પોતાનાં ભાઈને શોધતા આ છોકરાએ બધા માલિકોની પોલ ખોલી દીધી! | Rajkot TRP Game Zone

Поділитися
Вставка
  • Опубліковано 25 тра 2024
  • Application Link :
    For Android : play.google.com/store/apps/de...
    For ios : apps.apple.com/in/app/jamawat...
    आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
    / @devanshijoshiofficial
    અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
    twitter - / jamawat3
    facebook - profile.php?...
    instagram - / jamawat3
    website - www.jamawat.com/
    whats app Channel link -
    whatsapp.com/channel/0029Va45...
    #devanshijoshi #devanshijoshilive #jamawat

КОМЕНТАРІ • 300

  • @MaulikAcharya87

    બહુ જ અદભુત વ્યક્તિ છે આ ભાઈ નાની ઉંમર માં એટલી સમજણ ભાગ્યે જ જોવામળે...

  • @pareshoza3964

    શરમ જનક બાબત તો એ છે કે હજી સુધી કોઈ પત્રકારે જવાબદાર અધિકારી, મ્યુનિ કમિશ્નર કે મુખ્ય ફાયર ઓફિસર કે પોલીસ અધિકારીઓ સાથે કોઈ પણ પ્રશ્નોતરી કરી નથી..

  • @natubhaijadav4519

    તમામ દેશોમાં પેટ્રોલ ના ભાવ ઘણા ઓછાં છે.

  • @cahirenshah3502

    બેન જવાબદાર અધિકારીઓના ઇન્ટરવ્યૂ લો, પ્રશ્નો એમને પૂછો

  • @hirenfaldu2611

    Pgvcl નુ કનેકશન કેવી રીતે મળ્યુ એ પણ તપાસ નો વિષય છે.....

  • @mathurbhaikanzariya2040

    આખા ગુજરાત માં હપ્તા રાજ ચાલે છે ગાંધીનગર સુધી

  • @user-zh6oz9jb3w

    ટટ્ટુ સરકાર પાસે શું આશા રાખવાની...ટટ્ટુ માલિક કહે તેમ દોડે..ભાઈ.

  • @nilesh5758

    આ ગુજરાત ના અંઘ ભક્તો જાગો નીતો આ મોદી પરીવાર વગરનો તમારા પરીવાર ને બરબાદ કરી નાખશે નીતો તમારા પરીવાર બરબાદ થઇ જશે આ મોદી ને કાઢો નીતો બધાં મરશો અંધ ભક્તો જાગો 🙏🏻🙏🏻 આ ભાજપ વાળા ને ખબર છે અંઘ ભક્તો ભાજપ ને જ મત આપશે ભાજપ ની ચામડી આવે જાડી થઇ ગઇ છે

  • @motisankaljamoriya

    ભાઈ બરોબર વાત કરે છે તો મારે એટલે સલાહ આપવી છે ભાઈ તો કુદરતી જીવન જીવવાની સલાહ આપે છે સાથે સાથે ગેમ ઝોન બંધ કરવાનું પણ એમને કહ્યું છે તો સારો વિકલ્પ છે અને કુદરતી જીવન જીવો તો વધુ સારું રહેશે

  • @JitendraPanwala-xj5ew

    BJP na raj ma rupiya sivay vaat nahin.

  • @rajeshvithalani5219

    TRP માં એક નામ મુખ્ય મલિક પ્રકાશભાઈ આવી ગયું..

  • @narendralorhari927

    રાજકોટ ના લોકલ સરકારી અધિકારીઓ ને પુછપરછ કરો તો સાચ્ચી ખબર પડે....

  • @samirpurohit50

    હિટલરના ગેસ ચેમ્બર કરતાંય ભયાનક!

  • @hirenbambhaniya7317

    જમાવટ પણ સારું કાર્ય કરે છે દરેક વિડ્યો માં એડવેટાયજ ફરજિયાત આવી આપેક્ષા નોતી

  • @jitubhaigohil-zp4cl

    આમ.જનતા.ને.નહી.અધીકારી.ને.પુછો.તમારા.

  • @jayeshrajyaguru2722

    સો ટકા સાચી વાત કરી આ ભાઈએ

  • @jetubhaJadeja

    મોદી સરકાર અને અમિત શાહને પૂછો

  • @kbjadeja7247

    ગુનેગાર અધિકારી છે એના સજા થવી જ જોઈએ

  • @mr.r.mantravelblog4295

    આપો વોટ bjp ને

  • @kantibhaitavethiya6872

    પત્રકાર નો રાફડો ફાટે છે હાલી નીકળે આવા પત્રકાર બોલવાની ભાન નથી બોલવું હોય પૂછવું હોય તો જવાબદાર વ્યક્તિ પાસે જાવ ને