વાઘુભા કેવી રીતે કૉમેડિયન બન્યા? જાણો આખી ટીમ કેટલું કમાય છે? | VAGHUBHA | GUJARATI COMEDY VIDEO

Поділитися
Вставка
  • Опубліковано 5 вер 2024
  • વાઘુભા અને ટીમનો આવો ઈન્ટરવ્યૂ પહેલીવાર જોશો, જાણો કેટલું કમાય છે?| VAGHUBHA |GUJARATI COMEDY VIDEO
    #vaghubha
    #vaghubhacomedy
    #gujaraticomedy
    #gujaraticomedyvideo
    #gujaratinews
    #visheshwithdinesh
    #dineshsindhav
    #gujarat
    #binapanchal

КОМЕНТАРІ • 278

  • @kakujidarbardigital6130
    @kakujidarbardigital6130 11 місяців тому +16

    વાગુભા ની જોરદાર કોમેડી
    કાળુભા ની કોમેડી મહાદેવ ગુરુપ કોમેડી

  • @adaji.thakor7921
    @adaji.thakor7921 11 місяців тому +19

    બહુ સરસ આખી ટીમ ને અભિનંદન

  • @asgujarati4331
    @asgujarati4331 Рік тому +129

    ખૂબ સરસ દિનેશ કાકા વાઘૂભા નું ઇન્ટર્યું લીધું હવે એકવાર અમારા પાટણ માં એહોર ગામની કોમેડી એસ બી હિંદુસ્તાની ટીમ ની મુલાકાત લો..તમને આનંદ આવી જસે ...

  • @Vadansinh
    @Vadansinh Місяць тому +3

    આભાર

  • @harshadchaudhari9942
    @harshadchaudhari9942 Рік тому +8

    એક વખત પાટણમાં એસબી હિંદુસ્તાની મુલાકાત લો બહુ મજા કોમેડી કરે છે

  • @kesharbhavanidigital2538
    @kesharbhavanidigital2538 Рік тому +7

    Vaghu ભા ના વિડીઓ ખૂબ સરસ હોય છે

  • @ChauhanDevendrasinh-fn6pq
    @ChauhanDevendrasinh-fn6pq Рік тому +4

    Bhai vagubha na vidio na lidhe mara garanu lite bil Bahu aave che aakho divash total family vagubha vagubha vidio jove che Mane maza aave che Bahu saras

  • @vikramrajput4073
    @vikramrajput4073 Рік тому +9

    એસ બી હિન્દુસ્તાની ટીમ ની મુલાકાત લો ખુબ જ સરસ એક્ટર

  • @officialshihori
    @officialshihori Рік тому +23

    મારી કૉમેન્ટ વાંચો તો સારું બસ એટલું કેવું છે કે આવું જ ઇન્ટરવ્યુ sb hindustani નું પણ લેજો ❣️🙏❣️❣️

    • @chavdafilms74
      @chavdafilms74 11 місяців тому +3

      હ ફૂમતા જી નું

    • @amitffy4
      @amitffy4 11 місяців тому +1

      Ha

  • @saijthakorbaldevjiofficel6897
    @saijthakorbaldevjiofficel6897 Рік тому +7

    ખુબ ખુબ અભિનંદન દિનેશભાઇ આપણે ખુબ બારીકાઈથી ઇન્ટરીયુ લીધું છે વાધુભા ચેનલ દ્વારા સમાજના ખુબ સરસ વિડીયો સમાજ ને ઉપયોગી હોઈ છે જય માતાજી

  • @spk-jc4ed
    @spk-jc4ed Рік тому +5

    સંપૂર્ણ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી ચૌહાણ ભરતભાઈ

  • @jashvantbhaidarji8734
    @jashvantbhaidarji8734 Рік тому +11

    બહુ સરસ કામ કરો છો ભાઇ આવા લોકોને સારુ પ્લેટફૉર્મ આપો છો

  • @user-ww1hv4ho2c
    @user-ww1hv4ho2c Рік тому +3

    સરસ મુલાકાત કરી આભાર

  • @moshinpathan5176
    @moshinpathan5176 5 днів тому

    વાઘુ ભા સુપર એકટર 🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @arjunsinhvaghela3201
    @arjunsinhvaghela3201 Рік тому +4

    એસ બી હિંદુસ્તાની ટીમ નૂ ઈંટરવ્યુ જલદી જ કરજો
    દિનેશભાઈ 🙏

  • @narendrajbhatia885
    @narendrajbhatia885 15 днів тому

    JAI SHRIKRISHNA. VERY NICE VIDEO. REGARDS.

  • @dilipthakordiputhakor1599
    @dilipthakordiputhakor1599 Рік тому +9

    ખૂબ સરસ મજા આવી બાપુ ની મુલાકાત આરીતે આગળ વધો એવી માતાજી ને પાર્થના 👏👏👏

  • @SolankiRohitBhai
    @SolankiRohitBhai 9 днів тому +1

    ખુબ સરસ દિનેશભાઈ તમે જ્યાં પણ ઈન્ટરવ્યુ લો છો ત્યા બહુ જ મજા આવે છે આ કોમેડી વિડિયો નુ પણ મજા આવી ગઈ જેમ જ્યારે પહેલા ઈન્ટરવ્યુ આજે આ દુનિયામાં નથી પણ એમની યાદો રહી ગઈ એવા મણિરાજ બારોટ નું મેં પહેલુ ઈન્ટરવ્યુ જોયું હતું બહુ મજા આવી હતી ❤❤❤❤❤😢😮 good night રાત્રે ના 11.15.થયા છે બાય બાય આવજો દિનેશભાઈ ❤❤❤❤❤

  • @SolankiRohitBhai
    @SolankiRohitBhai 9 днів тому +1

    એકવાર વ્હાલા મિત્રો જેવા s b hindostan પાટણ જિલ્લામાં ઈન્ટરવ્યુ જરૂર થી લેજો 😮😅❤

  • @SagarSanthliya
    @SagarSanthliya 5 місяців тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jigarshah1061
    @jigarshah1061 Місяць тому

    મસ્ત સીન ૬:૧૫ થી ૬:૫૦ ખૂબ મજા આવી
    વાઘુભા લાવ યુ ❤

  • @BharatPatel-vi4dg
    @BharatPatel-vi4dg Рік тому +7

    well Done Dinesh Bhai You have put the very good effort to introduce Vagubha and the whole comedy Group.Thank you very much .We do really appreciated.Kind

  • @jb_banna_45
    @jb_banna_45 Рік тому +6

    એ પણ સ્ક્રિપ્ટ વગર વિડિયો બનાવે છે બઉ સારા કન્ટેન્ટ હોય છે 👌🏻❤️

  • @baleshbalesh7504
    @baleshbalesh7504 11 місяців тому +2

    એસ બી હિંદુસ્તાન ટીમ ની મુલાકાત લેજો ખુબ મજા આવશે

  • @ankitsinhrajaputchauhan6173
    @ankitsinhrajaputchauhan6173 Рік тому +2

    Well done all friend most welcome ❤

  • @dhulajizala0766
    @dhulajizala0766 Рік тому +3

    ખુબ સરસ સરસ દિનેશ ભાઈ ધન્યવાદ

  • @rohitbarohitbarot8627
    @rohitbarohitbarot8627 Рік тому +2

    GOOD VAGUBHA VIDIO

  • @KrishnaZala-kz196
    @KrishnaZala-kz196 21 день тому

    વાઘુભા કડવા ભા બિના બેન મેઠાભા ટીના ભાઈ સરસ વિડીયો છે

  • @justinparmarsongs
    @justinparmarsongs 6 днів тому

    જેટલું સરસ આખી ટીમ ભોળપણ નો ભંડાર ❤

  • @atul_baraiya_official
    @atul_baraiya_official Рік тому +2

    વાહ દિનેશભાઈ .....બહુજ સરસ કામ છે તમારું એમને ગમે છે તમારા બધા જ વીડિયો

  • @Vihat_meldi_srakar_135
    @Vihat_meldi_srakar_135 4 місяці тому +1

  • @pravindrajput1296
    @pravindrajput1296 Рік тому +3

    દિનેશ ભાઈ હુ ખૂબ સરસ ગાઈ સકું છું પ્લીઝ આવો તો ધન્યવાદ

  • @dinesh.jbharvad1690
    @dinesh.jbharvad1690 Рік тому +1

    Khub saras 6

  • @bharatbarot9293
    @bharatbarot9293 Рік тому +3

    દિનેશ ભાઈ સરસ કામ કરો છો ખૂબ ખૂબ ધન્યવાદ

  • @rameshthakor839
    @rameshthakor839 Рік тому +2

    Jay Mataji 🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @pateldharmesh7341
    @pateldharmesh7341 Рік тому +1

    So Good Waghubha Methabha And Tjinaji And Bina Panchal

  • @RohankumarRohan-sn5yd
    @RohankumarRohan-sn5yd Рік тому +2

    જય માતાજી અમારી પણ કોમેડી ચેનલ છે મિત્રો દેશી કોમેડી ઢુવા ચેનલ જોવાનુ ભુલછો નહી સાથ સહકાર આપજો

  • @shilpaparmar8565
    @shilpaparmar8565 Рік тому +15

    કોમેડી કરી લોકોને હસાવા બહુ મોટી વાત છે સરસ વાઘુભા જયારે બોલેછે મારી માની સોગંદ 😂😂 જય માતાજી ખુબ ખુબ અભિનંદન

  • @vikeshrvaghela4563
    @vikeshrvaghela4563 Рік тому +4

    દશૅના બેન પણ શરૂઆત મા સરસ કામ કયૂ તમામ કલાકાર ના કૉમેડી ઘર ના તમામ સભ્ય જોઈ શકે તેવી હોય છે

  • @chhatrasinhparmar2940
    @chhatrasinhparmar2940 Рік тому +3

    Jay mataji sar jordar intarvyu ❤❤aa mara manani ichha hati ke tame vaghubha ane temni timnu intarvyu karo hu ek vinanti karu chu bijo part banavo❤❤

  • @user-tw9jg7qn8z
    @user-tw9jg7qn8z Рік тому +2

    S B Hindustani na video jovo pasi aanand aavi Jase patan vamaiya ni Tim che mojj mojj

  • @Radhesolanki1819
    @Radhesolanki1819 21 день тому

    પેલ્લી વાર જોયુ આવું ઇન્ટરવ્યૂ જેમાં ફૂલ કોમેડી છે વાહ વાગુ ભાઈ... દિનેશ કાકા ન પણ હસુ આવે છે પેલ્લી વાર ઇન્ટરવ્યૂ લેતા 🙏🙏🙏😆😆😆😆😆

  • @RajuVala-gr8bj
    @RajuVala-gr8bj 3 дні тому

    Sb hindustani hasapur vaghu bha fumtaji hari bha mafu kaka khegar ji bhupat ji abho jahlaji rakido balu Bhai👍 mast video banave se

  • @akshara_digital
    @akshara_digital Рік тому +1

    Nice interview વાઘુભા નું namaskar Akshara digital

  • @akshitayogi1198
    @akshitayogi1198 Рік тому +3

    ખુબ સરસ ઇન્ટરવ્યૂ...

  • @user-jy5ic4rd6m
    @user-jy5ic4rd6m 11 місяців тому

    Khub saras

  • @dilipthakordiputhakor1599
    @dilipthakordiputhakor1599 Рік тому +5

    સરસ બાપુ પૂરી ટીમ સરસ કામ કરે છે રીતે સવને હસાવતા રહો હા ભાઇ સરસ મજાના વિડિયો છે બધાજ ખુબ ખુબ આભાર જય જહુ માં.....

  • @amitBhil-tj8of
    @amitBhil-tj8of 8 місяців тому +1

    સુપર

  • @KrishnaZala-kz196
    @KrishnaZala-kz196 21 день тому

    કડવા ભા જોરદાર છે

  • @thakorkaransinh146
    @thakorkaransinh146 11 місяців тому +2

    હા મારું છાબલીયા... વાઘુભા ની મોજ

  • @user-to7ru6xi5k
    @user-to7ru6xi5k Рік тому +2

    Hi bhai

  • @MaulikPrajapati-l9y
    @MaulikPrajapati-l9y 15 днів тому

    Sb hindustani tim nu lo interview hoshapur patan Dinesh kaka

  • @punamthakor9963
    @punamthakor9963 11 місяців тому +2

    Jay Sai Ram

  • @dr1432
    @dr1432 Рік тому +3

    Ek var guru guju love guru teravada gam comedy tim mulakat karajo guru

  • @deshurahirsinger2549
    @deshurahirsinger2549 Рік тому +6

    સાચી વાત છે ભાઈ સાચો સપોટ તો પબ્લીક નો જ ❤

  • @ravalvishal642
    @ravalvishal642 7 місяців тому

    Sb હિન્દુસ્તાની ની મુલાકાત લો ભાઈ ❤❤❤❤❤

  • @BloggerMaulik
    @BloggerMaulik Рік тому +2

    હા પૂરો પૂરો સપોર્ટ

  • @ajmlsinghdarbar7444
    @ajmlsinghdarbar7444 Рік тому +1

    S.b.hindushtani team no interview karo

  • @eagleron
    @eagleron Рік тому +2

    Dinesh bhai apka kaam khub Sarah- niy hai 🙏🙏❤️

  • @rajubhaivyas1450
    @rajubhaivyas1450 11 місяців тому

    Vaghubha.....ane akhiye team....e Gamda ni sugandh chhe 🙏🏻💐😳 pehla na time ma....Radio 📻 upar... comedy script avti hati....khedut bhaiyo no...eni yaad apavi jay chhe 🙏🏻💐⭐👑💐👍🏻

  • @bipinbhaichauhan4996
    @bipinbhaichauhan4996 Рік тому +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻લોકો સુધી આનંદ ની એક ક્ષણ પહોંચતી કરવી, લોકો ને એક ક્ષણ માટે દુઃખ ભુલાવવું, એ પણ એક એક પુણ્ય જ કહેવાય વ્હાલા, 🙏🏻
    બિપિન ચૌહાણ ના નમસ્કાર 🙏🏻

  • @AKASHTHAKOROFFiCiAL9276
    @AKASHTHAKOROFFiCiAL9276 Рік тому +16

    બહુજ મજા આવી દિનેશભાઈ ઈન્ટરવ્યુ જોવાની જય માતાજી આખી ટીમને અને દિનેશભાઈ તમને પણ ❤️👍🙏🙏

  • @shaileshparmar2391
    @shaileshparmar2391 6 місяців тому

    👌🙏 shailesh Ahmedabad Ranip🙏

  • @tineshrajput9320
    @tineshrajput9320 Рік тому +5

    Comedy તમારી લોહી મા છે વાગુબા

  • @hayachaudhary
    @hayachaudhary Рік тому +1

    Jay dwarikadhish🚩🚩🚩

  • @rabarimoti4805
    @rabarimoti4805 9 місяців тому +1

    Jay ho❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @SikutechnicalAjimana
    @SikutechnicalAjimana 11 місяців тому +2

    બહુ સારુ ઇન્ટરિય

  • @rohitzalaofficial9138
    @rohitzalaofficial9138 Рік тому +2

    Jahu mucikal Grup VEERTA Rohitshi zala na all tem na jay jahu ma

  • @dabhiganpat8039
    @dabhiganpat8039 Рік тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 જય માતાજી પુરી ટીમને 🙏🙏

  • @gohilparvinsih786
    @gohilparvinsih786 Рік тому +1

    જય માતાજી મીત્રો

  • @Tarang111
    @Tarang111 Рік тому +6

    Lots of love to all team from UK 🇬🇧🇬🇧🇬🇧

    • @dilipbhaiprajapati3926
      @dilipbhaiprajapati3926 Рік тому +1

      આખી ટીમ નું કામ સારું છે પરંતુ સ્ટાફ હજુ વધારે હોય તો સારું

  • @MaheshThakor-du7sn
    @MaheshThakor-du7sn 9 місяців тому +1

    બહૂસરસવિડીયો વાઘૂભાઈ

  • @punbhazala230
    @punbhazala230 Рік тому +1

    Good.vidiyo

  • @chickenmoj
    @chickenmoj Рік тому +1

    Vaghubha ni moj

  • @rameshmadhya3404
    @rameshmadhya3404 7 місяців тому

    ખુબ સરસ સમજવા જેવી વાત કરી છે વાગુભા માતાજી ની મહેર

  • @m2gaming645
    @m2gaming645 Місяць тому +1

    sb hindustani interview lo

  • @AksharPrajapati7830
    @AksharPrajapati7830 Рік тому +1

    Very nice video sir😊Jay mataji 🙏 Jay Babari 🙏

  • @patelkirti5414
    @patelkirti5414 Рік тому

    Veri nice

  • @BHAVO.DHARUKA.7090
    @BHAVO.DHARUKA.7090 4 місяці тому

    ❤❤❤❤❤

  • @ff__boy_7gaming428
    @ff__boy_7gaming428 Місяць тому +1

    રાહુલ વેગડ અને ભોળાદાદા ની આખી ટીમ નુ ઇન્ટરવ્યૂ જોવુ છે ધેય ચેનલ નુ

  • @Rocket_gujju_vlogs
    @Rocket_gujju_vlogs Рік тому +3

    ખુબજ સરસ દીનેશભાઈ...

  • @shaileshzala2897
    @shaileshzala2897 11 місяців тому

    vaghubha tamari Comedy thi kheti ane pasupaln ne khub motivation Male che .abhar

  • @hiteshdarji3343
    @hiteshdarji3343 Рік тому +1

    Jay Mata ji 🙏 waghubha 🙏 all team members 🙏 🙌

  • @Motivationandmystory
    @Motivationandmystory 11 місяців тому +6

    😂😂એ તો ખાડલા માથે સડી ને બેસી ગયો 😂😂😂

  • @ranjitsinhrathva2969
    @ranjitsinhrathva2969 8 місяців тому

    જોરદાર, દિનેશ ભાઈ

  • @MilanDanidhariya
    @MilanDanidhariya Рік тому +3

    Superb work sir ❤❤❤

  • @karansinhdodiya3599
    @karansinhdodiya3599 Місяць тому

    👍👍

  • @sanjayrathod2701
    @sanjayrathod2701 Рік тому

    Mansa Taluko pure puro sapot karse tamari tim ne best of luck 🤞🤞🤞🤞🤞🤞

  • @shambhubhaicthakor9766
    @shambhubhaicthakor9766 Рік тому +3

    વાહ દિનેશભાઇ

  • @titlegaming9672
    @titlegaming9672 Рік тому +1

    Tnx dinesh Bhai good work jay jay garavi gujrat jay hind vande mataram bharat mata ki jay 🇮🇳🇮🇳🇮🇳 mk thakur vadangar meshana uttar gujrat truck transport drivar all india parmit ahmedabad meshana to all indian har har mahadev jay shri ram 🚩🚩🚩

  • @ZalaDipsinh-wi9xl
    @ZalaDipsinh-wi9xl Рік тому +1

    ખરેખર ખુબ જ મહેનત કરી તમે આ 31:34 કલાકારોની મહેનત તમે રંગ લાવો છો તે અમને ખુબજ ગમે છે અને આવીજ રીતેઆગળવધો ❤થી સલામ

  • @sharvanthakorvlogs5042
    @sharvanthakorvlogs5042 Рік тому +4

    ❤❤ અભિનંદન.

  • @vanarajsinhzala33
    @vanarajsinhzala33 4 місяці тому

    સરસ

  • @ramtujithakor4226
    @ramtujithakor4226 Рік тому +1

    Jay mataji all team

  • @ONLINETVNEWS1
    @ONLINETVNEWS1 Рік тому +1

    Nice

  • @veerc2295
    @veerc2295 8 місяців тому

    🎉🎉🎉❤❤❤

  • @saileshbhaigohil1088
    @saileshbhaigohil1088 Рік тому

    S❤

  • @tigarjahuofficel
    @tigarjahuofficel Рік тому +1

    👌👌👌👌👌👌

  • @kasalpurakomedy
    @kasalpurakomedy Рік тому +1

    SB hindustani ફૂમતાળજી ની મુલાકતે જાઓ

  • @RameshPatel-ox1vd
    @RameshPatel-ox1vd 10 місяців тому +1

    Very very fine,,, u, s, a,,,,, Ramesh, J, patel