કલ્યાણજીભાઈ ( ૨૩ જૂન ૧૯૨૮ થી ૨૪ ઑગસ્ટ ૨૦૦૦): સંગીત અને સ્મૃતિઓ

Поділитися
Вставка
  • Опубліковано 22 сер 2022
  • મશહૂર સંગીતકાર જોડીમાંના કલ્યાણજીભાઈ વિશેની થોડી વાતો www.newspremi.com ની યુટ્યુબ ચૅનલના આ વીડિયોમાં લેખક સૌરભ શાહ કરે છે.
    #kalyanjianandji #saurabhshah #hindifilmsongs #gujaratichannel #gujaratinews #indianmusicians #indian #mukeshsuperhitsongs #superhithindisongs #newspremi #latamangeshkarsongs
    • • •
    'ન્યુઝપ્રેમી'ની તમામ વાચનસામગ્રી સૌ કોઈના માટે વિનામુલ્યે ઉપલબ્ધ છે. ભવિષ્યમાં આ જ રીતરસમ ચાલુ રાખી શકાય એ માટે તમારા આર્થિક સપોર્ટની આજે જરૂર છે. 'ન્યુઝપ્રેમી' પર કરન્ટ ટૉપિક્સ સહિતના વિવિધ વિષયો પર નિર્ભીકપણે, નિશ્ચિંત બનીને નિયમિતપણે લખાતું રહે એ માટે તમારા સપોર્ટની જરૂર છે. તમને જે ઠીક લાગે તે રકમ મોકલી આપો.
    તમે બૅન્ક ટ્રાન્સફર કરીને, ગૂગલ પે કે યુપીઆઈ દ્વારા અથવા પેટીએમથી રકમ મોકલીને સ્ક્રીન શૉટ 9004099112 પર વૉટ્સએપ કરશો અથવા hisaurabhshah@gmail.com પર ઇમેલ કરશો.
    આ માટેની વિગતો નીચે મુજબ છે.
    Net Banking / NEFT / RTGS
    Bank of Baroda
    A/c name: Saurabh Ashvin Shah
    A/c No. : 33520100000251
    A/c type : Savings
    IFSC Code : BARB0POWBOM
    (fifth character is zero)
    Branch Pin Code : 400076
    BHIM, PhonePe, GPay: UPI ID : hisaurabhshah@okaxis
    Paytm No. : 90040 99112
    • • •
    'ન્યુઝપ્રેમી'ના વન પેન આર્મી સૌરભ શાહના પત્રકારત્વ અને લેખનકાર્યનો વિગતે પરિચય કરાવતી 'કટિંગ ચા' સિરીઝના ૮ હપતા વાંચવા અહીં ક્લિક કરો.
    www.newspremi.com/gujarati/cu...
    ન્યુઝપ્રેમી' વિશે વધુ જાણવા માટે આ લિંક પર ક્લિક કરો:
    www.newspremi.com/gujarati/su...

КОМЕНТАРІ • 45

  • @hisaurabhshah
    @hisaurabhshah Рік тому +4

    એક ભૂલ થઈ ગઈ છે મારી આ વીડિયોમાં. દીવાને હૈ દીવાનોં કો ન ઘર ચાહિયે ગીત ખુદ 'ઝંજિર'ના નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ મહેરાએ લખ્યું છે, ગુલશન બાવરા પર માત્ર આ ગીત ફિલ્માવાયું છે. ફિલ્મનાં બધાં ગીતો પ્રકાશ મહેરાએ જ લખ્યાં છે, સિવાય કે એક-યારી હૈ ઇમાન મેરા જે ગુલશન બાવરાએ લખ્યું અને આ ગીત લખવા માટે એમને જિંદગીનો બીજો ફિલ્મફેર અવૉર્ડ મળ્યો ( પહેલો મેરે દેશ કી ધરતી માટે).

  • @vimalsoneji1854
    @vimalsoneji1854 Рік тому +1

    ગર્વ થાય એવા કલ્યાણજીભાઇની વાતો સાંભળવાની મજા આવી

  • @meenajagdish613
    @meenajagdish613 Рік тому +3

    બહુ સરસ સ્મૃતિઓ share કરી.....અને એ યાદ કરતાં આપની આંખોની ચમક જ બતાવી જાય છે કે આપનો એમની સાથેનો સંબંધ કેટલો ઉષ્માસભર છે...🙂🙏🏻

  • @hareshshah4807
    @hareshshah4807 4 дні тому +1

    Very nice

  • @deepakshah8827
    @deepakshah8827 4 дні тому +1

    ❤khub saras.

  • @deepbhaskarlive
    @deepbhaskarlive День тому

    મેરે હમ સફર.....મેરે હમ સફર... મારું સૌથી પ્રિય પ્રથમ ગીત છે.....

  • @mukeshved6522
    @mukeshved6522 Рік тому +1

    ખુબજ સરસ જાણકારી.

  • @dineshsatnam2480
    @dineshsatnam2480 Рік тому +1

    Khub saras 👌

  • @arpanashimpisurat
    @arpanashimpisurat Рік тому +1

    Vah! Adbhut!👌🙏💝

  • @raajoomegha9631
    @raajoomegha9631 Рік тому +1

    આપની સાથે ખબર નહીં કેમ પણ ગજબનું કનેક્શન અનુભવાય છે! કલ્યાણજીભાઈ વિશે અદભુત રજુઆત! હજી પણ એ દિલ માંગે મોર! Lots of love and God bless u! સૌરભભાઈ!😊🥰

  • @kiranrana1384
    @kiranrana1384 Рік тому +1

    Memory never ever dies 🙏
    Ekdum mast 🌹💓

  • @rajendrachande7595
    @rajendrachande7595 Рік тому +1

    બહુ સરસ રસાળ શૈલી

  • @ashokjoshi5587
    @ashokjoshi5587 Рік тому +1

    Thanks for sharing. Like you, I'm also a fan of Kalyanji Bhai and Anandji Bhai.

  • @bhadreshkumartrivedi1640
    @bhadreshkumartrivedi1640 Рік тому +1

    🙏🏼 સાહેબ ," સુનેહરી યાદે " આ વીડિયો નું નામ આપીશ , આપનો ખુબ ખુબ આભાર..

  • @harihatpathak2523
    @harihatpathak2523 Рік тому +1

    ખૂબ મજા પડી .

  • @minabenpatel5089
    @minabenpatel5089 Рік тому +1

    Superb sr great great sr 💐🙏🏻🙏🏻🙏🏻

  • @girishlodaya9881
    @girishlodaya9881 Рік тому +2

    ઘણી અજાણી વાતો જાણવા મળી. સરસ રજુઆત.

  • @prakashmakwana7569
    @prakashmakwana7569 Рік тому +1

    Quite nostalgic

  • @piyushvaidya4941
    @piyushvaidya4941 Рік тому +1

    Very Nice 👌

  • @sunilmehta9732
    @sunilmehta9732 Рік тому +3

    તમારા લેખો જેટલા જ સુંદર તમારા વિડીયો છે

    • @hisaurabhshah
      @hisaurabhshah Рік тому

      આભાર, સુનીલભાઈ!

  • @kusumchheda3584
    @kusumchheda3584 День тому

    Our village Kutch Kundrodi na

  • @pravenmistry3667
    @pravenmistry3667 Рік тому +2

    Saheb v nice memories ,
    please make video on Hasmukh Gandhi and
    sumkalins sp. headlines

  • @hvInd
    @hvInd Рік тому +1

    इतने बड़ी फ़नकार क्या इतने सरल भी हो सकते है !मुझे तो ये सारे लोग सितारे ही महसूस होते थे .. जो आकाश में ही दिखते है ! लेकिन आपने जैसे बताया तारें ज़मीन पर भी हुए है ! बहुत बढ़िया सैर हुई आपके साथ । ओशो की पादुका का ज़िक्र …क्या बात है ! में अहोभाव व्यक्त करता हूँ💐

  • @rajujagusolankisolanki6282
    @rajujagusolankisolanki6282 Рік тому +2

    સૌરભ શાહ 🙏
    કલ્યાણજી ભાઈ અને અમિતાભ બચ્ચન ની તમે વાત કરી એ દિવસો યાદ આવી ગયા એ સમયે હુ મુંબઈ મા રહેતો
    કલ્યાણજી ભાઈ ના પાર્થિવ દેહ ની સાથે અમિતાભ બચ્ચન એમ્બ્યુલન્સ મા સાથે હતા એ ફોટોગ્રાફ મે મુંબઈ ના ન્યૂઝ પેપર મા જોયેલુ
    આના પર થી આપણે સમજી શકાય કે કલ્યાણજી ભાઈ એક મહાન સંગીતકાર ની સાથે એક મહાન વ્યક્તિ હતા
    કલ્યાણજી ભાઈ ની પુણ્યતિથિ પર એમને સત સત વંદન 🙏🙏🙏🙏

  • @kanusoni2012
    @kanusoni2012 Рік тому +1

    સુંદર અને અસરકારક રજુઆત

  • @atulmehta3758
    @atulmehta3758 Рік тому +1

    Zakkkaaass

  • @satishvyas7999
    @satishvyas7999 Рік тому +1

    Nice

    • @hisaurabhshah
      @hisaurabhshah Рік тому

      Thank you!

    • @hansadani4632
      @hansadani4632 Рік тому

      બહુજ સરસ આપને રૂબરૂ સાંભળવાનો બહુ જ આનંદ થયો

  • @icansingatulpandya8272
    @icansingatulpandya8272 Рік тому +1

    આમ તો કલ્યાણજી આણંદજી નામ સાંભળીએ ત્યારે કોઈ મસ્જિદ બંદર ની પેઢી, દાણા બંદર નાં વેપારી નું નામ લાગે ,પણ કેવા મોટા ગજાના સંગીતકારો થયી ગયા !artisht are born... 🎈
    અમારી સ્વર સાધના - i can sing ! ની musical meet માં બે મહિના પહેલા જ કલ્યાણજી આણંદજી નાં ગીતો નાં theme ઉપર કાર્યક્રમ કર્યો હતો જેમાં આપે કહેલા બધાજ ગીતો ગાયા હતા.કલ્યાણજીભાઇ ખુબજ માર્મિક રમૂજવૃત્તિ ધરાવતા. સૌરભભાઇ ખુબજ સુંદર માહિતી આપી . 🙏🏻