5 વર્ષથી સતત આપણાં બાળકોનો ભોગ લેવાયો| હવે ના ગુસ્સો છે, ના અપેક્ષા, સરકાર તમે નિરાશ કર્યા

Поділитися
Вставка
  • Опубліковано 18 жов 2024

КОМЕНТАРІ • 372

  • @DavshiBhai-vb7nv
    @DavshiBhai-vb7nv 4 місяці тому +30

    ધન્યવાદ છે બેન તમારી પત્રકારિતાને અને તમારી સંવેદનાને

    • @ncdesai4373
      @ncdesai4373 4 місяці тому

      ધન્યવાદ છે બેન આપના પત્રકારિત્વતાને, દેવાંશિબેન એક પત્રકાર છે પણ સાથે એક માતા પણ છે એટલે જ આંસુ સાથે આ ઘટનાને વર્ણવે છે. જ્યારે ઘટના સ્થળે ઉભેલા એક નેતાને કોઈ પત્રકારે આ બાબતે કઈ કહેવું છે તે પૂછતા તેમના મોઢા પર દુઃખ ની જગ્યાએ હાસ્યની લકીર દેખાય છે અને કહે છે કે આમાં શું કહેવાનું,? આ કેટલી દેશની કમનસીબી છે.

  • @moshmalik329
    @moshmalik329 4 місяці тому +40

    જ્યા સુધી આપડે જાગીશું ત્યાં સુધી બધું સત્યાનાશ થઈ ગયું હસે.

  • @sandipmehta9715
    @sandipmehta9715 4 місяці тому +67

    દર પાંચ વર્ષે બદલાવ નો મોકો મળે જ છે, પણ એ વખતે આપણે આધળા થઈ ને બટન દબાવી આવીએ છીએ.

    • @markmedia331
      @markmedia331 4 місяці тому

      પાડોસી રાજ્ય રાજસ્થાન રાજકીય સાક્ષરતા માં ગુજરાત થી ઘણું આગળ છે. ત્યાંના લોકો ને ખબર છે કે રોટલી ખાવા લાયક ત્યારે જ બને જ્યારે તવા પર સેકો તો અમુક વાર પછી પલટાવતા રહીએ.

    • @Nature-Lover5788
      @Nature-Lover5788 4 місяці тому +1

      Election ne su keva deva aa gatna sathe...... Sarkar badlava thi su farak pade

    • @markmedia331
      @markmedia331 4 місяці тому

      @@Nature-Lover5788 ઈલેકશન થી જનતા નેતા ચુંટે છે જે વિધાનસભા માં જઈ ને કડક કાયદા બનાવે અને એના ઉપર કડક અમલ કરે. નેતાઓ નક્કામા સાબિત થાય તો એમને બદલવા પડે એટલે election ને બહુ લેવા દેવા છે આવી દુઃખદ અને કરુણ ઘટનાઓ ના સંદર્ભ માં. Saftey norms નું ઘોર ઉલ્લંઘન, આવી rides, game zones, bridges, faulty boats આ બધાં ના લાઇસન્સ આપવામાં ધાંધલીઓ અને લૂટ-ખસોટ ચાલતી હોય છે. નીચે થી ઉપર બધાં ને ટેબલ નીચે ની હરામની કમાઈ ખાવા મળે છે. Election ne બહું લેવા દેવા છે ભાઈ!!! મૃતકો ના પરિજનોને સાંત્વના આપવા જજો ક્યારેક. આંખો ભીની થયા વિના નહીં રહે.

    • @nimeshparmar503
      @nimeshparmar503 4 місяці тому +2

      True

    • @nimeshparmar503
      @nimeshparmar503 4 місяці тому

      @@Nature-Lover5788 Bhai a Durgatnama ma kono vaank chhe?

  • @vishal_.1777
    @vishal_.1777 4 місяці тому +2

    જનતા જ જવાબદાર છે આના માટે ...આ બધી ઘટનાઓના મુળ તો આપણા એક વોટ માં જ રહેલા હોય છે ...સમજાય તો સારુ ..😐🇮🇳👍

  • @mr.jayrasinh7359
    @mr.jayrasinh7359 4 місяці тому +46

    10 વર્ષમાં હજુ તો 300 છોકરા ગુજરાતમાં મળ્યા છે અબકી બાર તો ૪૦૦પાર

    • @nimeshparmar503
      @nimeshparmar503 4 місяці тому

      BJP party e Gujarat ni Goverment system ne barbad Kari nakhi chhe

  • @dsbabaria
    @dsbabaria 4 місяці тому +7

    આપડે અંગ્રેજો ના સમય કરતાં વધારે ખરાબ સમય માં રહીએ છીએ

  • @manjirabadiya7638
    @manjirabadiya7638 4 місяці тому +29

    કોઈએ સાચું જ કહ્યું કે મોતનો સોદાગર છે એ અત્યારે સત્ય પડી રહ્યું છે હો ૐ શાન્તી શાન્તી શાન્તી

    • @markmedia331
      @markmedia331 4 місяці тому

      પાડોસી ના ઘરમાં આગ લગી ત્યારે આપણે જોતા રહ્યા કે આપણે શું? કેમ કે આપડા વાળા ને એમના વાળા કરવામાં આ આગ ક્યારે આપણા ઘરોને ભરખી ગઈ એ ખબર જ ના પડી.

    • @vm9278
      @vm9278 4 місяці тому

      hve khabar padi bhadwaaa

    • @nimeshparmar503
      @nimeshparmar503 4 місяці тому

      True

  • @bharatmalde8746
    @bharatmalde8746 4 місяці тому +16

    મે મારા પરિવાર ને સારા વિકસીત દેશ મા સેટલ કરી દિધા છે, નવા જનરેશન એ વિચારવુ જોઈએ. દેવાંશી બેન , ભારત અને વિકસીત દેશ ના કાયદા અને અમલ માં શુ ફરક છે તે જણાવો, એટલે નવા જનરેશન ને ખબર પડે .

    • @TheSVEntertainment
      @TheSVEntertainment 4 місяці тому

      ખૂબ સરસ ને તમે bjp ના સમર્થક પણ હશો જ 90% સાચું ને ? 😅😅😅😅

  • @RambhaiMeghani
    @RambhaiMeghani 4 місяці тому +9

    ગુજરાતમાં સરમુખત્યારશાહી ચાલે છે આપણું કાંઈ ન ચાલે આપણે તો દુઃખી થવાનું અને રાડું પાડતું રહેવાનું સરકાર બદલવા આપણે આપણે સક્ષમ નથી બધા જ રોજે રોજ કોઈને કોઈ લાઈન માંથી નવરા થાય તો વિરોધ કરી શકે પણ એવું બનવાનું નથી ભોગવતા રહેવાનું છે

  • @meramannandaniya509
    @meramannandaniya509 4 місяці тому +10

    💯 સાચી વાત છે બેન અતિ દુખછે

  • @bhavnapatel50
    @bhavnapatel50 4 місяці тому

    Devashiben tme khub j લાગણીશીલ છો. તમારી સાથે અમને પણ એટલું જ દુઃખ થાય.એવા ચોરો ને બોધ પાઠ ભણાવવો જ પડે.

  • @Gaha-iw9cm
    @Gaha-iw9cm 4 місяці тому +11

    આવુ. ચલાવે છે ત્યારેજ પાંચ વરસમાં ત્રણસો ગણી અને પાછો ગણી આ લોકોની મીલકત વધે છે બાકી આ લોકો પાસે કયો ધંધો છે

  • @bharatsinhzala2585
    @bharatsinhzala2585 4 місяці тому +54

    વિધાનસભા મા પ્રશ્ર્ન પુછનાર વિરોધ પક્ષ જરૂરી છે. 156 આપી આપડે જ રાજ્ય ના ગુનેગાર છીએ, સરકાર કઈ પણ પક્ષ ની હોય,પણ પ્રતિ પક્ષ જરૂરી છે.

    • @VIJAYSANGHANI-f4s
      @VIJAYSANGHANI-f4s 4 місяці тому +4

      Sachi vat
      Virodh paksh hovo joiye
      Sarkar ne loko no dar hovo joiye

    • @pandyakaushik40
      @pandyakaushik40 4 місяці тому +2

      👍aekdam sachu

    • @vm9278
      @vm9278 4 місяці тому +2

      har har modi bhad bhad modi

    • @jiteshgamit2040
      @jiteshgamit2040 4 місяці тому +3

      Right

    • @vapaul500
      @vapaul500 4 місяці тому +1

      Sachi vaat Bhai...

  • @zalajashwant3488
    @zalajashwant3488 4 місяці тому +15

    બહેન તમે અંદર થી રડી રહયા છો 😢😢બહેન હુ પણ મારી ત્રણ દિકરીઓ છે એ મને કહે છેકે પપ્પા અમને ફરવા લઈ જાયો ત્યારે હુ એમને

  • @dineshrathod7733
    @dineshrathod7733 4 місяці тому

    જય જગદંબિકે….(દેવાંશીજી)🙏🏼🙏🏼🙏🏼
    તમારી વાંચા એ દરેક માઁ નો પોકાર છે,દરેક પીડિત નો પોકાર છે જે તમારા મા પ્રગટ થઈ છે.
    જે અનુભવો છો એ જ કહો છો…
    હતાશ થશો નહીં ,ચાલતાં રહેજો…ચાલતાં રહેજો….
    જય જગદંબિકે………🙏🏼

  • @deepakpandya7919
    @deepakpandya7919 4 місяці тому +12

    બાળકો રમતા હોય એ બગીચામાં ખુલ્લા લાઈવ વાયર

  • @chauhannimish
    @chauhannimish 4 місяці тому +16

    Modi hai to mumkin hai

  • @nimubokhani7987
    @nimubokhani7987 4 місяці тому +6

    True media view... I salute you sister 🙏🙏🙏

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 4 місяці тому +20

    Boycott BJP candidate in future any election

  • @Popatbhaivaghani-i4w
    @Popatbhaivaghani-i4w 4 місяці тому +10

    એક હથ્થું શાસન નુ પરીણામ છે.

  • @meramannandaniya509
    @meramannandaniya509 4 місяці тому +24

    બેન તમે અમે આંસુ આવે છે પણ એકેયને નેતાને આંખ માં આંસુ નય આવે

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 4 місяці тому +11

    We citizens of Gujarat are responsible for elect un educated PM and CM in election,

  • @user-Virji
    @user-Virji 4 місяці тому +5

    મુખ્યમંત્રીએ રાજીનામું આપવું જોઈએ એવું કહેવાની હિંમત છે ? બેન તમારી...

  • @nanaposhina4668
    @nanaposhina4668 4 місяці тому +1

    તમને જે ફીલ થાય છે સેમ મને પણ થાય છે અને આપણા જેવા ગણા ને પણ શું....?? Speech less

  • @chiragdadhi2712
    @chiragdadhi2712 4 місяці тому +4

    100% સાચી વાત કહી

  • @ramajichauhan6621
    @ramajichauhan6621 4 місяці тому

    ધન્યવાદ છે બેન તમને નીડર પત્રકાર

  • @vijaypatel4131
    @vijaypatel4131 4 місяці тому +1

    નિરાશ થયા ! હવે તો કહેવુ જોઈએ...સરકાર રાજીનામુ આપે.. સુરત, અમદાવાદ, મોરબી,વડોદરા હવે રાજકોટ....

  • @sureshsalat5289
    @sureshsalat5289 4 місяці тому

    ઓમ્ શાંતિ.....🙏🙏🙏🙏🙏

  • @kamlabenjagodana5615
    @kamlabenjagodana5615 4 місяці тому

    વાહ દેવાંનશી બેન

  • @varshaishwarbhai2145
    @varshaishwarbhai2145 4 місяці тому

    Salute sister ❤

  • @bhupendrasinhchauhan8512
    @bhupendrasinhchauhan8512 4 місяці тому +5

    🙏🙏🙏ૐ શાંતિ 🙏🙏🙏

  • @madhukarmur7231
    @madhukarmur7231 4 місяці тому +1

    બેન હવે હદ થય દારુ નીકળીયો કંશ ને તો આઠ બાળકો ની હતિયા કરી હતી પણ હવે આ કંશ ની ઈષા એજ છે કે.ઇસ્ત્રી કેમ જીવતી લાશ થાય 🇮🇳♥️🇭🇺😭💐🙏

  • @rajveersinhchavda6941
    @rajveersinhchavda6941 4 місяці тому +2

    🙏One Side majority.,.....meaning ..@ all well , all excepted #
    This is my india 😷😷💯🙏🙏🙏
    Om shanti

  • @mitrarajsinh_nakum
    @mitrarajsinh_nakum 4 місяці тому

    I Support #devanshijoshi

  • @vipuljoshi6217
    @vipuljoshi6217 4 місяці тому

    Madam I agree with you all system and humanity is calllepsed
    Thanks atleast you sensitive and sincere for your duty

  • @ChaudharyDineshbhai-f8i
    @ChaudharyDineshbhai-f8i 4 місяці тому

    100 %sachi vat ben che loko ne samjani jarur che

  • @ashokbhaibarot5283
    @ashokbhaibarot5283 4 місяці тому

    Devansi app strong rehso haju bhu jan seva krvani 6 apne iswar apne shakti ape sistym same ladvani

  • @SaleemBhaidani
    @SaleemBhaidani 4 місяці тому

    you are 100% True.

  • @technicalmaster6162
    @technicalmaster6162 4 місяці тому

    Han Devanshi Ben Tumhari Baat Sachi se

  • @VERAMBHAIDESAI-ml9nz
    @VERAMBHAIDESAI-ml9nz 4 місяці тому

    વિરમભાઈ રબારી જય વિહત માં👏

  • @RajeshPatel-ox2kc
    @RajeshPatel-ox2kc 4 місяці тому +1

    Om shanti

  • @kavitaparajiya3283
    @kavitaparajiya3283 4 місяці тому +2

    દરેક સ્કૂલ માં વાલીઓ ફાયર સેફ્ટી વિશે ચેક કરવું જોઈએ. જાગો🙏🙏

  • @rakeshkapoor4545
    @rakeshkapoor4545 4 місяці тому

    Great initiative

  • @kashyappatel6030
    @kashyappatel6030 4 місяці тому

    તમારી વાત સાચી છે બેન

  • @RameahSerthia
    @RameahSerthia 4 місяці тому +1

    Devanshi.joshi.jeva.patrakar.ni.harodma.n.avespast.satyadhanyavad

  • @sanjayvanani7611
    @sanjayvanani7611 4 місяці тому

    તમે પત્રકાર બધું કરી શકો છો પણ તને એ ભૂલી ગયા છો કે પત્રકાર નું કામ શું છે સરકાર ની સારી વસ્તુ બતાવવી એ કામ પત્રકાર નું નથી સરકાર ની ખામીઓ લોકો સુધી પહોંચાડવાનું કામ તમારું છે નહિ કે સરકાર ના સારા કામ એતો પાર્ટી વાળા પહોંચાડશે તમે પેલા જગા ને શો મા લઇ આવો છો એ બીજેપીના વખાણ કરી માહોલ બનાવે છે ભાજપ જીતે છે કોઈ ફાઇટ નથી આવું બતાવો કઈ રીતે સરકાર બદલે તમારે વિરોધ પક્ષ સાથે રહી સરકાર નું નાક દબાવાનું હોય એ ચૂક્યા છો તમે એટલે આવું થાય છે અને આ ગધેડા ઓના પેટનું પાણી નથી હલતું તમે પત્રકાર નક્કી કરિલ્યો તો સરકાર પલટી સકો છો

  • @jiturathod4394
    @jiturathod4394 4 місяці тому

    Om Shanti Om.... અસહ્ય વેદના સહ આ ઘટનાથી કઈક ફેર પડે એવી આશા સાથે સંવેદના

  • @dilipbhaibhunatar8748
    @dilipbhaibhunatar8748 4 місяці тому

    સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવો જોઈએ

  • @bharatramani8327
    @bharatramani8327 4 місяці тому +1

    અધિકારીઓ અથવાતો નેતાઓ જ સંડોવાયેલા હોય બાકી બીજા કૉય નૉ હોય એને તૉ કાય થવાનું નથી

  • @bhargavpawar5060
    @bhargavpawar5060 4 місяці тому

    Devanshiben jeva ghana patrakaro ne jarur 6 desh ne🙏

  • @madhukarmur7231
    @madhukarmur7231 4 місяці тому

    બેન માની વેદના વાજીયા કંશ 🇮🇳♥️🇭🇺😭💐🙏

  • @dharmendrarathod3149
    @dharmendrarathod3149 4 місяці тому

    Ese government ka jarurat he no1 coroption hapta kho every government sector

  • @ChauhanParemjibhai
    @ChauhanParemjibhai 4 місяці тому +2

    નેતાઓ જાડીસાબડીના છે અને અધીકારીઓ પણ એવાછે અને બનૈ પરજાને કીડામોકોડાજ સમજેછે😂😂😂😂😂

  • @nirupatel5917
    @nirupatel5917 4 місяці тому

    💯

  • @mohitparmar7236
    @mohitparmar7236 4 місяці тому

    God bless you ben

  • @pankajmehta7900
    @pankajmehta7900 4 місяці тому +1

    🙏👍🙏👍🙏👍
    દેવાનશી

  • @divyeshkumarjashavantlalpa4358
    @divyeshkumarjashavantlalpa4358 4 місяці тому +1

    156 સીટ નું પરિણામ આજ મલે, જો 400સીટ આવે તો જોજો સુ પરિણામ આપે તે જોજો, એક ની એક સરકાર છે એટલે આજ પરિણામ મલે,

  • @rameshpatel2569
    @rameshpatel2569 4 місяці тому

    So Sad. Om Shanti 🙏

  • @dushyantrathod6072
    @dushyantrathod6072 4 місяці тому +12

    Aa modi ne vote apanari janata ne kai farak nai pade ben . Khoto tamaro time waste na karo ... Naffat janata che aa Gujarat ni .. BJP ni vahe j jase...

  • @JitendrasinhJadeja-q3o
    @JitendrasinhJadeja-q3o 4 місяці тому

    સરકારને

  • @rajatdevendrabhai6881
    @rajatdevendrabhai6881 4 місяці тому +7

    અંગેજ સારા હતા આપણા નેતાઓ કરતા

  • @gautammakwana1815
    @gautammakwana1815 4 місяці тому +1

    देवांशी जी, राजकोट की इस दुर्घटना पर अगर आप आजतक के सुधीर चौधरी से पूछिए, वो बताएगा कि बच्चों को क्यों जाना चाहिए… और जा कर भी उन्हें वहाँ खेल मस्ती नही करनी चाहिए। ये बच्चों की वजह से ही ये हादसा हुआ है, इस में भाज़पा की सरकार का कोई दोष नही, उस सरकार को तो यशस्वी प्रधानमंत्री मोदी और चाणक्य शाह ने बनाया है!

  • @bhautikkothival5566
    @bhautikkothival5566 4 місяці тому

    બેન.આ.હરામીના.પેટના.નેતા.કેટલાક.બાળકોના.જીવ.લેછે.ભાજપની.સરકાર.આવી.જાછે.અને.છુટી.જાછે

  • @ShivangHathi
    @ShivangHathi 4 місяці тому +6

    BJP is Powerful corporate company. BJP is most corrupt party. BJP Black money thi j chale che, toh pachi Sarkar kevi hoy ?

  • @samarthrathod7138
    @samarthrathod7138 4 місяці тому

    Om Shanti 🕉 🕉

  • @dilipmamtora6040
    @dilipmamtora6040 4 місяці тому

    નિરાષ ન થશો સતત પ્રયત્ન જ પરિણામ લાવે છે તમારો પ્રય્તન સફળ થશે

  • @princedigitalstudio3316
    @princedigitalstudio3316 4 місяці тому

    Bjp means " Bhrashtachar Janta Party"
    "ભ્રષ્ટાચાર જનતા પાર્ટી "

  • @nikhilhirani9496
    @nikhilhirani9496 4 місяці тому +3

    Media Vechalyu Che Atle Aa Problem Che

  • @SangitaPatel-d6m
    @SangitaPatel-d6m 4 місяці тому +5

    Chori lut થાય a ચાલે pan કોઈ ના jiv જાય a કેમ chale adhikari brathachar છે

  • @usmankangda1020
    @usmankangda1020 4 місяці тому +10

    ૨૦૨૭ માં ૧૮૨ માંથી ૧૮૨ ચોક્કસ આપસું.

  • @mathsman3053
    @mathsman3053 4 місяці тому +2

    મારેય *

  • @deepakpandya7919
    @deepakpandya7919 4 місяці тому +3

    અહીંયા આપણે ત્યાં હ્યુમન લાઈફની કોઈ વેલ્યુ નથી

  • @bharatramani8327
    @bharatramani8327 4 місяці тому

    અધિકારીઓ ની અને નેતાઓ ની સાબડી કેવી હોય છે બધાય ને ખબર છે

  • @sahilvaghela3993
    @sahilvaghela3993 4 місяці тому +3

    Gujarat and Bharat ne public nu MOYE MOYE thai rayu che .....😅🥳🥳 Enjoy Indian public

  • @bhikhabbaichaudhary6276
    @bhikhabbaichaudhary6276 4 місяці тому

    જવાબદાર તમે છો,

  • @balwantpatel6070
    @balwantpatel6070 4 місяці тому +3

    JYA SUDHI LOKO NI PASE 2GB DATA CHE TYA SUDHI KAI FARK NAI PADE.

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 4 місяці тому +4

    Our un educated PM is believe in Chanda do and Dhandha Lo,

  • @shantilalparmar5064
    @shantilalparmar5064 4 місяці тому

    Om Shanti

  • @rajeshhingu4158
    @rajeshhingu4158 4 місяці тому

    કોઈ ફરક નહિ પડે

  • @AasifRafai-zd5cg
    @AasifRafai-zd5cg 4 місяці тому

    Om santi

  • @LangdaRomeo
    @LangdaRomeo 4 місяці тому +3

    Om Shanti🙏

  • @bharatjhaveri2370
    @bharatjhaveri2370 4 місяці тому +3

    Democracy exit from India with Manmohan Singh former PM of India

  • @Harshilkumar007
    @Harshilkumar007 4 місяці тому

    Devanshi ben, apade kai nahi kari sakiye, bas varta thase ane bhuli jawase...tamane khub dhanyavad api saku...pan badha dhime dhime barbar thai rahyu chhe...

  • @nhbuch
    @nhbuch 4 місяці тому

    આપણે તો એક નંબર ના હરામી , નિર્લજ્જ , નીચ પ્રજા છીયે ,

  • @hemendrathesia7120
    @hemendrathesia7120 4 місяці тому

    🙏

  • @jadejasandipsinh1234
    @jadejasandipsinh1234 4 місяці тому

    Needs a change
    System needs change

  • @meramannandaniya509
    @meramannandaniya509 4 місяці тому +2

    ભુપોભાઈ છે

    • @vm9278
      @vm9278 4 місяці тому

      bhaag sala

  • @JitendrasinhJadeja-q3o
    @JitendrasinhJadeja-q3o 4 місяці тому

    તેનેસતાનહોતોખબરપળેને 3:22

  • @macwanarpan6024
    @macwanarpan6024 4 місяці тому

    Tamra java ni j jarur che ben atyre salute to you

  • @nityasathwara9577
    @nityasathwara9577 4 місяці тому

    Ben aabh fatyu hoy tya aapda jeva boli ne su karisu ?

  • @hinapatel8450
    @hinapatel8450 4 місяці тому +1

    sahab Morbi Kand Takshashila kand rajkot game zone kand har time PM bhashan Sabha election ma win thavani Rase ma reason questions ⁉️ MLA candidate Modi na name Voter pase vote mange to question pan ruleing party ne

  • @uniquethought3563
    @uniquethought3563 4 місяці тому +2

    Dhruvrathee atle j kahe che nutural raheva thi Kai na thay khulo virodh karvuj pde jya khotu hoi tya

  • @Nusrat581
    @Nusrat581 4 місяці тому

    અવસાન પામેલા બધા માટે श्रद्धांजलि .પણ આજે શું કેહવુ સરકાર હવે તો કંઈક તો કરો

  • @parmarshailesh7644
    @parmarshailesh7644 4 місяці тому

    આમને બનાવવાળી જનતા છે કારણે આટલો અકસ્માત થાય પછી 156 આપી છે

  • @Fortunate-o3u
    @Fortunate-o3u 4 місяці тому

    Modi no jay jay kar karo...😢

  • @zalas2575
    @zalas2575 4 місяці тому

    Satay mev Jayate vhala mara....tamari nidartane and chintane hu tmone vandan vhala mara....nidar tashath vkta ptrkar.....

  • @user-Virji
    @user-Virji 4 місяці тому

    મગમચ્છ ના આંસુ...

  • @balwantpatel6070
    @balwantpatel6070 4 місяці тому +1

    KAI FARK NAI PADE BEN

  • @MilanRajyaguru-p4d
    @MilanRajyaguru-p4d 4 місяці тому

    वाह તમારું નાટક TRP....તમે પોતે j કહો છો hu game ઝોન માં જવાની હતી તમારે બોલવાની જરૂર નથી જ

  • @sumitrathacker5505
    @sumitrathacker5505 4 місяці тому

    પત્રકાર સાથે પ્રશ્ન પૂછવા માટે જનતા જોઈએ જ