જય ગિરનારી ખુબ સરસ માહિતી આપી ભાઈ અને પબ્લિક જે માવા મસાલા ખાય છે ને એના પણ કાગળિયા એટલા બધા પડ્યા હોય છે કે ના પૂછો વાત પ્રકૃતિને સ્વચ્છ રાખવું એ આપણી ધાર્મિક ફરજ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા હર હર મહાદેવ
નાના. બાળકો ને સાથે લઇ જાવ તો તેના ગળા માં આઇડેન્ટી કાર્ડ. ફોટા સાથે નું તેમાં. બાળકનું પુરું નામ અને મોંબાઇલ નંબર સાથે પાક્કું સરનામું. જેથી કરીને તંત્ર વાલી સુધી પહોંચી શકે.
બે મહિના પહેલા થઈ રોજ એક કિમીથી શરૂ કરી ધીરે ધીરે રોજ પાંચ કિમી ચાલવાની અને ત્રણ થી ચાર માળનુ મકાન દિવસ માં બે ત્રણ વાર ચઢવાની પ્રેક્ટિસ કરવી.જો હાંફ ચઢે તો પરિક્રમા કરવી ઘણી મુશ્કેલ છે.
ભાઈ 11 એ નથી થતી.. તિથિ મુજબ 12 તારીખ અને અગિયારસ ના દિવસે થાય છે... હા ક્યારેક માણસો ની ભીડ ને લીધે એક દિવસ વેલી પણ ચાલુ થઈ જાય અન ઓફિષ્યલ... અને ટાવર તો કદાચ થોડોક આવે વચ્ચે ક્યાંય બાકી નથી આવતો... અને ખોટી માહિતી આપવી પડે એ દિવસે ચેનલ બંધ કરી દેવી.
જય ગિરનારી ખુબ સરસ માહિતી આપી ભાઈ અને પબ્લિક જે માવા મસાલા ખાય છે ને એના પણ કાગળિયા એટલા બધા પડ્યા હોય છે કે ના પૂછો વાત પ્રકૃતિને સ્વચ્છ રાખવું એ આપણી ધાર્મિક ફરજ છે સ્વચ્છતા ત્યાં પ્રભુતા હર હર મહાદેવ
સાચી વાત
જયજયગીરનારીનીજયજય🎉❤
બહુજ સારી વાત કરી છે જે જરુરી હતી તે જાણકારી આપી છે 2025 મા આવીજ જાણકારી ફેસબુક મા મુકશો જનરલ બધા જોઇ શકે સાંભળી શકે તે માટે
વાહ ભાઈ આવીને આવી સરસ સલાહ આપતા રહો એટલે પબ્લિક ને ઓટોમેટિક ભાન આવી જાસે..... જય ગિરનાર
નાના. બાળકો ને સાથે લઇ જાવ તો તેના ગળા માં આઇડેન્ટી કાર્ડ. ફોટા સાથે નું તેમાં. બાળકનું પુરું નામ અને મોંબાઇલ નંબર સાથે પાક્કું સરનામું. જેથી કરીને તંત્ર વાલી સુધી પહોંચી શકે.
વાલી સુધી તંત્ર પુગે તે વચ્ચે નો એક બે દિવસ નો ગાળો કેટલો ભયંકર નીવડે... એના કરતાં બાળકો લઇ જવાનું ટાળવું જોઈએ
@@MojeGujaratOfficial hachu Bhai gya varse amari najre joyu nalpani ghodye
💯 Sahmat
જય ગિરનાર સરસ વઃતકરી ભાઈ
જયગીરનારીનમોનમહ🙏🙏🙏🙏🙏
Very good suggestions and information...must to be followed...police service was too good & helping..salute to their faithfully services
અતિ સુંદર માહિતી આપી ધન્યવાદ.
નાના બાળકોને લઈ ન જવાની સલાહ સૌથી મહત્વની છે.ધન્યવાદ.
ધન્ય વાદ અભિનંદન........
સરસ માહિતી આપવા બદલ આપનો આભાર....... 🙏🙏🙏🙏🙏
જય, શ્રી, ગિરનાર,,, જય, શ્રી, ભોલેનાથ બાબા
Jay ho bhagwa dhari Jay ho girnari 🙏 🙏
Aadesh girnari 🙏 🙏
Har Har Mahadev Har 🙏 🙏
Jay Hindu Rashtra 🚩 🚩 🚩 🚩
પરિક્રમા કરનાર વ્યક્તિને માટે ખૂબ સારી માહિતી આપે સારી રીતે આપી એમના માટે ઘણી જ ઉપયોગી માહિતી છે
સરસવાતકરીભાઈ
Je loko ae parikrama kareli hoi ae loko mate kedarnath chali ne pochwu ae saw saral hoi 6e. Jay girnari.
પરીક્રમા માટે સરસ સહલા આપી
Sup
Jay girnari shunndar
જય ગિરનારી ખુબ મજા આવી જય ગિરનારી
Sir,thankyou ,vm,very nice advice.
Always welcome
સચોટ મહિતિ અપવા બદલ 🙏🙏🙏
ખુબ સરસ અને સાચી માહિતી આપી
સરસ માહિતી આપી ધન્યવાદ તમારો 🙏🏻 જય ગિરનારી 🙏🏻
Thank you for, Parikram,babatJay Girnari, Mahadev Mahadev Har,
Thaks
Jay girnari, best...
જય ગિરનારી બાપા.અમે 11મી પુરી કરી જય ગિરનારી.
Jay giranari moje Gujarat. avjo parikrama ma 🌺🙏🙏🙏🧡🤍💚🦁
ચોક્કસ
❤❤ Jay girnarobana
જય મહા કાલી માતા
🙏જય ગિરનારી 🙏
જયગિરનાર
Best good message
Khubsaras MAHADEV
હુગયોતો સેવાસારીછે
Nice 👍 Jai girnari
Nathujivaghela
Congratulations mat dear Frend
Jay ગિરનારી આ પરિક્રમા જલ્દી પૂરી કરવી હોય તો કરી સકાય 1/2 દિવસ માં
@@jadavvanraj3551 હા કરી શકાય પણ જલ્દી પુરી કરી ને તમે પૂરો આનંદ ના મેળવી સકો ભક્તિ સાથે પ્રકૃતિ નો આનંદ પણ ના મેળવી શકો.તેથી 3 રાત રોકાવ એમ જવાનું
હા.. જેવી તમારી મોજ.. પણ એકાદ રાત અંદર રોકાવ તો મજા આવશે
@@jadavvanraj3551 હેલીકોપ્ટર મા ઉડી ને જાવ.
Very nice msg
Thank you
જય ગીરનારી❤
જયશ્રી કૃષ્ણ
સરસ માહિતી 👍👌
ખુબ ખુબ અભિનંદન
જય ગિરનારી
Mst samjhan aapi bhai Valsad thi hu Nitin Patel
18,વર્ષ,નાઉપરનાઉપરના,તેમને જ,પરિકમ,પવાઞીઆપીજોઈ
Sir u are telling right
Sara's
वाह,बापु,वाह,जयगीरनारी
Good information 👌🙏
આભાર
Jaygirnari
Ok
Yery good
અમે પણ આવી રહ્યા સિએ. ગિરનાર લીલી પરિક્રમા 7 વર્ષ થી 8 મી પરીક્રમા પુર્ણ થશે
Dhanyavadmpjegujratghumabopalahmadabad
Jay hind
પાર્કિંગ ની વ્યવસ્થા ની આપે વાત ના કરી પાર્કિંગ ની બઉ જ તકલીફ પડે છે
પાર્કિંગ જૂનાગઢ સિટીમાં ક્યાંય કરવું પડશે.. ભવનાથ માં વાહન allow નથી
સરસ
જય ગિરનારી 🙏
Jay girnari
Jay girnari
Very good mahiti api dhanyavad sir
Khub sars vat Kari hu 18 vars thi jav 6u
આભાર
અમો પરિક્રમા કરી એ એટલે નાના બાળકો ને ગળામાં આઈડનટી કાડ નાંખીએ છીએ
એટેક આવી ગયો છે તો પરીક્રમા કરી સકાય ભાઈ નટવરગઢથી બાબુભાઈ જી મેણીયા ના જય ગિરનારી જય ભોલેનાથ હર હર મહાદેવ
ના જાવ તો વધુ સારું અને જાવ તો સાવ નિરાતે 3 દિવસે પૂરી થાય એમ કરજો... ને ગિરનારી મહારાજ પર શ્રધ્ધા રાખજો ..પરિક્રમા પૂર્ણ થશે
બે મહિના પહેલા થઈ રોજ એક કિમીથી શરૂ કરી ધીરે ધીરે રોજ પાંચ કિમી ચાલવાની અને ત્રણ થી ચાર માળનુ મકાન દિવસ માં બે ત્રણ વાર ચઢવાની પ્રેક્ટિસ કરવી.જો હાંફ ચઢે તો પરિક્રમા કરવી ઘણી મુશ્કેલ છે.
હવે રેવા દયો
Sir tame navmi babat bhuli gya direct 8 pasi 10 mi aavi gy sir kay khotu na lagadta khali video puro joyo to janavyu tamne..🥰
9 મી બાબત એટલે જ નથી કીધી કે કોઈ વિડિયો પૂરો જોય કે નય ખબર પડે😀
कुछ अच्छा लगे याद करते रहेगा जी इसलिये सभी के साथ प्रेम पूर्वक मिलकर रहिए। ✡️ जय महादेव ✡️
❤❤❤
આ.ભાઇને.કયારે.પરીકમા. ચાલુ.થાય.ઇ.ખબર.નથી.અગીયાર સ.બારવાગે.થી.ચાલુ.થાયછે.જીણા.બાવાની.મઢીયે.મોબાઇલ. ચાલુ.થાય.છે
ભાઈ 11 એ નથી થતી.. તિથિ મુજબ 12 તારીખ અને અગિયારસ ના દિવસે થાય છે... હા ક્યારેક માણસો ની ભીડ ને લીધે એક દિવસ વેલી પણ ચાલુ થઈ જાય અન ઓફિષ્યલ... અને ટાવર તો કદાચ થોડોક આવે વચ્ચે ક્યાંય બાકી નથી આવતો...
અને ખોટી માહિતી આપવી પડે એ દિવસે ચેનલ બંધ કરી દેવી.
મોબાઇલ ટાવર નંખવવા વિનંતી ત્યાં કોઈ મોબાઇલ ના નેટવર્ક આવતા નથી.
અમે 11મી પુરી કરી એક દિવસ મા
Baapu Thi Savdhan Koyi Ye Pan 😢 Baapu Ne Majak Na Karo 😂 Nakar Khabar Nay Su Thaase ? Thank you
Ek vat javb aapjo shb gat kayra khul sa shb 11 tarikh k 12 tarikha
Moje Gujarat instagram page par update milega...
Toilet ni su vyavastha hoy chhe?
જંગલ
પરિક્રમા કરવા પરવાનગી લેવી પડે ?
ના
Good good very good mahiti
જય ગિરનારી🎉🎉🎉🎉🎉
ખુબ જ સરસ વાત કરી ધન્યવાદ મારાનશીબમા પરીક્મા નથી જનાર ભાઈ બહેનો માટે માહિતી સારી છે
જય ગીરનારી.
જય સોમનાથ મહાદેવ
Good work sir
જય ગિરનારી
જયગીરનારી
वाह,बापु,वाह,जयगीरनारी
Jay girnaari
જય ગિરનારી ❤
જય ગિરનારી❤🎉
Jay girnari
જય ગિરનારી
Jay girnari
જય ગીરનારી
Jay girnari
જય ગિરનારી
જય ગીરનારી
જય ગિરનારી
જય ગિરનારી
જય ગિરનારી