મધિયા માટેના ટેપ સામાન્ય રીતે કૃષિ ઉપકરણોની દુકાનોમાં અથવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય છે. તમે નજીકની કૃષિ સપ્લાય સ્ટોર્સ કે કૃષિ માર્કેટ્સનો સંપર્ક કરાઈ શકો છો.ધન્યવાદ !!!
સાહેબ મારાં ઘરે મેં કલામી આંબો વાવ્યો છે પણ એમાં એક ડાળ માં કુપળ બહુ જ આવ્યા છે પણ આવી ને બળી જાય છે. અને બીજી ડાળી ઓં માં કુપળ આવી ને એનો વિકાસ થાય છે તો સેના કારણે એક જ ડાળી માઁ કુપળ આવી ને બળી જાય છે એની માહિતી આપશો.અને અ ડાળી ના વિકાસ માટે સુ કરવું કઈ દવા ઉપયોગ કરવી એની માહિતી આપશો.
નમસ્કાર, આંબાના પાકમાં મધિયા (mango hoppers) આમ તો 200 થી 500 ઈંડા મૂકી શકે છે. મધિયા ખાસ કરીને નવરાત્રી અથવા તો ફૂલ આવવાના સીઝનમાં આક્રમક રીતે દેખાય છે. ઈંડા દાંડી કે ફૂલોની નીચેની બાજુમાં મૂકવામાં આવે છે. ધન્યવાદ !!!!
ખૂબ ખૂબ અભિનંદન રમેશભાઈ રાઠોડ આપણી ઘરે એક આંબો છે
Organic solution batavo
Gaumutra chhati to?
મંધિયા જીવંત માટે ના ટેપ ક્યાંથી મળે છે તે જણાવો
કયાથીમળશે મધિયાકીટક અને ફૂડફાલ ઈ ટીપ
સર કેરી માં કાળા ડાઘ ( મહી ) આવી જાય છે એને દૂર કરવાના કય ઉપાય ????
મધિયા માટે ના ટેપ બનાવ્યા છે ક્યાં મળશે?
મધિયા માટેના ટેપ સામાન્ય રીતે કૃષિ ઉપકરણોની દુકાનોમાં અથવા ઓનલાઇન પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હોય છે. તમે નજીકની કૃષિ સપ્લાય સ્ટોર્સ કે કૃષિ માર્કેટ્સનો સંપર્ક કરાઈ શકો છો.ધન્યવાદ !!!
સાહેબ મારાં ઘરે મેં કલામી આંબો વાવ્યો છે પણ એમાં એક ડાળ માં કુપળ બહુ જ આવ્યા છે પણ આવી ને બળી જાય છે. અને બીજી ડાળી ઓં માં કુપળ આવી ને એનો વિકાસ થાય છે તો સેના કારણે એક જ ડાળી માઁ કુપળ આવી ને બળી જાય છે એની માહિતી આપશો.અને અ ડાળી ના વિકાસ માટે સુ કરવું કઈ દવા ઉપયોગ કરવી એની માહિતી આપશો.
મારા આંબા માં પાન માં કેમ જાણે ચહેરા પર એકદમ ખીલ થયા હોય તેવા પાન થઈ જાય છે તો આ શું છે અને તેનુ નિયન્ત્રણ શું
મધિયા માંદા કેટલાં ઈંડા મૂકે છે