શહેરની માયા Saher Ni Maya | Gomdu Chodi Sher Aya | બા.બાપુજીની શીખામણ || vahune saher ni maya lagi

Поділитися
Вставка
  • Опубліковано 5 лют 2025
  • શહેરની માયા Saher Ni Maya | Gomdu Chodi Sher Aya | બા.બાપુજીની શીખામણ || vahune saher ni maya lagi || gujarati short film || gujarati natak || K STAR GUJARATI STUDIO
    આવી અણધારી આફત વકર્યો તેનો કહેર
    હવે તો હે કુદરત! તુજ કરને મહેર!
    આ રંક,બિચારા ને બાપડા,
    અમીરોને પણ થયા વહાલા ઝુંપડા
    શહેરની માયા ત્યજી, વતનની વાટ લીધી
    મંચૂરીયનને મેગી ત્યજી, ખીચડી -કઢી વ્હાલી કીધી.
    શહેરની મજા એ બર્ગરને પિઝા,
    આજે ગામડે જવા લોકો કઢાવે છે વીઝા.
    ભૂલ ભોગવતો માનવી પસ્તાયે દિન આજે
    પ્રકૃતિની વિકટ સ્થિતિ કરી નિજ કાજે
    હાથ જોડી હું માંગુ ,કરજો નાથ મહેર
    આપના આશિષથી થાયે પૂન: લીલાલહેર!!
    Artists
    Aditya Gondaliya
    Siya Mistri
    Meera Ahir
    Vinu Kanani
    Bhartiben Thakkar
    Writer :- Ghanshyam Soni
    Dop :- Gopal Prajapati - Dipak Dholakiya
    Director :- Raj Vaghela
    Editing :- Sanjay Sheldiya
    Producer:- Kamal Patel - Sanjay Sheldiya
    Label :- K Star Gujarati Studio
    Copyright :- K Star Gujarati Studio
    Story Location :- Juna Vaghaniya (Amreli)
    #gujaratishortfilm #gujaratinatak #kstargujratistudio #gujarati #gujarativarta #gujaratimovie #gujaratifilm
    કાનૂની ચેતવણી:-
    આ શોર્ટ ફિલ્મ ની વાર્તા અને પાત્રો કાલ્પનિક છે જેને મૃત અથવા જીવંત વ્યક્તિ સાથે કોઈ જ સંબંધ નથી અને જો કોઈ સંબંધ જણાય તો માત્ર સંયોગ હશે. આ ફિલ્મ ના શબ્દો અને ચિત્રાંકન કોપીરાઈટ એક્ટ ૧૯૫૭ હેઠળ #KSTARGUJARATISTUDIO ના હસ્તક છે. જે થી તેનું સીધું કે આડકતરી રીતે નિર્માણ કરી(પબ્લિશ) કરવું એ કાયદાકીય ગુનો બને છે.
    LIKE + SHARE + COMMENT + SUBSCRIBE

КОМЕНТАРІ • 40