સુંદર ભજન 🙏🌹રણુજા નાં રાય બાર બીજ નાં ધણી 🌹😊 ભજન નીચે લખેલુ છે😊🙏

Поділитися
Вставка
  • Опубліковано 20 жов 2024
  • રણુજા ના રાય બાર બીજ ના ધણી
    આવો રામાપીર તમે ઘોડલે ચડી (2)
    ધુપ ને ધુમડાકરુ ઘડી રે ઘડી આવવો રામાપીર તામે ખોડલે ચડી
    દેશ રે પરદેશ ના જોયા મંદિરો
    રણુજાના ધામ જોય આખડી ઠરી
    આવો રામાપીર.......
    જાત રે જાત ની પ્રસાદી લીધી
    દેશ ના ખીર જેવી એક નય આવો રામાપીર તમે ધોડલે ચડી
    જાત રે જાત ના શણગાર જોયા
    તીર ને ભાલા જેવા એકય નય આવો રામાપીર તમે ધોડલે ચડી
    પીતા અજમલ જી ના કુવર રામદેવ
    માતા મીનણ દેના જાયા રે રામદેવ
    આવીને પરીણામ દેજો હરી .આવો રામાપીર તમે ધોડલે ચડી
    ઊકર તી દેગ મારા વાલા એ ઊતારી
    પ્રચાર નો પાર નો આવે ધણી ....આવો રામાપીર તમે ધોડલે ચડી
    ભેરવા ને તમે રે ભંડાયૉ
    બારી નાથ ના ગુરુજી ને તાયૉ
    ભુમી નો ભાર ઊતારે હરી ....આવો રામાપીર તમે ધોડલે ચડી
    ભાવી ભક્તો તારા ગુણલા રે ગાતા
    શરણે આવે એ સાજા રે થાતા
    બે હાથ માથે મારા રાખો હરી .....આવો રામાપીર તમે
    રણુજા ના રાય બાર બીજ ન ધણી
    આવો રામાપીર તમે ધોડલે ચડી .......

КОМЕНТАРІ • 17

  • @Manjubenghosh
    @Manjubenghosh 10 місяців тому +4

    વૈકુંઠ ભજન મંડળ તરફથી જય શ્રી કૃષ્ણ 🙏

    • @YadavMinabaa
      @YadavMinabaa  10 місяців тому

      Jay Sri Krishna 🙏🙏🙏

  • @Parth_555-darji
    @Parth_555-darji 10 місяців тому +3

    જય રામદેવપીર વાહ બેનો સરસ ભજન ગાવો છો

  • @Manjubenghosh
    @Manjubenghosh 10 місяців тому +2

    ઓહો સુંદર ભજન 🙏🙏🙏👌👌👌

  • @sitaramdhunmandalbhavnagar8979
    @sitaramdhunmandalbhavnagar8979 7 місяців тому

    ખુબ સરસ બહેન સીતારામ ધુન મંડળ ભાવનગર જય રામાપીર બાપા જય શ્રીકૃષ્ણ જય શ્રીરામ ખુબ સરસ ગાયુ ખુબ પ્રગતિથાય એવી પ્રાર્થના

    • @YadavMinabaa
      @YadavMinabaa  7 місяців тому

      જય રામાપીર જય શ્રી રામ ધન્યવાદ 🙏🙏🙏❤️

  • @chimanbhairohit9407
    @chimanbhairohit9407 3 місяці тому

    ભજન જોરદાર ગાયું છે જય શ્રી કૃષ્ણ 🎉🎉🎉

    • @YadavMinabaa
      @YadavMinabaa  3 місяці тому

      @@chimanbhairohit9407 Thank you જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 10 місяців тому

    ભાવિ ભકતો ... એ મારું નામાં ચરણ છે..." ભાવિ".......તારા બે હાથ મારી માથે રાખજે ધણી....જય રામાપીર..ખૂબ સરસ રજૂ કર્યું👍❤️🙏બાર બીજ ના ધણી ખૂબ ખૂબ આગળ વધારે એવી પ્રાર્થના...🙏

    • @YadavMinabaa
      @YadavMinabaa  10 місяців тому +1

      Thank you so much 🙏🙏🙏જય રામાપીર જય શ્રીકૃષ્ણ 🙏🙏🙏🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 9 місяців тому

    Super bhanaj ben

    • @YadavMinabaa
      @YadavMinabaa  9 місяців тому

      થેકયુ જય શ્રીકૃષ્ણ

  • @Gondaliya.Bhavika
    @Gondaliya.Bhavika 10 місяців тому

    વાહ સહુ પ્રથમ વખત મારી ચેનલ માં મૂક્યું તું મે..મારું સ્વ લિખિત છે..આપ સહુ ને ગમ્યું તે બદલ ખૂબ ખૂબ આભાર🙏

  • @kokilajethva8196
    @kokilajethva8196 9 місяців тому

    Jay maRapar

  • @KokilaPatel-gs2nb
    @KokilaPatel-gs2nb 10 місяців тому

    Jay mataji lakhi ne moklo

    • @YadavMinabaa
      @YadavMinabaa  10 місяців тому

      હમના બાર છે અમે પછી લખીને મુકીશુ જય માતાજી 🙏

    • @YadavMinabaa
      @YadavMinabaa  10 місяців тому

      ભજન લખી ને મુકી દીધુ છે