નિરાધારના આંસુ લૂછતી સંસ્થા સદભાવના વૃદ્ધાશ્રમ | Old Age home | Sadbhavna Vrudhashram VAAT GUJARATI

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • #sadbhavna #vaatgujarati #oldagehome #vrudhashram #gujarat #gujarati #emotional #seniorcitizen #rajkot
    Production by ORNAMENT FILM
    ornamentfilm@gmail.com
    ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" UA-cam ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!
    Instagram : ...
    Facebook : www.facebook.c...
    Tweeter: Gu...

КОМЕНТАРІ • 190

  • @Naresh5151
    @Naresh5151 2 роки тому +26

    દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમ વધતા જાય છે એ બહુ દુઃખદાયી બાબત છે આવા દીકરાઓ કપૂત્ર હોય છે કોઈ દિવસ સુખી થતાં નથી આ મારો ચેલનજ છે

  • @arunabenvaishnav5080
    @arunabenvaishnav5080 Рік тому +9

    સદભાવના વુધ્ધાશ્રમને સતસત વંદન ત્યાં ના સંસ્થાના સેવકોને ખુબ ખુબ અભિનંદન જ્ય માતાનું

  • @ranchhodbhaivariya5969
    @ranchhodbhaivariya5969 4 місяці тому +4

    સદભાવના વૃદ્ધાશ્રમમાં સેવા આપનાર તમામ ભાઇઓ અને બહેનોને ભગવાન ખૂબ સુખી રાખે અને તેમના જીવનમાં કદાપી તલભાર પણ દુખ ના આવે તેવી ભગવાનને સાચા દિલથી પ્રાર્થના કરુ છુ
    જય દ્વારિકાધીશ 🙏🙏🙏🙏🙏

  • @bhartiacharya9544
    @bhartiacharya9544 2 роки тому +8

    સદભાવના vruddhashram ne કોટી કોટી પ્રણામ 🙏🙏🙏👌👌👌👌🌷🌷

  • @kamleshthanki3247
    @kamleshthanki3247 2 місяці тому +1

    અત્યંત પ્રશંસનીય અને ઉમદા કાર્ય થઈ રહ્યું છે. વડિલોના આશીર્વાદથી આપની સંસ્થા દિનપ્રતિદિન આર્થિક રીતે સદ્ધર બનતી રહે તથા વધુ ને વધુ વૃધ્ધો ની નિષ્કામ ભાવે સેવા બજાવી શકો તેવી પરમકૃપાળુ પરમાત્મા ને હાર્દિક પ્રાર્થના છે.

  • @mansinghparmar102
    @mansinghparmar102 Рік тому +4

    આપની સેવા ને ધન્યવાદ

  • @anilrathod1021
    @anilrathod1021 Рік тому +5

    👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
    🛕ઘર મંદિર 🛕
    ❤️❤️❤️❤️❤️
    સરસ સમાજ સેવા
    👍🏻👍🏻👍🏻👍🏻👍🏻

  • @ghansyambhaichavda912
    @ghansyambhaichavda912 Рік тому +5

    ❤આપની સેવાને સો સો સલામ
    ડોબરીયા સાહેબ ❤

  • @vinubhaisolanki757
    @vinubhaisolanki757 Рік тому +4

    ધન્ય વાદ છે. આઆશ્વમને. મહાવે

  • @kiranbhaiparmar184
    @kiranbhaiparmar184 2 роки тому +3

    Khub khub danyavad jay yogeshvar

  • @kamalagrawal6799
    @kamalagrawal6799 7 місяців тому +2

    Tumari sevao ko koti koti naman ❤🎉

  • @khamjidighari704
    @khamjidighari704 2 роки тому +3

    सदभाव ना,श्रेष्ठ, सुजव बहोत बहोत अच्छा प्रणाम सेवा, वसुधा, वृधा श्रम यज्ञधन,श्रेष्ठ, आश्रम, धन्यवाद नमः ऋण प्रदान गौरव, आजना,दृष्टा आभार वंदनीय सहरानीय,

  • @rameshbhaidalwadidalwadi2227
    @rameshbhaidalwadidalwadi2227 10 місяців тому +1

    આ સેવા સાચી છે ,જય મહાદેવ જય સીતારામ માનવ સેવા અેજ પ્રભુ સેવા

  • @kiranbhaiparmar184
    @kiranbhaiparmar184 2 роки тому +4

    Bhagvane tamone vesal sevani sadbhavana sevakarveni subheya

  • @iqbalmahesania4683
    @iqbalmahesania4683 Рік тому +2

    Thanks for this video 👍👍👌👌

  • @natverbhainanubhai5420
    @natverbhainanubhai5420 2 місяці тому

    જય પરબ્રહ્મ પરમાત્મા જય ગુરુ મહારાજ સદભાવ ના વુધ્ધા આશ્રમ ના સંચાલકો અને સેવા કરતાં ભાઈશ્રી અને બહેનો ને અને દાતાઓ ને કોટી કોટી વંદન ભગવાન સૌનું કલ્યાણ કરશે 🌹🍀🌹🍀🌹

  • @karmurkarsan9625
    @karmurkarsan9625 2 роки тому +3

    Vah ben 🙏🙏

  • @hirabhaivasan2624
    @hirabhaivasan2624 3 місяці тому +1

    અમે બહુ પ્રશંસા સાભળી છે🙏🙏🙏😊😊

  • @ushagohel7012
    @ushagohel7012 2 роки тому +3

    Vahh 🙏🙏🙏🙏

  • @MoinRazaAjmeri-wb8fj
    @MoinRazaAjmeri-wb8fj 22 години тому

    Proud to be a muslim.

  • @નવીવાત
    @નવીવાત 2 роки тому +6

    સદભાવના વૃદ્ધાશ્રમની સેવાને સત સત વંદન 🙏🏻

  • @shiladevisureshchandra7538
    @shiladevisureshchandra7538 2 роки тому +3

    sevakarta ane aasharam sambhalta badhane dhanyavad🙏🙏

  • @tinasoni5315
    @tinasoni5315 2 роки тому +2

    Khub j saras seva ...God bless 🙏

  • @narendrasharma7265
    @narendrasharma7265 2 роки тому +4

    GREAT, YOU HAVE EXPLAINED EVERYTHING EXCEPT WHO, HOW TO GET ACCOMMODATION AND WHAT WILL BE CONTRIBUTION PER MONTH PER PERSON INCLUDING ALL FACILITIES AVAILABLE.

  • @mamtagadhvi3380
    @mamtagadhvi3380 2 роки тому +2

    અદભૂત ...

  • @Haresh-b7f
    @Haresh-b7f 5 місяців тому

    Really great VRIDDHA SHRAM SANSTHA, REALLY APPRECIATE THIS TYPE OF GENEROUS AND VERY MUCH HELPING HAND REMARKABLE ACHIEVEMENT TOO GREAT

  • @bhartiypanday7552
    @bhartiypanday7552 Рік тому +1

    👍👍.very good and nice work for helping senior citizen god support your ashram

  • @madhubenpatel9924
    @madhubenpatel9924 2 роки тому +3

    Madhuben patel
    Very nice Aerrengment👌👌👌🙏🙏

    • @bhupendrashah4004
      @bhupendrashah4004 Рік тому

      Hi Jai shree krushna Madhuben Patel hoon Bhupendra Shah from Mumbai hoon senior citizen Chu hoon 66 years no Chu I am requesting you to please contact me please.jsk.

  • @aalkhetesh3824
    @aalkhetesh3824 2 роки тому +3

    Very nice ... Excellent arrangement

  • @daxamodi8313
    @daxamodi8313 Рік тому +7

    🙏 Mare tya rheta vadilo ne vinnti k tmari j koi property hoy te aava aashram ma aapo . nalayak dikra mate na sachvo

  • @rajusoni5218
    @rajusoni5218 Рік тому +12

    જલારામ વૃધા આશ્રમ પીજ ગામ નજીક નડિયાદ તા છે મુલાકાત કરજો અરવિંદ ભાઈ સોની વહીવટ કરે છે મારા મામા છે તમારી મુલાકાત યાદગાર ક્ષણ બનશે

    • @aahokkumargoswami2056
      @aahokkumargoswami2056 Рік тому +1

      ફોન નંબર અને એડ્રેસ મોક્લી આપો. કોઈ ની મદદરૂપ થશે

    • @lifeon111
      @lifeon111 Рік тому

      Contact detail pls

    • @SonyBravia-h5d
      @SonyBravia-h5d 7 місяців тому

      contact NUMBER aapsho to મદદ મળશે

    • @सिनियरसिटीजन
      @सिनियरसिटीजन 5 місяців тому

      ,🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
      सत सत नमन है,इन आश्रम को चलाने वालो को
      प्रभु ऐसे लोगो को शक्ति दे और पैसा दे,ताकि उनका सेवा काम कभी रुके नहीं

    • @jentibhaigor7451
      @jentibhaigor7451 2 місяці тому

      Address thatha fon no appva vinti

  • @devrajbhailuni4006
    @devrajbhailuni4006 Рік тому +2

    Jay GuruDeV

  • @m.k.rathod3519
    @m.k.rathod3519 2 роки тому +2

    Bhagvan tamaru bhalu kare .....

  • @bhartipatel4718
    @bhartipatel4718 Рік тому +2

    Very Very nice

  • @sharadgujarati8488
    @sharadgujarati8488 Рік тому

    એક ખુબ જ સરસ ધન્યવાદ

  • @smitadoshi9015
    @smitadoshi9015 2 роки тому +4

    બહુ જ સરસ વૃદ્ધાશ્રમ છે. સંચાલકોને, ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ ધન્યવાદ અને પ્રણામ. 🙏🏻.
    અહીં તો કંદમૂળ ખવાતા હોય તો જૈન બા ને કેવી રીતે ખાવાનું ફાવે છે?

  • @jankipatel5253
    @jankipatel5253 Рік тому +1

    Super help Jay Shree Krishna

  • @sulochanayewale7322
    @sulochanayewale7322 2 роки тому +2

    Very nice 🙏🙏

  • @rekharaval6130
    @rekharaval6130 5 місяців тому

    ખુબ જ સરસ🙏

  • @nenajaradi6426
    @nenajaradi6426 2 роки тому +2

    Veri naes

  • @chhayadesai2431
    @chhayadesai2431 2 роки тому +3

    જય માતાજી

  • @rameshchandrapatel4437
    @rameshchandrapatel4437 Рік тому

    Khub sari seva karocho tame ..bhagvan tamara upar khub raji thase....dhanya che a vahivat kartaone ane staff ne....jay ambe...

  • @dakshabhavsar1149
    @dakshabhavsar1149 2 місяці тому

    Thanks for video ❤

  • @pprakashmehta
    @pprakashmehta 2 роки тому +2

    Excellent arrangements

  • @linasheth1308
    @linasheth1308 2 роки тому +2

    Very good

  • @pavanvyas6740
    @pavanvyas6740 Рік тому +2

    Very nice And very beautiful i like u

  • @creativecomedy1409
    @creativecomedy1409 6 місяців тому

    એ બે જણા છે બહુ દુઃખી

  • @bahadurbhaipatel2863
    @bahadurbhaipatel2863 Рік тому +1

    Best wishes

  • @VasubenPatel-c5s
    @VasubenPatel-c5s 5 днів тому

    તમારો આભાર માહીતી આપશો

  • @Raju-ux6tx
    @Raju-ux6tx 2 роки тому +2

    Good

  • @salimkhetani5864
    @salimkhetani5864 2 роки тому +2

    Thanks

  • @RameshPatel-gb2pf
    @RameshPatel-gb2pf 5 місяців тому

    God bless to management.

  • @nayanarathod8932
    @nayanarathod8932 2 роки тому +5

    कया छे ..आ संस्था...सरनामु के कोई नं..होय तो आपजो ...

    • @VaatGujarati
      @VaatGujarati  2 роки тому +1

      Sadbhavna vrudhshashram, 10, Gondal Rd, Vaid Vadi, Sardar Nagar, Rajkot, Gujarat 360004

    • @nayanarathod8932
      @nayanarathod8932 2 роки тому

      @@VaatGujarati आभार 🙏🙏

    • @DKesari-d2f
      @DKesari-d2f 6 місяців тому

      Tare mukva chhe ?

  • @kalpanagosalia8124
    @kalpanagosalia8124 Рік тому +2

    Thumbmilla j location proper batavo

  • @aayalsworldfarm8135
    @aayalsworldfarm8135 2 роки тому +2

    Naman🙏🙏🙏

  • @shivajinalge7843
    @shivajinalge7843 5 місяців тому +1

    मानव सेवा हीच ईश्वर सेवा सद्भ भावना वृद्धाश्रम ना संचालक माननीय श्री विजय भाई खुशी बेन अरे समस्त संचालक मंडळ आणि कर्मचारी आप सर्व वृद्ध धोनी सेवा करो छो ये साक्षात ईश्वर सेवा छे आप सर्व ने मारा नमन आपने सर्वजण ने भगवान सुखी समाधानी निरोगी राखे

  • @ilarajyaguru7894
    @ilarajyaguru7894 Рік тому +3

    આ વૃધાશ્રમનુ એડેસ.આપનૉ

    • @anatraitrivedi9720
      @anatraitrivedi9720 Рік тому

      પ્લીઝ એડ્રેસ આપશો.

    • @jigneshmodi5466
      @jigneshmodi5466 8 місяців тому

      ​@@anatraitrivedi9720 ઉપર કોમેન્ટ મા આપેલું છે

  • @dharamghadhvi9832
    @dharamghadhvi9832 2 роки тому +2

    👌🙏👍

  • @varshamehta6299
    @varshamehta6299 2 роки тому +3

    દવા, હોસ્પિટલનો ખર્ચે વગેરે કોણ આપે છે

  • @jayantgandhi1042
    @jayantgandhi1042 2 місяці тому

    Plz give more details about this ashram,it is chargeable ???

  • @VasubenPatel-c5s
    @VasubenPatel-c5s 5 днів тому

    મારા મમ્મીએ બહુજ દુખી છે પંચાણુ વરસની ઉંમર છે તંદુરસ્ત છે તણ છોકરાછે પણ મારા મમીને સેવા કરવા તૈયાર નથી હુ એમની દીકરીછુ

  • @ashokzalavadia9184
    @ashokzalavadia9184 8 місяців тому

    Jay🙏🙏🙏🙏 shree krishna

  • @gadhavimahesh775
    @gadhavimahesh775 2 роки тому +1

    👌👌👌

  • @Arvind-gr8wc
    @Arvind-gr8wc 9 місяців тому

    Nice

  • @mohangoswami5805
    @mohangoswami5805 Рік тому +1

    Tame saru kam karu chho 🙏

  • @harjibhaigoti4453
    @harjibhaigoti4453 3 місяці тому

    Kubkub ahbar

  • @209ys96
    @209ys96 26 днів тому

    બેંક એકાઉન્ટ નંબર એડ્રેસ દાન માટે

  • @harshakarelia5621
    @harshakarelia5621 2 роки тому +4

    Kaya gaam ma auvelu 6 aua shnshtaa

  • @asy449
    @asy449 2 роки тому +1

    🙏🏻🙏🏻

  • @RajChudasama-y5h
    @RajChudasama-y5h 8 місяців тому

    👌👌🙏🙏🙏🙏

  • @varshamehta6299
    @varshamehta6299 2 роки тому +4

    અહીં રહેવાનો શુ ચાર્જ લો છો
    તમારો કોન્ટેક્ટ નંબર આપો

    • @DKesari-d2f
      @DKesari-d2f 6 місяців тому

      Tare mukva chhe ma baap ne ?

  • @jamuraman5577
    @jamuraman5577 Рік тому

    Who pays for the services? Service is great!

  • @varshachandarana8569
    @varshachandarana8569 16 днів тому

    Charges su che

  • @ramilamangukiya9491
    @ramilamangukiya9491 Рік тому +1

    કોટી કોટી વંદન કરીએ છીએ

  • @rameshzanzmera803
    @rameshzanzmera803 3 місяці тому

    Rajkot.ma.avel.che

  • @mbvyas4178
    @mbvyas4178 4 місяці тому

    Location.janavsho

  • @harshakarelia5621
    @harshakarelia5621 2 роки тому +2

    Rajkot ma6 sarsh aarya kauo?

  • @dhulabhaipatel7199
    @dhulabhaipatel7199 6 місяців тому

    🙏🙏SARU SSE .ABHAR .🙏🙏

  • @kiritpanchal2443
    @kiritpanchal2443 Рік тому +1

    Bahuj saras bhai Aa chargeble chhe ke pachhi free chhe Ahiya je koi Hari fari shake chhe temne aashramni bahar ekad be kala aanto maarwva k farwa javu hoy to temne chhut hoy k nahi? Mumbaima aava vurddho matena aashramo mafat hoy to te vigat vaar janavsho Jemni je koi mudi milkat hoy te temne batavavu jaruri chhe ? N temna avsan pachhi milkat paisa aashram aapvu farjiyat chhe k marajiyat chhe? Koine bank ma javu pade tevu hoy to Java male?purushone hajamat kevi rite n ketla divase that chhe ? Badha aashritone kapda latta kevi rite Mali rahe chhe?

  • @kiritpanchal2443
    @kiritpanchal2443 Рік тому +1

    Jemne 60 mu varsh chaltu hoy temne rakhe k 60 pura thaya hoy temne j rakhe chhe?

  • @PrahladbhaimanabhaiParmar
    @PrahladbhaimanabhaiParmar 4 місяці тому +1

    Ahamdavad. Thee. Avel. Vrudhne. Varam. Var. Bhija. Astam. Ma. Kem. Seft. Kare. Dedha. Chae. Dhermandra. Parmar. Chee

  • @harshathakker9855
    @harshathakker9855 6 місяців тому

    આવેલો છે

  • @vyasnainaben2190
    @vyasnainaben2190 Рік тому +2

    Ma bap vrusha aarm ma Jay ta dikra ne dhikkar che

  • @vinodbhadeshia2851
    @vinodbhadeshia2851 Рік тому +1

    बिल्कुल जुठ की अमारे मा बाप जोईऐ छीऐ की अमारे मा बाप जोईऐ छीऐ,, बिल्कुल जुठ जुठ जुठ, मे भि गया था लेकिन बहुत ही इग्नोर किया था 😭

    • @minatrivedi7475
      @minatrivedi7475 11 місяців тому

      Houseful hi hai
      Admission nahi deta koi

  • @ranjeetnayak8107
    @ranjeetnayak8107 11 місяців тому +1

    Rasta pr aava bahu vadilo Rahe che Please contact kai rite karvu.

  • @mittalpatel7394
    @mittalpatel7394 2 місяці тому

    Mast kam karo so tame😂😂

  • @ashokkumarbhatt4208
    @ashokkumarbhatt4208 5 місяців тому

    Aa wuthasram no contek no apo to tamaro khub kub abhar

  • @niveditavora5986
    @niveditavora5986 Рік тому +1

    Amdavad ma hoy to batavo hu be kalak seva pan aapi saku thodi nanakiya madad pan

  • @hemlatapatel4800
    @hemlatapatel4800 Рік тому +1

    Aavtu j ek vrudhhasram Surat ma kholi sakay to try karo ne to bau gharda loko santi thi rahi sake

  • @dharmikmavani1951
    @dharmikmavani1951 5 місяців тому

    Address please

  • @milandoshi7344
    @milandoshi7344 8 місяців тому

    Mane rakh so ?

  • @motilalnarwade9297
    @motilalnarwade9297 2 роки тому +2

    बहुज सरस सेवा कराेशाे वडीलाेनी

  • @aadarshchaurasiya5853
    @aadarshchaurasiya5853 11 місяців тому +1

    એડ્રેસ આપજો પ્લીઝ

  • @indirapatel3492
    @indirapatel3492 3 місяці тому

    સંપત્તિ ગમે છે પણ મા બાપ નથી ગમતા બધા લોકોને

  • @sumanmehta140
    @sumanmehta140 5 місяців тому

    Maresadbhsvnama a voucher adrsmoklo❤

  • @jayho192
    @jayho192 4 місяці тому

    ડોનેશન આપવું હોય તો કેવી રીતે કરવાનું..??

  • @rasikajoshi2112
    @rasikajoshi2112 3 місяці тому

    ટેલિફોન નં. નહિ, સરનામું નહીં વિડિયો જોવાથી પૂરી માહિતી મળી નહિ.

  • @prabhapatel638
    @prabhapatel638 Місяць тому +1

    Contect number mokalsho ? 1 sinior citizen couple chhe emne aavavu chhe.

  • @dansinghpanara6343
    @dansinghpanara6343 Рік тому +2

    Vrudho ne potanu Ghar Sha mate chhodvu pade eno vichar samajne karvo pade aama 70 taka to Putra ke Putra vadhu na tras thi kantali ne Ghar chhodta hoy chhe vradhashram ghatva joiye pan vadhva no joiye

  • @rathodchandrikaben1893
    @rathodchandrikaben1893 Рік тому

    Seva karva rahevu hoy to e seva male khari????