સતી રાણક નો પોકાર ગરવા ગિરનાર ને - Sorath Ni Sati Ranak Devi Rakhegar - Ranak Devi - ગુજરાતી ફિલ્મ

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • #sorathnisatiranakdevirakhegar#ranakdevi#gujaratidevotionalfilm
    સતી રાણક નો પોકાર ગરવા ગિરનાર ને - Sorath Ni Sati Ranak Devi Rakhegar - Ranak Devi - ગુજરાતી ફિલ્મ
    Presenting - He Garva Girnar - Sati Ranak Devi Rakhegar
    હે ગરવા ગિરનાર- જૂનાણા ના ધણી મરાંણા ને તું કાં આમ અડીખમ ઉભો - સતી રાણક નો પોકાર
    ને ગિરનાર ના ચોસલા પડવા લાગે છે
    રાણક નો પોકાર સાંભળી ગીરનાર ના ચોસલા પડવા લાગે છે
    સતી રાણક તેના બંને હાથ ના પંજા વડે ગિરનાર ના પથ્થર ને ગબડતા અટકાવે છે
    સિદ્ધરાજ રાણક ને રા ખેંગાર ના મસ્તક આપવા ની ના કહે છે ને રાણક સિદ્ધરાજ ને નિર્વંશ વાંજીયો મારવા ના શ્રાપ આપે છે
    રાણક ની માફી માંગી સિદ્ધરાજ તેના પગ માં પડે છે ને રાણક પતિ નું મસ્તક લઇ સતી થાય છે
    અભિનય - ડોલી ત્રિવેદી ,જીત ઉપેન્દ્ર ,નિલેશ સુખડીયા ,જયેન્દ્ર મહેતા ,જેમિની ત્રિવેદી ,પ્રફુલ આહિર ,રાકેશ કડિયા, અજય આહિર, ઈશ્વર સમીકર, કોમલ ઠક્કર
    સંગીત - શૈલેશ-ઉત્પલ
    દિગ્દર્શન -વિક્રમ ડોડીયા
    રેકોર્ડિંગ યશ સ્ટુડિયો - રાજકોટ
    વાર્તા લેખન સંવાદ - શાંતિલાલ વાટલિયા
    સિંગર- રેખા રાઠોડ , પ્રભાત બારોટ, કાળુંભાઈ આહીર
    છબીકલા - બંસી ફિલ્મ્સ જેતસિ મુડિયાસા
    નિર્માતા - મેરૂભાઇ આહીર, રામભાઈ આહીર, પરેશ આહીર
    Studio Manglam
    Producer :- Ketan Chandarana
    Studio Nandini Junagadh Gujarati
    You may also like:
    • Ashwin Joshi - New Liv...
    • Satadhar Dham Na Darsh...
    • Jesal Jadeja Ane Sati ...
    • Video
    Don't forget to SHARE if you liked the video
    and also subscribe the channel for more videos
    / @studionandinijunagad

КОМЕНТАРІ • 258