હા મારી બેન ખુબ આનંદ થયો કે આજ ગુજરાત નું ગૌરવ એવા ગીતા બેન રબારી ની એન્ટ્રી જે થૈ એટલામાં આપણી દરેક દિકરીઓ ને પણ સપનું જોયું કે હું પણ ગીતા બેન જેવા કલાકાર ક્યારે બનીશ પણ મનોબળ મજબૂત હોય તો દુનિયા પણ સલામ કરે તમારી આવડત અને કાંઈક કરવાની તમન્ના તમે ધરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો છો
❤️❤️❤️❤️
હા મારી બેન ખુબ આનંદ થયો કે આજ ગુજરાત નું ગૌરવ એવા ગીતા બેન રબારી ની એન્ટ્રી જે થૈ એટલામાં આપણી દરેક દિકરીઓ ને પણ સપનું જોયું કે હું પણ ગીતા બેન જેવા કલાકાર ક્યારે બનીશ પણ મનોબળ મજબૂત હોય તો દુનિયા પણ સલામ કરે
તમારી આવડત અને કાંઈક કરવાની તમન્ના તમે ધરે બેઠા પણ પ્રેક્ટિસ કરી શકો છો
May Best gita Didi
Best of luck