    Niec🎉geet

  • @CuteKinju
    @CuteKinju 4 місяці тому

    2008

  • @king__Parmar__660
    @king__Parmar__660 4 місяці тому

    જોરદાર નવા સોંગ

  • @jogmayadigitalsandeshree3457
    @jogmayadigitalsandeshree3457 4 місяці тому

    Mane gamu ce

  • @CuteKinju
    @CuteKinju 4 місяці тому

    2015

  • @ghoghabhaivitthalapara330
    @ghoghabhaivitthalapara330 4 місяці тому +3

    Love you ❤️‍🩹

  • @CuteKinju
    @CuteKinju 4 місяці тому

    2017

  • @ShaileshSolanki-xc4qe
    @ShaileshSolanki-xc4qe 3 місяці тому

    ❤❤❤❤🎉🎉🎉🎉😮😮😮😮

  • @ravibambhaniya1650
    @ravibambhaniya1650 4 місяці тому

    ભાઈ સમજે ને બદલે સમાજે ટાઇટલ લખાય ગયું સે

  • @heteshthakor9648
    @heteshthakor9648 4 місяці тому +1

    💔💔💔🤣👈

  • @SunilRana-gp6ox
    @SunilRana-gp6ox 3 місяці тому

    Tital to khotu che sir jobo 😂😂😂

  • @RadhikaThakor-sl4gd
    @RadhikaThakor-sl4gd 3 місяці тому

    Kash a hiron krta hu hot
    😢

  • @CuteKinju
    @CuteKinju 4 місяці тому

    કોને કોને ખબર છે કે યુટ્યુબ ક્યારે આયુ 4 વિકલ્પ મારી વાધારે ❤ lick આવ છે તે સચુ

  • @user-fs1xy7dz8j
    @user-fs1xy7dz8j 4 місяці тому

    😅😅😅

  • @ganeshsolanki4987
    @ganeshsolanki4987 4 місяці тому

    બેવફા નું સોંગ બનાવો ને મહેશ ભાઈ.. મોજ પડી જશે ❤❤❤

  • @BiTTUGAMiNG16
    @BiTTUGAMiNG16 4 місяці тому +2

    Title khotu che ...😢😢😢

  • @APdesiboys
    @APdesiboys 4 місяці тому +3

    ❤❤❤❤❤

  • @ShaileshSolanki-xc4qe
    @ShaileshSolanki-xc4qe 3 місяці тому

  • @R.k.soalki
    @R.k.soalki 4 місяці тому

    ❤❤❤❤❤❤

  • @mahakalistudiomodaj1996
    @mahakalistudiomodaj1996 4 місяці тому

    Nice song

  • @user-ju2il6ce1w
    @user-ju2il6ce1w 4 місяці тому

  • @SJB.0155
    @SJB.0155 4 місяці тому

    ❤❤❤❤❤

  • @AkashKanubhai
    @AkashKanubhai 4 місяці тому

    ❤❤❤❤❤