વસંતબેન - મૂર્તિ ભુલાતી નથી મારા શામળિયા લાલની (કીર્તન લખેલું નીચે છે)

Поділитися
Вставка
  • Опубліковано 16 січ 2025
  • મૂર્તિ ભુલાતી નથી મારા શામળીયા લાલની,
    જોડ એની જડતી નથી મારા શામળીયા લાલની......
    કઠણ કઠણ ભલે પથ્થર ની મૂર્તિ,
    દિલ એનું કઠણ નથી મારા શામળીયા લાલનું ......
    રંગે ને હોય એ ભલે ને કાળો,
    કાળજું કાળું નથી મારા શામળીયા લાલની......
    આંખ્યું ભલે ને એની હોય બનાવટી ,
    આંખ્ય એની ઝાંખી નથી મારા શામળીયા લાલની......
    પૂજારી ભલેને એને પુરે મંદિરમાં,
    કોઈના બંધન નથી મારા શામળીયા લાલને ......
    રાધાજીને એ હોય ભલે પ્યારો,
    મીરા ભૂલી નથી મારા શામળીયા લાલને ......
    નરસિંહ મહેતાને ઈ હોય ભલે પ્યારો,
    ગોપી મંડળ ભુલ્યુ નથી મારા શામળીયા લાલને ......
    #Vasantben
    #વસંતબેનનીમાવત,
    #ગુજરાતીકિર્તન,
    #દેશીકીર્તન,
    #સત્સંગ,
    #સત્સંગમંડળ,
    #VasanbenNimavat,
    #GujaratiKirtan,
    #DeshiKirtan,
    #Satsang

КОМЕНТАРІ • 205

  • @kalpanapatel8954
    @kalpanapatel8954 3 роки тому +3

    Bhu Saras Bhajn Gav cho

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому +1

      આભાર..
      ઈશ્વર કૃપા...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....

  • @rajupandya3663
    @rajupandya3663 8 місяців тому +2

    Khub j saras bhjano chhe beno tamara prabhu aapane shakti bhakti ape tamara bhajan niymit sambhliye chhiyethanyavad jay shree krishna beno🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 днів тому

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @PriyaParmar-kp6sd
    @PriyaParmar-kp6sd Рік тому +1

    Khub saras Bhajan chhe.thanks.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 місяців тому

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @homeshpatel772
    @homeshpatel772 Рік тому +2

    Vasant bhena fri thi aek var dil thi pura parivar ne ashivad Mara taraf thi. 🙏🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ...
      અખાત્રીજ ની હાર્દિક શુભકામનાઓ...
      તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે...
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વની છે....
      ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના...
      આપનો હૃદયપૂર્વક આભાર 🙏પ્રણામ💐🙏

  • @bhupatbhaijadav7791
    @bhupatbhaijadav7791 2 роки тому +2

    ખુબ સરસ કીર્તન છે નવું કીર્તન આપવા માટે આપનું સરનામું મોકલશો

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @shilpapatel5509
    @shilpapatel5509 4 роки тому +4

    બહુસરસ👌👌👌

  • @madhuparmar6820
    @madhuparmar6820 4 роки тому +2

    Jai Krishna bhau saras bajan

  • @yuvrajsinhjadeja8538
    @yuvrajsinhjadeja8538 2 роки тому +1

    Jay Sherri Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ
      આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે...
      આપનો ખુબ ખુબ આભાર...
      ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      પ્રણામ🙏💐

  • @kalpeshdarji4182
    @kalpeshdarji4182 2 роки тому +2

    Khubaj sunder

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ખૂબ ખૂબ ધન્યવાદ ...કલ્પેશ ભાઈ
      આપની શુભેચ્છાઓ રૂપી કોમેન્ટ બદલ આભાર...
      ઈશ્વર કૃપા અને આપ નું પ્રોત્સાહન અમને ખૂબ જ બળ આપે છે.
      પ્રણામ🙏💐

  • @radhakrishnamandalborivali58
    @radhakrishnamandalborivali58 3 роки тому +5

    Wah su tamaro voice nice 👌che aavaje bhajan gata raho God bless you very nice voice che

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      ખુબ આભાર...
      આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...

    • @dhirajallkmanidhirajalalkm7728
      @dhirajallkmanidhirajalalkm7728 2 роки тому +1

      આવા ભજન ગાવાનીશક્તિઆપે કાયમ ભક્તિમાં રહો એવી પ્રભુને પ્રાર્થના કરૂં પ્રભુ તમારાપરીવારને શુખીરાખે

  • @bhagvatipatel9381
    @bhagvatipatel9381 3 роки тому +2

    વાહ વાહ વસંત બેન જોરદાર ભજન છે 👌🌹🙏🌹🙏🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      ભગવાન ની કૃપા,
      ધન્યવાદ-આભાર
      પ્રણામ....

  • @ashishashodiya3314
    @ashishashodiya3314 4 роки тому +8

    જય શ્રી કૃષ્ણ્્્ 🙏
    વાહ 🙏 ખૂબ સરસ ભજન અને ખૂબ જ સુંદર અવાજ🙏🙏🙏👏👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому +2

      આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર
      કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો
      ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના
      જય ભગવાન

    • @ranjanpatel8853
      @ranjanpatel8853 2 роки тому

      🙏🙏🙏🙏🙏

    • @ranjanpatel8853
      @ranjanpatel8853 2 роки тому +1

      રસભજનછનેહહુગમેછૉ

  • @virjibhaivalera82
    @virjibhaivalera82 9 днів тому

    Uttarayan aavi gai se baheno bhagvan aapna kirtan no dor khub lambo chalave ane amne kirtan sambhalva ni maja pade sathe sathe makarsakranti ni subhechha.

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 днів тому

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @Binduyshodashbdapushp999
    @Binduyshodashbdapushp999 4 роки тому +2

    Jay ho savle saloune krishna....
    Aapki aavaj hme bahut priya h....
    Jb ye bhagvt kirtan ka rup lekr kno me pdti h to ati aanandadayi ho jati h....
    🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому +1

      આપનો આભાર
      વિજયા દશમી ની શુભ કામનાઓ
      ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના
      મંડળના બધા વ્હાલા બહેનો ને જય શ્રી કૃષ્ણ

    • @Binduyshodashbdapushp999
      @Binduyshodashbdapushp999 4 роки тому

      @@Vasantben.Nimavat ji...
      Pranaam..🙏

  • @jashodathakur3772
    @jashodathakur3772 Рік тому

    Wah vasant masi ane sathe usma ben ane sarad bhai bhu saras🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      ધન્યવાદ... જશોદાબેન
      આપને પુરુષોત્તમ માસ ના જાજા જય શ્રી કૃષ્ણ...જય પુરુષોત્તમ ભગવાન...જય કાંઠગોર માં...
      અધિક માસમાં અધિક ભક્તિ સ્નાન,તપ,દાન નું મહત્વ છે આપણે સૌ વધુ ને વધુ પ્રભુ સ્મરણ કરતાં રહીએ અને પ્રભુ ની કૃપા હંમેશા વરસતી રહે એવી પ્રભુ ને પ્રાર્થના...પ્રણામ🌺💐🌺🙏

  • @ramilasoni8357
    @ramilasoni8357 3 роки тому +1

    બહુ જ સરસ બેન શ્રી

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય શ્રી કૃષ્ણ..
      ધન્યવાદ...આપનો આભાર....પ્રણામ

    • @OmPatel-te1zv
      @OmPatel-te1zv Рік тому +1

      @@Vasantben.Nimavatq

  • @radheshyam6676
    @radheshyam6676 2 роки тому +2

    મને તમારા ભજનો બહુ ગમે છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય હો..
      પ્રણામ...
      આપ અને પરિવાર ને હોળી ધુળેટી ની શુભ કામનાઓ....

  • @radhakrishnamandalborivali58
    @radhakrishnamandalborivali58 3 роки тому +2

    Vasantben tamara voice ma mathura lage che nava bhajan gata raho hu tamara bhajan roj sabhal chu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      આભાર...
      જય શ્રી કૃષ્ણ...
      જય દ્વારિકાધીશ...
      જય મુરલીધર...રાધે શ્યામ...

  • @kamuprajapati5862
    @kamuprajapati5862 3 роки тому +2

    Superhit Bhajan🙏🙏🌹🌹

  • @kodiyatarkana6962
    @kodiyatarkana6962 4 роки тому +2

    Khubj sars bhen

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому +1

      આપનો આભાર
      વિજયા દશમી ની શુભ કામનાઓ
      ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના
      મંડળના બધા વ્હાલા બહેનો ને જય શ્રી કૃષ્ણ

    • @kodiyatarkana6962
      @kodiyatarkana6962 4 роки тому

      Aava mukya rakho bhen

  • @kailashpatel7340
    @kailashpatel7340 2 роки тому +2

    Bu

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...
      આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર...
      ધનુર્માસ ની શુભકામનાઓ...
      આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે...
      આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો...
      આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે....
      શુભેચ્છા...પ્રણામ💐🙏

  • @radhakrishnamandalborivali58
    @radhakrishnamandalborivali58 3 роки тому +1

    Vasantben nice bhajan gayu che tame kaya raho cho janavso

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      Bhavnagar
      આભાર...
      જય શ્રી કૃષ્ણ...
      જય દ્વારિકાધીશ...
      જય મુરલીધર...રાધે શ્યામ...

  • @bhajanwithbharti2208
    @bhajanwithbharti2208 3 роки тому +2

    જય શ્રી કૃષ્ણ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      આભાર પ્રણામ,
      જય શ્રી કૃષ્ણ....

  • @kusumamin5369
    @kusumamin5369 4 роки тому +2

    નવા ભજન લખીને મોકલો સરસ ભજન છે બેન👌👌👌🌹🌹🌹🙏🙏🙏👍👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому

      પ્રોત્સાહન આપવા બદલ
      આપનો ખુબ ખુબ આભાર

  • @rohandave3245
    @rohandave3245 2 роки тому +2

    રાધેશ્યામ🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому +1

      ધન્યવાદ...રાધે શ્યામ
      આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે...
      આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ...
      આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર...
      આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે...
      શુભેચ્છા...પ્રણામ🙏💐

  • @sfggccc
    @sfggccc 4 роки тому +2

    dar roj eak video banavi ne muko tamara bhajan mane khubj game che JAY SHREE KRISHNA 👌🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому +1

      Jay SHree Krishna
      aabhar
      Prayaas avashya karishu...

    • @sfggccc
      @sfggccc 4 роки тому

      @@Vasantben.Nimavat Jay Shree Krishna 🙏

  • @sarmukhchaudhari1372
    @sarmukhchaudhari1372 3 роки тому +2

    Aa bhajan net par muko

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      ધન્યવાદ...પ્રયાસ કરીશું,,,

  • @meenapatel87
    @meenapatel87 2 роки тому +3

    🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...મીના બેન
      ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
      આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @hiralbenahirsurat5996
    @hiralbenahirsurat5996 Рік тому

    જય મુરલીધર બેન ખુબજ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @kailasbenjoshi7817
    @kailasbenjoshi7817 2 роки тому +2

    જો ઢોલ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...
      ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...
      આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના...
      પ્રણામ🙏💐

  • @અમરેલી
    @અમરેલી 2 роки тому +2

    બધી બહેનો ને જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...મુકતા બેન
      જય શ્રી કૃષ્ણ...
      ગણપતિ બાપ્પા આપણાં સહુના જીવન માંથી બધા જ સંકટો ને દુર કરી,રિદ્ધિ સિદ્ધિ આપે,સુખ સમૃદ્ધિ આપે,તન મન ની તંદુરસ્તી આપે અને આપણાં સહુમાં એકતા રાખે એ જ શુભેચ્છા....
      આપ સૌ નો હૃદય પૂર્વક આભાર...
      શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏

  • @rajupandya3663
    @rajupandya3663 8 місяців тому

    Very nice👌👌👌🙏🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 днів тому

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @ranjanben8742
    @ranjanben8742 3 роки тому +3

    ભજન ખૂબ ખૂબ સરસ છે શામળિયા ના ખરેખર દશૅન થાય છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      આભાર,
      પ્રણામ,
      ઈશ્વર કૃપા

  • @markanadipen6749
    @markanadipen6749 4 роки тому +1

    Bije ava j saras bhajan moklo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому

      આપનો આભાર
      જય શ્રી કૃષ્ણ
      મંગલ કામનાઓ

  • @champabenpatel4476
    @champabenpatel4476 3 роки тому +2

    Sars

  • @sheetalthakkar1686
    @sheetalthakkar1686 4 роки тому +2

    બહુજ સરસ 🙏🙏🙏🙏

  • @arunapatel8637
    @arunapatel8637 3 роки тому +2

    Nice bhajan

  • @amratdubaria2489
    @amratdubaria2489 3 роки тому +1

    Please description ma tamara gaana na Lyrics aapo ne .
    Tamara bhajan bau sara che 🙏🙏👌👌

  • @pathakprakash5688
    @pathakprakash5688 4 роки тому +1

    Jay shree krishna koti koti vandan 🙏 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому +1

      આપનો આભાર
      વિજયા દશમી ની શુભ કામનાઓ
      ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના
      મંડળના બધા વ્હાલા બહેનો ને જય શ્રી કૃષ્ણ

  • @jayrajsinhzala3566
    @jayrajsinhzala3566 4 роки тому +2

    Khubaj saras

  • @manilalparmar4086
    @manilalparmar4086 3 роки тому +2

    Verynice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      નવા વરસ અને દેવ દિવાળી ની ખુબ ખુબ શુભેચ્છાઓ...
      પ્રણામ...આભાર...

  • @bhartimadhwani1553
    @bhartimadhwani1553 2 роки тому +1

    My faverite bhjen

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      આભાર...પ્રણામ...
      આપ અને પરિવાર ને અખાત્રીજ,પરશુરામ જયંતિ અને ગણેશ ચોથ ની શુભેચ્છાઓ...

  • @દીનેશજોષી
    @દીનેશજોષી 4 роки тому +1

    જય શ્રી કૃષ્ણ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому

      આપ પ્રેમ થી કીર્તન સાંભળો છો એના માટે ખુબ ખુબ આભાર
      કાંઈ ભૂલ ચૂક થાય તો ક્ષમા કરજો
      ભગવાન આપ અને પરિવાર ને હંમેશા સુખી અને આનંદ માં રાખે એવી પ્રાર્થના
      જય ભગવાન

  • @kusumpatel8038
    @kusumpatel8038 4 роки тому +4

    Nice🙏🙏🙏

  • @rameshparmar2585
    @rameshparmar2585 4 роки тому +2

    Jay shree krishna 🙏🙏🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому

      જય શ્રી કૃષ્ણ
      ખુબ ખુબ ધન્યવાદ
      ઈશ્વર કૃપા બની રહે .....

  • @panchaljayantibhai6449
    @panchaljayantibhai6449 3 роки тому +3

    Best bhakti bhajans thanks

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      Thank you very much...
      🙏🙏🙏
      Jay shree Krishna 🙏

  • @lalitapatel6787
    @lalitapatel6787 4 роки тому +2

    Very nice bhajan 🌼🌼🌼🕉🙏🏽🕉

  • @natvarbhaipatel4315
    @natvarbhaipatel4315 2 роки тому +2

    Nice 👍 thanks 🙏👏👏👏💐💐

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ..
      આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...

  • @NayanaUpadhyay-y5l
    @NayanaUpadhyay-y5l Рік тому

    Vahsaras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 місяців тому

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @geetabenmishtry8790
    @geetabenmishtry8790 3 роки тому +2

    વાહ વાહ 👏👏👏👏👏👏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @radhameghani4523
    @radhameghani4523 4 місяці тому

    My god what anice bhjan

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 днів тому

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @vibhapatel4097
    @vibhapatel4097 4 роки тому +2

    બહુ જ સરસ ભજન જય
    સ્વામી નારાયણ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌👌👌👌👌

  • @hansaramani9047
    @hansaramani9047 4 роки тому

    Jay shree krishna 👌 nice bhajan

  • @રામદેવધૂનમંડળ

    👌👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      જય શ્રી કૃષ્ણ..જય શ્રી રાધે.. જય દ્વારિકાધીશ..
      ધન્યવાદ...પ્રણામ..
      ભગવાન ની કૃપા રહે...

  • @chandrikarupapra5509
    @chandrikarupapra5509 3 роки тому +3

    🙏👍👌

  • @jyotisonaiya9248
    @jyotisonaiya9248 10 місяців тому

    Jay Dwarkadish

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 місяців тому

      ધન્યવાદ...હૃદય પૂર્વક આભાર...આપના અંતરમાં બિરાજમાન પ્રભુને પ્રણામ...પ્રભુના ગુણગાન ગાઓ સ્વસ્થ રહો એવી શુભેચ્છાઓ...🌷💐🙏🏻

  • @mrvikrammeghani2770
    @mrvikrammeghani2770 3 роки тому +3

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @minabenmodi2453
    @minabenmodi2453 4 роки тому +4

    Nice👍 👌🙏👌

  • @khuntkusumben1828
    @khuntkusumben1828 4 роки тому +2

    સરસ ગીત ગાયું છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому

      આપનો આભાર
      વિજયા દશમી ની શુભ કામનાઓ
      ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના

  • @ritahirpara2985
    @ritahirpara2985 4 роки тому +3

    Jai shree Krishna very nice bhajan and voice 🙏🙏💕💕

  • @damyantimistry9850
    @damyantimistry9850 3 роки тому +1

    મસ્ત 👍🔥🙏

  • @anjanapatel8099
    @anjanapatel8099 4 роки тому +2

    Very nice bhajan 👍

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому

      Thanks for liking
      આપનો આભાર
      વિજયા દશમી ની શુભ કામનાઓ
      ભગવાન સહુનું કલ્યાણ કરે એ જ પ્રાર્થના

  • @jayshreesampat7448
    @jayshreesampat7448 4 роки тому +2

    👌👌🙏

  • @deepmathukiya9240
    @deepmathukiya9240 4 роки тому +1

    Nice

  • @RameshbhaiPatel-od9fp
    @RameshbhaiPatel-od9fp Рік тому

    M moo moo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @chandrikajoshichandrikajos4149
    @chandrikajoshichandrikajos4149 3 роки тому +2

    Lakhalu nathi

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      વિડિઓ ની જમણી બાજુ ^ આવી નિશાની હશે એના ઉપર આંગળી પધરાવો એટલે લખેલું દેખાશે...

  • @jayshrisonijayshrisoni1836
    @jayshrisonijayshrisoni1836 4 роки тому +1

    Bhajan lakhine moklo

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому

      જય શ્રી કૃષ્ણ,
      આમ તો વિડિયો માં જ કીર્તન લખેલું છે છતાં પણ નીચે પોસ્ટ કરવાની કોશિશ કરીશ...

  • @jaydwarikadhishkirtanmala
    @jaydwarikadhishkirtanmala 3 роки тому +2

    સુપર 👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      જય શ્રી કૃષ્ણ..જય શ્રી રાધે.. જય દ્વારિકાધીશ..
      ધન્યવાદ...પ્રણામ..
      ભગવાન ની કૃપા રહે...

  • @sfggccc
    @sfggccc 4 роки тому +3

    Khubj sars bhajan che JAY SHREE KRISHNA 👌👌🙏🙏

  • @73riyachunada90
    @73riyachunada90 4 роки тому +2

    Bahu saras

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому

      પ્રોત્સાહન આપવા બદલ
      આપનો ખુબ ખુબ આભાર

  • @chandrikapurohit2632
    @chandrikapurohit2632 2 роки тому +2

    Jay shree Krishna 🙏🙏💮🌸🌸🌺🌷💐🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      ધન્યવાદ...ચંદ્રિકા બેન
      જય શ્રી કૃષ્ણ...
      આપનો હૃદય પૂર્વક આભાર...
      પવિત્ર શ્રાવણ મહિના ના આરંભ માં સહુ ને જય ભોળાનાથ 🙏
      ભક્તિમય માસ માં આપ સહુ ની ઇષ્ટદેવ પર શ્રદ્ધા પાક્કી થાય અને ઇષ્ટ દેવ તથા કુળદેવી માતાજી ની મહેર વરસે એ શુભેચ્છા ...
      આભાર...પ્રણામ 🙏💐

  • @vyaskrishna398
    @vyaskrishna398 2 роки тому +2

    Jay shree krishna 🙏💐🌹

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      જય દ્વારિકાધીશ
      જય રણછોડરાય...
      જય મુરલીધર...જય ગોપાલ...
      જય શ્રી કૃષ્ણ...
      રાધે રાધે....

  • @rasilakapadia725
    @rasilakapadia725 3 роки тому +3

    બહુ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      ધન્યવાદ...
      આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ...
      ભગવાન ની કૃપા રહે...

  • @tarabenthakor6558
    @tarabenthakor6558 3 роки тому +2

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....
      આભાર..

  • @pushpabenmonpara5028
    @pushpabenmonpara5028 Рік тому +1

    Jay shree Krishna

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @chandrikapatel7895
    @chandrikapatel7895 3 роки тому +2

    Nice

  • @vanitapatel6925
    @vanitapatel6925 4 роки тому +2

    Nice👍👏👍

  • @harsukhbhaiagravat4597
    @harsukhbhaiagravat4597 3 роки тому +2

    👌👌👌👌👌👌👌👌👌👌👌

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      આભાર,
      પ્રણામ,
      ઈશ્વર કૃપા

  • @nirmalahirpara9341
    @nirmalahirpara9341 4 роки тому +2

    ભજન બહુજ સરસ છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  4 роки тому

      અમને પ્રેરણા આપવા બદલ
      આપનો ખુબ ખુબ આભાર

  • @-rasrangbhajan9706
    @-rasrangbhajan9706 3 роки тому +1

    સુંદર ખુબ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ..
      આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...

  • @vaikunt-2sakhimandal833
    @vaikunt-2sakhimandal833 3 роки тому +1

    Very nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  2 роки тому

      કોમેન્ટ આપીને અમારો ઉત્સાહ વધારવા બદલ આપનો ખુબ ખુબ આભાર...પ્રણામ..
      આપના પરિવાર ઉપર ઈશ્વર કૃપા રહે...

  • @mayapatel5808
    @mayapatel5808 3 роки тому +1

    બહુ સરસ ભજન

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      આભાર...પ્રણામ....
      ધન્યવાદ...

  • @Dangarvaishnavi
    @Dangarvaishnavi Рік тому

    વાહ ખુબ સરસ

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  Рік тому

      વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમન ની હૃદય પૂર્વક શુભકામનાઓ...બાપ્પા સૌના જીવન માં સુખ શાંતિ સમૃદ્ધિ અને રિદ્ધિ સિદ્ધિ વધારે એવી પ્રભુ ને પ્રાર્થના...આપની સ્નેહ ભરેલી કૉમેન્ટ અમારી મૂડી છે... આપણે સૌ સ્વસ્થ મસ્ત અને હરિ નામ માં વ્યસ્ત રહીએ...પ્રણામ...🌸🪷🌷🌺💐🙏

  • @KajalVagadiya-x2l
    @KajalVagadiya-x2l 4 місяці тому

    Khub sars

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 днів тому

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @dakshapandhi1676
    @dakshapandhi1676 2 місяці тому

    Jai shree Krishna 🙏

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  8 днів тому

      આપનો ખુબ ખુબ ધન્યવાદ અને હૃદય પૂર્વક આભાર...આપ સૌના આશીર્વાદ અને શુભકામનાઓ ભરેલી કૉમેન્ટ નિરંતર મળતી રહે છે જે અમને પ્રોત્સાહન આપે છે અને ખૂબ જ ઉત્સાહ વધારે છે...આપ સૌના સહકારથી અને પ્રભુ કૃપાથી આ બધું કરી શકીએ છીએ...આપ સૌનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છાઓ...પ્રણામ...🌺💐🌹🙏

  • @pately2004
    @pately2004 3 роки тому +2

    Nice

  • @boysking3526
    @boysking3526 3 роки тому +1

    ખૂબ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      ખુબ ખુબ આભાર,
      પરમાત્મા ની કૃપા....

  • @jitendraparmar3603
    @jitendraparmar3603 3 роки тому +2

    બહુજ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      જય શ્રી ક્રુષ્ણ
      ઈશ્વર કૃપા.....
      આભાર....

  • @shitalmakavanayug2562
    @shitalmakavanayug2562 3 роки тому +2

    Nice

  • @swatijoshi7242
    @swatijoshi7242 3 роки тому +2

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      આભાર..
      ઈશ્વર કૃપા...
      આપ અને પરિવાર ને શ્રાવણ મહિના ની શુભેચ્છાઓ....

  • @geetakawa-uh4fc
    @geetakawa-uh4fc Рік тому

    ખુબ સરસ ભજન છે

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  9 місяців тому

      સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻

  • @udayapatel1216
    @udayapatel1216 3 роки тому +2

    Nice

    • @Vasantben.Nimavat
      @Vasantben.Nimavat  3 роки тому

      ધન્યવાદ...
      આપ અને પરિવાર ને ગણેશ ઉત્સવ ની શુભેચ્છાઓ...
      ભગવાન ની કૃપા રહે...