Gaman Santhal : Jannat || HD Video || New Gujarati Love Song 2021 || Gamansanthal Official

Поділитися
Вставка
  • Опубліковано 9 жов 2021
  • Gaman Santhal : Jannat || HD Video || New Gujarati Love Song 2021 || Gamansanthal Official
    Gaman Santhal Official Present.......
    Album- Jannat
    Singer- Gaman Santhal
    Artist-Viyona Patil,Sunny Singh
    Lyrics-Rajan Rayka,Dhaval Motan
    Music-Jitu Prajapati
    Pro/Mix- H.R Soni
    Recording-Temple Studio Adalaj
    Director- Harsh Sathvara & Vikram Panchal
    Productuon- BhumiStudio Bhaguda
    Steel Photography- Shakti Satka,Jay Parekh
    Special thanks-Sunil Jaspura,Nitirajsinh Puwar
    Technical Support : Ritik Davda
    Producer- Mittalben Gamanbhai Santhal
    #gamansanthal #gamanbhuvaji #jannat

КОМЕНТАРІ • 7 тис.

  • @DiporamMusic
    @DiporamMusic 2 роки тому +399

    દીપોમાં દ્વારકાધીશ તમારી જોડી હંમેશ ખુશ રાખે
    જય દીપોરામ

  • @KABHIKHAYAKYA
    @KABHIKHAYAKYA 2 роки тому +58

    wah Gamanbhuvaji Jordar song lai ne avaya che
    Jay Dipo ma ,Jay dwarka dhish ,Radhe Radhe..

  • @Gujaratistatus.298
    @Gujaratistatus.298 4 місяці тому +88

    કોણ કોણ 2024 માં આ સોંગ સંભાળે છે સંભાળતા હોય તો લાઈક કરો 👍👇

  • @anmolthakor3526
    @anmolthakor3526 Місяць тому +56

    બધા કલાકાર જોયા પણ ગમન સર તમે અલગ છો તમારા અવાજ માં કંઈક જાદુ છે તમારી લાઈફ આ ગીત માં દેખાય છે કે તમે મિત્તલ ભાભી ને કેટલો પ્રેમ કરો છો

  • @Shivoham
    @Shivoham 2 роки тому +123

    👏 નવલી નવરાત્રી ના પવિત્ર દિવસોમાં સર્વે ગુજરાતીઓ ને મારા જય જય જય અંબે... 👏🙏

    • @hknahrabiholabapuofficial2801
      @hknahrabiholabapuofficial2801 2 роки тому +4

      ua-cam.com/video/DlzP-WoAxFI/v-deo.html

    • @anjaliparmar3498
      @anjaliparmar3498 2 роки тому

      @@hknahrabiholabapuofficial2801 iiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiiii

    • @manavmanavthakor5770
      @manavmanavthakor5770 2 роки тому

      @@hknahrabiholabapuofficial2801 \\Lp""l

    • @manavmanavthakor5770
      @manavmanavthakor5770 2 роки тому

      @@hknahrabiholabapuofficial2801 ""l""lk

    • @manavmanavthakor5770
      @manavmanavthakor5770 2 роки тому

      @@hknahrabiholabapuofficial2801 l

  • @madanpal6779
    @madanpal6779 2 роки тому +72

    Aaj se pehel mein ne gujarati song kabhi nhi suna but this songs touching to my hert ❤️

  • @agcreativeofficial
    @agcreativeofficial 24 дні тому +5

    Sanjana mali ne jannat Mali gayee ❤❤❤❤

  • @VPDIJITAL
    @VPDIJITAL Рік тому +208

    મને 🙇‍♂️મારા 👨‍👦પિતાનો ચહેરો 🧔બહુ યાદ 😞 આવે છે તેઓ 👆 હવે નથી રહ્યા, 😭 તેઓએ 👆તેમની 🙌 યાદો 💯આપી છે. I really 💯 miss you pappa 😭

  • @experimentwithmasti
    @experimentwithmasti 2 роки тому +23

    આંતરરાષ્ટ્રીય બાળદિવસ ની શુભકામના બધાય મિત્રોને 🙂👍 જોરદાર સોંગ છે sir......

  • @kaluramrabari
    @kaluramrabari 2 роки тому +281

    *ગમન સાંથલનુ મીતલબેન માટે નવું સોંગ થયું રિલીઝ* 😍
    *Jannat...*❣️
    *HappY Marriage AniversarY Bhuvaji & Mittal Ben* ❣️

  • @VanolPrakash009
    @VanolPrakash009 6 місяців тому +8

    આ ગીત સાંભળીને જુના દિવસો યાદ આવી જાય સે ,
    વાહ ગુમાનભાઇ

  • @MukeshParmar-bf5ld
    @MukeshParmar-bf5ld Рік тому +25

    હો.....ગમન કે...મિત્તલ મળી ને જન્નત મળી ગઈ....સુ લાઇન છે......ખરે ખર કિસ્મત આને કેવાય......જોરદાર ભુવાજી......
    ગીત જ એવું છે...કે ....કોઈ વ્યક્તિ એવો નથી હોય જેને ના ગમતું હોય....... જય માતાજી

    • @LEGENDGAMING-mt8fr
      @LEGENDGAMING-mt8fr 2 місяці тому

      હાં ભાઈ બોવ સરસ લાઈન છે

  • @nareshdesaii51
    @nareshdesaii51 2 роки тому +172

    HappY Marriage AniversarY Gaman Santhal & MittalBen ❤️👫🏻😘
    તમારી જોડી મા‌ દીપો‌ સદા સલામત રાખે😍

    • @PratikPatel-pi5of
      @PratikPatel-pi5of 2 роки тому +2

      આ બાળાઓ નું ગીત એકવાર સાંભળો. ua-cam.com/video/1q_0zZIV-4w/v-deo.html

    • @dharmeshgohel2930
      @dharmeshgohel2930 2 роки тому

      Q

    • @payalthakor6026
      @payalthakor6026 2 роки тому +1

      @OM GODARA ,

    • @sureshvania6988
      @sureshvania6988 2 роки тому

      કકીહબિઠીહઠીહબીહીહબિઠીહહીહીઈહીહહી
      ઈઈહકહીહઠહહીહીહીહઠબહીઈબીઈહબીબીબીહીહહિહીબીહી
      ઠસબહીહિઈઈ
      બહીબફઠહીહીઈહબહિબિબફહીઇ
      ઈબહીહીહીબફહીબહિઈઠહિબઠહિકિઈઠી
      બફઠહીબબહીબબ
      ઇફહીઈહી
      ઈફીઠહીબબ
      ઇઇઈઠીબફફીહિબિફબફઠ

      ઈબબબીબહીઈહહીહીબીફી
      બહિહીહિબિહીબીફબિ
      ઈઈહિહીઠ
      ઈઠઠહીબબહિઇબફીઠકહિઇબકબિબહીબિબિબીહીઈઠફટહિઠીઠહીઠઠઠિહબઠિભબઠહીઈહબઠઠઠબઠબઠબડબબબઠઠિઈઈહીહીહકકકહિહીઈઈહીહહિકીહઠીહહીઈહીહહિઈહકઠિહહબઠીહકકકખીબિસિહીઠીહકિહીહકઠહિહિહીઈઠીહકહિઠીહીહહિઠઠબહઠઠકહિઠઠઠીઠઠિઠઠહીઇઠઠઠહીહિઇહઠઠીહઠબિહઠઠિહઠઠહિઠઠહીઠઠહિફઠહિહીકહિઠઠહઈહીઠઠઠિહઠઠિહીહીહહીઠઠહીઠહઠઠબકહિઠઠઠહઠબિહઠહિઇઠસઠહિઠઠસિઠિઠઠઠહિઠસહિઠઠઠહિઠઠહિઇટિફઠહિહીહિહિઠઠઠહિઠહિઠબકહિહીફહિઠઠસબઠિહીહીઠીહીહીઠઠઠહુહીઠહિબટહીહીઠહીટઠઠહીઈહકઠીહઠબઠઠઠસઠહીકહિઠબહિકઠહિઈહીઠીફઠફીહઠીહઠઠઠહીકહિઠીઠટઠીહકહીઠબહિઈઈઠસઠહીહીબહીબીહહીહીઠહીહઠઠઠીઠઠહીહીઠીબહીઠિઠઠફહીહીઠઠહીહીઉહીહઠહીહીબીહીહકીહહીફીબઠઠહઠહીબહિઈહઠહિહકહિઈહિબઠઠઠહબફહીહીઠકહિટીકહિહીહીઠીઠઠઠબીહીઈબઠબીસહીઈઠહીહીઠઠહહિકહીઠહિબઠઠઠઠહીબઠઠબઠીહઠહીહીહીઠહિઈહકહીઠીઠીહીબઠઠસીઠફઠફહીહીહીઠહહીહીઈકહઠઠહિઠહીહીહીઠઠઠહીબઠઠઠહીઈઠઠહિઈહીબીહીકિઈઠીહહીઠબીઠીફબીઠઠફઠહિઠહિફઠઠહીહઠીહહીઠીઉઠીહઠહિઠહીહીહીઠબઠઠહીઠઠહીઠીઠઠઠહીબઠહીકિઈઠીહઠઠઠહિઠહિઠહીબીબહીઠહીઠસીઠહીઠહિહિઈઠહઠીહઠબઠહિઠઠ
      ઈઈકઠહીહીહીબકિબીઠઠઠહીઠઠઠબહકિઠહીહીહિઈહીહીહીઈઈહઠીકહીઠસહિકિઠઠહબહિઠહઠઠીઠહીઈઠીહીઈઈઠીઠીઠહિહીઠબહહિઈહહિઈઠીફઠઠઠહીઠહીઠીઠહીઈફહીબહિહિહીઠઠહીહકઠહકિઠહીહીઠઠઠહિહીહીહીહઠહીબીહહીહીઠહિહકિહિઈહહીઈહઠબઠહીઠઠફીહહીઠીઠઠહીઈહઠહકકબઠકહબહીહીસીબીહહીહિઠીઠઠઠઠઠીહહીઠીહબબીહબહીઠીકહિહીકહહીઈસીહઠીહહીહીઈબઠહીહીહીઠહહીહકિહીહબઠહિઈહીઠહહીહહીઈહહહીહીઈહહીહીઠઠહિસીઠટઠહિઠીહબઠઠઠઠફહહકિહીઠઠહિઠહીઠકહિહીહીહીબીહીસીફહીહીબસીકઠહિઠીહબહીઠહઠહિટકહબસીહીઠીકઠહકઠટીઠટઠઠીહઠહીહઠહીબઠઠઠહિઈઈહીઠઠીહહઠહહીઈઈકઠહિઠહીકઠહઠહીકઠહીહકિઠફઠીહઠહિઠીટીબઠહિબીઠહીઠીહઠઠઠહહીટીહકિબીકિઠસીહકકકફહિબીબહીબબહિઠહઠઠીહિહીઠઠહિઈબઠહિઈઠહિઠઠબકિઇહીહીઈહીઠકિઠીહકહીઠહિઠઠહહિઠઠહીઠહઠહિકહીહિઠહિઠીટહિઠીહઠહીબઠઠઠહિઈહીઈહહીહીહકઠઠીઠહીઠઠકઠઠઠઠહીહ

    • @sandipgaming7231
      @sandipgaming7231 2 роки тому

      Nice👏

  • @bharatmakwana3277
    @bharatmakwana3277 2 роки тому +92

    સાત ફેરા ફરવાથી તો ખાલી શરીર પર જ હક મળે......
    દિલ પર હક મેળવવા તો કાયદેસર પ્રેમ જ કરવો પડે.....
    So sweet nice song bhuvaji
    Bhu gamiyu song mst

  • @kushpatel4811
    @kushpatel4811 Рік тому +28

    Hanuman Dada madya ne jannat madi gai ❤🙇. Jay shree Ram

  • @NARESHSINGH-kg7ez
    @NARESHSINGH-kg7ez 9 днів тому +1

    यैसे गाने बहुत कम गायक ही गाते हैं❤❤ दिल को छू जाने वाला गाना है

  • @BhAvuRabs7
    @BhAvuRabs7 2 роки тому +21

    fAn oF GaMaN bhuvaji 👑🔥

  • @s.g.vofficial2m
    @s.g.vofficial2m 2 роки тому +16

    Happy Marriage Anivarsary Tiger Of Gujarat Gaman santhal and Mittal bhabhi Ma Dipo Semoj always Blessing You.

  • @rksmafiya492
    @rksmafiya492 Місяць тому +4

    Love you ❤❤mara 💞💞jiv

  • @user-yz6bi6qq4y
    @user-yz6bi6qq4y 3 місяці тому +5

    Kon kon aa song 2025 majoveche dho ko like😂😂😂😂😂😂

  • @user-nm2hr2ch7q
    @user-nm2hr2ch7q 2 роки тому +36

    જય દીપોમા જય મેલડીમા
    જય ઓલ માતાય નમઃ
    એક લાઇક જીંદગી લાઇફ બની જાય બોલ સાહેબ

  • @anandpatel502
    @anandpatel502 2 роки тому +27

    Good job nice song of Rajan rayaka and music Jitu parjapati . superb....... Anand patel

  • @thakorraj110
    @thakorraj110 Рік тому +5

    Ak ak words aa song na dill ne tuch kari le che Bhai 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @cheharstatusediting3540
    @cheharstatusediting3540 Рік тому +18

    Congratulations bhuvaji for 50m View Song
    Jay Dipo Ma

  • @dhavaldesai6254
    @dhavaldesai6254 2 роки тому +76

    Happy marage anniversary gaman bhuvaji and mittal ben🙏🏻💝
    Diporam bless you 🤍

    • @rathodkalpeshsinh9417
      @rathodkalpeshsinh9417 2 роки тому +2

      👩‍❤️‍👨👍🏻👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

    • @LocalFactz
      @LocalFactz 2 роки тому +2

      ua-cam.com/video/Pszbg0IhqtA/v-deo.html
      Ek var joi lo badha pachi dislike Kari dejo plz Support

    • @jaypreetofficial
      @jaypreetofficial 2 роки тому

      @@LocalFactz11

  • @editritesh5524
    @editritesh5524 2 роки тому +14

    🙏જય.દીપો.માં..Super..gaman dada 🙏

  • @bhaveshbuj5060
    @bhaveshbuj5060 Рік тому +6

    આ ગીત મેં જ્યારે સાંભળ્યુ નહોતું ત્યારે ખરેખર ખબર જ નહોતી કે, આટલું સુંદર ગીત હશે. આમતો ગમન ભુવાજીનો સ્વર ખરેખર ખૂબ સરસ છે અને આ ગીતમાં જોરદાર સેટ થાય છે. સાથેસાથે ગીતકારે પણ શું શબ્દો લીધા છે આમાં એમાંય પાછું લોકેશન અને ઉતારવામાં આવેલ વીડિયો ખરેખર ખૂબ જ સરસ છે. આ ગીત જેટલી વાર સાંભળીએ છીએ અને જોઈએ છીએ એટલું જ વધારે વાર જોવાનું અને સાંભળવાનું મન થાય છે.👌👌👌

  • @user-yz7te3qx7b
    @user-yz7te3qx7b Місяць тому +4

    Vah gaman Bhai navsari😊

  • @surpatel1934
    @surpatel1934 2 роки тому +15

    Jannat song is best 😍JAY DWARKADHIS ❤️

  • @rohitghiyad2503
    @rohitghiyad2503 2 роки тому +11

    વાહ ભુવાજી વા. 👌👌👌👌🙏🙏🙏🙏

  • @mahendersingh8867
    @mahendersingh8867 11 місяців тому +59

    वाह भाई वाह 👑👏 गाना तो दिल को छु गया🎤💖
    ऐसे शानदार कलाकारों की कोशिशों की बदौलत ही गुजराती-गाने आजकल पूरे हिन्दुस्तान मे 🇮🇳 धमाल मचा रहे हैं।

  • @SanjaybhaiRaninga-ik1xv
    @SanjaybhaiRaninga-ik1xv Місяць тому +2

    Gaman Bhai 5 mahi ne 1 song aave pan super hit j hoy temna uper dipo mani krupha se voice ma dipo pure se❤ vah super song gaman bhuva

  • @alpeshofficial8812
    @alpeshofficial8812 2 роки тому +23

    આમ તો હર એક કલાકાર ના સોગ હુ સાભલુ છુ પણ ખાસ કે જયારે મુડ ઓફ હોય તયારે હુ તમારા બેવફા ના સોગ જરુર સાભલુછૂ એક સોગ 5વાર સાભલુ છુ ગંમન ભુવાજી

  • @sikotardigitalshorts4405
    @sikotardigitalshorts4405 2 роки тому +419

    "ગમન ગુજરાત ને મળયા ને જનત મળી ગઇ" જોરદાર ગીત છે અને ગમન સાંથલ તથા મીતલ ભાભી ને લગ્ન ની એનિવર્સરી ની શુભકામનાઓ......💕💕💕💕

  • @nayihirabhai1320
    @nayihirabhai1320 Рік тому +7

    સાચુ ગમન સર આ ગીત સુપર ડુપર થી પણ ઉપર છે💖 સાથે આવા બધા ગીતો સુપર હીટ થાય આવી મા ચામુંડા થી પાથના છે ❤❤❤

  • @rameshsodharameshsodha-if6ns
    @rameshsodharameshsodha-if6ns День тому

    Ha mojj ha

  • @5star_comedyboy564
    @5star_comedyboy564 2 роки тому +16

    ગમન ભુવાજીના દરેક ગીત હિટ જ હોય 🥰

  • @no_officials8036
    @no_officials8036 2 роки тому +207

    વાહ ભુવાજી વાહ સુ ગીત છે .એવું લાગી રહ્યું હતું કે ગુજરાતી ગીત નું હવે પૂરું થય જસે પણ ગમન સાંથલ આવી ને એવી લોકચાહના વધી જ્યાં જાય ત્યાં લોકો નાં ટોળે ટોળા જય હો
    તમારાં મિત્રો દરેક જગ્યાએ

  • @BharatHaribhai
    @BharatHaribhai 4 місяці тому +3

    ❤❤ગુજરાત નું ગૌરવ❤️❤️

  • @yashvantrawal67
    @yashvantrawal67 Рік тому +43

    I would like to listen gujrati Song! About love and Culture of Village. So Owsome Man! 👍🎉❤️!! Superb Lot's of love From California USA 🇺🇲🇮🇳

  • @bhalachibhadaeditor1954
    @bhalachibhadaeditor1954 2 роки тому +72

    સુપર સોંગ છે ભાઈ
    ભલા રબારી ચિભડા તરફથી ફુલ સપોર્ટ જય ગોગા

  • @Krishnabhanushali1237
    @Krishnabhanushali1237 2 роки тому +19

    Kya baat he dil khus kar diya 😍👍

  • @Devarsh3
    @Devarsh3 9 місяців тому +11

    This is song best best

  • @sujataravat1355
    @sujataravat1355 3 місяці тому +3

    ખૂબ સરસ સવારની 4 વાર સાંભળી લીધું..nice voice..and દરેક શબ્દો.. ખૂબ સરસ છે...

  • @GUJARATISTATUS-zt5ji
    @GUJARATISTATUS-zt5ji 2 роки тому +32

    વાહ ભુવાજી વાહ👌👌👌

  • @annirudhsinhzala9954
    @annirudhsinhzala9954 2 роки тому +34

    ગમન સાંથલ મોટા કલાકાર બનવે તેવી પ્રાર્થના કરુ છું જય શ્રી આશાપુરા મા જય આદ્યા શક્તિ મા ઉમિયા માતા
    જય વિહત મેલડી
    જય શ્રી દીપો માં
    જય શ્રી ગોગા મહારાજ
    જયદિપસિહ ઝાલા 👍👌👍👌👌👍👌👌🏼👌👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼👌🏼🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🙏🏻
    વા ભુવાજી વા મસુ છે કે તમે આ

  • @vaghelapragnaba7595
    @vaghelapragnaba7595 Рік тому +4

    Vah Gaman bhai vah

  • @VanrajBamrabamuvada
    @VanrajBamrabamuvada 3 місяці тому +4

    બોવ મસંત સોંગ છે

  • @Rrcreater19
    @Rrcreater19 2 роки тому +12

    સવાર સાંજ આજ સોંગ સાંભળવાનું મન થાય (Superb)...🥰💗

  • @vadvalaofficial3225
    @vadvalaofficial3225 2 роки тому +221

    Great Couple
    દીપો માં, દ્વારિકાધીશ,વડવાળા વાળીનાથ તમને હર પલ ખુશ રાખે તમારી જોડી સલામત રાખે એજ પ્રાર્થના 🙏🙏

    • @jpsusra6148
      @jpsusra6148 2 роки тому +4

      દીપો માં દ્વારકાધીશ વડવા‌ળા. વાડીનાથ તમને. હર પલ ખૂબ રાખે તમારી જોડી. સલામત રાખે. એજ મારી ‌. દુવા 🙏🙏🙏🙏🙏🙏🙏

    • @hndigital7988
      @hndigital7988 2 роки тому +3

      Gaman santhal jordar song
      ua-cam.com/video/N_KqVsE_aE8/v-deo.html

    • @vikarmdamor2948
      @vikarmdamor2948 2 роки тому +2

      Haa

    • @nareshhuvor6079
      @nareshhuvor6079 2 роки тому +1

      @@vikarmdamor2948 govind Guru bhajan

    • @mittalrajput9034
      @mittalrajput9034 2 роки тому +2

      Nice bhai

  • @parmaranurag6890
    @parmaranurag6890 6 місяців тому +4

    Aa song ketli var sambhlyu❤

  • @Sharma_sh9i2ta4l
    @Sharma_sh9i2ta4l 3 місяці тому +16

    Kon kon aa song 14 April 2024 ma sambhdi raiyu che like kro

  • @komalmakwana1042
    @komalmakwana1042 2 роки тому +13

    Jordar song bhuvaji nice 👌👍jay deepo maa 🙏

  • @livefect7839
    @livefect7839 2 роки тому +37

    આ ગીત ખૂબ સારું છે💙💙 સુપરહિટ સોંગ❣️💓 આ ગીત હું વારંવાર સાંભળું છું ❤️❤️ બેસ્ટ સુપરહિટ વાહ ગમન ભુવાજી😎😍

  • @patelpiyush4730
    @patelpiyush4730 4 місяці тому +2

    I love song❤

  • @ranjitsinhjadav6760
    @ranjitsinhjadav6760 3 місяці тому +4

    Very nice song ❤

  • @rakeshvasava67
    @rakeshvasava67 2 роки тому +369

    ( ગમન_ કે_ મિત્તલ _ મળી ને _ jannat મળી ગઇ ) one of the best line 😘😍🤗❣️🥰❤️

  • @solankijagdish9906
    @solankijagdish9906 2 роки тому +628

    આ ગીત ના શબ્દો એવા છે કે સીઘા 💖 દિલ ❤️ પર વાગે... સ્ટોરી પણ સુપર હિટ છે.... અને લાજવાબ છે.... કઈક અલગ લાવ્યા છે......હા ગમન ભાઈ હા.... અને પુરી ટીમ ને ફલ સ્પોર્ટ્સ.....

  • @user-cs7mw7ri9h
    @user-cs7mw7ri9h 8 місяців тому +8

    Vav mast ho buava❤😊

  • @GujaratiWarta
    @GujaratiWarta 7 місяців тому +8

    ❤❤ ગુજરાત નું ગૌરવ ❤❤

  • @maheshvanzara3429
    @maheshvanzara3429 2 роки тому +57

    I love 😘 you 💓 mara 🤝 Bhuvaji🙏

  • @ss-king9094
    @ss-king9094 2 роки тому +25

    Vah...................Bhuvaji😍😍😍very nice song ❤️❤️❤️❤️amari farmaish pn puri krjo😊😊😊

  • @dreamitarot9758
    @dreamitarot9758 Рік тому +10

    Mataji tamari Jodi amar rakhe.. beautiful song gaman sir🙏

  • @FREEFIREKING-jb3cc
    @FREEFIREKING-jb3cc 10 місяців тому +4

    My love is mittal ❤❤❤

  • @desaianand5408
    @desaianand5408 2 роки тому +9

    Very song bhana semoj dipo ma tamne harpal khush rakhe chehar ma bless you 🙏 ❤❣

  • @jaysukhchavdajaysukh27chav19
    @jaysukhchavdajaysukh27chav19 2 роки тому +12

    વાહ ભુવાજી મસ્ત સોંગ બનાયું છે,તમે આવાજ સોંગ બનાવતા રહો
    જય માતાજી.😊🤗🥰👍😊

  • @ramjibhairabari4306
    @ramjibhairabari4306 Місяць тому +2

    રાગ જોવો તો સાહેબ તમારો જેવો કોઈ કલાકાર ના થઈ શકે સાચવીને રાખે ભગવાન ❤❤ ગમન સાંથલ

  • @RamAutar474
    @RamAutar474 Місяць тому +1

    જય દ્વારકાધીશ ❤

  • @northgujratstudio276
    @northgujratstudio276 2 роки тому +19

    અરે રે... 😭😭 જૉરદાર સોન્ગ..

  • @R.B.3833
    @R.B.3833 2 роки тому +726

    એક નંબર છે song ❤️ દુનિયા ગમેતે ની દીવાની હોય અમે તો ગમન સાંથલ ના આશિક છીએ વાલા ❤️👍 જીવ દીપો ભુવો...મારા ભગવાન ને કોઈ નહિ પોકે.. જય જય દીપો માં 🙏

  • @mrmapuroat1_4_3
    @mrmapuroat1_4_3 11 місяців тому +16

    Is song ko me din me 4_5 bar sunta hu ❤ love you bhuva ji

  • @user-ob2qv5xr6z
    @user-ob2qv5xr6z 2 місяці тому +2

    GAMAN BHUVAJI IS KING 👑
    GAMAN SATHAL

  • @makeshortfilms
    @makeshortfilms 2 роки тому +17

    Gaman santhal king 👑👑

  • @Gaman_Bhuvaji_Santhal
    @Gaman_Bhuvaji_Santhal 2 роки тому +552

    50 million Views complete 🥰
    જય દિપોરામ 🙏👍

  • @makwanaashokn7516
    @makwanaashokn7516 7 місяців тому +1

    ખરેખર આ ગીત વારંવાર સાંભળવાનું મન થાય છે...બહુ મસ્ત શબ્દોમાં ગમન ભુવાજી દ્વારા રજૂ કરાયું છે અને સંગીત પણ બહુ મસ્ત છે...Awesome ❤

  • @hirenbalas1574
    @hirenbalas1574 Рік тому +6

    Lovely song my favourite

  • @kapilgoswamigiri3813
    @kapilgoswamigiri3813 2 роки тому +18

    Heart touching song ❣️ Jay dipomataji

  • @kanudesai7770
    @kanudesai7770 2 роки тому +36

    Happy marriage anniversary gaman lal&mittal bhani 💐💐

  • @chauhankuldipsinh8553
    @chauhankuldipsinh8553 Рік тому +16

    Only one of the gujrati love song that i loves so much.. I have no words to explain my emotion for this song. I like very much.. 💯

  • @NaxrajBapu
    @NaxrajBapu 7 місяців тому +3

    PURE MUSIC GREAT GAMAN SANTHAL

  • @apurvjadav3683
    @apurvjadav3683 2 роки тому +26

    Happy marriage anniversary gaman bhuvaji & mital ben

  • @navghandesaiofficialkutch8425
    @navghandesaiofficialkutch8425 2 роки тому +303

    ભુવાજી તમારો અવાજ જેવો રાગ આખા ઇન્ડિયા ની અંદર ક્યાય નથી..... ભૂવાજી ની સ્ટાઈલ ગાવાની અલગજ સે😘😘😘
    JaY deepo Ram BHUVAJi ♥️😘
    ભૂવાજી એજ ભગવાન

  • @bhartparmar1277
    @bhartparmar1277 Рік тому +5

    ❤ very nice👍👍👍👍👍👍👍👍👍😊😊😊😊👏

  • @MrGamer-iv8pc
    @MrGamer-iv8pc 9 днів тому

    Nice song Bhuvaji jio hajaro saal ❤️❤️ my favourite song 🥰

  • @djalex7288
    @djalex7288 2 роки тому +8

    Filling Of Mara Mate Bav Lucky Che..❤️🙌😍

  • @singer_mahesh_gadha_offici1553
    @singer_mahesh_gadha_offici1553 2 роки тому +9

    હા ભુવાજી❤️

  • @BheruMevadi
    @BheruMevadi 10 місяців тому +2

    Va bhuvaji va ❣️👌💪

  • @vikarmdevasi5553
    @vikarmdevasi5553 Рік тому +1

    Maru pan favourite che and mara wife nu pan ❤❤❤

  • @m.p.digital8461
    @m.p.digital8461 2 роки тому +8

    Darda bara song chhe 😗dil chhu gai 🎤

  • @rameshbhaisolanki7003
    @rameshbhaisolanki7003 2 роки тому +12

    ખુબ સરસ સોંગ ગમન ભુવાજી 👌👌👌👌👍👍👍👍👍

  • @user-lt4fh6wi4e
    @user-lt4fh6wi4e 9 місяців тому +2

    I miss you mara jiv 🥺😭🥺😭 aa song sabhdi ne mne yaad aavi gyyy

  • @user-df8ye5ri3y
    @user-df8ye5ri3y 20 днів тому +1

    Love you song

  • @sarvarkhan2508
    @sarvarkhan2508 2 роки тому +12

    1 number song💚

  • @thakordhaval9492
    @thakordhaval9492 2 роки тому +43

    ગમન ભુવાજી. લેટ પન ગ્રેટ
    ગમન ભુવાજી નું ગીત પડે અને એ ગીત માર્કેટ માં ના ઉપડે એવું બને જ નઈ ભુવાજી is. Great singer

  • @ramanraman3393
    @ramanraman3393 8 місяців тому +3

    Song very very nice ❤😊

  • @hansenproductions1112
    @hansenproductions1112 Рік тому +31

    હો તારા ચહેરાની સામે જોયા કરૂ
    હસતા રહો એવી દુવા કરૂ
    તારા ચહેરાની સામે જોયા કરૂ
    હસતા રહો એવી દુવા કરૂ
    તારો હાથ મળ્યોને જન્નત મળી ગઈ
    હો તારો પ્યાર મળ્યોને જન્નત મળી ગઈ

  • @vorajigar802
    @vorajigar802 2 роки тому +14

    કોઈ ગુજરાતી સિગર ના ગીતો મને નથી ગમતા .🙏
    ગમન સાંથલ સીવાય 💯

  • @sultanbhargav4986
    @sultanbhargav4986 2 роки тому +15

    Happy anniversary Gaman Santhal apap banne salamat raho ane sath raho maa dipo na ashirvad

  • @kinjalgangadiya4380
    @kinjalgangadiya4380 Місяць тому +1

    વટ છે બાકી ગુજરાતી કલાકારોના❤

  • @anmolthakor3526
    @anmolthakor3526 4 місяці тому +2

    ગમન સર તમે તમારી પત્ની ને બહુ પ્રેમ કરો છો એતો આગીત શાંભળી ને જ ખબર પડે છે હુ પણ મારાં અમર ને બહુ પ્રેમ કરું છું